ગુજરાતના આ જિલ્લામાં અનરાધાર વરસાદની આગાહી | Paresh Goswami Weather Report | Vaat Gujarati

  Рет қаралды 80,587

Vaat Gujarati

Vaat Gujarati

3 күн бұрын

#weather #pareshgoswami #vaatgujarati #weatherreport #monsoon #monsoon2024 #rain #gujaratrain #gujaratrains #exclusive #farmer #farming #khedut #farmers #gujaratweather #gujaratweatherupdate #gir #junagadh #sorath #manavadar #mangrol
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 73
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 2 күн бұрын
ભર ઉનાળામાં સૌથી પહેલા આપેલી જુન મહિનાની ત્રણેય આગાહીઓ સફળતા ને પાર કરતાં પરેશ ભાઈ ગોસ્વામી નો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 4 сағат бұрын
❤ જય માતાજી પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં અડધો થી.1.ઈચ જ વરસાદ પડ્યો છે વાવણી લાયક વરસાદ કેદી થસે જય કિસાન ❤
@jentibhaimorabiya2192
@jentibhaimorabiya2192 Күн бұрын
જહ પરેશભાઈજયહ જય માતાજી
@arvindbhimani8553
@arvindbhimani8553 Күн бұрын
જય દ્વારકાધીશ
@sivarabari784
@sivarabari784 Күн бұрын
રાધન્નપરમાનથીવરસાદ
@arjunparmar7826
@arjunparmar7826 7 сағат бұрын
Thank you very much paresh bhai tamari aagahi hamesha sachi j hoy chhe madhy gujrat whise janavta tem j chomasa ni sthiti chhe mahadev bless you always Jai mataji 🙏😊
@kisanmahiti7398
@kisanmahiti7398 Күн бұрын
પરેસ ભાઈ ઈઝ બેસ્ટ આઞાહી કાર 100% સાચી પડી
@b.npatel4744
@b.npatel4744 Күн бұрын
હજી અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગામડાઓમાં વરસાદ નથી
@user-rq4ek3wb5z
@user-rq4ek3wb5z 2 күн бұрын
બગદાણા માં ખૂબ જ સારો પડિયો બાપા સીતારામ
@mameldinoladlo512
@mameldinoladlo512 2 күн бұрын
પરેશભાઈ ચિંતા નથી કરતા પણ વરસાદ નથી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નથી
@user-ny5dq2jk4i
@user-ny5dq2jk4i 2 күн бұрын
પરેશભાઈ કચ્છ માં 50 ટકા થી વધારે બાકી છે વરસાદ નથી ભાઈ સીતારામ
@user-xn4fb7zo7g
@user-xn4fb7zo7g 2 күн бұрын
પરેસભાઈ તમારી આગાહી૧૦૦ ટકા સાચી પડી ગય કાલે હમારે માળીયા હાટીના ગીરમા ભારે વરસાદ પડીયો હમારે ભાખરવડ ડેમ લગભગ પુરેપુરો ભરાવવામા ૨ ફૃટજ બાકી છે આ ડેમ મેઘલ નદી ઉપર આવેલો છે ગય કાલના રાતના જોરદાર વરસાદ પડીયો છે
@BharatRajput-ru1gu
@BharatRajput-ru1gu 2 күн бұрын
પુર્વ કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ નથી આવ્યો
@dilipgohil9970
@dilipgohil9970 2 күн бұрын
jay mataji pareshBhai g 🌹🌹🌹
@premjibhaibabaliya4363
@premjibhaibabaliya4363 2 күн бұрын
સાયલા તાલુકામાં ઓછો વરસાદ છે પરેશભાઈ વરસાદ કેદી આવશે ફરી
@patelhitesh9643
@patelhitesh9643 2 күн бұрын
Surendra nagr jilama varsad sej nahi
@sivarabari784
@sivarabari784 Күн бұрын
રાધનપૉરવરસાદથી
@UkramRathwa
@UkramRathwa Күн бұрын
🎉🎉🎉
@pruthvirajrathod9226
@pruthvirajrathod9226 2 күн бұрын
સૂનગરજીલામાવાવણીનથીથય
@kamalsolanki17
@kamalsolanki17 2 күн бұрын
પરેશ ભાઈનું હાલી ગયુ 😂
@GagjibhaiDekawadiya
@GagjibhaiDekawadiya 2 күн бұрын
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વિસ્તારોમાં ઘણા જગ્યાએ વાણી લાયક વરસાદ નથી
@sandipramOfficial
@sandipramOfficial 17 сағат бұрын
વાહહ પરેશ ભાઈ વાહહ
@maheshthakor3259
@maheshthakor3259 2 күн бұрын
બનાસકાંઠા જિલ્લાના.વરસડામા.વાવનીલાયક.વરસાદ.છે
@harkhanthakor1818
@harkhanthakor1818 2 күн бұрын
આજે પાટણ જિલ્લામાં બઉ સારો વરસાદ પડ્યો
@yippiegaming4206
@yippiegaming4206 Күн бұрын
રાધનપુરમાં વરસાદ પડ્યો છે સામાન્ય છે
@jagabhairabari9884
@jagabhairabari9884 2 күн бұрын
પરેશ ભાઈ વાવ તાલુકા માં વરસાદ ક્યારે થસે
@user-os4zv3jl8u
@user-os4zv3jl8u 2 күн бұрын
કાલે. હળવદ તાલુકાના ગામ સારા સાત હીંચ વરસાદ નોંધાયો
@miyatraharshad807
@miyatraharshad807 2 күн бұрын
Morbi ma maliya taluka ma amuk gam ma che j nai varshad
@thakorharesh5895
@thakorharesh5895 2 күн бұрын
બનાસકાંઠા ના સમાચાર ક્યારે આપશો
@Sarvaiyavicky5675
@Sarvaiyavicky5675 Күн бұрын
સુરેન્દ્રનગર મા હજુ સરખી વાવણી નથી થય
@naginbhairathva6054
@naginbhairathva6054 2 күн бұрын
છોટા ઉદેપુર માં સામાન્ય વરસાદ છે
@GagjibhaiDekawadiya
@GagjibhaiDekawadiya 2 күн бұрын
પરેશભાઈ મોરબી વિસ્તારોમાં ક્યારે વરસાદ પડશે
@sivarabari784
@sivarabari784 Күн бұрын
😊
@gabuarvind3465
@gabuarvind3465 2 күн бұрын
Surendranagar pan Baki chhe
@vipulchannel8513
@vipulchannel8513 2 күн бұрын
Sachu
@chihalapravinbhai1543
@chihalapravinbhai1543 2 күн бұрын
Surendranagar ma kay nathi
@SattarGagada
@SattarGagada 2 күн бұрын
કચ્છ ભુજ તાલુકામાં બિલકુલ વરસાદ નથી પડ્યો આજ
@UMESHBHAIGOR-uq4dw
@UMESHBHAIGOR-uq4dw Күн бұрын
Har har Mahadev paresh Bhai Kem cho tamari agai 100 taka shachi che
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤
@manishrathod2313
@manishrathod2313 Күн бұрын
Haji amaare limbadi taluka maa joiye evo varsad nathi maara bhai naano bhogavo nadi je chotila thi nikale chhe e nadi maa paani pan nathi aaviyu be ich pan varsad nathi thayo
@GagjibhaiDekawadiya
@GagjibhaiDekawadiya 2 күн бұрын
હજી મોરબી વિસ્તારોમાં ઘણા વિસ્તારો બાકીસે
@sanjaymakwana8582
@sanjaymakwana8582 13 сағат бұрын
અમારે વરસાદ બોવ છે. વાવવા પણ નથી દેતો અત્યારે પણ ચાલુ છે.
@GagjibhaiDekawadiya
@GagjibhaiDekawadiya 2 күн бұрын
નથી સાવ કોરું નથી વાવણી લાયક ક્યારે પડશે વરસાદ પરેશભાઈ
@manishdave421
@manishdave421 2 күн бұрын
Amdabad ma varsad chalu chee 2 hours thi
@chaudhryshivabhai5849
@chaudhryshivabhai5849 Күн бұрын
થરાદ મો રાજસ્થાન બોર્ડર વરસાદ નથી તો કયારે થશે વરસાદ
@sivarabari784
@sivarabari784 Күн бұрын
નાનાપરાવરસાદનથી
@Ashvin.Thakor-zt3fi
@Ashvin.Thakor-zt3fi Күн бұрын
બનાસ કોઠામાં સારો વરસાદ ક્યારે થશે
@pateldigitaluk9149
@pateldigitaluk9149 2 күн бұрын
અમારે kheda ma avse ke ny
@merkv3917
@merkv3917 2 күн бұрын
વાકાનેર ના ગામડા મા ઓછો વરસાદ છે
@kamalsolanki17
@kamalsolanki17 2 күн бұрын
રાજકોટના 60 % ગામડામાં બસ ટપક ટપક જ થાય છે 3_4 દિવસ થી 😂
@nagrajsinhrajput8907
@nagrajsinhrajput8907 Күн бұрын
પરેશ ભાઇ વાગડ મા વાવણી નથી થઇ હજી
@SahadevMeniya
@SahadevMeniya 2 күн бұрын
પરેશભાઇ અમારે નટવરગઢ લીંબડી સુનગર માં વાવણી લાયક વરસાદ થયો નથી તો ક્યારે થાસેૐનમોનારાયણ
@kalpeshpatel2787
@kalpeshpatel2787 2 күн бұрын
Libdi talukama haju varsad padyoj nathi paresh bhai
@PrakashChaudhary-hp3sl
@PrakashChaudhary-hp3sl 2 күн бұрын
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા માં સરો વરસાદ પડ્યોસે.
@kausikkumargadhavi4607
@kausikkumargadhavi4607 2 күн бұрын
પરેસભાઈ વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો નથી
@user-ok8wf1uv8y
@user-ok8wf1uv8y 2 күн бұрын
પરેશ ભાઈ વાવ થરાદ તાલુકાના 40% વિસ્તારોમાં વરસાદ નથી
@rameshdangar6047
@rameshdangar6047 Күн бұрын
કચ્છ લગભગ બાકી કેવાય
@vimalbhatt8439
@vimalbhatt8439 Күн бұрын
પરશભાઈતમેબહુસરસમાહીતીઆપોછોતોઆવિમાહીતીઆપતારહેજોજયભોળનાથહરીૐબાપાસીતારામ
@GagjibhaiDekawadiya
@GagjibhaiDekawadiya 2 күн бұрын
હજી મોરબી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાવણી લાઈવ વરસાદ નથી
@kolivir4462
@kolivir4462 Күн бұрын
સુરેન્દ્રનગર માં વરસાદ નો થયો
@user-os4zv3jl8u
@user-os4zv3jl8u 2 күн бұрын
સાચી આગાહી કરવામાં આવે સે
@kalpeshpatel2787
@kalpeshpatel2787 2 күн бұрын
Libdi talukama kyare padse varsad
@bharatahir7006
@bharatahir7006 2 күн бұрын
Lalpur nu motiveral ma nathi jamnagar
@ajaythakor022
@ajaythakor022 Күн бұрын
ભાભરમાં વરસાદ વાવણી લાયક નથી
@ganpatrajgor4211
@ganpatrajgor4211 Күн бұрын
અમારા રાપર તાલુકાના સરહદી ગામડાંઓ માં હજુ પણ વરસાદ નથી
@budhalaljidiya1035
@budhalaljidiya1035 Күн бұрын
અમારા સાયલા મા સાવ નથી વરસાદ તો કેદી આવશે કૉમેન્ટ કરીને જવાબ આપો
@ramaramdewasi9592
@ramaramdewasi9592 2 күн бұрын
Utr gujrat na to smasar aapo
@DabhidevjibhaiDabhi
@DabhidevjibhaiDabhi 2 күн бұрын
Aiino,lalina,thaygyo,se,
@GamarDineshVistaGamar
@GamarDineshVistaGamar Күн бұрын
Sabkathama varsad nthi
@pethabhairathod98
@pethabhairathod98 2 күн бұрын
રાપર માં વરસાદ નથી
@pruthvirajrathod9226
@pruthvirajrathod9226 2 күн бұрын
કૉરૂછૅહજુ
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 38 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 13 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 20 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН
🔴Live  || VISHWASDHAM NAVAGAM સોરઠીયાણી સોન નાટક
1:23:27
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 38 МЛН