Devin Odedara:ગાયક ડેવિન ઓડેદરાને સાંભળશો પછી બીજાને ભૂલી જશો

  Рет қаралды 167,493

Vishesh with Dinesh

Vishesh with Dinesh

3 жыл бұрын

Devin Odedara:અંગ્રેજીમાં ગરબો ગાતા ડેવિન ઓડેદરાનો પહેલો ઈન્ટરવ્યૂ
Contact:
Dinesh Sindhav
-9904874417
#DevinOdedara
#DevinOdedaraSong
#VisheshWithDinesh
#AarushiAaradhya
#LadkiAarushiAaradhya
#LittleGirlAarushiAaradhya
#લાડકીમેરાણીઆરુશીઆરાધ્યા
#DikariKulNuAjavalu
#AarushiAaradhyaInterview
#DevinOdedara
#VisheshWithDinesh
#DineshSindhav
#AapnoReporter
#GujaratiNews
#NareshKanodia
#LalitMandali
#GujaratiLiveNews
#GujaratiNewsLive
#GujaratiSong
Camera:
Foto Click studio
harsh prajapati - mo 9898253573

Пікірлер: 230
@nirbhaydangadhavi8271
@nirbhaydangadhavi8271 3 жыл бұрын
વાહ ખુબ સરસ ડેવીનભાઇ આપના ઘણાબધા પ્રોગ્રામ મે સામ્ભળ્યા છે અને ભીમભાઈ ના પણ ઘણાબધા કાન ગોપી રાસ સામ્ભળ્યા છે પણ આપ ભીમભાઈ ના પુત્ર છો એ મને આજ ખબર પડી અને જાણી ખુબ રાજીપો થયો... સરસ.. જય માતાજી
@khedutvillagearyan9075
@khedutvillagearyan9075 3 жыл бұрын
ડેવિનભાઇ ઓડેદરા તમારી ગાયકી કલા ખુબ જ અદ્દભુત છે અને તમે ગુજરાત ને ઘેલુ અત્યારે જ કરી નાખયુ છે કદાચ તમે Indian Idol જાવ તો વિનર તમે જ બનો આ જમાના ના તમે જ મોટા કલાકાર છો ખુબ ખુબ આગળ પ્રગતિ કરો એવી દ્વારકાધીશ ને પ્રાથૅના દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર જે તમે ઇન્ટરવ્યૂ કરી અમારા સુધી માહિતી પહોંચાડવા બદલ જય માતાજી 🙏🙏
@laxmanpatel9714
@laxmanpatel9714 3 жыл бұрын
ડેવિન અડેદરા બેસ્ટ ગાયક પોરબંદર નઈ પણ આખા ગુજરાત માં તમારૂ નામ ગાજતું થાશે
@ndkhuti6572
@ndkhuti6572 3 жыл бұрын
I am biggest fan of Devin bhai odedra
@jethabhaiodedra1917
@jethabhaiodedra1917 3 жыл бұрын
ખુબ સરસ... ભાઈ માતાજી ના આશિર્વાદ સદા વરસતા રહે એવી પ્રાર્થના... ખુબ આગળ વધો.. દીલની.. ગાયકી.. છે.. લોહી મા છે
@bhogilalparmar4797
@bhogilalparmar4797 Жыл бұрын
નમસ્કાર દિનેશભાઈ લોક કલાકાર ના આપના ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ ની સીરીઝ ખૂબ જ સરસ ગમી લાખ લાખ અભિનંદન 🙏🙏🙏🙏🙏
@usharaval987
@usharaval987 3 жыл бұрын
ડેવીનભાઈતમે ખુબ સુંદર ગીત ગાઈ સંભળાવ્યા તમે માતાજી ની કૃપાથી ખુબ આગળ વધો એવી પ્રાથૅના
@Jalaklakhnotra
@Jalaklakhnotra 3 жыл бұрын
Mast gav Cho Devin Bhai khub khub aagad vadho Mara vira Avi murlidhar pase prathna
@kanubhaiahir141
@kanubhaiahir141 3 жыл бұрын
પાલુભાઇ ભજનાનંદીનું ઇન્ટર વ્યુ લ્યો..ખુબ સરસ માહિતી મળસે...સંગીતની દુનિયા મા મોટુ નામ છે..તેમજ મળવા જેવા માણસ છે...ભજનધામ ભચાઉ...
@kanubhaiahir141
@kanubhaiahir141 3 жыл бұрын
તમે પણ પાલુભાઈ ગઢવી ભજનાનંદીનો ઇન્ટર વ્યુ લેશો તો કાઈક નવુ જાણશો દિનેશભાઇ તેમજ ખાસ ભજનધામ જોશો...તેમજ જુના હાર્મોનિયમ તેમજ સંગીતના સાધનો પરીચય થશે..પાલુભાઈ પોતે પણ ઉમદા વ્યક્તિત્વ છે.ભજન સંગીતના વિકાસમા ખુબ રસ દાખવે છે..તમે પણ સારા પત્રકાર છો માટે બને નો સંગમ વિડિયો જોવા વાલાને ખુબ મજા આવશે...
@user-yg9pl9ex1d
@user-yg9pl9ex1d 3 жыл бұрын
બંને ભાઈ ઓ માં પ્રેમ બહુજ છે જે મને એના સીવાય બીજુ કંઈ નથી જોયૂ અદભુત પ્રેમ છે જય હો મારા સનાતન ધર્મ ના છોડવા ને
@girishkumarpatvari4420
@girishkumarpatvari4420 2 жыл бұрын
દિલ સે વીથ દિનેશ નમસ્કાર જય માતાજી અભિનંદન..... ખુબ સારાં ઈન્ટરવ્યુ છે. શ્રીમાન દિનેશભાઇ ને અભિનંદન કલાકાર શ્રીમાન ડેવીડ ભાઇ ને અભિનંદન.
@VisheshwithDinesh
@VisheshwithDinesh 2 жыл бұрын
Thanks
@LalaBharvad-kh5iq
@LalaBharvad-kh5iq 2 жыл бұрын
Khub saras dinesh bhai
@vinupatel7426
@vinupatel7426 3 жыл бұрын
Love u devin bhai i m ur big frd hu u tube ma tmara bdha program jovu chu maa bhagvati tmne bhu jldi thi Bollywood stage aapshe evi aayu ne mari prarthna
@khushalbhaisolanki1977
@khushalbhaisolanki1977 3 жыл бұрын
सुपर वॉयस
@narendrabhaisavseta3988
@narendrabhaisavseta3988 2 жыл бұрын
Thanks દિનેશભાઈ for interview 👍🌹🙏
@Anonymo13
@Anonymo13 3 жыл бұрын
It's satisfying to know that young generation is carrying forward folk songs tradition of Gujarat. Thanks Dineshbhai for nice interview!🇨🇦🇮🇳
@ashishgadhavi9755
@ashishgadhavi9755 3 жыл бұрын
Devinbhai no lay and aavj bane sara chhe
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
દિનેશભાઈ ખરેખર ડેવીન ભાઈ ની મુલાકાત ખુબજ ગમી તેમની ગાયકી ખુબ સરસ છે હંમેશા આગળ વધો તેવી શુભકામના સાથે અમદાવાદથી નટવર વાઘેલા ના જય માતાજી જયજય ગરવી ગુજરાત......
@mrsvff3963
@mrsvff3963 3 жыл бұрын
Ok
@rameshbhaiparmar8178
@rameshbhaiparmar8178 3 жыл бұрын
@@mrsvff3963👍
@sursingrathvaofficeil767
@sursingrathvaofficeil767 3 жыл бұрын
Khub Khub aagale vadho tamaru jivan dhaniy che devinbhai
@pardiprathod8654
@pardiprathod8654 2 жыл бұрын
દિનેશભાઈ યે સુપર વન મા ગોતા મોર યેનો ટહુકા લાજવાબ છે. ..👌👌👌🎼🎵🎤🎻
@RAMANANDISHA
@RAMANANDISHA Жыл бұрын
Wah devinbhai,,,, Jay siyaram dinesh Bhai
@jiteshpatel5354
@jiteshpatel5354 3 жыл бұрын
Beautiful devin bhai
@sureshbharvadindia613
@sureshbharvadindia613 3 жыл бұрын
Sarash bahu sarash dinesh I m verry verry happy jooooordar voice
@karanodedraPBR
@karanodedraPBR 3 жыл бұрын
વાહ મારોભાઈ #ઓડેદરા #આદેશ
@shobhanajadav4391
@shobhanajadav4391 Жыл бұрын
Vah Devinbhai tmaro Avaj khubj srs che vah
@RaykaStudio
@RaykaStudio 3 жыл бұрын
વાહ જોરદાર
@ShivBalakHabayOfficial
@ShivBalakHabayOfficial 6 ай бұрын
હું ડેવિન ભાઈ ને 2મહિના પેલા જ મળ્યો ખુબ જ ઉદાર દિલ દાતા અને મસ્ત સ્વભાવ ના નિખાલસ માણસ છે બીજા કલાકારો જેમ અભિમાન થી બિલકુલ દૂર છે દરેક નાના માણસો થી મોટા મને વાત કરે છે મને તેમની ગાયકી ખુબ ગમી હૉ 👌❤️
@nagajanmaherodedara..porba9634
@nagajanmaherodedara..porba9634 3 жыл бұрын
Good divin bhai 🎉
@kamlesh_Dholavira
@kamlesh_Dholavira 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઇ
@nanditatpatt1310
@nanditatpatt1310 5 ай бұрын
Dinesh Bhai bahuj saras gayak gotyo che Ane Amara tarfthi khub subh kamana Ane tamane pan k tame Ava kalakari ne aagal Lavo cho Ane mate tamane dwarka valo ne mataji sath aape .all the best for your journey .
@shantibenparmar5756
@shantibenparmar5756 3 жыл бұрын
વાહ ભાય શું તમારો કંઠ છે આપણા મેરના તેજસ્વી તારલા ધન્યવાદ
@kavitasharma682
@kavitasharma682 2 жыл бұрын
જોરદાર છે વારેવા મારાવાલા
@mohangadhavi4543
@mohangadhavi4543 3 жыл бұрын
आधुनिक, कलाकार, गायन की सिस्टम बहोत अच्छी है,धन्यवाद,,,,,,,;
@narendraupadhyay494
@narendraupadhyay494 11 ай бұрын
Khub sundar devin god bless you bolbala trust jamnagar
@manjupatel8509
@manjupatel8509 Жыл бұрын
All d best devin bhai ,👌
@satishthakor6475
@satishthakor6475 2 жыл бұрын
જોરદાર Devin Bhai u are always Roking બાપુ🙏🙏🙏👌
@snehamusicalofficial7764
@snehamusicalofficial7764 3 жыл бұрын
નમસ્કાર દીનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર કે તમે આવી રીતે લાઈવ ઈન્ટરવ્યુ લ્યો છો તો તમે નાના કે મોટા કલાકારો પબ્લિક ની સામે સોસીયલ મીડીયા થકી કદાચ કોઈ કલાકાર ને જો નામ મલી જાય તો એમાં તમે ભગવાન ના મોકલેલા દુત એટલે કે ફરીસ્તાનુ કામ કરો છો એટલે તમારો ફરીવાર દીલ થી આભાર શંકરભાઈ ઠાકોર સ્નેહ મ્યુઝિકલ ગ્રુપ મેરા ભાભર તાલુકો બનાસકાંઠા જિલ્લા થી
@3.4.17
@3.4.17 9 ай бұрын
Vah vah bhai
@rajveerpatel9466
@rajveerpatel9466 3 жыл бұрын
Wah devin bhai wah
@sagarsolanki5381
@sagarsolanki5381 3 жыл бұрын
Jordar chhe ho bhai
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 9 ай бұрын
Wah bhai adbhut khub aagal vdho tevi bapa pase prathna 🙏🙏🙏
@b.n.sindhavbalolbotad7330
@b.n.sindhavbalolbotad7330 3 жыл бұрын
વાહ ડેવિન ઓડેદરા વાહ દિનેશભાઇ સિંધવ ધન્યવાદ👌👌🌹💐
@maldesindhal6750
@maldesindhal6750 3 жыл бұрын
દિનેશ ભાઈ ધન્યવાદ
@bagadamukesh2773
@bagadamukesh2773 3 жыл бұрын
હા ઓડેદરો ખુબ પ્રગતિ કરો ડેવીન ભા
@dashrarhbhaiambalalveragda6239
@dashrarhbhaiambalalveragda6239 3 жыл бұрын
Jay Ho moj moj
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Жыл бұрын
વા દિનેશભાઈ તમારા ઈન્ટરવ્યુ મા કાઈ નો ઘટે એકદિવશ તમારુ ખુબ મોટુ નામ થાસે
@jaguchauhan236
@jaguchauhan236 2 жыл бұрын
Super voice 👌👌👌 bhai
@bhargeshbhatt3627
@bhargeshbhatt3627 3 жыл бұрын
Sir best ....
@musiclover-ij6jz
@musiclover-ij6jz 3 жыл бұрын
Aane kevay pure gayaki bhai , kharekhar ma bhagvati na aaasis chhe bhai pr , jay ho 🙏🏻
@NareshRiya
@NareshRiya 3 жыл бұрын
My ફેવરિટ સિંગર ❤️
@maharaj3780
@maharaj3780 3 жыл бұрын
Wonderful voice Devin ,keep it on .my good wishes and blessings .
@user-iz8rc8id3o
@user-iz8rc8id3o 3 жыл бұрын
Jai guru Maharaj .Ava hirlao haju chamakase Mara saheb Mara vala
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
Nice 👌👌👌
@harigadhvi249
@harigadhvi249 3 жыл бұрын
Love from KUTCH devin bhai
@dipak12909
@dipak12909 3 жыл бұрын
Bhai આગળ વધો 👍👍. રામરામ
@kartiksoni3274
@kartiksoni3274 3 жыл бұрын
ડેવિન હા મોજ હા ખુબ સરસ મજાનું ગીત ગાવ છો હો.👌👌👍
@jagdishbhaibarot3939
@jagdishbhaibarot3939 3 жыл бұрын
Very nice
@khusisolanki2002
@khusisolanki2002 2 жыл бұрын
Devin...I proud of u...🙏
@charushahanchor3607
@charushahanchor3607 3 жыл бұрын
Great job..👍Dinesh bhai 🌹
@sunilkumarkanskiwala9173
@sunilkumarkanskiwala9173 3 жыл бұрын
Adbhut voice
@chetrahekanyaka4690
@chetrahekanyaka4690 Жыл бұрын
Good luck ❤️❤️❤️🌹🌹🌹
@gkstudiolalpur3500
@gkstudiolalpur3500 3 жыл бұрын
Big fan devin odedra
@ashokchenva9362
@ashokchenva9362 3 жыл бұрын
Bhai tamaru song karja kapi nakhe evu che supar se upar
@niruthanki3951
@niruthanki3951 3 жыл бұрын
I love your voice please song nice Garbo Randal Maa 🙏
@vadherramvadherram3347
@vadherramvadherram3347 3 жыл бұрын
Wah devin bhai
@dungranonesgir1616
@dungranonesgir1616 3 жыл бұрын
જય હો
@jagdishbhaibarot3939
@jagdishbhaibarot3939 3 жыл бұрын
You are nice singer
@dineshherma3346
@dineshherma3346 3 жыл бұрын
Good work
@dineshbhaisenma3937
@dineshbhaisenma3937 Жыл бұрын
Vah su Aalapse bhai no Dineshbhai
@rathodvanrajsinh2143
@rathodvanrajsinh2143 3 жыл бұрын
સરસ ગાયકી મોજ મોજ અદભૂત માં મોગલ ના આસિસ રહે તમ પર ભાઈ
@vishnubhaipatel8357
@vishnubhaipatel8357 Жыл бұрын
Very nice video.
@jyotidigitalpaldi1309
@jyotidigitalpaldi1309 5 ай бұрын
Maja avi gai ho ho bhai❤❤
@himanshuoza1955
@himanshuoza1955 3 жыл бұрын
ભાઈ જબરજસ્ત અવાજ છે.. 👌👌👌👌🌷👌👌👌👌
@taruninstagramer4884
@taruninstagramer4884 3 жыл бұрын
Very very nice 👬 Dinesh Bhai Thank you very much
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@diprajrana1241
@diprajrana1241 Ай бұрын
Jai mataji bhai.
@taruninstagramer4884
@taruninstagramer4884 3 жыл бұрын
I'm waiting
@ndkhuti6572
@ndkhuti6572 3 жыл бұрын
My best singer of pbr.....
@hiteshbela6196
@hiteshbela6196 3 жыл бұрын
Great work Dinesh bhai
@prakashvaghasiyasrikhodiya8948
@prakashvaghasiyasrikhodiya8948 3 жыл бұрын
Kul nu ajvalu good devinbhai
@jyotibenthakkar3158
@jyotibenthakkar3158 3 жыл бұрын
Khubj Sundar.bhaei.va
@odedraatiya
@odedraatiya 3 жыл бұрын
Wah bhai... Jay vachharaj
@jyotidigitalpaldi1309
@jyotidigitalpaldi1309 5 ай бұрын
Devin odedrana my favourite kalakar singer jyoti goswami na koti koti pranam 😊😊❤❤🙏🏻🙏🏻
@lalitarathod548
@lalitarathod548 Жыл бұрын
રામ રામ સીતા રામ 🙏🙏 જય માતાજી 👍
@mayurmuru8629
@mayurmuru8629 3 жыл бұрын
Nice Devin Bhai🥰
@navinsolanki3257
@navinsolanki3257 Жыл бұрын
ખૂબ જ સરસ મુલાકાત જુગ જુગ જીવો
@keshubhaimodhvadiya1873
@keshubhaimodhvadiya1873 3 жыл бұрын
Very good 👍
@gopalbharvad5377
@gopalbharvad5377 2 жыл бұрын
Super geet 6e bhai
@vinubhil2535
@vinubhil2535 3 жыл бұрын
જય માતાજી દીનેશભાઈ તમને
@shamjiahir3182
@shamjiahir3182 3 жыл бұрын
Jay Girnari Jay Maa Mogal Jay Maa Momai Jay Shree Ram Jay Shree Krishna Jay Bansri Har Har Mahadev Bapa Sitaram Jay Shree Ganeshay Namh Jay Mataji Jay Bajrangbali 🙏🏻🚩 જય શ્રી જોગણી માં જય શ્રી ચોસઠ જોગણી માં જય શ્રી મોગલ માં જય શ્રી મોમાઈ માં જય માતાજી 🙏🏻🚩 જય શ્રી દીપો માં જય શ્રી આશાપુરા માં જય શ્રી ચામુંડા માં જય શ્રી સિકોતર માં જય શ્રી પાબુદાદા જય શ્રી ત્રિલોકનાથ ભારથીજી મહારાજ જય શનીદેવ જય બાલાજી જય શ્રી બજરંગબલી જય શ્રી ત્રિકમ સાહેબ જય શ્રી સવૅ પીર જય શ્રી પિતૃ દેવો જય દાદા જય ભગવાન જય હો
@jayshreepansara2
@jayshreepansara2 2 ай бұрын
Good sars che avaj 👌👌🙏🙏👍👍
@pravinaahir1917
@pravinaahir1917 3 жыл бұрын
Vah bhai.....🔥🔥
@naynabenparmar2212
@naynabenparmar2212 3 жыл бұрын
Very good
@rameshparmar9672
@rameshparmar9672 Жыл бұрын
Very good dinesh bhai
@kaminiahir3901
@kaminiahir3901 3 жыл бұрын
Khub j saras interview nd saval pu6vani aavdat gani sari😊
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@sv6419
@sv6419 2 жыл бұрын
વાહ ભાઈ તમારો અવાજ મને દિલમાં ઉતરી ગયો
@devabhaiparmar900
@devabhaiparmar900 2 жыл бұрын
વાહ ડેવીનભાઈ મોર નાં ઈંડા ચીતરવા ન પડે ગુજરાત ના મુખ્ય ગાયકોમાં તમારૂ સ્થાન છે. જય સિયારામ
@GJ8Raja
@GJ8Raja 3 жыл бұрын
સરસ સરસ
@kmvarghiya6819
@kmvarghiya6819 3 жыл бұрын
જય માતાજી
@chetanjayani1117
@chetanjayani1117 3 жыл бұрын
સરસ
@gautamdave1419
@gautamdave1419 3 жыл бұрын
અદ્ભૂત ગાયકી. દિનેશ ભાઈ આપના કર્મ ને મારી સલામ.
@sunilkumarkanskiwala9173
@sunilkumarkanskiwala9173 3 жыл бұрын
Very nice interyou
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 158 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
Парковка ТАКСИ от клоуна!
0:22
Клаунхаус Kids
Рет қаралды 4,6 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
0:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
КАК ВЫЖИТЬ В АВИАКАТАСТРОФЕ✈️
0:25
MEXANIK_CHANNEL
Рет қаралды 2,1 МЛН
🤣МАЛО КУПИТЬ ЛОШАДЬ
0:18
Бутылочка
Рет қаралды 1,7 МЛН