Anmol Vichar | #230 | 08-07-2024 | Rabada
9:50
Anmol Vichar | #229 | 05-07-2024 | Rabada
24:46
Пікірлер
@rupeshkhanpara9626
@rupeshkhanpara9626 37 минут бұрын
ખુબ સરસ છે.
@devanshisitapara8902
@devanshisitapara8902 55 минут бұрын
વિશ્વાસ હશે તો રિઝલ્ટ 100% મળશે આ મારો અનુભવ છે
@ritakhanpara3628
@ritakhanpara3628 Сағат бұрын
આપણી ફરજ નિષ્ઠા થી નિભાવીએ....🌺🙏
@vishvakachhadiya3237
@vishvakachhadiya3237 Сағат бұрын
On the 78th Independence day, We have to do our national to be Pride...🇮🇳
@vishvakachhadiya3237
@vishvakachhadiya3237 Сағат бұрын
અખીલેશ્વરી,પરમેશ્વરી ,સર્વેશ્વરી,કર્મ નિયંતા...🌹આ માઁ વિશ્વંભરી ....🔱
@goswamiviren7177
@goswamiviren7177 2 сағат бұрын
Jay maa vishambhari 🙏🙏
@bhargavikachhadiya5091
@bhargavikachhadiya5091 2 сағат бұрын
માં વિશ્વંભરી તિથિ તીર્થયાત્રા ધામની અંદર આટલું સરસ નાનું બાળક બોલી શકે તેનું મુખ્ય કારણ શ્રી મહાપાત્ર એ જેના સાત સાત ભવના કર્મ નું બેલેન્સ કે જેથી માની વિચારધારા થકી બધું શક્ય બન્યું છે. Jay Maa vishvambhari 🙏
@Pankajmakadiya
@Pankajmakadiya 2 сағат бұрын
ઈચ્છાઓ નો કોઈ અંત નથી અને સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. તો નૈતિક મૂલ્યો ને નેવે મુકીને ભૌતિક સુખ ભેગું કરવાનો શું મતલબ?
@shivaybarad4644
@shivaybarad4644 2 сағат бұрын
Jay maa vishvambhari
@rameshbhai9127
@rameshbhai9127 2 сағат бұрын
જય માં વિશ્ચંભરી🙏🙏🙏
@shivaybarad4644
@shivaybarad4644 2 сағат бұрын
Jay maa vishvambhari
@meetnavapariya8092
@meetnavapariya8092 2 сағат бұрын
કર્મયોગી શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
@meetnavapariya8092
@meetnavapariya8092 2 сағат бұрын
શિવ સમાન કોઈ દાતા નહિ હર હર મહાદેવ
@girishpatel5036
@girishpatel5036 2 сағат бұрын
Jay maa vishvambhari 🙏
@meetnavapariya8092
@meetnavapariya8092 2 сағат бұрын
માં નું સંતાન કેવું હોવું જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ
@gadarapayal4576
@gadarapayal4576 2 сағат бұрын
Sachu kidhu che ek var manthan kri to jo…aapde su kri rahiya chia 🙏🙏🙏
@gadarapayal4576
@gadarapayal4576 2 сағат бұрын
Jay hind jay bhart..jay Maa vishvambhari🙏
@Pankajmakadiya
@Pankajmakadiya 2 сағат бұрын
જય માં વિશ્વંભરી🙏🙏
@Pankajmakadiya
@Pankajmakadiya 2 сағат бұрын
એક મજબૂત રાષ્ટ્ર નુ નિર્માણ કરવા માટે એક મજબૂત સમાજ નુ નિર્માણ જરૂરી છે. માટે જરૂરી છે કે ધર્મ ભક્તિ ની સાથે સાથે રાષ્ટ્ર ભક્તિ નો સમન્વય થાય.
@KhimaniRajesh
@KhimaniRajesh 3 сағат бұрын
જય વિશ્વંભરી માં💐🌸💐
@Anamika__donga1617
@Anamika__donga1617 3 сағат бұрын
હૈ મનુષ્ય તુ આ જગતમાં શું કરવા આવ્યો છો ને તુ શું કરી રહ્યો છો મનુષ્ય સત્યને છોડી અસત્યના માર્ગ પર ચાલી રહ્યો સત્યનો માર્ગ કરેવ્ય છોડવો નહીં તેનું પરિણામ માં વિધાતા અને પ્રકૃતિ દંડ આપે છે………..🌻🌸🌼🌷 🙏🏻શ્રી મહાપાત્રના ચારણોમાં કોટી કોટી પ્રણામ🙏🏻🌻🌼🌷🌸🌺🌹🌍🌺🌍🌻🌍🌸🌍🌷🌍🌼🌍🙏🏻🌍🙏🏻🌍🙏🏻🌷🌸
@priyakamani9457
@priyakamani9457 3 сағат бұрын
Jay Maa Vishwambhari 🙏🏻🙏🏻
@AMARVIGAMI
@AMARVIGAMI 3 сағат бұрын
Khoob srs
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 3 сағат бұрын
જય માં વિશ્વમભરી
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 3 сағат бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન
@033monikagajera2
@033monikagajera2 3 сағат бұрын
Jay maa vishvambhari 🙏
@manishagadhiya940
@manishagadhiya940 4 сағат бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે બાળકો માં સંસ્કાર નું સિંચન ગર્ભ માં થી જ કરવું જોઈએ,
@movaliyaanil5103
@movaliyaanil5103 4 сағат бұрын
જય માં વિશ્વંભરી
@palakhirapara684
@palakhirapara684 4 сағат бұрын
શ્રી મહાપાત્ર તમે આપેલી માં ની અમૂલ્ય વિચારધારા અને શક્તિ થી આવા નાના બાળકો પણ આપણ ને ઘણું બધુ સમજાવી જય છે જય માં વિશ્વંભરી
@palakhirapara8648
@palakhirapara8648 4 сағат бұрын
શ્રી મહાપાત્ર કહે છે માના પાંચ ઉપદેશ ગાય માતા સંસ્કૃતિ પ્રકૃતિ કુળદેવી અને માતા-પિતા આ પાંચેય ના ઋણ માંથી જો જીવ મુક્ત થાય તો તેના લક્ષ્ય સુધી પહોંચી શકે અને 17 વૈદિક સદગુણો શ્રી મહાપાત્ર કહે છે 17 વૈદિક સદગુણો તમારા હથિયાર છે જ્યાં જ્યાં જે પરિસ્થિતિમાં જરૂર પડે અત્યારે તીર કમાન્ડ માંથી કાઢી એનો ઉપયોગ કરવો એટલે કે જેવી પરિસ્થિતિ નિર્માણ થાય જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ત્યારે એક એક ગુણ નો ઉપયોગ કરવો આ મેસેજ દ્વારા એક એક ગુણ આપણા જીવનમાં પણ ઉતારવાનો છે તો જીવાત્માનો ઉદ્ધાર થશે ધન્ય ધન્ય છે શ્રી મહાપાત્ર ને જય મા વિશ્વંભરી❤
@jigneshvagadiya2950
@jigneshvagadiya2950 5 сағат бұрын
Jay maa vishvambhari 🪔💐🌹🙏🪔💐🌹🙏🪔💐🌹🙏
@amipatel365
@amipatel365 7 сағат бұрын
સંકલ્પ નો સાચો અર્થ શું છે? અને સાચો સંકલ્પ કોને કહેવાય તે શ્રી મહાપાત્ર આજે સમજાવી રહ્યા છે.
@jiyarachani77
@jiyarachani77 7 сағат бұрын
Very true 💯
@movaliyaanil5103
@movaliyaanil5103 7 сағат бұрын
જય માં માં વિશ્વંભરી
@priya_donga
@priya_donga 7 сағат бұрын
khub srs badko ne pn samjan thi jivan jivava nu sikhvvu joiye 🌺
@movaliyaanil5103
@movaliyaanil5103 7 сағат бұрын
Jay maa vishvambhari
@harsh_hirapara_09
@harsh_hirapara_09 8 сағат бұрын
જય માં વિશ્વંભરી🌹
@patelvishnu3499
@patelvishnu3499 9 сағат бұрын
Jay maa Vishvambhari🙏 🌺🙏
@dhoraji30dhoraji53
@dhoraji30dhoraji53 10 сағат бұрын
મહાપાત્ર ના વિચારો થી નાના બાળકો દ્રારા આપણે સત્યના પથ પર આગળ ચાલવાનું કહે છે જય માં વિશ્વભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન
@bhagyashkumbhani660
@bhagyashkumbhani660 10 сағат бұрын
Maa vishvambhari tirthyatra dham ak pathasala che jya karm nu sikhsan aapvama aave che jivan jivavani sachi rit sikhavavama aave che aapda jivatma no udhar kem karvo teno marg batavavama aave che
@vishnupatel3401
@vishnupatel3401 10 сағат бұрын
શ્રી મહાપાત્ર થકી અમૂલ્ય તક મળી છે તો તે તક ને જીવનની અંદર આચરણમાં ઉતારી લઈએ જય માં વિશ્વંભરી
@asmitaramani2204
@asmitaramani2204 10 сағат бұрын
આટલું નાનું બાળક આપણને ઘણું બધું શીખવી જાય છે જય માં વિશ્વંભરી 🙏
@aartibhoraniya6173
@aartibhoraniya6173 11 сағат бұрын
જય માં વિશ્વંભરી🙏🙏🙏
@pareshkapopara8361
@pareshkapopara8361 11 сағат бұрын
Shri mahapatra aava nana nana balko ne pan saras rite jivan jivata shikhvade chhe k jivan ma kem sadguno nu aacharan kem karine jivvu Jay ho maa Vishvambhari
@bhavinramani3250
@bhavinramani3250 11 сағат бұрын
આ નાનું બાળક તેની કાલી ઘેલી ભાષામાં આપણ ને ઘણું શીખવી જાય છે આવા બાળકો આ સમાજ માં નવી ક્રાંતિ લાવી શકે.
@thesiamayank425
@thesiamayank425 11 сағат бұрын
🙏jay maa vishvambhari🙏
@kachhadiyaarmy
@kachhadiyaarmy 12 сағат бұрын
આ નાનું બાળક જો આટલી મોટી વાત સમજાવી શકતો હોઈ તો ખરેખર મનુષ્યએ હવે જાગવાની જરૂર છે....
@kachhadiyaarmy
@kachhadiyaarmy 12 сағат бұрын
આ નાના દીકરાએ થોડા શબ્દોમાં કેવું સરસ સમજાવી દીધું... સાચી કહ્યું આપણે આ જગતમાં શુ કરવા આવ્યા છીએ. માઁ વિધાતાએ આપણને શુ કરવા માટે મોકલ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ. એક વખત દૃષ્ટિ સ્વ તરફ કરીએ એટલે તરત આપણને આપણી ભૂલ સમજાશે....
@payalpitroda7019
@payalpitroda7019 12 сағат бұрын
Shree Mahapatra na aachran thaki aatlu nanu balak Aapnne ketlu shikhvi jai chhe
@krupahinsu4314
@krupahinsu4314 12 сағат бұрын
અનમોલ રતન મળ્યુ છે,અમૂલ્ય તક મળી છે. શ્રી મહાપાત્ર કહે છે શ્રેષ્ઠ સમય છે પામવા માટે નો વ્યર્થ ન જાય તેનુ ધ્યાન રાખીએ 🙏