Bollywood Film સ્ટોરીને પણ ઝાંખી પાડતી ગુજરાતી નેતાની Real Story | Love Story of Girish Kotecha

  Рет қаралды 661,584

Vaat Gujarati

Vaat Gujarati

11 ай бұрын

#lovestory #girishkotecha #political #vaatgujarati #emotional #struggle #junagadh #strugglestory
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 365
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 9 ай бұрын
Khare khare bunnena a romantic story sambhalta sbhalta, sathe sathe alhoni same e nazaro dekhay chhe kalpana ma. Levi romance. Bunnena na fota joya adelhai ke potani nasib par dukh thaychhe ke ketla purva janma na punya ne lendebn hashe tuare aa Jodi Thai. Can imagine. Karan aava Rasta par ame pan chalta hata pan nasib Kya aava. Ghanu baae joi tamari aa video. Khare khare filmothi so gani romanchit chhe.
@dhirenpatel2916
@dhirenpatel2916 9 ай бұрын
યયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયયય્ય
@rajeshatit5440
@rajeshatit5440 10 ай бұрын
બંને જ્ણ ખુબ જ સરસ સ્વભાવના છે, સાંભળતા સાંભળતા આંસુ આવી ગયા તેવી કહાની કોઈ આ બેયને મળવાની ઈચ્છા છે.❤
@patelramesh5035
@patelramesh5035 10 ай бұрын
ગિરીશભાઈ આપ લોગો નો પ્રેમ આપનો સફળ થયો એ ઘણી આનંદની વાત છે બધાને નથી મળતો પ્રેમમાં ઘણી તકલીફ તો પડતી જ હોય છે, જીત તમારી થઈ એ આનંદની વાત છે જય શ્રી કૃષ્ણ
@rajendrapopat6246
@rajendrapopat6246 10 ай бұрын
ગિરીશ ભાઈ ખુબજ દયાળુ છે અને હૃદય થી સાવ નરમ છે સ્વભાવ ખુબ પ્રેમાળ છે.
@alpeshkandoliya8655
@alpeshkandoliya8655 10 ай бұрын
ખરેખર તમારી સ્ટોરી અદભુત છે આખો વિડીયો જોયો. આંખમાં આંસુ આવી.ગયા.. વંદન છે તમારા સાચા પ્રેમને
@lavjibhainakrani
@lavjibhainakrani 10 ай бұрын
અદભૂત પ્રેમ...ગિરીશભાઇ અને ગીતા બેન સાફ દિલનાં અને પવિત્ર માણસો છે..બન્ને એકબીજા માટે સર્જાયેલા છો.ખૂબ નિખાલસ અને પ્રેમાળ દંપતિને પ્રભુ લાંબુ આયુષ્ય આપે. ખૂબ રાજીપો અને શુભકામનાઓ🙏🌹🙏💐🌹💐
@dimpalmakwana4438
@dimpalmakwana4438 10 ай бұрын
Srjolpldewt vdggf
@satishpancoli4502
@satishpancoli4502 10 ай бұрын
ખૂબ જ જોરદાર એ સમયે જે ચિઠી લખાતી એ પ્રેમ આજે મજબૂત છે અને અત્યારે જે મોબાઈલથી જે વાતો થાય છે એ પ્રેમ ટકતો નથી કારણકે કે એ સમયમાં મને એવું લાગે છે કે જે ચિઠ્ઠી માં જે શબ્દો લખાતા એ શબ્દોમાં આખી વાતો આવી જતી અને આ મોબાઈલમા જે વાતો થાય છેને એ દેખાદેખી ની, પૈસા, ઈર્ષા, ઈગો, અને સોશિયલ મીડિયા
@sagarsurani8301
@sagarsurani8301 10 ай бұрын
કરવુ અને નિભાવવું એમાં ઘણો ફેર ગીતા બેન નિભાવી જાણ્યા... પરિપક્વ નિર્ણય 🙏🙏અને ભરપૂર maturity...સમય સાથે પરિવર્તન પણ કર્યું ખૂબ ખૂબ અભિનંદન સમાજને દાખલા રૂપ શીખવા જેવું વ્યક્તિત્વ 🙏 🙏
@Agyatprabhukruparthi
@Agyatprabhukruparthi 10 ай бұрын
અદ્ભૂત સુંદર રજુઆત. આમ હું સિનેમા જોતો નથી. લાંબા સમય બાદ જાણે સત્ય ધટના આધારિત એક સિનેમા...આભાર સહ અભિનંદન
@nareshgadhergadher9475
@nareshgadhergadher9475 10 ай бұрын
વાહ ખુબ સરસ ગિરીશ ભાઈ અને ગીતા બેન ની વટ સાંભળી ને આપડે પણ જીવન માં શીખ મલી છે.
@GULABJADEJA
@GULABJADEJA 5 ай бұрын
વાહ બાપુ વાહ વેલેન્ટાઇન દિવસે આ સ્ટોરી લોકો જુવે તો વેલેન્ટાઇન નો મતલબ સરે .. અને પ્રેમ ની પરિભાસા સમજાય .. મોજ પાડી દીધી હો ગિરીશભાઇ અને ગીતા માં તમે તો ♥️
@user-bn5ls8yg6n
@user-bn5ls8yg6n 11 ай бұрын
ગજબ લવ સ્ટોરી યાર..... ખરેખર ફિલ્મ સ્ટોરીની સાઈડ કાપે ❤
@bgadhavigadhavi3808
@bgadhavigadhavi3808 10 ай бұрын
વાહ ભાઈ વાહ બન્ને ખુલ્લા દિલ ના માણસ નિખાલસતા રાજ સુખ એમને જ મલે છે કોટેચા સાહેબ ગીતા બેન હરદમ ખુશ રહો એવી શુભેચ્છા
@jayhosantvani1
@jayhosantvani1 10 ай бұрын
ગિરીશભાઈ ને સાંભળવા ની ઘણી મજા આવી
@maheshnayi743
@maheshnayi743 5 ай бұрын
જોરદાર પ્રેરણાદાયી જીવન સ્ટોરી છે આજે જીવનમાં પ્રેમ ઓસરાતો જાય છે અત્યારે આપની સાચી જીવન જીવતર કહાની અત્યારના યુવાનોને પ્રેરણા આપી જાય છે
@kalpeshpatel6264
@kalpeshpatel6264 10 ай бұрын
ભાઈ રડવું આવી ગયું હોય તમારી વાત સાંભળી ને હજારો સલામ છે આ સંસ્કાર ને અને આ કુટુંબ ને
@jasminakothari9239
@jasminakothari9239 9 ай бұрын
તમારી સ્ટોરી સાંભળી ખૂબ ગમી હું ભગવાન ને પ્રાર્થના કરીશ મારી દીકરી ઓને પણ તમારા જીવનમાંથી પ્રેરીત થઈ જીવન સાથી મળે
@ilyaspatel8367
@ilyaspatel8367 10 ай бұрын
I become girishbhai fan, both of nature wise gentleman couple, love marriage example setups for new generation ...
@vikaspatodia5201
@vikaspatodia5201 10 ай бұрын
વાહ ગીરીશભાઈ ગીતા બેન જીવન આને જીવ્યા કહેવાય....
@drkeyursoni109
@drkeyursoni109 9 ай бұрын
અતિ સુંદર વિચારો અતિસુંદર બોલ્ડ કપલ અતિસુંદર લાગણીઓ અતિસુંદર અનહદ પ્રેમ અને વિશ્વાસ ખુબજ સરસ અભિનંદન
@sunnykhakhkhar2160
@sunnykhakhkhar2160 10 ай бұрын
When you love someone, you want to find as many ways to show them as possible..❤❤ Heartly Respect to both of you.. Jay Jalaram..😊
@parulsuchak6522
@parulsuchak6522 10 ай бұрын
વાહ.... ગીતા માં, સહનશક્તિ અને ધીરજ થી પાર કરેલી પ્રેમ ની જીવન નૈયા
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz 10 ай бұрын
શૂચાકર આ સરનેમ છે એવું પારુલ બેન કંઈ જ્ઞાતિ માં આવે છે???????
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz 10 ай бұрын
ધીરજ જાળવી સકે એ જ ધા ર્યું કામ પાર પાડી શકે છે ગીતા બેન અને ગિરીશ ભાઈ જેનું ઉદાહરણ છે આને કહેવાય પવિત્ર પ્રેમ સ્નેહ ❤
@bharatmsolankisolanki5796
@bharatmsolankisolanki5796 10 ай бұрын
ખુબ સરસ પ્રેમ છે. આજ ના જુવાનિયા ઓએ સિખવાની જરૂર છે. કે આ સાચો પ્રેમ આજ છે.....સલામ છે. તમારા પ્રેમ ને...🙋👍👌🙏
@solankidhaval3112
@solankidhaval3112 5 ай бұрын
ખૂબ સુંદર મજાની વાત કરી એમ થાય કે સાંભળ્યા જ કરીએ અને એક સારો સંદેશો આપ્યો કેમ પરિવાર વચ્ચે રેહવું કેમ સુખ દુઃખ સહન કરવું ઘણું બધું જાણવા મળ્યું ખૂબ ખૂબ આભાર 🙏
@diptichhatbar1810
@diptichhatbar1810 11 ай бұрын
Wah .. jordar baki ❤❤
@asy449
@asy449 11 ай бұрын
Amazing love story...👌👌👌👌
@user-zc1og8jf4s
@user-zc1og8jf4s 10 ай бұрын
પત્ની નાં રૂપમાં પારસમણિ મલ્યા તમને તમારી પ્રેમ કહાની અદભુત છે સાચો પ્રેમ કહેવાય સકય હોય તો આ પ્રેમ કહાની ની કિતાબ માર્કેટમાં મોકલવી જોઈએ,,, જેનાથી અત્યારે ખોટાં પ્રેમ માં બદલાવ આવે,,, સાચો પ્રેમ કોને કહેવાય તેની ખબર પડે,,,
@kishorr.chauhan5295
@kishorr.chauhan5295 10 ай бұрын
સાચી વાત છે ભાઈ, આવી સાચી લવસ્ટોરી વાળી ફિલ્મો બહુ ઓછી હશે !! ફિલ્મ બનવી જ જોઈએ !!
@maheshbhaisolanki6191
@maheshbhaisolanki6191 10 ай бұрын
ગિરીશ બાપા અને ગીતા મા ની જય હો
@RJPatel-rm2bn
@RJPatel-rm2bn 11 ай бұрын
Very nice love story.. avu lage k sabhadiya j karia khubaj saras love story amezing.
@jitendrajadav8773
@jitendrajadav8773 10 ай бұрын
હુ તો ગીરીશભાઈ નો ફેન થઈ ગયો 👏👏
@harshadvaghera1308
@harshadvaghera1308 10 ай бұрын
ખૂબ ખૂબ... વંદન..... ગીતાબેન.. ગિરીશ ભાઈ 🙏
@pathugadhavi4753
@pathugadhavi4753 10 ай бұрын
ખુબજ સંઘર્ષ કરી ને આગળ આવ્યા છે ખુબ ખુબ અભિનંદન ❤
@theglam9494
@theglam9494 10 ай бұрын
ભગવાન સાતે ભવ તમારો પ્રેમ અમર રાખે એવી મારી પ્રાર્થના ભગવાનને તમારા જેવી જીવનશૈલી જીવતા વ્યક્તિ પહેલીવાર જોયા
@JIDDII_SHEHZADII
@JIDDII_SHEHZADII 10 ай бұрын
Haa 🥰
@latamehta7562
@latamehta7562 10 ай бұрын
वाह केटली समझदारी! बधा कुटुंब मां आवो प्रेम होय तो घर स्वर्ग में।
@DrUnnatiChavda
@DrUnnatiChavda 10 ай бұрын
Touchy love story n bonding stay blessed..
@pathakhiren-wp5sh
@pathakhiren-wp5sh 11 ай бұрын
Waah khub saras story....👌👌👌👌
@shrimalialpa7070
@shrimalialpa7070 10 ай бұрын
તમારી સ્ટોરી સાચે અત્યારે બધા માટે પ્રેરના રૂપ ઉદાહરણ છે કે પ્રેમ ની પરિભાષા શું હોય શકે અને તમે સાબીત કર્યું છે જીવન માં કેવી રીતે બધા ઉતાર ચઢાવ ને પાર કરી આગળ વધવુ અને એ પણ પરિવાર સાથે આગળ વધવું મને ખૂબ જ ગમ્યું
@chandrakantsuchak5895
@chandrakantsuchak5895 3 ай бұрын
અત્યંત નિખાલસ ઈન્ટરવ્યુ ... ગિરિશભાઈ અને ગીતાબેન બંને ને ખુબ ખુબ અભિનંદન
@rajeshdodiya4029
@rajeshdodiya4029 10 ай бұрын
veri nice girishbhai kay ghte amexing lajvab
@yogendrasolanki3799
@yogendrasolanki3799 10 ай бұрын
Bahu saras
@nutanbhatt9118
@nutanbhatt9118 10 ай бұрын
Vah khub saras gitaben Girish Bhai
@chhayagajera4032
@chhayagajera4032 10 ай бұрын
Khub srs Khub Khub aabhar Aa kahani btavva mate Khub Khub abhinadan Ben Tmne Sacha premi pti mdya Tme Khub bhagyasadi chho
@Shipythakkar7777
@Shipythakkar7777 10 ай бұрын
Jabbar story 😊 from amdavad simple sacchi premkatha 😊❤
@manishasangani8423
@manishasangani8423 10 ай бұрын
Khub sras 🙏🙏🙏👌👌🏿 bdha na man kiti ye avi vato kri
@vijaysinhparmar6954
@vijaysinhparmar6954 11 ай бұрын
વાહ ગિરીશ કોટેચા અને ગીતાબેન નો પ્રેમ દુનિયા ને ઉદાહરણ આપે તેવો પ્રેમ
@ashutoshrajyaguru1880
@ashutoshrajyaguru1880 10 ай бұрын
વાહ ગરીશભાઈ 🎉❤🎉
@vimalabenvirani7302
@vimalabenvirani7302 10 ай бұрын
Girish. Geeta. Layala majanu
@laljibhairabari1194
@laljibhairabari1194 10 ай бұрын
@@vimalabenvirani7302 9o
@AGShah
@AGShah 10 ай бұрын
​@@ashutoshrajyaguru1880❤❤❤ de CR
@nitinsenta3591
@nitinsenta3591 6 ай бұрын
Khub saras ❤❤❤
@lekhrajsoni3286
@lekhrajsoni3286 10 ай бұрын
बहुत ही सुन्दर संकलन आपने गिरीस भाई और गीताबैन के ज़िन्दगी का सफ़र मैं आपका और कुल दम्पति का आभार मानता हु की इतना सुन्दर तरीक़े का जीवन जी रहा है प्रेरणादाक है अगर मुझे कभी जुनागढ जाने का मौक़ा मिलेगा तो जरुर गिरीस भाई से मिलना चाहूँगा
@mitulanghan6242
@mitulanghan6242 10 ай бұрын
બાપુ સરસ કહાની રજૂ કરી અત્યાર ના કામી પ્રેમીઓ ને શું ખબર પડે કે પ્રેમ શુ છે
@jagtshihzala8301
@jagtshihzala8301 10 ай бұрын
વાહ ગીરીશભાઈ તમને મળવાની ઈચ્છા છે
@nikulmakwana6964
@nikulmakwana6964 10 ай бұрын
ખૂબ સરસ પ્રેમ છે 👍(જોઈન્ટ ફેમેલીમાં ગીતાબેનનું જે યોગદાન છે વાત જ ન થાય
@mirabarot
@mirabarot 6 ай бұрын
Vah girishbhai and gitadidi aa prem nikhalas, pavitr chhe aa premne Amar premni vyakhya chhe bhgvan tamne lambu aayush aape tamari badhi manokamna puri thay evi mataji pase duva🙏
@manubhaibarot8288
@manubhaibarot8288 10 ай бұрын
ખરેખર આબંનેયુગલની પ્રેમકહાનીને લાખ ખરેખર અભિનંદન તેમનીજીવન કહાનીને
@rakshabenvasava4158
@rakshabenvasava4158 10 ай бұрын
હૃદયથી વંદન તમારા પ્રેમને અમારી પ્રેમ કહાની પણ આવીજ છે વડીલ
@ParthGanatrajunagadh
@ParthGanatrajunagadh 11 ай бұрын
Khubaj saras❤
@RK-et1cv
@RK-et1cv 10 ай бұрын
ભાઈ ખુબ સરસ વાત કરી તમે 🙏🏻🙏🏻
@madaiyarparesh6319
@madaiyarparesh6319 10 ай бұрын
Bhahuj saras inspiring life bhgavan aapne aananat aashirvaad aape
@kajalsolanki1227
@kajalsolanki1227 9 ай бұрын
જય રાધે શ્યામ જી ખુબ સરસ સ્ટોરી ગિરીશ ભાઇ. ભગવાન ભોલે નાથ તમારી જોડી અમર રાખે... ખરેખર એ જમાનો ખૂબ સરસ હતો.. જૂના દિવસો યાદ આવી ગયાં કાળા pana ની સીડી madh Street ને ત્યાં થી જ અમે સ્કૂલ એ જતાં દીવાન ચોક મા.. તયારે જૂનાગઢ બહુ raniyamnu હતું ભુ adbht હતું...
@shaileshjain8744
@shaileshjain8744 10 ай бұрын
Good and outstanding family..
@user-fk2gg9ib2y
@user-fk2gg9ib2y 8 ай бұрын
ખુબજ સરસ ખુબજ સરસ ભગવાન ખુશ રાખે
@user-zc1og8jf4s
@user-zc1og8jf4s 10 ай бұрын
ખરેખર તમે એકબીજાને સમજી શક્યા અને સંસ્કૃતિનું પાલન કરીને પ્રેમ માં આગળ વધ્યા તમારી જેમ પ્રેમ થાય તો સફળતા પ્રાપ્ત થાય,,, સરસ રીતે સમજાવ્યું છે કે પ્રેમ આંધળો નથી
@urmilathakkar8350
@urmilathakkar8350 10 ай бұрын
Wah wah khub saras❤
@rajuzapdiya7552
@rajuzapdiya7552 10 ай бұрын
Supar dupar hit
@veenagandhi1801
@veenagandhi1801 10 ай бұрын
Sooo beautiful. Matadi blessings you
@alpeshjadav7839
@alpeshjadav7839 8 ай бұрын
વાહ મોજ પડી ગઈ તમારા પરિવાર ને આવીજ રીતે સુખી રાખે મારો ઠાકર
@vaishalivekariya686
@vaishalivekariya686 4 ай бұрын
Waaa khub Maja oadi mahadev Mataji hamesha AA joda ne hemkhem rakhe emna parivar Sathe khub Maja padi ho
@ahirsamat3865
@ahirsamat3865 10 ай бұрын
Su vat che ❤️‍🔥🙏😊😁
@nayanachavda7789
@nayanachavda7789 8 ай бұрын
Tamri stroy sabhri khubaj gami aavi story Film ma joi hase real ma 1 li var sabhri batha na nasib aava na hoy darek dikri ne manma hoy ke mane sacho perm male Good bless you ❤🎉😊👍🇮🇳🙏💞❤️
@iamkrs97
@iamkrs97 11 ай бұрын
વાહ !! ❤❤
@narendramasrani9436
@narendramasrani9436 10 ай бұрын
An excellent love story of Shri. Girishnhai and Smt. Geetaben. Today's generation has to learn a lot from this story. May this couple live a very very long life.
@haribhaithakkar950
@haribhaithakkar950 7 ай бұрын
વાહ વાહ રધુવંશી મરદનુ ફાડીયુ વાહ ભાઈ વાહ જય જલારામ 🙏🏼🌹
@pansuriyapravin6049
@pansuriyapravin6049 10 ай бұрын
Supar Girish bhai
@vinamehta7283
@vinamehta7283 10 ай бұрын
Great 👍
@seemajignesh86
@seemajignesh86 5 ай бұрын
Aavo privar drek stri nu spnu chhe Aa story sambhli aamna video joy Khubj aanad thy chhe Ane video vare vare jova nu man thy chhe kntalo aavto nthi mind fresh thy jay chhe jane pote aa jivan jivta hoiye khushi mle chhe
@JIDDII_SHEHZADII
@JIDDII_SHEHZADII 10 ай бұрын
Su story 6 bosss 😱😱😱😱 salam 6 bhai a loko ne 👌🙏🏻 ane su prem chhe boss❤🥰✨
@sandipthakkar3339
@sandipthakkar3339 5 ай бұрын
Waah saheb waah ❤
@hansagondalia5276
@hansagondalia5276 10 ай бұрын
Vah giris bhai
@pratapsuthar942
@pratapsuthar942 10 ай бұрын
Kharekhar jordar kahani chhe bhai. Aa takat sayunt kutumb ni hati.
@laljibhaisendhabhaichaudha4460
@laljibhaisendhabhaichaudha4460 10 ай бұрын
વાહ ગિરીશ/ગીતા વાહ...
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 10 ай бұрын
,,va.bhai.kub.maja.aavi..bhai..
@kanchanpatel896
@kanchanpatel896 11 ай бұрын
Vah khub sars story
@hareshpatel8783
@hareshpatel8783 10 ай бұрын
Vah Girish Bhai vah Dhanya se
@vaibhavirai4617
@vaibhavirai4617 4 ай бұрын
ગીતા બહેન નો સાચો પ્રેમ સાથે ગીરીશ ભાઈ ની પ્રેક્ટિકલ જીંદગી ને જોવાની રીત આ અમર પ્રેમ કથા બનાવી 😌
@maulik525
@maulik525 10 ай бұрын
Radhe shyam both of you🙏🙏🙏
@lilugodhaniya5077
@lilugodhaniya5077 10 ай бұрын
Waw la...
@kokiladarji151
@kokiladarji151 5 ай бұрын
Jay ho bhai
@joshibhavesh842
@joshibhavesh842 10 ай бұрын
संयुक्त परिवार भावना धिमे धिमे समाज मां धटती जाय छे
@meetvapatel9316
@meetvapatel9316 10 ай бұрын
Jordar
@Haleybhatt23
@Haleybhatt23 5 ай бұрын
Geeta ma.u r looking v nice in nature care tsker to all v nice as a wife mother sasu dadi .Nani u r great
@ravalvipul1914
@ravalvipul1914 10 ай бұрын
Superb love story❤
@Jalaklakhnotra
@Jalaklakhnotra 10 ай бұрын
Wahhhhh girish bhai
@kantilalkanjipatel233
@kantilalkanjipatel233 10 ай бұрын
🌹🕉️ Namo Narayan Radhe Radhe 🌹🌹🌹Good. Family 🌹🌹🌹
@razashaikh5255
@razashaikh5255 10 ай бұрын
I really appreciate the couple
@aayalsworldfarm8135
@aayalsworldfarm8135 10 ай бұрын
Wah 🙏
@kantavyas4130
@kantavyas4130 10 ай бұрын
Very nice getaben and gi resabhai your love story
@hetalparmar5728
@hetalparmar5728 7 ай бұрын
Hu tamari real story thi khub inspired chu. Mane khub proud che tamara mate
@vimlashah8892
@vimlashah8892 9 ай бұрын
Aap Khubaj Punayshali chho Parbhu Aapne Saday khush Rakhe❤
@exploregujaratvilage3301
@exploregujaratvilage3301 10 ай бұрын
ખૂબ સરસ ગિરીશ ભાઈ ની સ્ટોરી
@neetachauhan430
@neetachauhan430 9 ай бұрын
Jordar 😃
@user-jp6jy3et4q
@user-jp6jy3et4q 8 ай бұрын
Very nice but hard work big big congratulations 🎉
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН