બોલો આમાં ક્યાં જવું ? બીટ ગાર્ડની ભરતી પરીક્ષામાં લોચો પણ કંપની GSSSB ને ગાંઠતી નથી | Job News

  Рет қаралды 15,116

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Ай бұрын

#ForestGuard #gujaratforestguardbharti #BitGuard #sarkaribharti #sarkaribhartidekho #gujaratgovernmentjobs #gujaratimasamachar #gujaratimasamachar #aajna_taja_samachar #ગુજરાતફોરેસ્ટગાર્ડભરતી2024 #gujaratimasamachar #gujaratinews #PrashantDayal #NavajivanNews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 117
@Indian62469
@Indian62469 Ай бұрын
કંપની પર સવાલ ઉભા થાય છે કોભાંડ પણ કર્યું હસે CCE ફોરેસ્ટ બંને માં
@jaydeeprathva7875
@jaydeeprathva7875 Ай бұрын
ખાનગી કંપની લાયક નથી પરીક્ષા લેવા NEET જેવી પરીક્ષા કૌભાંડ થતા હોય છેં. પણ કંપની મા કૌભાંડી ફાવી જાય છેં
@amanmakwana824
@amanmakwana824 Ай бұрын
મને તો જ્યારે ખબર પડી કે TCS exam લેશે ત્યારે જ ખબર પડી ગઈ હતી કે આમાં લોચા થવાના છે. Mgvacl, PGVCL,dgvcl બધામાં કાંડ થયેલા છે.એની exam પણ TCS જ લ્યે છે.
@VisionGPSC-ByMaheshPatel
@VisionGPSC-ByMaheshPatel Ай бұрын
સાહેબ આમને છોડતા નહિ આપને વિનતી છે કે આપ હસુખ સાહેબ સાથે લાઈવ ચર્ચા કરશો Thankyou
@fundamentalsolutions6095
@fundamentalsolutions6095 Ай бұрын
એનો અર્થ કે કંપની એ કાંડ કર્યું હોય તો પણ સાહેબ ને તો ખબર નહિ જ હોય. કેમ કે આટલી નાની વાત માં એમનું નથી ચાલતું તો કાંડ કર્યો હોય તો તો ખબર પણ નહી પાડવા દે . અને ૧૦૦% કાંડ કર્યા જ હશે
@sureshbhaiparmar7093
@sureshbhaiparmar7093 Ай бұрын
ફોરેસ્ટ અને CCE..ની પરીક્ષા ઓફલાઈન લેવી જોઈતી હતી.. ઓનલાઇન માં તો કય ભરોસો નથી.. મારા મત મુજબ..બવ નુકશાન થયું છે... ઓનલાઇન પરીક્ષા..રામ ભરોસે છે..😢
@ashraflakhani786
@ashraflakhani786 Ай бұрын
હા ભાઈ સાચી વાત ફોરેસ્ટ ની ભરતી આયવી તે ને આ નવેમ્બર માં 2 વર્ષ થશે મારી tayari એટલી હતી કે મારે 200 માંથી 200 આવે પણ ઓનલાઇન exam aavi તેમાં મારે 60 માર્ક મા ન માં ન થાય છે મારા મિત્રો જેને કાય tayari નો તી કયરી તેને 100 થી વધારે માર્ક આયવા છે આ ઓનલાઇન exam ma બધા ને અલગ પેપર આવ્યું મારે સૌથી અઘરું આવ્યું હતું 50 માંથી 47 વિધાન વાળા question હતા મારા મિત્રો ને 5 પણ ન હતા આ ભરતી ની રાહ મા ને રાહ મા 2 વર્ષ નીકળી ગયા હવે શું કરવું
@tejasahir8822
@tejasahir8822 Ай бұрын
Sachi vat che bhai
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 Ай бұрын
હા ભાઈ ચાસિ વાત સે પણ તમે મહેનત કરતા રહો
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd Ай бұрын
Online le khe offline exam le aa badhu rehvnu che..
@tejasahir8822
@tejasahir8822 Ай бұрын
@@krishnadesai-ij5fd online ma mem ak to paper hard nikle and pachal thi javab no aave questions ma pachi rad kare e question ⁉️ to e menat to pani ma gay n. Ana karta badha mate akj paper and sarkho time offline is best ✅
@MehulBharvad-hw4xj
@MehulBharvad-hw4xj Ай бұрын
હવે કોઈ પરીક્ષા ઓનલાઇન લેવાવી જોઇએ નહીં
@forestlover1000
@forestlover1000 Ай бұрын
ગૌણ સેવા અધ્યક્ષ પહેલા એવું કહેતા હતા કે પેપર અમે કાઢીએ છીએ પરીક્ષા ખાલી કંપની લેશે જ્યારે હવે એવું કહે છે કે બધુ કંપની જ લે છે તો પછી બધું રામ ભરોસે ચાલવાનું છ.
@chandegraaditya9970
@chandegraaditya9970 Ай бұрын
CCE ‌મા‌ તો 75 પેપર છે એમાં કેવડો મોટો છબરડો હશે 😢😢😢
@CrazyInLove-4
@CrazyInLove-4 Ай бұрын
તેમનુ રિઝલ્ટ નહિ આવે 😢
@J......-hf4xu
@J......-hf4xu Ай бұрын
Che nai. Bhai che j😂
@manishaparmar519
@manishaparmar519 Ай бұрын
Wait and watch ⌚ 2026 sudhu CCE lambase
@kuldipsinh1320
@kuldipsinh1320 Ай бұрын
Sachi vat chhe
@Cricketunlimited369
@Cricketunlimited369 Ай бұрын
સમાન પેપર સમાન ન્યાય એ જ જોઈએ
@vasavanavindra5589
@vasavanavindra5589 Ай бұрын
એક પણ એક્ઝામ ઓનલાઇન લેવી જોઈએ નહિ . એટલામાં તો નોકરી કરી કરી ને થાકી ગયા હોત
@mayank.official5291
@mayank.official5291 Ай бұрын
CCE exam મા પણ આ જ છબરડો છે જેમ કે easy shift વાળા પરીક્ષાર્થીઓને45- 60 માર્કસ થાય છે જ્યારે hard shift વાળા પરીક્ષાર્થીઓને 30 માર્કસ ની આસપાસ થાય છે હવે normalisation મા કેટલા માર્ક ઉમેરે તો સરખા માર્કસ થાય .આ સૌથી મોટો અન્યાય છે.
@rachnag3470
@rachnag3470 Ай бұрын
Sav sachi vat che hars shift ma to 40.attept j mand thaya che mare first day last shift hti
@Cricketunlimited369
@Cricketunlimited369 Ай бұрын
સમાન પેપર સમાન ન્યાય એ જ જોઈએ
@chandegraaditya9970
@chandegraaditya9970 Ай бұрын
ચિતો લઈ આવવા બદલ કંપનીને ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ😂🤣🤣 🤣
@ramilabengameti6824
@ramilabengameti6824 Ай бұрын
હવે તો પરીક્ષા લીધા સિવાય ખાનગી મજા સગaવલા ના ભરતી કરી લેવી આમ પણ કોઈએ જાહેર મા બોલ્યા હતા કે પાર્ટી ના દરેક ના છોકરા ને નોકરી મળવી જોઇએ
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd Ай бұрын
To cce ni exam fari thi j levadvo... One day one paper.
@MittalBamaniya-mj8lb
@MittalBamaniya-mj8lb Ай бұрын
બધા વિદ્યાર્થીઓ ને અન્યાય થાય છે
@vinadesaidilipbhai3998
@vinadesaidilipbhai3998 Ай бұрын
ઓફ લાઈન લો ને એક્ઝામ શુ કામ બાળકો જોડે તમારા માટે ખિલવાડ કરો છો.કંપની ને j તમે લોકો એ કામ આપ્યું તો કેમ ન સાંભળે
@user-bp1mj5ty5r
@user-bp1mj5ty5r Ай бұрын
Exam કેન્સલ કરો
@sp5524
@sp5524 Ай бұрын
GSSSB ને પરીક્ષા નથી લેવી તો તેનું કામ શું છે? તેને હટાવી TCS મંડળ બનાવી દો્
@jitendrabhartiy2669
@jitendrabhartiy2669 Ай бұрын
Have 156seat api che to bhoagvu to padse satta palatavni vato ave tyare koi support nai kartityare jatigyatij joine vote apo cho party joine to aama bhogdo morbi rajkot badhu thase biju pan jovo agad haju...156 mubarak
@sanjayvala2189
@sanjayvala2189 Ай бұрын
ઓનલાઇન પરિક્ષા બંધ કરો
@spchaudh
@spchaudh Ай бұрын
Sachi vat
@akshaypanchala9367
@akshaypanchala9367 Ай бұрын
15 rad થયા અને 7-8 question ma. 2-3-4 javab sasa 26 tarikh 2 sifat
@sunilmetaliya2339
@sunilmetaliya2339 Ай бұрын
Offline exam levi joye
@mayuroganiya2511
@mayuroganiya2511 Ай бұрын
Saheb aa pariksha biji vaar offline barabar se
@amanmakwana824
@amanmakwana824 Ай бұрын
તો કંપનીને કાઢી મુકો.😡😡
@shefalichaudhari1027
@shefalichaudhari1027 Ай бұрын
Haan Pahela thi j khbr hti ke aavu thay chhe aagl lidhi hse exam ema khbr pdi gy to pn GSSSB e ene kam sopyu Nokri aapvu j nthi e loko e
@amanmakwana824
@amanmakwana824 Ай бұрын
@@shefalichaudhari1027 આ લોકો એકબીજા પર બ્લેમ કરશે..અને હેરાન આપણી જેવા સ્ટુડન્ટ્સ થશે.😥
@vrundalimbachiya
@vrundalimbachiya Ай бұрын
Koi GPSC vala sachiv ne pan cross question karoo... 4 yr thi darek exam high court ma jay 6...prilims Result avta 6 thi 7 month.. Mains ni exam 13 month pa6i le 6... Interview time to bhuli jav.... Jo UPSC 1 year ma 1000 + ni selection exact time limit ma process puri kare 6 to GPSC kem nai... Epan constitutional body j 6... Student na time, hope and mehnat sathe cheda j 6 1 prakar na... Media n je pan students ani tayarikare 6... 1 jut thav ne pu6o darek sarkari bharati karta body na chairman ne... Nai to am ne amm prilims.. Mains na circl ma potane ne bhagya Ne j dodh api ne besi rehsu
@bharvadgokulbhai3515
@bharvadgokulbhai3515 Ай бұрын
કંપનીને બહારનો રસ્તો બતાવી દો ને!!!
@SunilKumar-ff8ll
@SunilKumar-ff8ll Ай бұрын
Very Very good 🎉
@priyankamaisuriya9883
@priyankamaisuriya9883 Ай бұрын
2 varas ni tayyari par pani fhari gayu che. Maru to online exam lidhi ema
@MittalBamaniya-mj8lb
@MittalBamaniya-mj8lb Ай бұрын
Exam offline h hovi joe
@pateljagruti3964
@pateljagruti3964 Ай бұрын
Election pati gayu atle puru have bhartiyo aavi j chalvni
@divyapatel158
@divyapatel158 Ай бұрын
Farithi offline forest exam lay to saru aema loss jay che khangi compny na barose nai revay offline best exam che online exam ma loss jay che
@user-pg6oi1wv7o
@user-pg6oi1wv7o Ай бұрын
Exm cancel kravo
@dindorvarshaben5613
@dindorvarshaben5613 Ай бұрын
Online Eaxm rd karo kem khangi kpnne aapo sho
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 Ай бұрын
કંપની એ ચિતો જોયો હોય તો બતાવે
@user-cl9pb8pk3k
@user-cl9pb8pk3k Ай бұрын
💯
@jaydipnisarta4551
@jaydipnisarta4551 Ай бұрын
પોતાના જિલ્લા મા ચિત્તો હોય તો જિલ્લો લખીને લાઈક કરો દાહોદ જિલ્લામાં ચિત્તો જોવા.મળે છે
@jadavpooja723
@jadavpooja723 Ай бұрын
Online exam j na hovi joi a
@divyapatel158
@divyapatel158 Ай бұрын
Saheb farithi exam levadavi forest ni offline online ma bov loss jay che
@nareshdesai9558
@nareshdesai9558 Ай бұрын
HASHMUKH PATEL NO INTERVIEW LO
@vasavayogu3740
@vasavayogu3740 Ай бұрын
ખાનગીકરણ એટલે એવું થાય
@Baradtution9
@Baradtution9 Ай бұрын
😢
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd Ай бұрын
Ssc bank vada online exam le che pan ema kai thatu nai.. 2 month ma result aayi jaay che.. pn aa loko kre tyare j aa badha dakhha hoy che .loko ne bhramit krvni vaato che.. result late aavaa mate.
@Siddhraj527
@Siddhraj527 Ай бұрын
ના ઘરના કે ના ઘાટના એવા હાલ છે અત્યારે અમારા 😢😢😢
@SarvaiyaJayrajsinh
@SarvaiyaJayrajsinh Ай бұрын
Bhai aaa chalavo ganesh gondal ne muki nee to student nu bhalu thase
@patilvishal7619
@patilvishal7619 Ай бұрын
Gov ne pota karta .. private ma vadhhu trust achhe ...to court pn private kari do to saru 😂😅😢
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd Ай бұрын
Aatlo power hova chata tamru koi manatu na hoy raji namu aapi do... Su krva heraan krvs betha cho badha ne
@user-pg6oi1wv7o
@user-pg6oi1wv7o Ай бұрын
Sarkar j futeli che
@manubhabathiya
@manubhabathiya Ай бұрын
Haji to normlazation ma locha marse 😢
@bhaveshagravat453
@bhaveshagravat453 Ай бұрын
Aane kevay BAMBART VIKASH....!!!
@knowledgehub7569
@knowledgehub7569 Ай бұрын
Online exam karta offline ma proof re ama khabar j nai pade kya jol thai gyo
@vijaybagda7217
@vijaybagda7217 Ай бұрын
Tusharbhai aa akhi bjp sarkar jjj Gobarvada ma chale che.. 😂😂😂emna mate to biju shu kevu.
@SHAILESHBARAIYA-wb1hn
@SHAILESHBARAIYA-wb1hn Ай бұрын
1:16 sachi vat chhe bhai 101%
@ArvindDave-nq7hh
@ArvindDave-nq7hh Ай бұрын
Cce offline farithi levavi joye
@bharatbkdabhi1694
@bharatbkdabhi1694 Ай бұрын
Sir rad. Karavo valla Ama to ame barbad thai gaya se maybap😢
@jammuKargatiya
@jammuKargatiya Ай бұрын
Exam rad thvi joye aatli atli ans key aave che to pn bhulo j che
@sanjayvala2189
@sanjayvala2189 Ай бұрын
સાહેબ ગુજરાત માં ઓનલાઇન પરિક્ષા કોઈ દિવસ નાં લય શકાય
@vishujoshi6835
@vishujoshi6835 Ай бұрын
સાહેબ હું તમને એક જ વિનંતી કરું છું કે કોઇ વિધ્યાથી જોડે તમે અન્યાય ના થાય તમે આમાં જોડાયેલા જ રેજો
@ahirhemangini4188
@ahirhemangini4188 Ай бұрын
GSRTC DIRVER EXAM CANCL KOR SIR
@akbarpatel3632
@akbarpatel3632 Ай бұрын
Haju Vote Aapo ane Aanad melovo 😂
@devsurajjadi7516
@devsurajjadi7516 Ай бұрын
Please, ગમેતે કરી ને ફરીથી ઓનલાઇન વાંધા અરજી ચાલુ કરવો આમારાથી ગાંધીનગર રૂબરૂ નથી આવાઈ એમ .🙌🙌🙌
@cricketindia8969
@cricketindia8969 Ай бұрын
AAMNE KOI NI KAI PADI NATHI KARAN K EMNE KHBR SE AA MURKHA O VOTE THI AMNE RAJI KARIJ NAKHSE
@MITESHSORATHIYA-bg5qv
@MITESHSORATHIYA-bg5qv Ай бұрын
adv 213 માં આ વીડિયો મુજબ અમને પણ અન્યાય થયો છે. અને ગૌણ સેવા વાળા નઈ સાંભળતા તમે મદદ કરો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ahirhemangini4188
@ahirhemangini4188 Ай бұрын
GSRTC PAPR
@Gujju_gyan01
@Gujju_gyan01 Ай бұрын
Aa company abhan che ....😂
@hiteshbalat2220
@hiteshbalat2220 Ай бұрын
Mari nakhya have to result aapo
@manishpawar4292
@manishpawar4292 Ай бұрын
1 પેપર 1 exam
@divssj
@divssj Ай бұрын
Ae Mari shift hati
@Rohan_bed
@Rohan_bed Ай бұрын
Dinosor જવાબ આવે
@Veervs567
@Veervs567 Ай бұрын
Private etle loot khasot...
@Meera-qs2nh
@Meera-qs2nh Ай бұрын
c banavana dhandha chhe......
@milindgadhvi1434
@milindgadhvi1434 Ай бұрын
Neet exam , tet tat ,gsssb koi exam pn sari rite conduct Thai che ??? Sala badha avaj bharya che education minister ne kay farak nathi padto ne gssssb na sachiv nu koi mantu nathi to sukam e post PR betha Cho rajinamu api dyo hasmukh Bhai education ni pathari fervi nakhi che
@mayurvakatar455
@mayurvakatar455 Ай бұрын
🫡🫡sirji 👏👏
@manishpawar4292
@manishpawar4292 Ай бұрын
Online exam બંધ કરો
@kalavatibachauhan3470
@kalavatibachauhan3470 Ай бұрын
tayre to moti moti vato karto ke visvasniy sasntha 6have shu thayu
@Think_rp
@Think_rp Ай бұрын
Sarkar nej sal nathi 2021thi nava nava bana j gote chhe 😂😂😂
@traveller_Lion.
@traveller_Lion. Ай бұрын
Bv kri bhai Aa loko pattar thoki se🤔
@Mukeshblock-sb2zv
@Mukeshblock-sb2zv Ай бұрын
Exam cancel Karo
@patilvishal7619
@patilvishal7619 Ай бұрын
Hasmukh patel na gharma hase 😂😅
@tusharbhanavat
@tusharbhanavat Ай бұрын
🤬🤬🤬😡😡😡😡😡😡😡
@rajendramakwana6972
@rajendramakwana6972 Ай бұрын
Hashmukh patel chirman ne layak nathi pehlato offline exam levavi joye hasmukh patel kahe se ke tamne hu number aapu teno tame vat karo to
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН