No video

બેન સવારે શિક્ષકની જોબ કરે બપોરે ફૂડ બિઝનેસ રોમાબેન ની ફેમસ બાસ્કેટ ચાટ the Pakka Foodie

  Рет қаралды 101,866

The Pakka Foodie

The Pakka Foodie

Күн бұрын

બેન સવારે શિક્ષકની જોબ કરે બપોરે ફૂડ બિઝનેસ રોમાબેન ની ફેમસ બાસ્કેટ ચાટ the Pakka Foodie
#suratfood #streetfood #famousfood
રોમાબેન ની બાસ્કેટ ચાટ ખરેખર ફેમસ છે અને એમના પતિ ને રસોઈનો શોખ
પછી પૂછવું જ શું બને જન એ ફૂડ બિઝનેસ માં જંપલાવ્યું. એમના પતિ સાયબર કાફે ચલાવે છે અને પોતે એક શિક્ષક છે. સવારે બંને જન પોત પોતાનો જોબ કરે અને સાંજે ૫ થી રાત્રે ૧૧ બિઝનેસ ચલાવે.
સડસડાટ અંગ્રેજી બોલતા રોમા બેન સારી વાત કહી શોખ થી બિઝનેસ કરીએ છે એટલે થાક નથી લાગતો માજા આવે છે.
ખાસ વાત એ છે કે બધી વસ્તુ ઘરે બનાવે છે
બધી જ વસ્તુ ની ક્વોલિટી સારી છે
ટેસ્ટ અફલાતૂન છે
ચોખાઇ સારી છે
અમુલ નું ચીઝ બટર વાપરે છે
બધું સારી રીતે એક્સપ્લેઇન કર્યું છે
બનાવની રીત પણ એક્સપ્લેઇન કરી છે
બને લોકો હસમુખ છે અને મજાના માણસ છે
ફ્રેન્કીની અંદર છે બટેટા નું મસાલા છે એ રેડિમેટ નથી અહ્યા જ બનાવે છે અને ચાટ કઈ રીતે બનાવ્યું એ વિડીયો માં બતાવ્યું છે કિંમત વધારે છે પણ કિંમત ની સામે સારી વસ્તુ વાપરે છે એ વાત વધારે સારી લાગી. ફ્રેન્કી બનાવા માટે જે રોટલી એ પણ ફ્રેશ છે અને એના ઉપર જે મસાલા નાખે છે એ ત્યાં આપડી સામે જ રોસ્ટ કરે છે એટલે એકદમ ફ્રેશ લાગે છે ઘણી જગ્યાએ આઉટસોર્સ કરે છે બહાર થી લાવીને ફ્રેન્કી બનાવે જે આપણ ને ફ્રેશ નથી લાગતું. ફ્રેન્કી ખાઈ ને તાજગી લાગશે નહિ કે પેતભરે ભારે લાગે. ચેટ બાસ્કેટ તો સુપર છે. ૫ પીસ માં ધરાઈ જશો અને એકદમ હેલ્થી સ્નેક્સ કહી શકાય. પરિવાર સાથે જય શકાય. મને તો ગમ્યું. હવે માલસું નાખી વાનગી સાથે નવી સફર સાથે ખાઓપીવો અને મોજ કરો.
વિકલ્પ ફૂડ કોર્ટ
અશોક પણ હાઉસની સામે
સિટીલાઇટ, સુરત
કોન્ટેક્ટ નંબર
8980026800
સમય
સાંજે ૫:૦૦ થી રાત્રે ૧૧:૦૦

Пікірлер: 86
@nalindesai206
@nalindesai206 2 жыл бұрын
Nice video made for our knowledge and information. Very nice food items for change our moods. Rate is reasonable. Very hard working families. God bless.
@chhayagajera4032
@chhayagajera4032 2 жыл бұрын
Very nice sir... Thnk u aava videos bnava mate...
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર છાયા મેડમ તમે તમારા અભિપ્રાય થી અમારા ઉત્સાહ માં વધારો કરો છો
@bhavikdavevlog4478
@bhavikdavevlog4478 2 жыл бұрын
Nice video Thank your for sharing this place
@yashkhakhariya6707
@yashkhakhariya6707 2 жыл бұрын
Literally aemni strugal aemna kaam par and aemni mehanat aemna face par dekhai chhe. I don't know about taste of food but aemni mehnat mate support and love bane chhe 🥰
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging them 🎉💐
@hkrtrivedi
@hkrtrivedi 2 жыл бұрын
More than food, the joint effort by the couple is commandable.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
નવા નવા અખતરા એક સારા અભિપ્રાય માટે આભાર જેથી કરીને આવનારા વિડીયો માં સુધારો કરી શકા
@hkrtrivedi
@hkrtrivedi 2 жыл бұрын
@@ThePakkaFoodie સાહેબ, હું એક ચેફ છું અને nutrition પર ખૂબ ભાર દઉં છું.મારી કોમેન્ટ બધી નિષ્પક્ષ હોય છે. ભારત મા ખાસ કરી ને ગુજરાત મા જંકફૂડ નું ચલણ અને ખાસ કરીને dairy નો દુરુપયોગ ,શરીર માટે Dangerous ઓઈલ્સ, મેંદો, ખાંડ, મરચા ના દુરુપયોગ નું ચલણ ખૂબ વધી ગયું છે. એના ઉપર લખવાથી દુકાનદારો, લારી વાળાઓ અને યુવાન વર્ગ ને ગમતું નથી. અગર આપનો ઈશારો આ તરફ હોય તો મને કહો તો હું કૉમેન્ટ્સ નહિ કરું. પણ સારી કોમેન્ટ કરી એમ તમે કહ્યું એટલે મને એમ લાગે છે કે તમને બીજી કૉમેન્ટ્સ ગમી નથી. વાંધો નહિ. મારી કૉમેન્ટ્સ હવે થી નહિ આવે.
@ranjanavaragiya9419
@ranjanavaragiya9419 2 жыл бұрын
બેન આપણે ગુજરાતી છે તો ગુજરાતી ભાષા પસંદ કરો બધા ને સમજાય બાકી બધું બરાબર છે તમારો પ્રયત્ન સારો છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
એક સારા અભિપ્રાય માટે આભાર જેથી કરીને આવનારા વિડીયો માં સુધારો કરી શકાય બેન ગુજરાતી જ બોલતા હતા પણ મારી ભૂલ હતી મેં હિન્દી માં કહ્યું નવા નવા અખતરા
@justicek4527
@justicek4527 2 жыл бұрын
Khava wala gujarati chhe. To gujarati ma kem nathi bolta? English bolvathi frankie no swad wadhwa no nathi. Ane and and shu karya karechhe? Ane bolta nathi aavadtu?
@tejasrathod1419
@tejasrathod1419 2 жыл бұрын
👍👍👍👍👍👍👍
@jugalpaleja6431
@jugalpaleja6431 2 жыл бұрын
This couple is serving the food by heart and as soon as something done by heart it reflects in result. We should appreciate and support this kinda vendors to boost their confidence towards serving good food. Thanks for covering this. God bless you brother
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank sir for encouraging Thank you very much
@dineshbhaimakwana7393
@dineshbhaimakwana7393 2 жыл бұрын
Nice 👍👍👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you for encouraging us
@rcprajapati367
@rcprajapati367 2 жыл бұрын
ખૂબ સરસ રોટી બનાવી ને તમે ડાયરેકટ ટેબલ ઉપર મુકો છો તે મને સારું ના લાગ્યું કોઈ પાત્ર ઉપર મૂકીને બનાવો તો સારું
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો અભિપ્રાય આવકાર્ય છે હવે થી એમ કરશે એવું હું એમને સૂચન કરીશ તમારો આભાર
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 жыл бұрын
I love my surat food. Great video bhai
@dharmisthatamakuwala2410
@dharmisthatamakuwala2410 2 жыл бұрын
Thanks Bhai for this Frankie chaat something new to taste keep it up always👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ધર્મિષ્ઠા બેન તમારો એક સારો રીવ્યુ અમારો આત્મવિશ્વાસ વધારે છે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જે થી આવા વિડીયો જોવા માટે તમારો આભાર
@poonambhatt2873
@poonambhatt2873 2 жыл бұрын
Mem pura hindi me bolti to jyada achcha lagta sunne me or jyada samaj me aata
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
😊😊😊😊 Samaj sakta hu
@relaxingbeats8937
@relaxingbeats8937 2 жыл бұрын
Very good mehul bhai small street food vendor ne support krva badal...🙏🙏🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો એક સારો રીવ્યુ અમારો આત્મવિશ્વાસ વધારે છે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જે થી આવા વિડીયો જોવા માટે તમારો આભાર
@frankmoinsure6146
@frankmoinsure6146 2 жыл бұрын
Super b recipe😘👍
@satishmakwna34
@satishmakwna34 2 жыл бұрын
Super video my name is australia
@dinazanzrukiya1907
@dinazanzrukiya1907 2 жыл бұрын
Struggle give u always success 💯
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
શંઘર્ષ જ સફળતા આપાવેં
@tejpalrajput1475
@tejpalrajput1475 2 жыл бұрын
Surat bahar na video banavo to vadhu maza aavshe
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સુરત બહાર હવે થી આવનારા વિડીયો સુરત બહાર ના છે તમારો એક સારો રીવ્યુ અમારો આત્મવિશ્વાસ વધારે છે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જે થી આવા વિડીયો જોવા માટે તમારો આભાર
@sarojmehta3519
@sarojmehta3519 2 жыл бұрын
Basket sene banavi che
@directtraditional4393
@directtraditional4393 2 жыл бұрын
Nice
@hina297
@hina297 2 жыл бұрын
40 rupis ma to baket puri nu peket male che
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Nice🎥
@davesahadev1943
@davesahadev1943 2 жыл бұрын
Wow kya baat hai 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર સહદેવ ભાઈ
@siddharthbachhav6242
@siddharthbachhav6242 2 жыл бұрын
Nice test i visit
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો એક સારો રીવ્યુ અમારો આત્મવિશ્વાસ વધારે છે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જે થી આવા વિડીયો જોવા માટે તમારો આભાર
@ritjain13
@ritjain13 2 жыл бұрын
Very nice
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો એક સારો રીવ્યુ અમારો આત્મવિશ્વાસ વધારે છે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જે થી આવા વિડીયો જોવા માટે તમારો આભાર
@priyankparekh1720
@priyankparekh1720 2 жыл бұрын
Nice video 👌
@foodiealpeshjani
@foodiealpeshjani 2 жыл бұрын
superb
@kiritpanchal2443
@kiritpanchal2443 2 жыл бұрын
Basketni recipe batavi j nathi City nu naam aapta j nathi Frankie koi healthy kaise hota hai Jo ham gharme roti bani hui khate hai to wo roti dono side sheki hui raheti jabki yah ek side. kachchi raheti hai to jab kachcha aata petme jama hota hoto kya hota hai wo sabko sochnewali baat hai
@vipulrathod9350
@vipulrathod9350 2 жыл бұрын
Made for each other
@nitapatel2612
@nitapatel2612 2 жыл бұрын
Jay mataji bhai video joyo Abhar bane bhai ane Ben Ketli mahenat Kare chhe teacher chhe topan kam Kare chhe mataji ashirvad ape amne bhai tamne mataji khub pragati karave
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
નીતા બેન તમે હંમેશા પ્રોત્સાહિત કરો છો શુભચિંતક છો તમારો આભાર 💐
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Super💯
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you jash bhai 😊
@chhayagajera4032
@chhayagajera4032 2 жыл бұрын
Sir aa frenky ni same vdapav chhe a b bov mst bnave chhe a b try krjo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
પાક્કું ફરી ક્યારેક સિટીલાઇટ જાઉં એટલે વડાપાંવ ટ્રાય કરશું એક સારી જગ્યા બતાવ માટે આભાર
@chhayagajera4032
@chhayagajera4032 2 жыл бұрын
@@ThePakkaFoodie welcome sir... Sir a jgya 20 varsthi chhe tya.. ne dayli 7...8 ken sos khali thayjay aetlu prkhyat chhe... Maru 15 year pela tya clinic htu aetle mne khyal chhe
@gangstergaming7720
@gangstergaming7720 2 жыл бұрын
Wa mehul bhai wa love from Mahuva 👍👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર મહુવા આવીશું જલ્દી
@gangstergaming7720
@gangstergaming7720 2 жыл бұрын
Welcome welcome padharo 😀😀
@kamalshah.999
@kamalshah.999 2 жыл бұрын
Jordar nice video 👍 super
@kiritnaik3099
@kiritnaik3099 2 жыл бұрын
એલયુમીનીમ ફોઇલ ની જગ્યા એ બટર પેપર યુસ કરો ફરોમ યુએસ રેખા આવસુ જરુર તમારી સોંપ પર એકસેંટ લોકેસન કો
@Theturfcricketshow
@Theturfcricketshow 2 жыл бұрын
Opp Ashok Pan House Citylight Surat
@vinsipatel3015
@vinsipatel3015 2 жыл бұрын
Chokhai ? Bhai eye ROTI neche mukeli neche plz check once then say
@sachinprajapati9113
@sachinprajapati9113 2 жыл бұрын
Frist comment
@vickypatel8431
@vickypatel8431 2 жыл бұрын
Frankie brobr che basket chat ma maja na aai 😅
@chhayagajera4032
@chhayagajera4032 2 жыл бұрын
Sir aedresh ma thodi bhul chhe Ashok pan ni same m lkhjo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ઓકે મેડમ
@kiritnaik3099
@kiritnaik3099 2 жыл бұрын
લોકેસન એકસેટ ?
@Theturfcricketshow
@Theturfcricketshow 2 жыл бұрын
Opp Ashok Pan House Citylight Surat
@ravindravaddoriya2829
@ravindravaddoriya2829 2 жыл бұрын
તમે માખણીયા ધૂધરા નો વીડિયો નો બનાવ્યો ભાઇ ખાલી ટેસ્ટ તો કર્યો હોત બાપૂ
@Mukeshchaudhari-pn6qu
@Mukeshchaudhari-pn6qu 2 жыл бұрын
Hii
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
બોલો મુકેશ ભાઈ
@vandanachemist5897
@vandanachemist5897 2 жыл бұрын
Adress
@kishshah4520
@kishshah4520 2 жыл бұрын
Gujarat video hindi englis samjayu nahe
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
એક સારા અભિપ્રાય માટે આભાર જેથી કરીને આવનારા વિડીયો માં સુધારો કરી શકાય બેન ગુજરાતી જ બોલતા હતા પણ મારી ભૂલ હતી મેં હિન્દી માં કહ્યું નવા નવા અખતરા
@ayush__shah
@ayush__shah 2 жыл бұрын
Khaja no video banavo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ખાજાનો વિડીયો જૂન મહિનામાં કેરી ના રસ સાથે તમારો એક સારો રીવ્યુ અમારો આત્મવિશ્વાસ વધારે છે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જે થી આવા વિડીયો જોવા માટે તમારો આભાર
@amitthakkar8678
@amitthakkar8678 2 жыл бұрын
Nice new items video. Romaben's English and Hindi again and again makes this video boring....Hopefully she does not do the same in the school as a teacher....!!!
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
એક સારા અભિપ્રાય માટે આભાર જેથી કરીને આવનારા વિડીયો માં સુધારો કરી શકાય આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જે થી આવા વિડીયો જોવા માટે તમારો આભાર
@jamesbond-no4mc
@jamesbond-no4mc 2 жыл бұрын
KEM Thakur Padhe lithe nahi ho 🤔🤔🤔. Derek Bhabha upper. Pakda hovi. Joiye. 21st. Century chale che beta.. learning language class joint. Kari de dobina 🤣🤣🤣😂😂😂
@ranjanshah7388
@ranjanshah7388 2 жыл бұрын
You didn't mention the address
@Theturfcricketshow
@Theturfcricketshow 2 жыл бұрын
Opp Ashok Pan House Citylight surat
@arvindelecticals6807
@arvindelecticals6807 2 жыл бұрын
Bhai ne kai bolvano moko aapo Bhai frenki banavi to amno to abhipray levo hato amne avu ke bhai Kai kahese pan amne to moko j na madyo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર વિડીયો ની લંબાઈ ઓછી કરવા માટે પણ હવે પછીના વિડીયો માં ધ્યાન રાખશું તમારો એક સારો રીવ્યુ અમારો આત્મવિશ્વાસ વધારે છે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જે થી આવા વિડીયો જોવા માટે તમારો આભાર
@smd8830
@smd8830 2 жыл бұрын
Which city?? Address?
@Theturfcricketshow
@Theturfcricketshow 2 жыл бұрын
Surat Gujarat
@harshagandhi8717
@harshagandhi8717 2 жыл бұрын
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 30 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 30 МЛН