No video

ભજુ તુને ભવાની સોનલ ‌‌- Shyam Gadhavi - શ્રી સોનલ મા ની નવી ચરજ - Sonal Dham Kathda 2022

  Рет қаралды 49,926

BS Digital Studio

BS Digital Studio

Күн бұрын

આપ નિહાણી રયા છો શ્રી સોનલ ધામ કાઠડા ના ૧૩મા પાટઉત્સવ નિમિતે યોજાયેલ ભવ્ય લોકડાયરો / સંતવાણી જેઠ સુદ ૭ વિ.સ.૨૦૭૭ તારીખ-07/06/2022
શ્રી સોનલ ધામ કાઠડા તા.માંડવી જી.કચ્છ Pin- 370465
આવાજ અન્ય વીડિયો જોવા માટે આપણી યુટ્યૂબ ચેનલ BS DIGITAL STUDIO ને SUBSCRIBE કરો..
કવિ - રમેશભાઇ આશાભાઇ ગઢવી (કાઠડા-કચ્છ)
ભજુ તુંને ભવાની સોનલ , આઈ છો તું ઈશ્વરી,
સકલ લોકની તું છો વિધાતા,અંબા છો પરમેશ્વરી.
રોજ સવારે જ્યોત જગાવી , દર્શન કરું હું તારા,
હાથ જોડીને શીશ નમાવી , સમરણ કરુ હું તારા,
આશિષ દેજે માં જગદંબા , વિશ્વની વિશ્વેશ્વરી.
બે રંગીલી આ દુનિયામાં , કપટી વધ્યા છે કુળા,
હાલે નહી એતો એક હાલે , છળ કરવામાં પુરા,
સંભાળી લેજે માં જગદંબા,જગતની જગદીશ્વરી.
ચારણ કુળમાં જન્મ ધરીને,ભાવથી જોડ્યા નાતા,
પ્રેમ કરીને જ્ઞાતિ ગંગાને , તારી દીધા તમે માતા,
કહે રમેશ માં જગદંબા,અખંડ છો અખિલેશશ્વરી.
રમેશ.એ.ગઢવી(કાઠડા-કચ્છ)
Follow On⬇️
➡️ KZfaq- Subscribe - / bsdigitalstudio
➡️ Instagram- ...
➡️ Facebook - / bhaveshgadhavi15
➡️ Contact - +91 78745 62857
#bhavanisonal #shyamgadhavi #rameshgadhavi #sonaldhamkathda2022 #sonaldhamkathda #sonalmaa #kathdasantvani #sonalma #aaima #mataji

Пікірлер: 61
@dhavalsathwara2087
@dhavalsathwara2087 Жыл бұрын
આ જગત મા દૂખ તૉ ધણા છૅ સાહૅબ પણ આઈ માની સતૂતી સાભળવાથી ખૂબ જ શાતી મળૅછૅ વાહ શયામ ભાઈ ખુબ જ સારૂ ભજન ગાવ છૉ
@SakharaGopal-fb4bn
@SakharaGopal-fb4bn Жыл бұрын
Jay ma somal
@batiyakalpesh743
@batiyakalpesh743 11 ай бұрын
Jay hind 🙏🇮🇳 Jay maa sonal 🇮🇳🙏 Jay bharat maa 🙏🇮🇳 Jay maa baap 🇮🇳🙏 Jay mataji 🙏🇮🇳
@valajayesh-po8ju
@valajayesh-po8ju Жыл бұрын
મને આઈ માં ઉપર ખુબજ ભરોશો છે..હુ રોજ આ ભજન સાંભળુ છું... મારી આંખ માં આશું આવી જાય છે...બસ્ આઇ ના દર્શન થય જાય એટલે મારી ઈશા પુરી થય જાય😢
@d.g.gadhavi6104
@d.g.gadhavi6104 Жыл бұрын
Jay ho
@SakharaGopal-fb4bn
@SakharaGopal-fb4bn Жыл бұрын
Jay sonal maa...
@suryashankargor
@suryashankargor Жыл бұрын
મા જગદંબા સોનલ મા ની અદ્ભૂત રચના..એવો જ હૈયામાં સ્પંદન જગવે એવો કંઠ..પુકાર અને આર્તનાદ શબ્દે શબ્દે પ્રગટે છે..કવિ અને કલાકાર બંનેની આધિનતાને સલામ..🙏🙏🙏
@SakharaGopal-fb4bn
@SakharaGopal-fb4bn Жыл бұрын
Hi
@lakakakaria31
@lakakakaria31 Жыл бұрын
ઘાયલ ની ગત ઘાયલ જાણે તમે તો અમારા સૌ ના આદર્શ છો ગુરુજી તમને પ્રણામ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐💐
@nbg-df1rd
@nbg-df1rd Жыл бұрын
vaah
@karansinhjadeja8893
@karansinhjadeja8893 Жыл бұрын
Jiyo jiyo shyam bhai
@samatbokhariya3831
@samatbokhariya3831 Жыл бұрын
A ha aata ha hari hari jay sonbay maa
@jgcreations7070
@jgcreations7070 6 күн бұрын
વાહ જોરદાર ભાઈ જય સોનલ
@dineshgadhavi6155
@dineshgadhavi6155 Жыл бұрын
Jay ma sonal
@yashwardhansandu651
@yashwardhansandu651 4 ай бұрын
Jai maa❤
@jaykarangadhavi2230
@jaykarangadhavi2230 2 жыл бұрын
गजब राग छे कविराज बहौत खूब .....
@palugadhavi6838
@palugadhavi6838 9 күн бұрын
જય માં સોનબાઈ
@begdajethabhai7057
@begdajethabhai7057 Жыл бұрын
Jay Ho Mata Ji
@vanrajkher3376
@vanrajkher3376 Жыл бұрын
જય ચારણ આઈ.... 🙏🙏
@renukagadhavi4049
@renukagadhavi4049 Жыл бұрын
જય માતાજી ભા ખૂબ ખૂબ ખૂબ જ સરસ ગાયુ આપશ્રી એ
@jmdjaisalmer4544
@jmdjaisalmer4544 8 ай бұрын
Jai ho
@sakharavivek5755
@sakharavivek5755 2 жыл бұрын
Jay maa sonal 🙏
@sagarjam0
@sagarjam0 6 ай бұрын
JAY MA SONAL 🙏🏻🚩
@DevJoshi-vr2rr
@DevJoshi-vr2rr Жыл бұрын
Vaaa
@gatradkrupastudio9822
@gatradkrupastudio9822 2 жыл бұрын
Jay sonbai ma
@kishangadhavi7774
@kishangadhavi7774 Жыл бұрын
હે ભગવતી સોનલ ..... જય હો મા
@badricharan6315
@badricharan6315 Жыл бұрын
Jai sonal maaaaaaaaa
@patelroadwaysgj_05_78
@patelroadwaysgj_05_78 Жыл бұрын
Jay sonal maa
@gatradkrupastudio9822
@gatradkrupastudio9822 2 жыл бұрын
Jordar
@batiyakalpesh743
@batiyakalpesh743 Жыл бұрын
आई श्री सोनल मां 🙏🇮🇳🙏🪖
@ashvinbhainathani8777
@ashvinbhainathani8777 2 жыл бұрын
જયહો
@Mera_Gaav.5854
@Mera_Gaav.5854 Жыл бұрын
jay sonal ma🙏
@arjunaapa2244
@arjunaapa2244 Жыл бұрын
આઈ કૃપા
@batiyakalpesh743
@batiyakalpesh743 Жыл бұрын
Jay hind 🇮🇳🪖 Jay maa sonal 🇮🇳🙏
@hirengadhavi3866
@hirengadhavi3866 2 жыл бұрын
jay jay sonal maa
@RameshBahi-qh8cc
@RameshBahi-qh8cc 4 ай бұрын
Ma,sonal,Krupa,Bhai
@gadhaviram9010
@gadhaviram9010 2 жыл бұрын
Ha Charan ha 🙏jay sonal maa 🙏❤️
@batiyakalpesh743
@batiyakalpesh743 Жыл бұрын
Jay hind 🇮🇳🪖 Jay maa sonal 🙏🇮🇳 Jay bharat maa 🙏🇮🇳 Jay maa baap 🇮🇳🙏 Jay mataji 🙏🇮🇳🪖
@gatradkrupastudio9822
@gatradkrupastudio9822 2 жыл бұрын
Wah
@kheteshcharanogalabarmer9731
@kheteshcharanogalabarmer9731 2 жыл бұрын
Jay Maa Sonal
@rvahir93
@rvahir93 4 ай бұрын
Jay sonal🙏🏻
@cmthacker
@cmthacker 2 жыл бұрын
🙏🏻જય માતાજી 🙏🏻
@pradeepdangadhavi7549
@pradeepdangadhavi7549 2 жыл бұрын
Jay maa sonbai
@kkgohil6952
@kkgohil6952 2 жыл бұрын
Superb compose
@shivrajgadhavi06
@shivrajgadhavi06 10 ай бұрын
🙏🏻😍👌🏻
@ViramVGadhavi
@ViramVGadhavi 2 жыл бұрын
Jay Ma Sonal👏👏👏
@bhimshigadhvi3903
@bhimshigadhvi3903 2 жыл бұрын
Jay Bhagwati
@asgadhavi5537
@asgadhavi5537 2 жыл бұрын
Jay mataji...🙏
@tarunsinhrathod410
@tarunsinhrathod410 Жыл бұрын
🙏❤️🕉️🚩
@akshaygadhavi5674
@akshaygadhavi5674 2 жыл бұрын
🙏
@gadhavigangdas8500
@gadhavigangdas8500 Жыл бұрын
Manmohak gayki chaaran
@mohanvgadhavi2669
@mohanvgadhavi2669 2 жыл бұрын
વાહ ખૂબ સરસ ✨
@pareshdangadhavinachahak4637
@pareshdangadhavinachahak4637 2 жыл бұрын
jay maa sonbai ❤️🙏
@dhirubhaigajjar4612
@dhirubhaigajjar4612 Жыл бұрын
135
@SakharaGopal-fb4bn
@SakharaGopal-fb4bn Жыл бұрын
#1:10
@gamarakaran841
@gamarakaran841 2 жыл бұрын
Jay ma sonal
@batiyakalpesh743
@batiyakalpesh743 Жыл бұрын
Jay hind 🇮🇳🪖 Jay maa sonal 🇮🇳🙏
@gatradkrupastudio9822
@gatradkrupastudio9822 2 жыл бұрын
Jay ho
@indiafirst.123
@indiafirst.123 3 ай бұрын
Jay ma sonal
@shamjiahir11
@shamjiahir11 Жыл бұрын
Jay ma sonbai
@user-mu1ys5fr8h
@user-mu1ys5fr8h 6 ай бұрын
Jay ma sonal
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 75 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 12 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН
BHAJU TUNE BHAVANI SONAL | JAGDISH GADHVI
8:50
JV Gadhvi
Рет қаралды 16 М.