Lok Sabha Election result 2024: Ayodhya માં ભાજપની હાર પર શંકરસિંહે શું કહ્યું? Shankarsinh Vaghela

  Рет қаралды 48,274

BBC News Gujarati

BBC News Gujarati

Ай бұрын

#ShankarsinhVaghela #Shankarsinh #LoksabhaResult #LoksabhaResult2024 #LoksabhaResul
લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે. જેમાં ભાજપને દાવા મુજબના પરિણામો નથી મળ્યા. સામે વિપક્ષ મજબૂત થયું છે. સમગ્ર બાબતે બીબીસીએ ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા સાથે વાત કરી હતી. તેમણે વિવિધ મુદ્દે મોદીને ઘેર્યા હતા. જુઓ વીડિયો
વીડિયો : સાગર પટેલ
ઍડિટ : પવન જ્યસ્વાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 84
@samirpurohit50
@samirpurohit50
બાપુ, અયોધ્યાએ નહીં, સ્વયં ભગવાન રામે સજા સહ ચેતવણી આપી છે. હવેની વખતે વધ કરશે એ નક્કી છે.
@mukeshbhainatabhai5922
@mukeshbhainatabhai5922
બાપુ તમારી કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે તમે રામ જન્મ ભૂમિ અયોધ્યામાં મંદિર કેમ નો બનાવ્યું
@zaladinusinh6046
@zaladinusinh6046
ગુજરાત. નો. સિંહ. બાપુ
@VishanubhaiParmar-gt2qv
@VishanubhaiParmar-gt2qv
પાર્ટી બદલવાનું શીખવાડ્યું કોને
@amitdoshi4962
@amitdoshi4962
Real News 👍🏼
@jaswantdarji2684
@jaswantdarji2684
બાપુ તમારી ઇજ્જત ભાજપ મા કેવી હતી તમે ગદ્દારી કરી તો તમારી શુ હાલત થઇ પણ બાપુ તમારા વખતે બાજપાઈજી પ્રધાન મંત્રી હતા પણ તમને પણ ખબર છે મોદી અને બાજપાઈ મા કેટલો ફર્ક છે તમારા મા અક્કલ છે તો તમારી શુ હાલત છે એ વાત વિચારવા જેવી છે બાપુ લાલચ બુરી બલા હોતી હૈ
@jitubhaipatel4429
@jitubhaipatel4429
બાપુ આપણી રાજપા નું શું થયું 😂
@RanjitsinhBoxer-wc7hi
@RanjitsinhBoxer-wc7hi
जाति, धर्म, भाषा, संप्रदाय, में मानने वाले राजनेता कभी मेरा भारत महान नहीं बन सकता।
@pravinkalsariya3433
@pravinkalsariya3433
શંકરસિંહ આપ કો ગુજરાત સે વિશ્વ કા ગયા હૈ કોઈ ભી સતા ગુજરાત પર જાયે આપણને કોઈ ભી ગુજરાતમાં આપને સત્તા ના મળે આપ કી શાના ગુજરાતમાં કમ કમ કમ કમ કમ કમ ધીરે ધીરે ઘટ ક્યું આપને લોકસભા વિધાનસભામાં ગુજરાતમાં કદાપિ હારની આપ આપનું ગુજરાત સંભાલો કેન્દ્રમાં મત જાઓ
@mr_rider4548
@mr_rider4548
Bapu dhanyvad vad congres ma. Sakriya bano
@pravinbhaiparmar5166
@pravinbhaiparmar5166
રામરુઠયા. આનેકહવાય
@SavitaGautam-cs8jz
@SavitaGautam-cs8jz
Right Speech
@dabhialpesh7087
@dabhialpesh7087
Wah bapu
@sureshbhaijoshi2000
@sureshbhaijoshi2000
બાપુજુનાગઢસવાલાખથીકૉગીહારીછેજુનાગઢમાએકજભાખાભાઈજૉષીજહતાબધાભાજપમાવહીગયુ
@KdGadiya
@KdGadiya
તમે તો ફરી ક્યાં દેખાયા નથી તમે તમારા રાજ્ય માં સુ સારું કર્યું છે તમે તો બપોરો બાંધી ને ગયા છો શંકર શિહ વાઘેલા ભરત શોલંકી દેખાતા નથી એકલે હાથે મોદી એ ચુંટણી જીત્યા છે શંકરસિંહ વાઘેલા તમારો વારો આવે નહીં ખોયું બધું શમય ગયો
@SavitaGautam-cs8jz
@SavitaGautam-cs8jz
Gujarat Ma Congress Ni Har Nathi, Loktantra ni Har. Loko Ni Har Bogus Votting
@anilbhaipandya3937
@anilbhaipandya3937
બાપુ રોડ બનાવાને નામે મંદિર તુટે છે
@italiyavinubhai7042
@italiyavinubhai7042
ગમે તે. હોય. બાવનસોરના. જમાદારછે
@krushnakantsharma1075
@krushnakantsharma1075
બાપુ...... એક વર્ષ માટે કામ કરવા દો ત્યારબાદ આપના વિચાર જણાવશો.
@faruk9649
@faruk9649
Sachha.ñata
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 22 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 10 МЛН