સ્કૂટરમેન - સ્કૂટરથી કાઉન્ટર ચાર મહિનામાં,પતિ પત્ની પહેલા ઘરેથી સેન્ડવિચ બનાવીને જ લાવતા Surat good

  Рет қаралды 243,923

The Pakka Foodie

The Pakka Foodie

2 жыл бұрын

સ્કૂટરમેન - સ્કૂટરથી કાઉન્ટર ચાર મહિનામાં,પતિ પત્ની પહેલા ઘરેથી સેન્ડવિચ બનાવીને જ લાવતા Surat good
#sandwich #Suratfood #ThePakkaFoodie
Hello,
Welcome to our youtube channel The Pakka Foodie
આજે આપણે મેહુલભાઈ પાસે સેન્ડવિચ ખાવા આવ્યા છીએ અને આજે આપણી સાથે દિપક ભાઈ ગજ્જર પણ છે. મેહુલ ભાઈ અલ.પી સવાની રોડ પર પેલા એમનું સ્કૂટર લઈને આવતા હતા. શરૂઆતના દિવસ માં બંને પતિ પત્ની ઘરે થી ૯-૧૦ સેન્ડવિચ બનાવી ને રેડી તો ઈટ આપતા પણ સ્વાદ ને જાળવી રાખ્યો. ધીમે ધીમે ૧૦ થી ૮૦ સેન્ડવિચ વેચવા મંડ્યા લોકો ને એમની સેન્ડવિચ પસંદ આવા લાગી. હવે એવો સ્કૂટરને બદલે પોતાનું નાનું ફૂડ સેન્ટર શરુ કર્યું છે.
આજ ના આ વીડિયોમાં આપણે શીખ્યા કે ગમે એવી પરિસ્થિતિમાં જીવન માં ધીમે ધીમે આગળ વધવું. ચલતી કે નામ જિંદગી એની જેમ છે. ખુબ આનંદ કર્યો. આજે આપણા ધ પાક્કા ફૂડી કોમ્યુનિટી મેમ્બર પણ મળી ગયા હતા. એમને પણ આપણી સાથે સેન્ડવિચ ખાધી. એમનો પણ આભાર માનીએ છે. ખરે ખર ઓછા પૈસામાં આટલું સારું જવા જેવું છે
દિપક ભાઈ ની ચેનલ સારી છે ધ ફૂડી સિરીઝ
સારા સારા વિડીયો જોવો એમાં પણ
ચામુંડા ટોસ્ટ સેન્ડવિચ
એલ. પી સવાની રોડ
સુરત
Other social links:
Facebook
/ thepakkafoodie
Instagram
/ thepakkafoodie

Пікірлер: 146
@tejasrathod1419
@tejasrathod1419 2 жыл бұрын
👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
@milangohel1123
@milangohel1123 2 жыл бұрын
jordar banave 6e bhai..jbru
@thezero9322
@thezero9322 2 жыл бұрын
Hachi vat che
@shivkrushnsastri
@shivkrushnsastri 2 жыл бұрын
વાહ, આજે ખરા અર્થ માં મજા આવી તમને 👍👌🙏
@travelexperience1208
@travelexperience1208 2 жыл бұрын
Sokhkhay sars rakhi che 👌👌👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત
@shivkrushnsastri
@shivkrushnsastri 2 жыл бұрын
👍🙏મહેનત જ ઈશ્વર છે 👍100%યુવાનો માટે એક ઉદાહરણ છે 🙏🌹
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત કરી સાહેબ ઘણા બધા લોકો આ વિડીયો જોઈને હિંમત કરે છે
@b.k.pritib.k.pritibhattsar4436
@b.k.pritib.k.pritibhattsar4436 2 жыл бұрын
ચોખ્ખાઈ મસ્ત છે
@rajarammarathe7607
@rajarammarathe7607 2 жыл бұрын
મેહુલભાઈ ની સેંડવીજ અને તેમના વિચારો થી હુ બહુજ ગદગદ થયો છુ. પરંતુ સાથે સેંડવીજના રેટ પણ જણાવ્યા હોત તો ધનુ સારૂ થાત. જયહિંદ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
30-40 aspas j chhe bow vadhare nathi Surat ma je prakare sandwich na price vasulay chhe ena karta bow ochha chhe
@7455viratgaming
@7455viratgaming Жыл бұрын
मै चला सैंडविच खाने
@vikaskumarprajapati774
@vikaskumarprajapati774 Жыл бұрын
Hygienic 100% and great
@jigneshrajput274
@jigneshrajput274 2 жыл бұрын
Bhai ne support kro cling mast rakhe che 1 number
@chhayagajera4032
@chhayagajera4032 2 жыл бұрын
Khub saras sir... Veri nice sendvich
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much madam
@LK_6885
@LK_6885 2 жыл бұрын
બહુ સરસ ભાઈ
@phoenixcreation9303
@phoenixcreation9303 Жыл бұрын
Sunday ghare khai te zahar khai. Surat no niyam!
@Rakesh-lg7hi
@Rakesh-lg7hi 2 жыл бұрын
Jordaar 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર
@Mrkaushal017
@Mrkaushal017 2 жыл бұрын
He'll
@urvashipankhania2242
@urvashipankhania2242 2 жыл бұрын
inspired..... Omg Very good 👍
@kumudpanara310
@kumudpanara310 2 жыл бұрын
Good confidence it's inspiration to other people congratulations 🌺🙏🌺😊
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
અમારા ઉત્સાહમાં વધારો કરવા માટે હું તમારો આભારી છું
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Keep it up 👍
@shiv4888
@shiv4888 2 жыл бұрын
Supper video bhai 👌👌👌
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Super cute video 👍
@nalindesai206
@nalindesai206 2 жыл бұрын
Bhai Sara's video chhe for knowledge and information. Mehul Dikra Prize Kem nathi kahe chhe. According to my knowledge the prize must be thityFive looking to the stuffs in Bread. God blessed both of you.
@mahesh_vlogs05
@mahesh_vlogs05 2 жыл бұрын
Jordaar haa Bhaii
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર મહેશ ભાઈ
@jayeshpobari6565
@jayeshpobari6565 Жыл бұрын
😋
@swadgurjari9409
@swadgurjari9409 2 жыл бұрын
Superb
@kishorkishor6236
@kishorkishor6236 2 жыл бұрын
झकास 👍
@bharatvaghela2820
@bharatvaghela2820 2 жыл бұрын
👌👌👌
@radhuradhusinh8488
@radhuradhusinh8488 2 жыл бұрын
Wah bhai jordar
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આભાર મોટા ભાઈ
@parbatahir6568
@parbatahir6568 2 жыл бұрын
નાના માણસો ને મદદરૂપ થાજો ભાઈ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત કહી સાહેબ
@jayswaminarayan8329
@jayswaminarayan8329 2 жыл бұрын
Baroda na video batavjo
@hussainkhoja2703
@hussainkhoja2703 2 жыл бұрын
Yummy
@thefoodieseries
@thefoodieseries 2 жыл бұрын
Jordar Mehul, Maza aavi gy sathe
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ખરી વાત ખુબ મોજ કરી આનંદ કર્યો હતો
@sabbirsaiyad7814
@sabbirsaiyad7814 2 жыл бұрын
Thiaks
@davesahadev1943
@davesahadev1943 2 жыл бұрын
Waaah amezing sandwich 🥪 super
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much Sahadev bhai 😀
@diptijoshi5635
@diptijoshi5635 2 жыл бұрын
👌👌👍👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર દીપ્તિ જોશી
@nisargdhabaliya441
@nisargdhabaliya441 2 жыл бұрын
👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you Nisarg bhai😀
@mojemoj9518
@mojemoj9518 2 жыл бұрын
Gujrat ne ek nava food blogger mdi gya che wah bhai khub pragati kro ane unic unic videos lavta rejo farm par banti recipe etc...keep it up
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
પાક્કું સાહેબ જય જય ગરવી ગુજરાત નવા નવા અને ખુબ સારી જગ્યા ઓ જે એમના સ્વાદ માટે પ્રખ્યાત છે એ લાવતા રહેશું
@hemamodi142
@hemamodi142 2 жыл бұрын
👍👌🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 жыл бұрын
Great video bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર સાહેબ
@manharlalvasani5222
@manharlalvasani5222 2 жыл бұрын
વાહ સુરતી લાલા ..! તમારી કોમેન્ટરી ખુબજ મીઠી છે.. સેન્ડવીચ ખાવા ની ઇચ્છા થઇ જાય,સેન્ડવીચ ની કિંમત...? સાથે સાથે ટીશ્યુ પેપર નેપકીન પર પણ થઈ જવા દો.. પેલા ભઇ પણ ખુશ થઈ જાય ..
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much 😀 Love from Surat
@manharlalvasani5222
@manharlalvasani5222 2 жыл бұрын
@@ThePakkaFoodie મારા અભિપ્રાય બદલ આપની નિખાલસતા ને સેલ્યુટ..👏
@truefact180
@truefact180 2 жыл бұрын
આ ભાઈ રેસીપી મા શું શું નાખે તે કહેતા નથી
@ALL7865
@ALL7865 2 жыл бұрын
Aemni business strategy gami...good example creat
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
એકદમ સાચા બિઝનેસ સ્કિલ શીખવા જેવી
@jayswaminarayan8329
@jayswaminarayan8329 2 жыл бұрын
Really nice man
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર અમારો ઉત્સાહ વધારો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
@mr_cd2903
@mr_cd2903 2 жыл бұрын
Bhai Maja Aavi Gayu Joine Full Cheese Sandwich 🥪🤤 Bhai Ane Sandwick Maru Favourite Dish Che thx You Sari Information Mate Ane Khare Khar Tame Bau Hara Insan Pan Cho ❤️ Advance Ma Congratulations For 13k ❤️
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આભાર તમારો આપણી ચેનલ ને તમારા જેવા મિત્રોનો પ્રેમ તમારી કોમેન્ટ અને તમારા અભિપ્રાય હંમેશા હોય જ છે
@prabhuprajapati3284
@prabhuprajapati3284 2 жыл бұрын
👌👌👌👌👌
@smitpatel-nx3eu
@smitpatel-nx3eu 2 жыл бұрын
Saras
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સ્મિત ભાઈ આભાર તમે જણાવેલી જગ્યાના ના વિડીયો પણ બન્યા છે ટૂંક સમય માં આવશે આપણી ચેનલ માં
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Innceadebal super man 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
જશ ભાઈ આભાર દરેક વિડીયોમાં તમારી કોમેન્ટ અચૂક હોય તમારા અભિપ્રાય આવકાર્ય છે
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Welcome ભાઇ સુપર વીડિયો બનાવવા માટે ગુડ લક 👍💪
@nikitabakulchandra9735
@nikitabakulchandra9735 2 жыл бұрын
Sandwich atleast 50-60 rupees nu toa hovuj joye....karan k ama 30 rupees nu cheese aj vapray 6
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat Ben
@jaiminmk3563
@jaiminmk3563 2 жыл бұрын
liked when you use word community member instead of subscriber.... best wishes for future....
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર આપણે અહ્યા બધા જ એક પરિવાર છે ‘ધ પાક્કા ફૂડી ‘ ફેમિલી
@foodiebites12
@foodiebites12 2 жыл бұрын
Aa Bhai ni veg sandwich jordar test che....30/- rupiya ma ..
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ખુબ સાચી વાત કરી ૩૦/- રૂપિયાની સેન્ડવિચ માં મોજ આવી જાય
@nalinitandel8771
@nalinitandel8771 2 жыл бұрын
30 rupees ma ? Cheese 30 rupees nu to chhe ema
@jagdishsat3104
@jagdishsat3104 2 жыл бұрын
VAH GENTELMAN VYAKTI CHHE
@PScomputech
@PScomputech 2 жыл бұрын
Tissue paper mate bau jad kapay che anu su ana karta rumal use karo. So no tissue
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારી વાત સાચી છે સાહેબ વધુ વૃક્ષો વાવવાથી ઘણી બધું સોલ્યુશન આવી શકે તમારો અભિપ્રાય આવકાર્ય છે આવનારા વીડિયોમાં ચોક્કસથી રજુ કરીશ આવાત
@stc249
@stc249 2 жыл бұрын
Sandwich ma alag alag gujarati flavour banawani try karo jem ke apna paramparik nashta che dhokda handwo khandwi patra e badhe ne veriation kari ne sandwich banawa no try karo ane cylinder nee jagyae koyala upar try kare jem o bullet wada sir banawe che
@dineshdavariya7442
@dineshdavariya7442 2 жыл бұрын
વાહ સરસ કઈ જગ્યાએ છે? અડાજણ માં???
@dhavaldalal
@dhavaldalal 2 жыл бұрын
તમે આમને પણ કવર કરી લીધા! વાહ 😀
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
હા ધવલ ભાઈ સારી વાનગીઓ શોધી શોધી ને આપણી ચેનલમાં લાવવાની છે
@mr7jafrabadindia567
@mr7jafrabadindia567 2 жыл бұрын
ભાઈ અંધારું થતું નથી.. પણ સૂર્ય દાદા પૂજા પાઠ.. કરે એટલે થોડા કલાક.. પછી ફ્રી હોય તો આપણ ને..🙏🙏 ❤️😘🙏🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Khub Saras comment aapi Khare Khar pasand aavi che
@dilipk5384
@dilipk5384 2 жыл бұрын
“ Thanks 🙏 A Lot Jai Hind “, yesterday Super Star in Kannada cinema, his name was Rajkumar, his passed away in Bangalore city,his age was 46 years, Dilip, Mumbai city
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
જય હિન્દ જય ભારત
@kumardavejaquar1018
@kumardavejaquar1018 2 жыл бұрын
mehul bhai bardoli avo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
થોડા દિવસ માં આઉં સારી સારી જગ્યાઓ બતાવજો ભાઈ
@michaelbaba6607
@michaelbaba6607 2 жыл бұрын
Surat ma kai jagah par chhe Boss
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સુરતમાં અડાજણ સ્ટાર બાઝાર થી એલ.પી સવાણી રોડ પર ક્રોમાનો શૉરૂમ આવે છે એની બહાર જ
@vaibhavirai4617
@vaibhavirai4617 2 жыл бұрын
Bhai ni vato no arth ane anubhav sathe che🙏
@sushmapatel3787
@sushmapatel3787 2 жыл бұрын
2or 3 stove rakho to wait na karvi pade
@parthivpatel3388
@parthivpatel3388 2 жыл бұрын
Sir tame have thi price bhi batavani rakhso to saru rehse badha maate
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Parthiv bhai tamaru suggestion aavkary chhe Have thi hu price batavani rakhish
@jigneshhingu1888
@jigneshhingu1888 2 жыл бұрын
sir udhana madina masjid pase avo apana vada pav and samosa badhu pure veg and hygienic taste wonderful mulakat lo 10rs na 3 nang samosa
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારું પોતાનું છે ??
@jigneshhingu1888
@jigneshhingu1888 2 жыл бұрын
amara baju ni j shop che khub femas che sir samosa no test khub yad gar rese
@vickypatel8431
@vickypatel8431 2 жыл бұрын
Tamari channel special surat mate j che
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
વધારે પડતું સુરત માં કારણ કે હું સુરત માં રહું છું પણ હવે હું ગુજરાત માં અલગ અલગ શહેરમાં જઈશ અને ત્યાંનું લોકલ ફૂડ કવર કરીશ
@vickypatel8431
@vickypatel8431 2 жыл бұрын
@@ThePakkaFoodie tq so much bro tamari channel ne growth tyare j madse jyare tame farso alag alag jagya ae💯🙏
@silpishah383
@silpishah383 2 жыл бұрын
Surat MA kai jagya par male aa sendvich
@stc249
@stc249 2 жыл бұрын
Koyla upar 2 thi 4 griller ek bhega sandwich bani sakse ane single hathe j banawi sakse bhego
@annuuchudasama1208
@annuuchudasama1208 2 жыл бұрын
Proper Adresse apta nthi tame landmark hovo joyiye to idea ave
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Adajan croma show room ni bahar j chhe madam
@annuuchudasama1208
@annuuchudasama1208 2 жыл бұрын
@@ThePakkaFoodie tamaro afford Bov saro chhe and Surat na bov j sara ava food stole cover karo chho hu tamne 2 stole kau to ek nanpura ni Kachori chhe and sab jail pase kadhi Khichadi pan chhe 2 sisters chalave chhe bov j saras test chhe try karjo
@hiraljadav4645
@hiraljadav4645 2 жыл бұрын
Address aapo ame pan jaine aaviye tya
@vdodiya8
@vdodiya8 2 жыл бұрын
Sikhva madyu
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત કહી સાહેબ
@satishbhatt9869
@satishbhatt9869 2 жыл бұрын
Address Jawai Unity
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સ્ટાર બાઝાર થી આગળ એક ક્રોમા શોરૂમ છે અડાજણ ત્યાં બહાર જ આ ભાઈ નું કાઉંટર છે ચામુંડા ટોસ્ટ સેન્ડવિચ
@hemangaminfromsurat9669
@hemangaminfromsurat9669 2 жыл бұрын
L.p. avani kai jaga par place ?
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Star bazar thi l.p savani circle sudhi je road che E road par Star bazar thi aagal croma showroom Chhe Tya bahar j
@harpalsinhjadeja55
@harpalsinhjadeja55 2 жыл бұрын
Kya camera thi shut karo bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Canon 700D And iPhone 11
@ajayparmar-hi6tc
@ajayparmar-hi6tc 2 жыл бұрын
Bija badha fodie KZfaqrs jemj tme video banavta hoi to.a paramane tamara videos baw mota hoi che.....jo tamoro concept alag j hoy to its okkk. Your well wisher.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@rushantpathak1333
@rushantpathak1333 2 жыл бұрын
New video kem nathi nakhta?
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Saturday thi Regular nakhishu bhai
@rushantpathak1333
@rushantpathak1333 2 жыл бұрын
@@ThePakkaFoodie 👍
@manishapatel2355
@manishapatel2355 2 жыл бұрын
Adress plz
@rahulmehta7429
@rahulmehta7429 Жыл бұрын
Price to bolo
@beingjoker8811
@beingjoker8811 2 жыл бұрын
Aaje joyo ak , je aatli hygiene khavanu veche he , baki koi gloves perta j nai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Samji shaku Thank you very much for encouraging him
@beingjoker8811
@beingjoker8811 2 жыл бұрын
@@ThePakkaFoodie bhai jya pan jaav aa vastu pela kejo , food seller ne , may be a pan sudhri jaay
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
@@beingjoker8811 pakku saheb 🎉💐
@beingjoker8811
@beingjoker8811 2 жыл бұрын
@@ThePakkaFoodie bhai , Dhoraji aavela kyarey? Tehsil : Dhoraji , District : Rajkot
@parthdoshi6156
@parthdoshi6156 2 жыл бұрын
Maavo thukine bolo 😂😂
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
હા હા હા તમે માવો ચાલુ કરાવશો મને એવું લાગે છે આનંદ થયો તમારી રમૂજ થી સાહેબ
@bhavinsomaiya7551
@bhavinsomaiya7551 2 жыл бұрын
Masta video😁😁😁👌👌👌 Full address Road name Mobile number address video please and please
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સ્ટાર બાઝાર ની આગળ ક્રોમાં શોરૂમ ની બહાર ચામુંડા સેન્ડવીચ સુરત
@bhavinsomaiya7551
@bhavinsomaiya7551 2 жыл бұрын
@@ThePakkaFoodie 👍👍👍
@sumitrapatel6457
@sumitrapatel6457 2 жыл бұрын
🕉🪔🌹🇺🇸. Why don’t you buy one stove for him ! You are eating FREE Food from Vendors. Thanks
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
I offered him. He politely told no and want to by himself. I never eaten anywhere free.
@kevinvekariya4775
@kevinvekariya4775 2 жыл бұрын
@@ThePakkaFoodie yes! You r right brother...
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Super cute video 👍
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 23 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН