Рет қаралды 813,074
ભૈડકું એ આપણી પરંપરાગત પૌષ્ટીક વાનગી છે. જે કબજીયાત, ડાયાબીટીસ અને વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે તો જુવાર અને બાજરી બંન્ને સુપર ફુડ તરીખે ઓળખાય છે. તમારા આહારમાં તેને ચોક્કસ સામેલ કરો
🏵️ Ingredients 🏵️
for Floor Mixer
1. Green Moong Dal - 1 Cup
2. Jowar - 1 Cup
3. Bajra - 1 Cup
4. Rice - 1 Cup
Music by MBB
/ mbbmusic
/ mbbofficial
/ mbb_music