No video

Anmol Vichar |

  Рет қаралды 2,828

Maa Vishvambhari TirthYatra Dham

Maa Vishvambhari TirthYatra Dham

2 ай бұрын

Maa Vishvambhari TirthYatra Dham, Rabada, Valsad (GUJ-IND).
🌐 www.jaymaa.org | 📞 +91 72030 25755
📍 goo.gl/maps/DF...
🔴 Everyday Live
08:00 AM to 12:30 PM
03:00 PM to 08:00 PM
🔴 Live Aarti
Morning : 8:15 AM
Evening : 7:15 PM
-------------------------------------
Stay Connected with us.....
Facebook :
/ mvtydham
KZfaq :
/ mvtydham
Instagram :
/ mvtydham
Website : jaymaa.org
Mobile : +91 72030 25755

Пікірлер: 174
@princedonga7309
@princedonga7309 2 ай бұрын
શ્રી મહાપાત્ર ના કર્મફળ થી માઁ વિશ્વંભરી આ પૃથવીલોક પર આવ્યા અને આપણને દર્શન આપ્યા આવા અનુભવી માર્ગદર્શક શ્રી મહાપાત્ર ને સત સત નમન. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #Mvtydham #shreemahapatra
@dhruvinbhesaniya4494
@dhruvinbhesaniya4494 2 ай бұрын
યુગ પુરુષ એવા શ્રી મહાપાત્ર ના ચરણો માં કોટી કોટી વંદન છે... 🙏🏻🙏🏻🙏🏻
@Mishva_Kamani
@Mishva_Kamani 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે સમય એવો ત્યારે સદગુણોને યાદ કરો અને અવગુણો ને કાઢો જો અવગુણો દૂર થશે તો જ લક્ષ્ય સુધી પહોચી શકીશું….🙏🏻
@nirmalathesia6256
@nirmalathesia6256 2 ай бұрын
Jay maa vishwambhari 🙏🙏🙏🙏 Shri mahapatra ji na charno ma vandan 🙏🙏🙏🙏🙏
@user-rl2xc8be2y
@user-rl2xc8be2y 2 ай бұрын
શ્રી માહાપાત્ર કહે છે કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણા મા રહેલા અવગૂણ કાઢવા સતત પ્રયત્ન કરવા જોઈએ અને શ્રી માહાપાત્ર જીવન ચરિત્ર ને ધ્યાન માં રાખી જીવન જીવવુ જોયે
@artibhimani388
@artibhimani388 2 ай бұрын
શ્રી મહાપાત્ર આપને કહે છે ખોટો દેખાવ નહી પણ આચરણ નો દેખાવો .આપનુ આચરણ જ આવું હોવુ જોએ કે આપ આપ આવના અવગુણ નીકડી જય
@krupaZalavadiya-ci2xe
@krupaZalavadiya-ci2xe 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે તમે સતત પ્રયત્નશીલ રહીએ તો આપણે આપણા લક્ષ સુધી પહોંચી શકીશું અને આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકીશું ઓઐ
@jiyarachani77
@jiyarachani77 2 ай бұрын
I completely agree. Goals cannot be achieved in life without applying effort to achieve them.
@avinashthanth2748
@avinashthanth2748 2 ай бұрын
સમય આવે ત્યારે શ્રી મહાપાત્ર દ્વારા આપવામાં આવેલ 17 વેદિક સદગુણોને યાદ કરો તો જ જીવનમાંથી અવગુણો નીકળશે અને મોક્ષ ગતિના માર્ગે આગળ વધી શકીએ જય માં વિશ્વંભરી 🙏 #mvtydham
@rekhaginoya9309
@rekhaginoya9309 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે સ્વના અવગુણ કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહી અને લક્ષ ને આગળ રાખી જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ જય માં વિશ્વંભરી
@gadarapayal4576
@gadarapayal4576 2 ай бұрын
અવગુણો દુર કરી સદગુણો જીવન માં ઉતારી શ્રી મહાપાત્ર એ આપેલ નવ મણકાની માળા અને સતર વૈદિક સદગુણો જીવન માં ઉતારી આચરણથી શ્રેષ્ઠ જીવન જીવી જીવન ને ધન્ય બનાવી લઈએ...🙏Jay Maa vishvambhari🙏
@BhumikaBhesaniya-pz2kp
@BhumikaBhesaniya-pz2kp 2 ай бұрын
श्री महापात्र के चरणो में कोटि कोटि वंदन । जय माँ विश्वंभरी
@dineshsharma5617
@dineshsharma5617 2 ай бұрын
श्री महापात्र कहते है कि जीवन में लक्ष्य के साथ उसे हाशिल करने की लगातार कोशिश होनी चाहिये।
@krupahinsu4314
@krupahinsu4314 2 ай бұрын
લોકો શું કહે છે ?શું વિચારે છે ? એ ન જોતા મારે શું કરવાનુ છે,હું કોનુ સંતાન છું એ ગર્વ જીવન માં રાખીને શ્રી મહાપાત્ર એ આપેલા સત્તર વૈદિક સદગુણ અને નવમણકા ની માળા આચરણ ઉતારીને જીવન જીવશુ તો માઁ અને મહાપાત્ર ને ગૌરવ થાશે 🙏
@hiteshkhanpara9840
@hiteshkhanpara9840 2 ай бұрын
મારા અવગુણો કેમ જાય તે મારે મારો સ્વભાવ બદલીને જીવનમાં પરિવર્તન લાવવું પડે..મારુ કર્તવ્ય શું એની સમજણ હોવી જોઈએ. શ્રી મહાપાત્ર કહે તારા જીવાત્મા નોં ઉધ્ધાર કરી લે તક મળી છે જે સત્ય મળ્યું તે રસ્તે ચાલીને આગળ વધ ..
@heenapatel6596
@heenapatel6596 2 ай бұрын
જીવાત્મા ના ઉદ્ધાર માટે આપણે આપણા અવગુણો કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.......
@MEERAPAGHDAR
@MEERAPAGHDAR 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે સ્વ તરફ દ્રષ્ટિ કરી સ્વને ઓળખી આ જીવાત્માનો ઉદ્ધાર કરીએ.
@vinamakadiya7215
@vinamakadiya7215 2 ай бұрын
લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તો જીવાત્માનું ઉદ્ધાર થશે... જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@ahiryug1492
@ahiryug1492 2 ай бұрын
જય માં વિશ્વંભરી
@JallabhaiKanjariya
@JallabhaiKanjariya 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤શ્રી મહાપાત્ર કહેછે કે જીવન માં લક્ષ હોવું ખૂબ જરૂરી છે લક્ષ વગર નું જીવન નકામું છે ❤❤❤❤❤❤❤❤
@dakshavasoya
@dakshavasoya 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે જીવન માં લક્ષ હોવું ખૂબ જ જરૂરી છે પણ એ લક્ષ ની સાથે સાથે પ્રયત્ન પણ જરૂરી છે જેથી આપણે આપણા લક્ષ સુધી પહોંચી શકીએ...💯👍
@tarlamakadiya4399
@tarlamakadiya4399 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે લક્ષ ની સાથે આપણી પ્રવૃત્તિ પણ હોવી જરૂરી છે
@JVaghani
@JVaghani 2 ай бұрын
મા અને શ્રી મહાપાત્ર મારા કોટિ કોટિ વંદન જય માં વિશ્વંભરી
@zalakbhesaniya7854
@zalakbhesaniya7854 2 ай бұрын
શ્રી મહાપાત્ર જીવનમાં મોક્ષ માર્ગ તરફ આગળ વધવા માટે સતત પ્રેરણા આપે છે ...કોટી કોટી વંદન શ્રી મહાપાત્ર ના ચરણોમાં...🙇‍♀️🙏✨
@ramaniakhil3286
@ramaniakhil3286 2 ай бұрын
શ્રી મહાપાત્ર ના જીવનમાં લક્ષ હતું માઁ સુધી પહોંચવું તો તે માઁ સુધી પહોંચી ને રહિયા. તો આપણે પણ આપણા જીવનમાં લક્ષ રાખી આગળ વધીએ.
@asmitaramani2204
@asmitaramani2204 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે સમજણ રૂપી જીવન જીવી સદગુણોનું આચરણ કરી આ જીવાત્માનો ઉદ્ધાર કરી લીઓ જ્ય માં વિશ્વંભરી 🙏
@sejalradadiya7867
@sejalradadiya7867 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે પરિસ્થિતિ જ્યારે એવી ઊભી થાય ત્યારે સદગુણો યાદ આવવા જોઇએ. અવગુણ ને કાઢસો તો જ લક્ષ્ય સુધી પહોંચી શકશો.
@sejalradadiya7867
@sejalradadiya7867 2 ай бұрын
શ્રી મહાપાત્ર ના શબ્દો ને આચરણ માં લઇ ને જીવન જીવીએ તો કોઈ પણ પરિસ્થિતિ માંથી સરળતા થી પસાર થઈ જવાય.
@narolajignesh1017
@narolajignesh1017 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે આપણે લક્ષ નક્કી તો કરી લયે છીએ પણ સાથે સાથે તેનો પ્રયત્ન પણ કરતો રેહવો પડે તો જ આપણે સિદ્ધિ મેળવી શકાય.... જય માઁ વિશ્વંભરી #MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
@user-vd9hj2ve6o
@user-vd9hj2ve6o 2 ай бұрын
અવગુણો કાઢી સદગુણો જીવન માં ઉતારી આગળ વધીએ 🙏🙏🙏🙏
@BhargavVaishnav
@BhargavVaishnav 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે આપણાથી જ ચાલુ કરીએ તો અવગુણો જાય જ અને દેખા દેખી નો કરો અને આપણાં જીવાત્માનો ઉદ્ધાર કરી લઇએ Jay maa vishvambhari 🙏
@deepasureliya7094
@deepasureliya7094 2 ай бұрын
લક્ષ્ય તરફ આગળ વધવા સતત અવગુણો સામે લડતુ પડે ને અંત સુધી જાગૃત રહેવુ પડે
@vasugundaniya4674
@vasugundaniya4674 2 ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
@vishvakachhadiya3237
@vishvakachhadiya3237 2 ай бұрын
શ્રી મહાપાત્ર : સ્વ નું સ્વયં જુઓ,સ્વ ના અવગુણો સ્વ એ જ કાઢવા જોશે..તો જ સ્વ નો ઉદ્ધાર થાશે...🔱જય માઁ વિશ્વંભરી🌷
@user-uu2ur4to3z
@user-uu2ur4to3z 2 ай бұрын
અવગુણો દુર કરી સદગુણો જીવન માં ઉતારી જીવન ધન્ય બનાવીએ..
@khushidobariya-tz6to
@khushidobariya-tz6to 2 ай бұрын
જીવનમાં અવગુણો દુર કરીને સદગુણો જીવન માં ઉતારી ને જીવન આચરણથી જીવન જીવીને જીવાત્માનો નો ઉધાર કરીએ
@nishapatel5787
@nishapatel5787 2 ай бұрын
શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏
@devikankamani
@devikankamani 2 ай бұрын
મહાપાત્ર કહે છે આપણે આપણા જીવન માં આચરણ કરી અવગુણો કાઢી સત્ય ઓળખી અમૂલ્ય જીવન જીવીએ તો જીવન ધન્ય બની જાય
@jaysitapara7937
@jaysitapara7937 2 ай бұрын
શ્રી મહાપાત્ર એ ખુબ જ સરસ વાત કરી કે આપણે બીજા ને બતાવવા જીવીએ છીએ પણ આપણ ને મહાપાત્ર કહે છે કે આપણે કોને બતાવવુ છે એ જોવુ જોઈએ.
@priya_donga
@priya_donga 2 ай бұрын
સ્વ ના અવગુણ સ્વ જોવે તો બધાં પ્રશ્ન નો જવાબ મળી જાય.🌺🌺
@ritakhanpara3628
@ritakhanpara3628 2 ай бұрын
શ્રી મહાપાત્ર નું જીવન એ આપણા બધા માટે પ્રેરણારૂપ છે.
@jankikalariya9189
@jankikalariya9189 2 ай бұрын
Jo jivan ma lax nakki hase to j apne apnu jivan parivartan Kari shakishu.
@JayshreeMakadiya-yi7oe
@JayshreeMakadiya-yi7oe 2 ай бұрын
લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તો જીવાત્માનું ઉદ્ધાર થશે 🙏
@bhavinramani3250
@bhavinramani3250 2 ай бұрын
આવો અણમોલ સમય મળ્યો છે તો આપણામાં રહેલા અવગુણો કાઢી, હું પણું કાઢી ને હું આ ધરતી પર ખરે ખર શું કાર્ય માટે આવ્યો છું મારે મારા જીવાત્માનો ઉધાર કેમ થાય તેના માટે સતત પ્રયત્નશીલ રહેવું.
@aartibhoraniya6173
@aartibhoraniya6173 2 ай бұрын
સમય આવે ત્યારે સદગુણો યાદ કરી તો અવગુણો નીકળે જય માં વિશ્વંભરી🙏🙏🙏
@hirabhaijadav604
@hirabhaijadav604 2 ай бұрын
શ્રી મહાપાત્ર જી કહે છે કે આપણા જીવનની અંદર સાત્વિક લક્ષ હોવું જોઈએ..
@daxaAhir689
@daxaAhir689 2 ай бұрын
જીવન માથી અવગુણો ને દુર કરી સદગુણ ને જીવન માં ઉતારી જીવન નો ઉદ્ગાર કરીએ જય માં વિશ્વંભરી🌸🌷
@kapildonga9538
@kapildonga9538 2 ай бұрын
आप ही हमारे जीवन का आधार हो श्री महापात्र आपी से ही सत्य जीवन का मार्ग मिला
@rekhapatel2715
@rekhapatel2715 2 ай бұрын
Jay maa vishvambhari 🙏🙏🙏
@meetnavapariya8092
@meetnavapariya8092 2 ай бұрын
સ્વ પર નજર રાખી પોતાના અવગુણ પર કાર્ય કરો.🙏
@damyantikasundra5915
@damyantikasundra5915 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે લક્ષ સુધી પહોંચવું હોય તો પ્રયત્ન પૂરે પૂરો થાય તો જ લક્ષ સુધી પહોંચી શકાય.
@lakhanribadiya8405
@lakhanribadiya8405 2 ай бұрын
પ્રયત્ન વગર લક્ષ્ય અધૂરું છે વારંવાર પ્રયત્ન કરીશુ તો જ લક્ષ્ય સુધી પહોચી શકીશું Jay maa vishvmbhari
@rekhabhalani4089
@rekhabhalani4089 2 ай бұрын
🔱🌍સર્વ જગત્ માઁ મયમ્🌍🔱
@PritiGadhesariya
@PritiGadhesariya 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે અવગુણ કાઢી ને સદગુણો નું આચરણ જીવન જીવવાનું સરળ થઈ જાય.
@sejalkamani5334
@sejalkamani5334 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે વિચારો હંમેશા સાત્વિક હોવો જોઈએ તો જ આપણે આપણા જીવાત્માનો ઉધ્ધાર કરી શકીશુ
@ahiryug1492
@ahiryug1492 2 ай бұрын
કે સમજન જીવનમાંથી જાય જો તો તો જોયા જેવી
@saurabhdobariya
@saurabhdobariya 2 ай бұрын
વિચારો ની સાથે પ્રવૃત્તિ હોવી જોઈએ.
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 2 ай бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર કહેછે કે તમારા અવગુણો મને આપી દો સારા સદગુણો લેતા જાવ
@patelvishnu3499
@patelvishnu3499 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે જો આપણે અવગુણોને કાઢી નવ મણકા ની માળા 17 વૈદિક સદગુણો અનુસાર તો જીવન જીવીએ તો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું જય મા વિશ્વંભરી🙏🙏🙏
@asmitabhaliya1497
@asmitabhaliya1497 2 ай бұрын
અવગુણ ને દુર કરી સદગુણો નુ આચરણ કરી જીવન માં આગળ વધીએ જય માં વિશ્વંભરી.....
@dakshavasoya
@dakshavasoya 2 ай бұрын
Shri Mahapatra says that it is very important to have a goal in life but along with that goal effort is also necessary so that we can reach our goal...💯👍
@svetakansagara9461
@svetakansagara9461 2 ай бұрын
જો લક્ષ્ય સુધી પહોંચવું જ હોય તો સતત પ્રયત્ન કરી સ્વ ના અવગુણો સામે સ્વ એ જ લડવું પડશે તો જ લક્ષ્ય ની પ્રાપ્તિ થાય....🙏🙏🙏
@Anamika__donga1617
@Anamika__donga1617 2 ай бұрын
શ્રી મહાપાત્રએ 17 વૈદિક સદગુણો આપ્યાં છે તે હથિયાર ગમે તેવી પરિસ્થિતિ માં તેનો ઉપાયોગ કરી આવગુણો સદગુણો જીવન રૂપી આચરણમાં લઈ આનંદથી જીવન જીવીયે……………..🌹🌺🌷🌸 🙏🏻શ્રી મહાપાત્રના ચારણોમાં કોટી કોટી પ્રણામ🙏🏻🌸🌷🌺🌹🌻🌼🌍🌻🌍🌹🌍🌺🌍🌸🌍🌷🌍🙏🏻🌍🙏🏻🌍🙏🏻🌍🙏🏻🌍🌺🌸
@divyakhunt7589
@divyakhunt7589 2 ай бұрын
Jay maa vishvambhari
@PaghadarMadhuben
@PaghadarMadhuben 2 ай бұрын
Jay maa vishavmabhari
@Dhruv_Rathod_
@Dhruv_Rathod_ 2 ай бұрын
વિચારો સાથે તેની પ્રવુતિ પણ શરૂ હોવી જોઈએ..❤
@gopaltadhani5961
@gopaltadhani5961 2 ай бұрын
લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
@harmishgajera8026
@harmishgajera8026 2 ай бұрын
તામરા જીવન માં લક્ષ્ય હોવું જરૂરી છે અને તેના થી વધારે જરૂરી છે તે લક્ષ્ય પાછળ મેહનત કરવી .😊
@jagrutibarvadia2485
@jagrutibarvadia2485 2 ай бұрын
Sarve jagat maa mayam Jay maa vishvambhari 🙏🙏🙏🙏
@vasantkasundra888
@vasantkasundra888 2 ай бұрын
યુગ પરિવર્તન ના સ્થાપક શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન છે જય માઁ વિશ્વંભરી
@bhanubenvasoya2
@bhanubenvasoya2 2 ай бұрын
શ્રી મહાપાત્ર સમજાવે છે આપણા માં અવગુણ ન આવે તેના માટે આપણે સતત નવ મણકા ની માળા 17 વૈદિક સદગુણો યાદ કરતા રહેવું જોઈએ અને આચરણમાં લેવા જોઈએ તોજીવાત્માનો ઉદ્ધાર કરી શકીશું જય માં વિશ્વભરી😢
@vinodpatel1020
@vinodpatel1020 2 ай бұрын
આપણા અવગુણો ને બહાર કાઢવાનો વારંવાર પ્રયત્ન કરવો પડે તો જ અવગુણો બહાર આવે
@RiddhiVora-uw2ox
@RiddhiVora-uw2ox 2 ай бұрын
શ્રીમહાપાત્ર કહે છેઆપણા લક્ષ્ હોવુ જોઈએ તે લક્ષ પ્રયત્ન શીલ હોવુ જોઈએ લક્ષ માટે અવગુણો કાઢી સદગુણોને જીવન મા આચરણ કરી જીવાત્મા ઊધાર કરવો
@user-ix8qb6rg5d
@user-ix8qb6rg5d 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે ને કે આપણા ગુણો ક્યારે નીકળે જ્યારે એમાં સદગુણ ભરાય ત્યારે સદગુણ કેવી રીતે ભરાય કે રોજ બે ટાઈમ આરતી નિમિત્ત અને અડીખમ પરિવર્તન લાવવું પડે તો મા કુળદેવી રાજી થાય છે જય મા વિશ્વંભરી
@jyoshnakachhot3560
@jyoshnakachhot3560 2 ай бұрын
Mhapatr aap na સરણ ma કોટિ કોટિ નમન 🌏🙏
@devpatel8173
@devpatel8173 2 ай бұрын
Maa Vishvambhari tirth yatra dham satsang are very spritual, positive and very meaningful
@rekhabhalani4089
@rekhabhalani4089 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે લક્ષ્ય હોવું જોઇએ પણ લક્ષ્ય ની સાથે સાથે પ્રયત્ન પણ પૂરે પૂરા કરવા પડે પ્રયત્નો વિના લક્ષ્ય ની પ્રાપ્તી થતી નથી..... સાચો રસ્તો બતાવનાર એવા યુગપુરૂષ શ્રી મહાપાત્ર ના ચરણો અમારા સત્ સત્ પ્રણામ🌺🙏🙏
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 2 ай бұрын
જય માં વિશ્વમભરી
@thesiamayank425
@thesiamayank425 2 ай бұрын
🙏 jay maa vishvambhari 🙏
@ahiryug1492
@ahiryug1492 2 ай бұрын
જય માતાજી
@BintuTrada
@BintuTrada 2 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે આપણા જીવન એક લક્ષ્ય હોવું જોઈએ અને સાથે સાથે તે લક્ષ્ય સુધી પહોંચવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ જેથી આપડે આપડા લક્ષ્ય સુધી પહોંચી શકીએ......
@bhumi9632
@bhumi9632 2 ай бұрын
જય માં વિશ્વંભરી 🙏
@kaushikbhoraniya7782
@kaushikbhoraniya7782 2 ай бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન જય માં વિશ્વંભરી 🙏
@priyakamani9457
@priyakamani9457 2 ай бұрын
Jay Maa Vishwambhari 🙏🏻🙏🏻🪷🪷
@ravird5882
@ravird5882 2 ай бұрын
श्री महापात्र के जीवन में लक्ष्य मां तक पहुंचना था, फिर वह मां तक पहुंच गई। तो चलिए अपने जीवन में एक लक्ष्य लेकर आगे बढ़ते हैं।
@pratibhapandey5209
@pratibhapandey5209 2 ай бұрын
❤🎉 Jay man
@dhoraji30dhoraji53
@dhoraji30dhoraji53 2 ай бұрын
Jay maa vishvambhari Shri mhapatrana charnoma koti koti vandan
@mineshkajavadra104
@mineshkajavadra104 2 ай бұрын
अवगुण तभी निकलेंगे जब हम संकल्प साध कर उस रास्ते पर चलना शुरू करेंगे। सद्गुणों का आचरण जिसमे ही वह इंसान सबसे अलग होगा। यह में देखा हे। 👌 वह इस धाम के श्री महापात्र हे।
@shaileshdhaduk2926
@shaileshdhaduk2926 2 ай бұрын
Jay maa vishvambhri
@shaktiexports4331
@shaktiexports4331 2 ай бұрын
Jay Maa Vishvambhari #MVTYDham #SHREEMAHAPATRA #VIDHATA
@rajnikantdodiya3934
@rajnikantdodiya3934 2 ай бұрын
Jay Maa visvambhari
@krishna14395
@krishna14395 2 ай бұрын
Jày maa vishvambhari 🙏🙏🙏🙏🙏
@EVsevrice09
@EVsevrice09 2 ай бұрын
શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન 🙏
@dhrutibarad-ii3wr
@dhrutibarad-ii3wr 2 ай бұрын
Jay maa vishvambhari 🙏
@_Korat_hardik
@_Korat_hardik 2 ай бұрын
भुतल शीतल जरातल रसातल सचरातल स्वर्ग आकाश और पाताल यह सभी जगह पर जिस महाशक्ति की एक सी आराधना होती है वह अति दिव्य और अमूल्य आराधना श्री महापात्र जी ने पृथ्वी लोक के सभी मानव को यह महाशक्ति की दिव्य आराधना बताई है नमन है श्री महापात्र जी को
@ahiryug1492
@ahiryug1492 2 ай бұрын
જય મા વિશ્વંભરી જય
@ashishartist3843
@ashishartist3843 2 ай бұрын
અવગુણ કાથી સદગુણ નું આચરણ કરીશું સ્વ માં પરિવર્તન લાવીએ તો સદગુણ નું આચરણ થવા લાગે છે
@kavydhaduk6247
@kavydhaduk6247 2 ай бұрын
Jay Maa vishvambhari
@jignashadholariya9813
@jignashadholariya9813 2 ай бұрын
Jay maa vishvambhari.
@pareshkapopara8361
@pareshkapopara8361 2 ай бұрын
Shri mahapatra kahe chhe ke jivan ma ekaj lakshya hovu joiye che karanke lakshya vagar nu jivan sav nakamu kahevay mate ekaj lakshya ekaj dhdhey bas maa sudhi pahochavu Jay ho maa Vishvambhari
Anmol Vichar | #216 | 03-05-2024 | Rabada
17:21
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 3,8 М.
anandnathji bapuno pragatya mahotsav 2024
1:55:26
Anandnathji Official
Рет қаралды 4,6 М.
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 29 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
Vishvambhari Mata Na Madhe || Jay Vishvambhari Mata @Motivational_quote_111
1:14:04
Anmol Vichar | #93 | 07-11-2022 | Rabada
17:37
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 4,5 М.
My house maa vishvambhari vichar dhara by  pankaj bhai
8:21
Vinod Prajapati
Рет қаралды 7 М.
Anmol Vichar | #230 | 08-07-2024 | Rabada
9:50
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 2,4 М.
Anmol Vichar | #226 | 21-06-2024 | Rabada
19:05
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 2,6 М.
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 29 МЛН