No video

ગાયું કાંઈક નવું | આવી સ્તુતિ કોઈ પણ કલાકાર ગાઈ ન શકે | Shyam Gadhvi

  Рет қаралды 618,975

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

Күн бұрын

ગાયું કાંઈક નવું | આવી સ્તુતિ કોઈ પણ કલાકાર ગાઈ ન શકે | Shyam Gadhvi

Пікірлер: 528
@j.k.rabari2420
@j.k.rabari2420 3 жыл бұрын
અમુક સાવ ખોટીના હોય જેને સ્તુતિ સંતવાણીમાં ખબર જ નથી પડતી તોય લાખો રુપિયા લઈ જાય છે ત્યારે આવા સારા કલાકારોને કોઈ દાદ નથી આપતું આજ આપણી કઠણાઈ છે
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
100% Sachi Vat Vhala
@keshumodhwadiya2388
@keshumodhwadiya2388 3 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@shodhaarjunsinh116
@shodhaarjunsinh116 3 жыл бұрын
Right Bhai
@nkaravadra4973
@nkaravadra4973 3 жыл бұрын
હા સાવ sashivat ભાઈ અત્યારે વધારે પડતા આંખનું કાજલ ગાલે ઘસવા વાળા જ છે
@k.d.thakor4853
@k.d.thakor4853 3 жыл бұрын
@@JadavGadhviLokSahitya 0pp
@balaanjariya8392
@balaanjariya8392 3 жыл бұрын
આ માં હિંગળાજ ની સ્તુતિ માત્ર નથી, શ્યામ ગઢવી ની ગાવાની અલગ શૈલી છે, જે મનમોહક છે, આવા કલાકાર ઘણી ઊંચાઈ સર કરશે, માં હિંગળાજ મદદ કરે
@harjivansolanki4546
@harjivansolanki4546 3 жыл бұрын
ભાઈ તમારી સ્તુતિના વખાણ માટે શબ્દો ખૂટી પડ્યા જ્ય માતાજી આપના પર હંમેશા આશિષ રૂપી હાથ આપના શીર પર રાખે એવી પ્રાર્થના
@indukhachar4678
@indukhachar4678 3 жыл бұрын
વાહ ભાઈ અતિ સુંદર આ ભાઈ નો અવાજ ને ગાવાની ઢબ અતિ મનમોહન છે મા સોનબાઈ તમારી ખૂબ પ્રગતિ કરે ઘનય છે 👌🏽👌🏽👌🏽🙏
@sarvaiyarakesh9775
@sarvaiyarakesh9775 3 жыл бұрын
હિંગળાજ માતા ના આશીર્વાદ હોય એજ આવુ ગાય છે જય હિંગળાજ મા
@sagardangadhavi6878
@sagardangadhavi6878 6 күн бұрын
Wah wah ❤❤ jiyo jiyo bap vala charan jay ma hinglaj jay ho shyam bhai
@Skgadhavi
@Skgadhavi 5 күн бұрын
વાહ !! ચારણ વાહ ! ખૂબ આગળ વધો
@labhubhaibavda356
@labhubhaibavda356 7 ай бұрын
આ સાહિત્ય ,આ દોહાઓ ,આ સ્તુતિઓનો અર્થ થાય છે... કદી ભુલાય જ નહીં...આ ,રાગ ,આ પ્રસ્તુતિ... સર્વ લોક સાંભળે.... ખુદ પરમત્ત્વ ...દૈવી શક્તિઓ પણ સાંભળે ...એવો અહેસાસ કાયમ થાય...💐
@Bloki_Gamer_2.0
@Bloki_Gamer_2.0 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમને આગળ વધવાની શક્તિ આપે જય ગુરુદેવ જય મોગલ મા જય શક્તિ મા જય હો મા
@satishmota7278
@satishmota7278 3 жыл бұрын
વાહ દેવીપુત્ર વાહ . જોરદાર
@BharatBhai-ge4bg
@BharatBhai-ge4bg 8 күн бұрын
શ્યામ ભાઇ ગાયેલ સ્તુતિ બહુજ સુંદર મજા આવી આવા કલાકાર ને પોત્સાહિત કરો ધન્યવાદ
@kanjibhai7677
@kanjibhai7677 3 жыл бұрын
વાહ શ્યામ ગઢવી સાહેબ મોજ આવી ગઈ ભાઈ 🙏🙏🙏👌👌👌⚘⚘⚘🌹🌹🌹
@GadhaviBhimdan
@GadhaviBhimdan 23 күн бұрын
હે મા મારા ચારણો ના કંઠે કાયમ વસીજે સદાય સુખી રાખજે
@ashariyanaran165
@ashariyanaran165 Ай бұрын
વાહ શ્યામ ભાઈ...અદભુત..
@hetalbagadhavi5857
@hetalbagadhavi5857 7 ай бұрын
Khhmmaa bhai jaji khmmaa... Khub srs maa Bhgvti hinglaj ni stuti kri bhai...
@MrINDIA-oq8sh
@MrINDIA-oq8sh Күн бұрын
Jay ho maa Hinglaj maa vah kaviraj dhany ho tamari vah tamari gava ni selyi koti koti vandan tamane
@rameshgoswami7629
@rameshgoswami7629 24 күн бұрын
વાહ વાહ ખૂબ સુંદર ગાયુ વાહ ભાઈ વાહ
@bhupatbhaiborisa4913
@bhupatbhaiborisa4913 7 күн бұрын
જય હો જય હો જય હિંગળાજ માં હા મોજ હા કલાકાર ની મોજ વાહ ભાઈ વાહ મારો અવાજ
@rathodmukesh2183
@rathodmukesh2183 3 жыл бұрын
જોરદાર હો ભાઈ સુપર
@jashamatbaraiya5183
@jashamatbaraiya5183 3 жыл бұрын
વાહ રે શ્યામ ગઢવી તમારી સતુતી ના વખાણ કરતા સબદો ઓસા પડેછે
@anantmaniar536
@anantmaniar536 11 күн бұрын
ચારણ. ની સરસ્વતિ ની સાચવણી કરવી એ જવાબદારી સમાજની છે. મેધાણીસસાહેબ ને આજ ચારણી સમાજે સાચવ્યા છે.
@jyotshij.m.2152
@jyotshij.m.2152 4 ай бұрын
Vah aavi stuti lagabhag koi kalakare nahi gay hashe ❤
@rathodnita3847
@rathodnita3847 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌👍 જાજી શક્તિ આપે આયુષ્ય વૃધ્ધિ થાય લાંબુ આયુષ્ય આપે જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ સહકાર આપે એજ મારા મહાદેવ પાસે સાળંગપુર વાળા હનુમાન દાદા વડવાળી મણિધર મોગલ માં કંઠે સરસ્વતી માતા નો વાસ થાય 🙏🙏🙏જય હિંગળાજ માતાજી 🙏 જય માતાજી 🙏🙏
@rishirajsinghrathore5864
@rishirajsinghrathore5864 2 ай бұрын
जय जय जय जय जय जय जगदम्बा भवानी नमोस्तु मात हिंगलाज
@surendraratnu6692
@surendraratnu6692 3 жыл бұрын
જુગ જુગ જીવો વાલા મારા હજારો વર્ષ લખ લખ વનદન સ્વીકારે જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય માઁ હિગલાજ રાખે રખોપા રાખજો જય શ્રી ચારણ ચારણાચાર નો સદૈવ સદૈવ જય જય કાર હો જય ગીરનારી જય માતાજી
@surendraratnu6692
@surendraratnu6692 3 жыл бұрын
જય હો શ્રી ગુરુદેવ અમરગિરી બાપુ જય હો માઁ હિગલાજ જય માતાજી
@arbhambhaimodhvadiya2592
@arbhambhaimodhvadiya2592 Жыл бұрын
Wah bhai wah jatla vakhan kariye atla ocha che
@vishalkodiyatar6704
@vishalkodiyatar6704 3 жыл бұрын
જય હિંગરાજ....ખુબ....ખુબ...સરસ....માતાજીની સ્તુતિ...
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
જય માં હિંગળાજ ભાઈ 🙏🚩
@vaghelakeshubhai268
@vaghelakeshubhai268 3 ай бұрын
વાહ ભાઈ વાહ
@manshigadhvi6657
@manshigadhvi6657 9 ай бұрын
Wah shyam bhai ❤❤
@prabhatbhaiahir9141
@prabhatbhaiahir9141 Жыл бұрын
ભાઈ ભાઈ વાહ
@dilipdangadhvi5051
@dilipdangadhvi5051 Жыл бұрын
એક તો ચારણ અને જગદંબાની સ્તુતિ...પછી શું કહેવું...Khubaj umda Gayaki...
@user-sl1kb3gz3x
@user-sl1kb3gz3x 8 күн бұрын
જય હો મા જગદંબા તવ શરણમ્🙏🙏🙏
@haridasbhanushali9702
@haridasbhanushali9702 3 жыл бұрын
વાહ ભાઈ વાહ માઁ હિંગળાજ ના તમારા ઉપર આશીર્વાદ વરસતા રહે
@shivprakashsharma7390
@shivprakashsharma7390 3 жыл бұрын
Wah brother wah so Beautiful lovely Bhagwan Bhole nath ji ki kripa sada rahe jay mataji ki sa
@nehalcharan8371
@nehalcharan8371 11 ай бұрын
जय मां हिंगलाज 👑🙏
@m.gondaliyanewsm.gondaliya2444
@m.gondaliyanewsm.gondaliya2444 3 жыл бұрын
ખુબ પ્રગતી કરો માં ભગવતી જગદંબા ના આશિર્વાદ સદૈવ આપ પર વરસતા રહે એવી હદય થી શુભકામના
@meghabhaikatariya6010
@meghabhaikatariya6010 Жыл бұрын
dhnyvad ...jaygurudev ...
@ratangadhavi676
@ratangadhavi676 Жыл бұрын
Va Shyam bha
@SnehVaghelaArts
@SnehVaghelaArts 3 жыл бұрын
Waah Gadhvi bapu waah .mitro aa kalakaar ne.khoob share karjo
@vimalchavda989
@vimalchavda989 3 жыл бұрын
Hacho hacho bhai bhale avaj bhale bhai
@bharatsinhjadeja5549
@bharatsinhjadeja5549 Жыл бұрын
vah gathvi vah
@gohilbhagirathsinh607
@gohilbhagirathsinh607 Жыл бұрын
જોરદાર ગાયકી ખુબ સરસ મજા આવિ
@baraiyabharat1936
@baraiyabharat1936 Жыл бұрын
Mane bahu gamu vah bhai vah👌
@chandubhaigevariya7544
@chandubhaigevariya7544 3 жыл бұрын
વાહ અદ્ભૂત કંઠ છે ધન્યવાદ જય માતાજી
@morlidhandhu2989
@morlidhandhu2989 3 жыл бұрын
Syam gadhvi na avajma કમ છે કમ બાર થી પંદર મીનીટ ની આનીઆજ સતુતી મુકો એવી મારી ખુબજ વિનંતી છે જય મોરલીધર............!
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
Jay Murlidhar Bhai
@jadejabatuksinh1033
@jadejabatuksinh1033 3 жыл бұрын
હા શ્યામ ગઢવી હા મારી પાસે શબ્દો નથી તમારા સુ વખાણ કરૂ હા મોજ હા 🙏🙏🙏
@karsangadhavi8323
@karsangadhavi8323 3 жыл бұрын
જય હો શયામભાઇ
@manojpanchani3336
@manojpanchani3336 Жыл бұрын
જય હિંગલાજ માતાજી
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 2 сағат бұрын
જય હો... જય હો...
@manjibhaidadal9437
@manjibhaidadal9437 Жыл бұрын
Vah.deviputra
@nkaravadra4973
@nkaravadra4973 3 жыл бұрын
હા મોજ હા ગઢવી હા રાફડા સુના નો હોય!
@kiritmodhavadiya7475
@kiritmodhavadiya7475 26 күн бұрын
Jy હો 🎉🎉
@nilaumraliya8373
@nilaumraliya8373 Жыл бұрын
ગઢવીજીને 🙏. માં ની ક્રૃપા વાણી રુપે અવિરત વરસે.ૐ..ૐ..
@gokuldassadhu9351
@gokuldassadhu9351 Жыл бұрын
વાહ શું કંઠ છે માં ભગવતી સદા સહાયતા કરે
@gangabhaivanza5890
@gangabhaivanza5890 3 жыл бұрын
મા ના ખોળામાં બેઠાં હોય એવું લાગે હો........!મીઠો તે ગઢવી તારો કંઠ જો..... જોડ સખી નહીં જડે રે લોલ જગ નો આધાર એની આગળી રે લોલ... વાહ ....!!!
@kanusinhrathod293
@kanusinhrathod293 3 жыл бұрын
Khub sunder
@vinubhaibarot4168
@vinubhaibarot4168 Жыл бұрын
Jay.maa.Hingaraj
@KarmanbhaManek-nh3er
@KarmanbhaManek-nh3er Жыл бұрын
Va va
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
વાહ ભાઈ વાહ જોરદાર જોરદાર આ સ્તુતિ મેં પહેલી વાર સાંભળી જય માતાજી જય જય ગરવી ગુજરાત
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
જય માતાજી ભાઈ
@jaymataji9904
@jaymataji9904 2 ай бұрын
❤JAY MATAJI❤
@manshigadhvi6657
@manshigadhvi6657 Жыл бұрын
Jay ho
@vaghelakeshubhai268
@vaghelakeshubhai268 3 ай бұрын
જય હિંગલાજ 🙏
@ramadebhaikarmur5167
@ramadebhaikarmur5167 17 сағат бұрын
વાહ ચારણ વાહ બાપ
@niravjoshi6130
@niravjoshi6130 3 жыл бұрын
જય મા ભગવતી
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
Jay Mataji
@manshigadhvi6657
@manshigadhvi6657 9 ай бұрын
Jay ma hinglaj 🙏🚩
@rasikthakor728
@rasikthakor728 Жыл бұрын
જય હો જય હો ભજન સંતવાણી
@vikramrajgor70
@vikramrajgor70 Жыл бұрын
Jay ho kuldevi maa hinglaj ❤️ 💐 ❤️❤️ ❤❤
@RameshBahi-qh8cc
@RameshBahi-qh8cc 2 ай бұрын
Jay,ma,sonal
@chandrasinhgohil7228
@chandrasinhgohil7228 Жыл бұрын
Shyam gadhavi Super 👍👍
@punitgadhavipunitgadhavi1809
@punitgadhavipunitgadhavi1809 3 жыл бұрын
હા ચારણ હા
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
Thank you punit bhai
@premjibhaiprajapati8670
@premjibhaiprajapati8670 4 күн бұрын
જય મા હીગલાજ
@karubhai1235
@karubhai1235 Жыл бұрын
બહુ સરસ
@chandubhaisagpariya6106
@chandubhaisagpariya6106 3 жыл бұрын
નમસ્તે માતાજી નમસ્તે માતાજી માતાજી નમસ્તે માતાજી માતાજી
@gadhvijayshri4234
@gadhvijayshri4234 4 ай бұрын
જય માં હિંગળાજ
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 3 жыл бұрын
ૐ જય હીંગળાજ માત‌ ની જે હો ૐ જે હો માં ગુણગાન ગાવા વાળા ની બહુ સરસ ને મનમોહક ગાયું છે મારા ભાઈ હો ૐ ધન્યવાદ છે આપને ભાઈ ૐ ધન્યવાદ ૐ સવૅ ડાયરા ને ૐ‌ જે હો ગરવી ગુજરાત ને હો મારા વાલા ૐ જય માતાજી સવૅ ને ૐ સુરત ૐ
@jayambema403
@jayambema403 3 жыл бұрын
Really , Mr.shyambhai Gadhvi na Aavaj ma Kharekhar , ek Ma taraf putra no pavitra prem Ni jalak dekhay 6,& Shyambhai na awaj ma s.s.Narayan swaml jevi mithas, ane s.s.Kandadbapu na awaj jevu dard pan dekhay 6. Kharekhar, Charan putra e chotho ved 6,Shyambhai, program nathi karta pan Kharekhar matruvandana kare 6 ,dhanya ho jio baap jio
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
Jay Mataji
@nareshgadhavi5786
@nareshgadhavi5786 Жыл бұрын
જય માં હિંગળાજ 🙏
@sahilparmar5321
@sahilparmar5321 Жыл бұрын
Ha Bhai ha
@user-dp7ii8wt5p
@user-dp7ii8wt5p 4 күн бұрын
JAY MAA.KHUBAAJ SARAS.❤
@sundardangadhvi3701
@sundardangadhvi3701 Жыл бұрын
અદભૂત
@krishnasoundtharad4341
@krishnasoundtharad4341 Жыл бұрын
મીઠુ મધ જેવું ગાય છે. હો વાલા
@gautamveer1496
@gautamveer1496 3 жыл бұрын
Jai mata di bahut he sunder
@surendraratnu6692
@surendraratnu6692 3 жыл бұрын
વાર વાર સાંભળી લવ છું પણ મન ધેલુ માનતું નથી ધન્ય છે એ જનની માઁ જનેતા જેણે જન્મી યા દેવ રુપી ચારણ શ્યામ ગઢવી ખંમા ખંમા માળી હિગલાજ રાખે રખોપા રાખજો જય શ્રી દ્વારિકા નાથ જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ
@hansabengohil3839
@hansabengohil3839 Жыл бұрын
Vah vah garavo gayak supar mataji ni karupa tamari mathe bani rahe jay ho
@ratangadhavi676
@ratangadhavi676 Жыл бұрын
Om Namah Sivay
@silvaharesh5799
@silvaharesh5799 3 жыл бұрын
જય હો રાજમાન રાજ રાજેશ્વરી મારા ભાગ્યની વિધાતા માં ભગવતી કુળદેવી શ્રી હિંગળાજ માતાની જય હો....
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
જય માં હિંગળાજ
@motivationalstory4315
@motivationalstory4315 Жыл бұрын
Ha Charan ha
@Khushaldumadiya43
@Khushaldumadiya43 3 жыл бұрын
Ha moj ha
@user-nf5wh8fr9f
@user-nf5wh8fr9f Күн бұрын
ભાઈ ભાઈ ભાઈ
@rathodnita3847
@rathodnita3847 Жыл бұрын
આવા માણસો ને સપોટ કરો ખુબ ખુબ આગળ વધે એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌👌👍🙏🙏🙏 ખુબ ખુબ અભિનંદન ખોબલે ખોબલે અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌 ભગવાન જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ આપે લાંબુ આયુષ્ય આપે જાજી શક્તિ આપે આયુષ્ય માં વૃધ્ધિ થાય એજ માં વડવાળી મણિધર મોગલ માં પાસે પ્રાથના કરીએ છીએ 🙏🙏🙏 હજી આગળ વધો તારા કુળદેવી માં આશિવૉદ મળશે તમને ખાતરી છે 👌👌👌👍👍🙏🙏
@parbatbhaigadhavi7132
@parbatbhaigadhavi7132 3 жыл бұрын
વાહ ચારણ વાહ જય માતાજી ભાઇ
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ
@dharmendarsinh.gohil.dharm6095
@dharmendarsinh.gohil.dharm6095 3 жыл бұрын
jay ho ..............
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
Jay Mataji
@nitin1926
@nitin1926 3 жыл бұрын
Waaaah kalakar waaah 👍🏼👍🏼👍🏼👍🏼👌👌👌. Bus aava nava kalakar ne aagl karo bhai have buss aava young kalakaro ni j jarur se have yaar to j kaik samjshe aa young generation 🙏
@lrm177
@lrm177 3 жыл бұрын
wah..h bhai...jay maa hinglaj
@chudasamakarmdipsinh7243
@chudasamakarmdipsinh7243 3 жыл бұрын
Wah gadhvi 🙏🏻🙏🏻 JAY SONAL MAA 🙏🏻🙏🏻
@surendraratnu6692
@surendraratnu6692 3 жыл бұрын
જય હો શ્રી માઁ હિગલાજ રાખે રખોપા રાખજો
@jay8831
@jay8831 Жыл бұрын
જય માતાજી.🙏🌹🙏 કવિરાજ...
@user-kg6sx3us4c
@user-kg6sx3us4c 2 жыл бұрын
વાહ ભાઇ વાહ મોજ હ્દય ના તાર ઝણઝણાવી દીધા 🙏 માં તો માં 🙏
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 2 жыл бұрын
Jay Maa Sonbai
@vinubhaibarot4168
@vinubhaibarot4168 Жыл бұрын
Very.very.nice.singer
@mohanvgadhavi2669
@mohanvgadhavi2669 3 жыл бұрын
Jay ho savaj ❤️
@JadavGadhviLokSahitya
@JadavGadhviLokSahitya 3 жыл бұрын
Jay Mataji 🙏🚩
@narvinparmar7380
@narvinparmar7380 3 жыл бұрын
જય માતાજી
@rpcharanofficial4953
@rpcharanofficial4953 3 жыл бұрын
Aane to kutchi king kahevay
@ketanbarot7989
@ketanbarot7989 4 күн бұрын
આ ભાઈ જેવુ કોઈ ગાય ન શકે એ આપનો વ્હેમ છે કારણ કે બહુ રત્ન વસુંધરા આનાથી વિશેષ ગાવા વાળા પણ હોય શકે છે આપની જાણ ખાતર
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 19 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 155 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 52 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН