Gujarat Weather : ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, ચોમાસું ક્યાર સુધી જામેલું રહેશે?

  Рет қаралды 98,245

BBC News Gujarati

BBC News Gujarati

3 күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather
ગુજરાતમાં હાલના સમયમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ અનુસાર, હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે. એટલે કે 10 કે 11 જુલાઈ સુધી ચોમાસું જામેલું રહેશે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક જિલ્લામાં ભારે, તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. એવામાં જ્યાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તેવા જિલ્લા અને તાલુકાઓમાં પણ વરસાદ શરૂ થયો છે.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - સુમિત વૈદ્ય
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 288
@SHREYAENTERPRISE369
@SHREYAENTERPRISE369 2 күн бұрын
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બધા વિસ્તારોમાં સારો બે દીવસ થી વરસાદ પડી રહ્યો છે.
@RathodBarvantsinh-sn3ot
@RathodBarvantsinh-sn3ot 2 күн бұрын
❤ ઉત્તર ગુજરાત, વિજાપુર તાલુકાના ફલુઞામમાવાવણીલાયઙવરસાદનથી😢😢😢😢😢😢😢
@n.g1202
@n.g1202 2 күн бұрын
દેવભૂમિ દ્વારકા ના જામ ખંભાળીયા તાલુકામાં જોરદાર વરસાદ નો બીજો રાઉન્ડ આવી ગ્યો, આજ કાલ ના આ રાઉન્ડ માં બધા તાલુકા દેવભૂમિ દ્વારકા સહિત અને પોરબંદર માં પણ સારો વરસાદ છે,
@bhupatjadeja2145
@bhupatjadeja2145 Күн бұрын
Porbandar rural ma 9 thi 10 iche se Madhavpur ma
@laxmanthakor4541
@laxmanthakor4541 2 күн бұрын
જય માતાજી દિપકભાઈ સુરેન્દ્રનગર જીલ્લા નું પાટડી માં સારો એવો વરસાદ પડ્યો હતો કાલે
@vijayzala3093
@vijayzala3093 Күн бұрын
Jay Shakti maa
@madhuthakordharadhara9702
@madhuthakordharadhara9702 Күн бұрын
બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ ભાભર વગેરે તાલુકામાં થોડા થોડા છાંટા થયા છે ફૂલ વરસાદ નથી થયો..
@prakashparmar8473
@prakashparmar8473 2 күн бұрын
દિપકભાઈ જામનગરમાં વરસાદ સારો આવી ગયો ધીમીધારે થોડીક ગાજવીજ સાથે
@DESIFACTYOUTUBE
@DESIFACTYOUTUBE 2 күн бұрын
કચ્છમાં એક ટીપું વરસાદ નથી હજી સુંધી😢😢❤❤
@jadejashaktisinh9502
@jadejashaktisinh9502 Күн бұрын
Varsad pade to chhe
@Rabari_visu
@Rabari_visu Күн бұрын
Khotu hu kam bole che
@Sarif92657
@Sarif92657 Күн бұрын
Sahi bol rhe hai
@sbking9010
@sbking9010 Күн бұрын
​@@Sarif92657 कच्छ जिला देश के कुछ राज्यों से भी बड़ा है भाई, गांधीधाम, मुंद्रा, मांडवी और नालिया तक भारी बारिश हो रही है, लेकिन पश्चिम कच्छ में बारिश नही है ये सही बात है पर पूरे कच्छ में बिल्कुल भी बारिश नही है वोह गलत बात है
@jayeshbaliyajayeshbaliya5260
@jayeshbaliyajayeshbaliya5260 Күн бұрын
​@@sbking9010naliya ma Kai nathi
@user-nf4np6cv6h
@user-nf4np6cv6h 2 күн бұрын
સરસ મહિતિ આપયી
@aswinpatel7553
@aswinpatel7553 2 күн бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@kanaiyalalpatel3385
@kanaiyalalpatel3385 2 күн бұрын
વિજાપુરતાલુકામાવરસાદનથી
@rajubhaijethava3390
@rajubhaijethava3390 Күн бұрын
દિપક ભાઈ અમારે અમરેલી જિલ્લામાં વરસાદ છે પણ અમુક તાલુકા માં હજી વરસાદ નથી ખાસ કરીને કે ખાંભા તાલુકામાં પણ હજી વરસાદ નથી ખાલી જેરા ઝાપટાં આવે ગાઢ વાદળો સે પણ મોટો વરસાદ નથી તો અમારે સારો વરસાદ આવે એવું કાય હવામાન છે ખરું મેર બાની કરી ને જણાવવા વીનંતી
@rv_bhanu
@rv_bhanu Күн бұрын
ચુડાસમા સાહેબ અમારા મુન્દ્રા માં વરસાદ આવી ગયો છે તમારા હવામાન સમાચાર સાંભળીને સચોટ માહિતી મળે છે તમારો આભાર સાહેબ
@chaniyaraparvin1548
@chaniyaraparvin1548 Күн бұрын
દિપકભાઈ થેન્ક્યુ સમાચાર આપતા રહેજો અમારે વરસાદ પાણી સારા થઈ ગયા છે ધોરાજી તાલુકા નું ગામ મોટી મારડ ગામ
@chavdadk5400
@chavdadk5400 Күн бұрын
દિપકભાઈ સરસ માહિતી આપી ધન્યવાદ
@user-bz4th6hi2o
@user-bz4th6hi2o 2 күн бұрын
સુરેન્દ્રનગરમાં વરસાદ ઓછો છે
@jayeshzinzuvadiya7939
@jayeshzinzuvadiya7939 Күн бұрын
સુરેન્દ્રનગર સાયલા મા અત્યારે ધબધબાટી બોલાવેસે પથ્થર ના ડંફર વરસાદ નથી
@BabubhaiParmar-dx6ft
@BabubhaiParmar-dx6ft Күн бұрын
વાદળાં ઘણા આવેલા છે પણ્ વરસાદ થતો નથી
@user-sb4hl5iw7j
@user-sb4hl5iw7j Күн бұрын
સારો વરસાદ થઈ દેવગઢ બારિયા
@DHANESH-gh9fi
@DHANESH-gh9fi Күн бұрын
કપડવંજ માં હજુ સુધી વરસાદ બરાબર પડ્યો જ નથી..૧ ઇંચ પણ વરસાદ નથી પડ્યો..બે ત્રણ વાર જાપટ જૂપટ જ થયું છે
@keshavravat1126
@keshavravat1126 2 күн бұрын
ઉ ગુજરાત માં આવવા દો
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 Күн бұрын
જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ સારો વરસાદ છે પરંતુ પુર નથી
@RAMESHMPAMAKPamak
@RAMESHMPAMAKPamak Күн бұрын
અમારા ઉંદરીગામમાં રાત દિવસ ધોધ માર વરસાદ વરશે મારવા વરસાદ તાલુકો ગીરગઢડા
@punbhazala230
@punbhazala230 2 күн бұрын
Vah.....dipakbhai..... good...vidiyo
@dilipgohil9970
@dilipgohil9970 Күн бұрын
jay mataji d c 🌹🌹🌹
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Күн бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@GUJARATI_STATUS_9094
@GUJARATI_STATUS_9094 Күн бұрын
ઉત્તરગુજરાતવાવવરશાદનથી
@poonambhairaval1502
@poonambhairaval1502 2 күн бұрын
આભાર
@user-on4vn4jx6q
@user-on4vn4jx6q 2 күн бұрын
ખુબ જ સરસ
@sureshjograna6246
@sureshjograna6246 Күн бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@akbarkumbhar4977
@akbarkumbhar4977 2 күн бұрын
આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી
@rajeshprajapti5143
@rajeshprajapti5143 Күн бұрын
ખુબ સરસ માહિતી આપી દિપક ભાઈ થેઅંકસ
@sharmayug5245
@sharmayug5245 Күн бұрын
बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई
@gautamdevmorari4020
@gautamdevmorari4020 2 күн бұрын
❤❤❤ સરસ
@agubhachauhan5053
@agubhachauhan5053 Күн бұрын
સરશ..દીપકભાઈ..જયભવાની
@jayntilalkanzaria7436
@jayntilalkanzaria7436 Күн бұрын
Thanks for information about rainforest.
@jaydippokiya3671
@jaydippokiya3671 2 күн бұрын
સરસ
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en Күн бұрын
Thank you Dipak bhai
@tejashkunbi-s3g
@tejashkunbi-s3g Күн бұрын
Good news dipak Bhai
@user-pu3jz4kj1g
@user-pu3jz4kj1g Күн бұрын
જય માતાજી દિપકભાઈ
@SirajVhorak
@SirajVhorak Күн бұрын
Good.sar.
@user-dq9zw8kv2v
@user-dq9zw8kv2v Күн бұрын
Video good che
@user-cw7zw8om8b
@user-cw7zw8om8b 2 күн бұрын
super
@DineshbhaiKavathiya-tt8kc
@DineshbhaiKavathiya-tt8kc 2 күн бұрын
સરસ.માહીતી્આપવા.આભાર
@BambhaniyaValbh
@BambhaniyaValbh Күн бұрын
જય રામેશ્વર મહાદેવ દિપકભાઈ 8 દિવસ થી વરસાદ ચાલુ છે
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx Күн бұрын
Very nice video dipak bhai 😊😊
@panchanikiran6582
@panchanikiran6582 Күн бұрын
Nice
@DHANESH-gh9fi
@DHANESH-gh9fi Күн бұрын
Very Nice Video 👍 દીપકભાઈ
@santibarayi5955
@santibarayi5955 Күн бұрын
khub sars ane sacho che saheb
@AshokDitabhaigamar
@AshokDitabhaigamar Күн бұрын
Good ❤
@ranjitoadranjitoad7096
@ranjitoadranjitoad7096 Күн бұрын
Saras
@user-mx3qe7kf4w
@user-mx3qe7kf4w Күн бұрын
Good 👍
@dilipsolanki4710
@dilipsolanki4710 2 күн бұрын
Thanks
@NarbhusihRathod
@NarbhusihRathod Күн бұрын
જય માતાજી
@anvarmanjothi3542
@anvarmanjothi3542 Күн бұрын
Bahu saras video banao cho sari mahiti aapo cho Dipak bhai
@srchavda7363
@srchavda7363 Күн бұрын
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના વિસ્તારમાં વાદડો બોજ છે વરસાદ નથી દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ પડશે ખરો 💐☕
@meenadholoovispi1886
@meenadholoovispi1886 Күн бұрын
Nicr
@sskids6114
@sskids6114 2 күн бұрын
ભાભર સુયગામ વાવ થરાદ માં વરસાદ નથી
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 2 күн бұрын
❤❤❤
@msbhutiya506
@msbhutiya506 Күн бұрын
દિપકભાઈ તમારી કામગીરી ને વંદન
@VgGadhavi
@VgGadhavi Күн бұрын
👌👌👌👌👌👌👌👌
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Күн бұрын
અમારે મોડીરાયત્રે ભુક્કા ખાઢી લાખીયા છે હજુ પણ સાલું છે ભાઇ જિલ્લામાં જુનાગઢ ભાઇ🌧🌧🌧🌧
@panchalamakabhai8
@panchalamakabhai8 2 күн бұрын
❤❤❤❤❤
@amartbaidanabaithakor6831
@amartbaidanabaithakor6831 Күн бұрын
વાવ
@rajeshparmar7609
@rajeshparmar7609 2 күн бұрын
Jay shree Krishna
@Devgaming915yt
@Devgaming915yt Күн бұрын
ગીર સોમનાથ ગીર ગઢડા ઓછો વરસાદ છે ખાસ નથી ઝરમર છે 🙏
@jadejadr7149
@jadejadr7149 2 күн бұрын
👍👍👍👍👍
@user-uc6zf7zw9d
@user-uc6zf7zw9d 2 күн бұрын
😮ધારી તાલુકા મા વરસાદ ઓસો છે
@prahladjirajputcharup4626
@prahladjirajputcharup4626 Күн бұрын
KAY.MATAJI
@hiteshofficial8984
@hiteshofficial8984 Күн бұрын
Junagadh ma jordar varsad se
@varjangbhaichaudhary9866
@varjangbhaichaudhary9866 Күн бұрын
દીપક ભાઇ થરાદ તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી અને ક્યારે આવશે તે જણાવો
@LalagiVasava
@LalagiVasava 2 күн бұрын
Supar❤😂😂🎉
@bharatbalas2758
@bharatbalas2758 2 күн бұрын
જુનાગઢ જિલ્લા મા આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે 12કલાક મા 5 થી 6 ઇસ વરસાદ નોંધપાત્ર છે
@3note3
@3note3 Күн бұрын
કપરાડા મા ગોઝારો વરસાદ ચાલુ છે સવારથી ચાલુજ છે ઝાડવા ઓ રસ્તા પર આવી ગિયા પવન સાથે વરસાદ છે
@kanjariyamaheshbhai2655
@kanjariyamaheshbhai2655 2 күн бұрын
દિપક ભાઈ આજે સવારે ૮ વાગે વરસાદ સારો નોંધાયો છે જામનગરમાં
@bhardaharesh2952
@bhardaharesh2952 Күн бұрын
જુનાગઢ જિલ્લા ના માડીયા હાટીના તાલુકા ના કુકસવાડા ગામ મા બોવ વધારે સે વરસાદ મગફળી વાવી પણ ઉગે ઈવુ નથી લાગતું પાસ દિવસ થી પડે વરસાદ 😢
@dilipmakvana4399
@dilipmakvana4399 Күн бұрын
Jafrabad ma jordar se varsad ne pavan❤
@androidgamerz7942
@androidgamerz7942 Күн бұрын
કપડવંજ મા બપોર બાદ વરસાદ સારો થયો.
@manubhaipatel518
@manubhaipatel518 Күн бұрын
સાબરકાંઠા ના ઇડર માં સારો વરસાદ છે
@user-xi1xl2mv
@user-xi1xl2mv Күн бұрын
Dahod Godhra
@rajeshahir515
@rajeshahir515 Күн бұрын
કચ્છમાં.સારો.વરસાદ.છે
@user-pl2rk2jj2d
@user-pl2rk2jj2d 2 күн бұрын
Jay bhavani dipakbhay
@user-bx2hv7zv3y
@user-bx2hv7zv3y Күн бұрын
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ક્યારે બંધ થાછે
@RathodRameshbhai-hv4zb
@RathodRameshbhai-hv4zb 2 күн бұрын
🎉
@user-rl6hz5ly3i
@user-rl6hz5ly3i 2 күн бұрын
બનાસકાંઠા જિલ્લામાં. વાવ. તાલુકામાં. વરસાદ છેની. પાકિસ્તાન. બોડર.વાવતાલુકો
@mahisagarupdate5390
@mahisagarupdate5390 Күн бұрын
મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં 33mm જ વરસાદ પડ્યો છે.એટલે સાવ સામાન્ય થી પણ હળવો. જેમાં પણ જિલ્લાના બે તાલુકા લુણાવાડા તાલુકામાં માત્ર 02mm અને બાલાસિનોર માં માત્ર 11mm. એટલે સાવે સાવ નહિવત વરસાદ છે.
@mahekk.g.j2486
@mahekk.g.j2486 2 күн бұрын
પાલનપુર વાસણ માં નથી
@user-gl3eb8cm7s
@user-gl3eb8cm7s Күн бұрын
દિપકભાઈ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કોઈ વરસાદ પડ્યો નથી અને ખોટી માહિતી નથી આપો કે ગુજરાતના મોટા ભાગો વિસ્તારમાં વરસાદ પડી ગયો
@user-ed2ox4nk2p
@user-ed2ox4nk2p Күн бұрын
આજે સવાર થઈ વરસાદ નથી ભૂજ મા
@atulbhut5387
@atulbhut5387 Күн бұрын
Junagadh mangrol mein Barish jordaar 125mm se jyada huvi hai🌹🌹🌹🌹
@DineshNakum-nj6xl
@DineshNakum-nj6xl Күн бұрын
Sachu ६
@rohitdabhi5508
@rohitdabhi5508 Күн бұрын
છેલ્લા પાંચ દિવસથી તડકો જ નથી ભાળ્યો😢😢😢
@GANPATSINHVAGHELA-dg3ub
@GANPATSINHVAGHELA-dg3ub Күн бұрын
😂😂😂🤣🤣 વરસાદ ના આવે એટલે કે વરસાદ નહીં આવતો આવે એટલે કે વરસાદ જાતો નહીં પણ હવે નહીં જાય વરસાદ એના દિવસો છે આવવા દો 🌧️ ભાઈ ઓ
@nalinbhaskar6093
@nalinbhaskar6093 Күн бұрын
વિસાવદર તાલુકાના ચાપરડા ગામમાં પણ વરસાદ ચાલુ છે તા 1જુલાઈ
@mmukeshbavliya9551
@mmukeshbavliya9551 Күн бұрын
સુરેન્દ્રનગર ના ગામડામાં વરસાદ નથી
@zahirshah2881
@zahirshah2881 Күн бұрын
હાલ સુરત તથા સુરત જિલ્લા માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાછલા 3 દિવસ ખુબજ વરસાદ પડી રહ્યો છે
@D.D.N346
@D.D.N346 Күн бұрын
જુનાગઢ ના કેશોદ તાલુકામાં રાત્રીના ૧૨ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ૯ ઈસ જેટલો વરસાદ નોંધાયો છે હજી પણ સાલું જ સે
@BabubhaiParmar-dx6ft
@BabubhaiParmar-dx6ft Күн бұрын
દિપકભાઈ ઉત્તર ગુજરાતમાં વરસાદ થતો નથી ક્યારે થશે તે પણ જણાવો
@panchalamakabhai8
@panchalamakabhai8 2 күн бұрын
ગઢીયા પંચાળા મકાભાઈ કાળુભાઈ તાલુ રાણપુર જી બોટાદ
@user-mr9yz7bm3p
@user-mr9yz7bm3p 2 күн бұрын
હાલ આત્યારે દ્વારકા માં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે 1:34
@MELDIDIJITALLAKHATAR
@MELDIDIJITALLAKHATAR Күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં વરસાદ થયો નથી 😢😢
@virsangvaghela5088
@virsangvaghela5088 Күн бұрын
ડીસા તાલુકાના ગામોમાં બીલકુલ વરસાદ નથી થયો
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 19 МЛН