No video

આ ધામના ગાદીપતી આખો દિવસ ખેતી કરે છે || શ્રી મહાપાત્રજીનું ઇન્ટરવ્યૂ || માં વિશ્વંભરી તીર્થયાત્રાધામ

  Рет қаралды 15,339

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- કર્મ નો સિદ્ધાંત અટલ છે એવું માનતા શ્રી મહાપાત્રજી નું ઇન્ટરવ્યૂ
Maa Vishvambhari TirthYatra Dham Channel Link -
www.youtube.co...
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Shree Mahapatraji
Music :- Rakesh Desai
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZfaq :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#ShreeMahapatra #શ્રીમહાપાત્રજી
#maavishwambhari #Valsad
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
maa Vishwambhari Tirth yatra Dham Valsad - Rabda
jay maa vishwambhari
શ્રી મહાપાત્રજી સાથે મુલાકાત
shree mahapatraji interview

Пікірлер: 248
@jiyarachani77
@jiyarachani77 6 ай бұрын
Even after attaining universal power, Shree Mahapatra diligently performs his duties and leads a simple life.
@priya_donga
@priya_donga 6 ай бұрын
કર્મ થી જ માનવ મહાન બને છે.🌺🌺
@lakhanribadiya8405
@lakhanribadiya8405 6 ай бұрын
મહાપાત્રજી ની આ વાત અદભુત અને અકલ્પનીય પોતે આચરણ માં લઇ ને કરે અને બીજા લોકો મહાપાત્રજી તેમના આચરણ ને જોઈ ને લોકો પણ આચરણ કરે છે તો આપણે પણ આચરણ કરી ને આપણા જીવાત્માનો ઉધાર કરીએ જય માં વિશ્વંભરી
@JayshreeMakadiya-yi7oe
@JayshreeMakadiya-yi7oe 6 ай бұрын
શ્રી મહાપાત્ર ના મુખેથી શબ્દ સાંભળીને ખૂબ જ આનંદ આવે છે પૂર્ણ કર્મયોગી યુગપુરુષ શ્રી મહાપાત્રના ચરણોમાં અનંત કોટી પ્રણામ જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@bhanubenvasoya2
@bhanubenvasoya2 6 ай бұрын
શ્રી મહાપાત્ર ના જીવન માં 100% સત્ય આચરણ છે શ્રી મહાપાત્ર ના મુખેથી અલોકિક અમૃત વચન સાંભળીને આનંદ આવે છે જ ય માં વિશ્વંભરી
@deepasureliya7094
@deepasureliya7094 6 ай бұрын
100% સત્ય છે અમે ધણા વર્ષોથી જઈ એ છઈ માઁ વિશ્વંભરીધામ ને શ્રી મહાપાત્ર બધાને સત્ય સમજાવે છે જય શ્રીકૃષ્ણ ❤
@aayushchauhan8341
@aayushchauhan8341 5 ай бұрын
શ્રી મહાપાત્ર ના મુખેથી અલૌકિક શબ્દો સાંભળીને ખૂબ જ આનંદ આયો અને કમૅ વિના માણસ કઈ જ નથી માણસ કમૅ થી જ મહાન છે જય માં વિશ્વમભરી🙏
@BhargavVaishnav
@BhargavVaishnav 6 ай бұрын
શ્રી મહા પાત્ર ના મુખે થી શબ્દ સાંભળીને ખૂબ આનંદ આવે છે Jay maa vishvambhari 🙏
@kachhadiyaarmy
@kachhadiyaarmy 6 ай бұрын
શ્રી મહાપાત્ર આજ જે કાંઈ પણ માર્ગદર્શન આપે છે તે પોતાના સ્વ અનુભવથી પીરસે છે. આજ એના માર્ગદર્શનથી અમારું ઘર મંદિર બન્યું છે આ મારો અનુભવ છે.
@JallabhaiKanjariya
@JallabhaiKanjariya 6 ай бұрын
શ્રી મહાપાત્ર જીવન ચરિત્ર ની વાતો સાળવાનો આનંદ આનંદ આવે છે રામ નુ જીવન ચરિત્ર સાંભળવાનો આનંદ આયવો શ્રીકૃષ્ણ નો જીવન ચરિત્ર સાંભળવાનો આનંદ આયવો જય માં વિશ્વંભરી
@narolajignesh1017
@narolajignesh1017 6 ай бұрын
શ્રી મહાપાત્ર ખેડુત પુત્ર છે તે કર્મ કરે અને માનવ સમુદાય ને કર્મ તરફ વાળે....
@divyabutani9522
@divyabutani9522 6 ай бұрын
શ્રી મહાપાત્ર દ્વારા આજે આપણે સવ ને પ્રેણા મળે છે કર્મ થી જ માનવ મહાન છે , કર્મ વિના કસું જ નથી એટલે માનવ ને સત કર્મ કરવું જોઈએ❤❤❤
@dhadukselina993
@dhadukselina993 5 ай бұрын
વાહ! શ્રી મહાપાત્ર ને સાંભળી ખુબ આનંદ થયો . એમનું સુદ્ધ પવિત્ર આચરણ થકી આજે ઘરે ઘરે સત્ય ની જ્યોત પ્રગટે છે.
@bhavinramani3250
@bhavinramani3250 6 ай бұрын
શ્રી મહાપાત્ર સુપ્રીમ પાવર માં વિશ્વંભરી ના દર્શન કર્યા હોવા છતાં પોતાનું જીવન એક સામાન્ય મનુષ્ય ની જેમ સાદગી થી જીવે છે એવા ધીર પુરૂષ ના ચરણો મા કોટી કોટી વંદન 🙏🙏🙏
@jalpamovaliya4504
@jalpamovaliya4504 6 ай бұрын
શ્રી મહાપાત્ર નું એક જ લક્ષ્ય હતું કે આ સૃષ્ટિ ની રચના કરનાર કોણ છે આ જાણવા માટે મહાપાત્ર એ સાત સાત જન્મોની કસોટી માંથી પાર ઊતર્યા અને મૉ એ મહાપાત્ર ને દશૅન આપ્યા. જય માં વિશ્વમંભરી 🙏🙏
@ushaadvani9453
@ushaadvani9453 6 ай бұрын
શ્રી મહાપાત્ર પોતાના 100%આચરણ થી જીવન જીવે છે.... સત્ય ને સમજાવે છે..jay Maa Vishvambhari 🙏
@girishbhuva.jaymaavishvamb4248
@girishbhuva.jaymaavishvamb4248 6 ай бұрын
મહા શક્તિ ના સાક્ષાત દર્શન કરનાર શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન છે સર્વ જગતમ્ મા મયમ jay maa vishvabhari
@user-rl2xc8be2y
@user-rl2xc8be2y 6 ай бұрын
શ્રી માહાપાત્ર મૂખે થી સાભળેલી માની વાતો આપણે આનંદ આવે છે કારણ કે તે વિશ્વભંરી ના દર્શન કરી ને ઘન્ય થયા અને આપણે જન્મો જન્મ ના ફેરા માથી કેમ મુક્ત થાવૂ તે શ્રી માહાપાત્ર શીખવે છે
@dakshagadara6636
@dakshagadara6636 6 ай бұрын
સત્ય અને ધર્મ સમજાવી આજ એક એક ઘર ને સ્વર્ગ સમાન મંદિર તમે બનાવ્યા છે હે શ્રી મહાપાત્ર આપ મહાન છો આપના ચરણો માં કોટી કોટી વંદન 🙏🏻
@ritakhanpara3628
@ritakhanpara3628 6 ай бұрын
સુપ્રીમ પાવર સુધી પહોંચિયા પછી પણ પોતાનું કર્તવ્ય કર્મ કરીને સમાજ ને શીખ આપે છે... એવા શ્રી મહાપાત્ર ને મારા કોટી કોટી વંદન 🙏🌺
@krupahinsu4314
@krupahinsu4314 6 ай бұрын
વિજયભાઈ અને શ્રી મહાપાત્રના બન્ને વચ્ચે નો સંવાદ સાંભળીને બોવ આનંદ આવ્યો 🙏
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 5 ай бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન
@vasugundaniya4674
@vasugundaniya4674 6 ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
@heenapatel6596
@heenapatel6596 6 ай бұрын
અદભૂત..... જીવનમાં જે ખૂટે છે તે ફરજ, કર્મ વિશે જાણ્યું.....
@gadarapayal4576
@gadarapayal4576 6 ай бұрын
શ્રી મહાપાત્ર નુ પરમ લક્ષ્ય હતુ કે આ સૃષ્ટી ની રચના કરનાર કોણ છે પરમ લક્ષ્ય સુધી પહોંચવા 100% સત્ય આચરણ કરી પોતે માઁ શક્તિ સુધી પહોંચી આજે આપણ ને સત્ય નો રસ્તો આપ્યો છે તો આચરણ થી આ સુંદર તક ને ઝડપી આપણા જીવાત્મા નો ઉધાર કરી લઈએ..
@jaysitapara7937
@jaysitapara7937 5 ай бұрын
ખુબ જ અદભુત સંવાદ છે શ્રી મહાપાત્ર એ બ્રહ્મ જ્ઞાન આપ્યુ છે જે આજે બીજે ક્યાય જોવા મળતુ નથી લોકો કમૅ અને ધર્મ ની વાતો કરે છે પણ એને આચરણ મા કઇ રીતે મુકવુ તે શ્રી મહાપાત્ર એ કરી ને બતાવ્યુ છે
@krishnathakkar6636
@krishnathakkar6636 6 ай бұрын
મેં ઘણા ધાર્મિક સ્થળે જઈ છું અને માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાં શ્રી મહાપાત્ર નું આચરણ જે જોયું તે ખરેખર આજ સુધી મેં ક્યાંય નથી જોયું અને આખાય વિશ્વનું જેણે સર્જન કર્યું તે મહાશકિત માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર ને મળ્યા. તેમ છતા કોઈ ભગવો નહી ખોટું જ્ઞાન નહીં બાહ્ય દેખાવ નહી એકદમ સાદાય થી જીવન જીવતા જોયા. ખરેખર આ જ સનાતન સત્ય છે. જય શ્રી કૃષ્ણ
@rekhaginoya9309
@rekhaginoya9309 6 ай бұрын
શ્રી મહાપાત્ર ના જીવન ચરિત્ર સાંભળીને જીવનમાં આનંદ આવી ગયો જય માં વિશ્વંભરી
@dakshavasoya
@dakshavasoya 6 ай бұрын
સુપ્રીમ પાવર માઁ વિશ્વંભરી સુધી કેવીરીતે પહોંચ્યા એ અનૂભવ શ્રી મહાપાત્ર પોતાનાં મુખે થી કહીને સમાજ ને સત્ય રસ્તો બતાવી આ જીવાત્માનો ઉદ્ધાર કેવી રીતે કરવો એ પોતે આચરણ કરીને બતાવે છે...🙏💯
@deeppolara1360
@deeppolara1360 6 ай бұрын
Jay maa vishvambhari 🙏🙏🙏🙏 શ્રી માહાપાત્ર મૂખે થી સાભળેલી માની વાતો આપણે આનંદ આવે છે કારણ કે તે વિશ્વભંરી ના દર્શન કરી ને ઘન્ય થયા અને આપણે જન્મો જન્મ ના ફેરા માથી કેમ મુક્ત થાવૂ તે શ્રી માહાપાત્ર શીખવે છે
@sonalbabariya8693
@sonalbabariya8693 6 ай бұрын
ધન્ય છે હે મહાપાત્ર તમને અમને સત્યં માર્ગ બતાવી મારૂં જીવન ધન્ય આફેરો સફળ થયો 🙏 Jay maa vishavambhari 🙏
@vishnupatel3401
@vishnupatel3401 6 ай бұрын
શ્રી મહાપાત્ર આજે અનેક લોકો ને યાધી વ્યાધિ ઉપાધિમાંથી બહાર કાઢી સત્ય ના રસ્તે ચાલતા કર્યા છે જય માં વિશ્વંભરી
@kaushikbhoraniya7782
@kaushikbhoraniya7782 6 ай бұрын
મહા શકિત ના સાક્ષાત દર્શન કરનાર શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન જય માં વિશ્વંમભરી🙏🙏
@asmitaramani2204
@asmitaramani2204 6 ай бұрын
કર્તવ્ય નિષ્ઠ ધરતીપુત્ર શ્રી મહાપાત્ર ના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન જય માં વિશ્વંભરી 🙏
@vinamakadiya7215
@vinamakadiya7215 6 ай бұрын
લક્ષ નક્કી હોવું જોઈએ અને જીવન માં આચરણ હોવું જોઈએ.. જય માં વિશ્વંભરી
@JVaghani
@JVaghani 6 ай бұрын
માં અને શ્રી મહાપાત્ર ને મારા કોટિ કોટિ વંદન જય માં વિશ્વંભરી
@jogaljagdish9474
@jogaljagdish9474 6 ай бұрын
શ્રી મહાપાત્ર જી પરમ તત્વ એવા મહા શક્તિ માઁ વિશ્વંભરી. માઁ ભાગ્ય ના વિધાતા એવા સુપ્રીમ પાવર સુધી પહોંચેલ હોવા સતા તે આજે પણ પોતાનું કર્તવ્ય કર્મ ને પોતે એક ખેડૂત પુત્ર છે ને આજે પણ અમારી નજર સમક્ષ પોતે ખેતી કરે છે. ને મનુષ્ય ને જીવન જીવવાની સાચી રાહ બતાવે છે.ધન્ય છો શ્રી મહાપાત્ર જી આપ ના શ્રી ચરણો માં કોટી કોટી પ્રણામ છે.જય માઁ વિશ્વંભરી...🙏🙏🙏🙏
@sejalkamani5334
@sejalkamani5334 6 ай бұрын
કમૅ નો સિદ્ધાંત અટલ છે જેવું કમૅ તેવું ફળ કમૅ નો સિદ્ધાંત સમજાવનાર શ્રી મહાપાત્ર ધન્ય છો હૈ મહાપાત્ર તમારા ચરણોમાં અનંત કોટી કોટી પ્રણામ વંદન કરું છું જય માં વિશ્વંભરી
@ashishartist3843
@ashishartist3843 6 ай бұрын
શ્રી મહાપાત્ર એ માં વિશ્વંભરી માં ના સાક્ષાત દર્શન કરિયા સતા પણ પોતાની ફરજ નિભાવતા નિભાવતા પોતાનું કર્મ કરે છે આજે લાખો લોકો એમનું જીવન જોઈને પણ એ રીતે સદગુણ થી જીવન જીવી રહ્યા છે ઓરિજનલ સત્ય આનાથી મોટું સુ હોય આનંદ આનંદ છે
@pritigadhesariya6090
@pritigadhesariya6090 6 ай бұрын
સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજાવ્યો મહાપાત્ર એ અને કર્મ કરીએ અને આપણા જીવાતમાં નો ઉધ્ધાર કરીએ.
@jhanvi-pi9ek
@jhanvi-pi9ek 6 ай бұрын
श्री महापात्र का जीवन प्रेरणादायी है सभी के लिए....
@dhruvvadodariya703
@dhruvvadodariya703 5 ай бұрын
अतीव प्रसन्नता एतत् भाषणं श्रुत्वा।
@manishrangani9752
@manishrangani9752 6 ай бұрын
કર્મ નો સિધ્ધાંત અટલ છે કર્મ વિશે શ્રી મહાપાત્ર બોવ સરસ રીતે સમજાવી રહ્યા છે.
@Vaibhav_Asodariya.
@Vaibhav_Asodariya. 5 ай бұрын
આજે આખી સૃષ્ટિ ને શ્રી મહાપાત્ર રૂપે શ્રેષ્ઠ માનવ મળ્યા છે
@saurabhdobariya
@saurabhdobariya 5 ай бұрын
ખરેખર આવા પ્રકારના વિચારોની આ સમાજને જરૂર છે જે આ મહાન વિરલ પુરુષ દ્વારા અનુભવથી માર્ગદર્શન આપવામાં આવે છે.
@korat_kano_411
@korat_kano_411 6 ай бұрын
Jay ho maa vishvambhari
@princedonga7309
@princedonga7309 6 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે જીવન માં હંમેશા સંઘર્ષ હોવો જોઇએ. આપણા જીવન માં આવતા સંઘર્ષ થીજ આપણા ખરાબ કર્મ કપાય છે. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #Mvtydham #shreemahapatra
@devikankamani
@devikankamani 6 ай бұрын
મહાપાત્ર ને મા મળ્યા તે વર્ણન સાંભળી અંદર થી ખૂબ જ આનદ થાય છે આચરણ કરી જીવન જીવીએ તો જીવન ધન્ય બની જાય અને ઘરે માઁ ની બે ટાઇમ આરતી કરીએ
@sagargondaliya8636
@sagargondaliya8636 6 ай бұрын
અમને મહાપત્રજી એક મોટી તક અપાઇવી જીવાત્માનો ઉધાર કરવાની અને એમના આચરણ જોઈ ને આપડે પણ એમના રસ્તે માં ના કાર્ય કરી જીવન ધન્ય બનાવી
@aartibhoraniya6173
@aartibhoraniya6173 6 ай бұрын
લક્ષ નક્કી હોવું જોઈએ અને જીવન માં આચરણ હોવું જોઈએ જય માં વિશ્વંભરી🙏🙏
@dhavalbhuva580
@dhavalbhuva580 6 ай бұрын
કર્મ નો સિદ્ધાંત અટલ છે શ્રી મહાપાત્ર કર્મ વિશે ખૂબ જ સરસ રીતે સમજાવી રહ્યા છે....
@svetakansagara9461
@svetakansagara9461 6 ай бұрын
ધન્ય છે કર્મયોગી શ્રી મહાપાત્ર ને
@krishnapatel_10
@krishnapatel_10 6 ай бұрын
અનુભવી માગૅદશૅક જ જીવન જીવવાની સાચી દિશા બતાવી શકે...
@ramaniakhil3286
@ramaniakhil3286 5 ай бұрын
શ્રી મહાપાત્ર પોતાના આચરણ થકી માં સુધી પહોંચીયા. માં વિશ્વંભરી ના સાક્ષાત દર્શન કર્યા છતાં પોતે સવ નાના બાળકો હોય કે મોટા સવ સાથે સમાન રહી ને વાત કરે છે.તે શ્રી મહાપાત્ર ની મહાનતા છે.
@patelvishnu3499
@patelvishnu3499 6 ай бұрын
શ્રી મહાપાત્ર ના સાત સાત જન્મના કર્મના પ્રબળ પ્રતાપે આજે આપણને મા વિશ્વંભરી માના દર્શન કરવા મળે છે અને જે આરતી દેવોને પણ દુર્લભ છે તેથી આરતી ઉતારવા નો આપણને લાભ મળે છે જય માં વિશ્વંભરી🙏🙏🙏🙏🙏
@amipatel365
@amipatel365 5 ай бұрын
શ્રી મહાપાત્ર નું લક્ષ્ય હતું ત્યાં સુધી તે પહોંચી ને પરમ તત્વ મહાશક્તિ માં વિશ્વંભરી ને ધરતી ઉપર ઉતારી ને આજે સ્વયં આચરણ કરી ને કર્મ કરી ને આપણને પણ તે પ્રેરણા આપે છે.
@kapildonga9538
@kapildonga9538 6 ай бұрын
इस वीडियो देख कर सत्य क्या होता है वो जानने मिला और जीवन केसे जिए, केसे जीवन में आगे बढ़े इस वीडियो से सीखने को मिला
@alpeshrathwa6042
@alpeshrathwa6042 4 ай бұрын
जय मां विश्वंभरी जय गौमाता जय द्वारकाधीश जय मां विश्वंभरी
@hirabhaijadav604
@hirabhaijadav604 5 ай бұрын
ખરેખર શ્રી મહાપાત્ર જી ના જીવન ચરિતાર્થ પરથી સમગ્ર માનવજાત ને લાગુ પડે છે
@bholalakhaman7295
@bholalakhaman7295 6 ай бұрын
❤❤सौम्यस्वरुपा मां विश्वंभरी ❤❤
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 5 ай бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 5 ай бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું
@nishapatel5787
@nishapatel5787 6 ай бұрын
કમૅયોગી યુગપુરુષ શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏
@kinjaldoshi4048
@kinjaldoshi4048 5 ай бұрын
શ્રી મહાપાત્ર આપ તો મહાન છો આપનાં ચરણોમાં કોટી કોટી વંદન
@Dhruv_Rathod_
@Dhruv_Rathod_ 5 ай бұрын
બોલી ને નહિ પરંતું જે કરી ને બતાવે તે શ્રેષ્ઠ......❤
@binathakkar9108
@binathakkar9108 6 ай бұрын
શ્રી મહાપાત્ર આપણને એક માં નો સંદેશ આપે છે કે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને સત્ય ને સાથ આપી પામી જાવ...!
@bhumi9632
@bhumi9632 6 ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે ને કે જીવન કેમ જીવીએ આપડા શરીર ને આરામ ન આપો સતત કામ માં રહો એટલે મન ના ભર્મ ના કરે જેથી શરીર સારું રહે ને જીવાતમા જાય હો માં વિશ્વંભરી 🙏
@H.H.Rana9697
@H.H.Rana9697 5 ай бұрын
માનવમાત્રના કલ્યાણ માટે , સંસ્કૃતિ-પ્રકૃતિ માટે વિના સ્વાર્થે જે સાચો કર્મયોગ કરી રહ્યા છે એવા શ્રી મહાપાત્રના ચરણોમાં કોટિ કોટિ વંદન 🙏🏼🙏🏼🙏🏼
@asmitabhaliya1497
@asmitabhaliya1497 6 ай бұрын
કર્મ નો સિદ્ધાંત અટલ છે કર્મ વિષે શ્રી મહાપાત્રજી સરસ સમજાવી રહ્યા છે જય માં વિશ્વંભરી.....
@miraladvani7280
@miraladvani7280 6 ай бұрын
Jay maa Vishvambhari
@goswamiviren7177
@goswamiviren7177 6 ай бұрын
Jay maa vishambhari 🙏🙏
@himalaybhaliya2477
@himalaybhaliya2477 6 ай бұрын
શ્રી મહાપાત્ર 17 -17 કસોટી માં થી પસાર થયા ને સુપ્રીમ પાવર માં વિશ્વભરી ને ધરતી પર ઉતર્યા અને સૃષ્ટિ માં શ્રેષ્ઠ માનવ બનવા નો સંદેશો આપ્યો જય માં વિશ્વંભરી
@avinashthanth2748
@avinashthanth2748 6 ай бұрын
આનંદ આનંદ અને આનંદ પોતાની ફરજ ને ધ્યાનમાં રાખીને પોતાનું કર્તવ્ય કર્મ કરો અને આચરણ રૂપી જીવન જીવો જય માતાજી
@jyotipadariya3680
@jyotipadariya3680 5 ай бұрын
શ્રી મહાપાત્રના સાત સાત જન્મના પ્રબળ કર્મના તપના બળે તેમને માં મળ્યા તેની વાત આજે તેમના મુખેથી સાંભળીને અત્યંત અદભુત આનંદ થયો,,,,,ખરેખર તેમનું જીવન જોઈને ચાલીએ તો દરેક પ્રશ્નનુ સમાધાન થઈ જાય છે,,,,,
@prakash-oe5ip
@prakash-oe5ip 6 ай бұрын
Learned many things from this video...
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 6 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન
@bhavnasanariya8245
@bhavnasanariya8245 6 ай бұрын
માં વિશ્વંભરી સુધી પહોંચવા માટે શ્રી મહાપાત્રને સાત જનમો લાગ્યા છે બધા જ દેવી દેવતાઓ ના દર્શન કર્યા પરંતુ આ સૃષ્ટિ નુ સર્જન આને સંચાલન કરનાર કોણ છે તે મના દશૅન કરવાનું લક્ષ હતું તે આ જન્મે દર્શન કર્યા આને આપણને પણ માં વિશ્વંભરી સુધી પહોંચવા નો રસ્તો બતાવ્યો છે જય માં વિશ્વંભરી 🙏
@user-ix8qb6rg5d
@user-ix8qb6rg5d 3 ай бұрын
શ્રી મહાપાત્ર ને માયે દર્શન આપ્યા ત્યારે બોલ્યા તું પાત્ર તો સો પણ મહાપાત્ર છો માં એના સ્વ મુખેથી બોલ્યા એટલે આપણે સૌ શ્રી મહાપાત્ર કહીએ છીએ જય માં વિશ્વંભરી
@033monikagajera2
@033monikagajera2 6 ай бұрын
શ્રી મહાપાત્ર ના અથાક પરિશ્રમથી આપણને માં વિશ્વંભરી ના દર્શન કરવાની તક મળી છે.
@gopaltadhani5961
@gopaltadhani5961 5 ай бұрын
સત્ય અને ધર્મ સમજાવી આજ એક એક ઘર ને સ્વર્ગ સમાન મંદિર તમે બનાવ્યા છે
@RushabDonga_666
@RushabDonga_666 5 ай бұрын
શ્રી મહાપાત્ર પોતે પોતાના અનુભવ થી કહે છે.
@shaileshpatel8971
@shaileshpatel8971 5 ай бұрын
કરીને બતાવે તે સર્વશ્રેષ્ઠ તે શ્રી મહાપાત્ર એ જીવન જીવી ને બતાવ્યું
@vishvakachhadiya3237
@vishvakachhadiya3237 5 ай бұрын
કર્મનો સિદ્ધાંત તો દેવો અને દાનવો માટે પણ સમાન જ છે તો આપણે તો સામાન્ય માનવ છીએ આપણે તો કર્મ કરવું કરવું ને કરવું જ જોઈએ,સારા કર્મો દ્વારા જ મોક્ષ પ્રાપ્તી શક્ય છે...🔱જય માઁ વિશ્વંભરી🌷
@rina-wy8cn
@rina-wy8cn 6 ай бұрын
Great person on the earth 👌🏻
@palakhirapara8648
@palakhirapara8648 11 күн бұрын
શ્રી મહાપાત્ર ને જે માં એ દર્શન આપ્યા છે તે મુખથી વર્ણન ન થઈ શકે તે તો શ્રી મહાપાત્ર એ અનુભવે લુ છે શ્રી મહાપાત્ર કહે છે ન ભૂતો ન ભવિષ્યતિ એટલે કે તેમનું વર્ણન ન થઈ શકે વિશ્વને એક સંદેશો છે કર્મ કરો કર્મથી માનવ શ્રેષ્ઠ છે શ્રી મહાપાત્ર કહે છે પ્રકૃતિને નિહાળો જ્યાંથી આવ્યા છો તેમાં ભળી જાવ શ્રી મહાપાત્ર ને માએ જે જે વાત કરી તે વાત શ્રી મહાપાત્ર એ દુનિયાની સામે મૂકી દીધી છે જેમણે અનુભવી હોય તેમને જ ખબર હોય શ્રી મહાપાત્ર એ પોતાની આંખેથી લાઈવ નિહાળ્યા છે મા ના દર્શન ત્યારે જ કહી શકે ન ભૂતો ન ભવિષ્યતિ એ નજારો કંઈક અલગ જ હતો માની મૂર્તિ ના દર્શન કરીએ છીએ તો આટલો આનંદ થાય છે તો શ્રી મહાપાત્ર એ તો લાઈવ માંના દર્શન કર્યા છે 45 મિનિટમાં સાથે સંવાદ કર્યો છે ખાલી વિચાર કરીએ તો નજર સમક્ષ દ્રશ્ય આવવા મંડે છે આમ હશે આમ હશે આમ દર્શન કર્યા હશે આમ માં સાથે બેઠા હશે ધન્ય ધન્ય છે શ્રી મહાપાત્ર તમને તમને માં મળ્યા અમને મૂર્તિ રૂપે દર્શન કરાવ્યા❤ જય માં વિશ્વંભરી
@kapildonga9538
@kapildonga9538 6 ай бұрын
वास्तव में कर्म का सिद्धांत क्या है और जीवन कैसे जिया जाए इस वीडियो सीखने को मिला धन्य है श्री महापात्र जिन्होंने माँ का परिचय करवाया
@JVaghani
@JVaghani 6 ай бұрын
સર્વ જગત મા મયમ
@diyagirish3746
@diyagirish3746 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ શ્રી મહાપાત્ર કહે છે કે કમૅ એ જ સવૅ શ્રેષ્ઠ છે.... તમામ જીવ આત્મા ને કમૅ નો સિદ્ધાંત લાગુ પડે છે... પછી દેવ હોય ,દાનવ હોય કે પછી માનવ હોય... જેવી કરની તેવી ભરણી... સવૅ શ્રેષ્ઠ ભક્તિ છે... મહાન હોવા છતાંય નાના માં નાના થઈ જીવનારા છે... કોઈ પ્રત્યે ઇર્ષા નહીં રાગ દ્વેશ નહીં....તમામ જીવ આત્મા ને પ્રેમ આપના છે.... માત્ર ને માત્ર સાચી દિશા બતાવે છે.... મહાપાત્ર ની મહાનતા નુ વણઍન હું શબ્દો માં નથી કરી શકતી... કેમકે અદ્ભુત છે... 100%સપૂણૅ છે...
@krishnavaghasiya9319
@krishnavaghasiya9319 6 ай бұрын
જય માં વિશ્વંભરી 🙏🙏🙏શ્રી મહાપાત્ર દ્વારા આજે સત્ય સમજાણું છે. આડંબર માં અંધકાર હોય અને સત્ય હંમેશા ખુલ્લું હોય અને સત્ય માં પ્રકાશ હોય તે પ્રકાશ આજે આખા વિશ્વ માં પ્રસરી ચૂક્યો છે. તેનો ટરનિંગ પોઇન્ટ છે....."માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ"...
@kamanichetana1560
@kamanichetana1560 6 ай бұрын
Mahapatraji na charano ma koti koti pranamji 🙏🏻💖
@sangeetadalvadi1794
@sangeetadalvadi1794 6 ай бұрын
શ્રી મહાપાત્ર નું જીવન જોઈને તે જે રીતે માં સુધી પહોંચ્યા તે રીતે અમને પણ પહોંચાડવા માટે તેમના માર્ગદર્શન અનુસાર અમે જીવન જીવીને આગળ વધીએ છીએ. શ્રી મહાપાત્ર ના 100% આચરણ અને વિશ્વંભરી માં ના દર્શન કર્યા પછી તેના માર્ગદર્શનથી અમારું જીવન ધન્ય બને છે અને તે અમારો અનુભવ પણ છે
@user-jn5sv7gs3s
@user-jn5sv7gs3s 6 ай бұрын
જે માતાજી વિજય ભાઈ
@korat_kano_411
@korat_kano_411 6 ай бұрын
Shri Mahapatra is world best men
@jyoshnakachhot3560
@jyoshnakachhot3560 6 ай бұрын
Mhapatr aap na સરણ ma કોટિ કોટિ નમન 🌏🙏
@tapasya-xr7ch
@tapasya-xr7ch 6 ай бұрын
Amazing video 👌🏻
@YagnPadaliya-bk5vo
@YagnPadaliya-bk5vo 5 ай бұрын
मां विश्वंभरी तीर्थयात्रा धाम के स्थापक स्वयं कर्तव्य कर्म करके हमे भी कर्म करने की सीख दे रहे है।
@mineshkajavadra104
@mineshkajavadra104 5 ай бұрын
इंसान चाहे कितना भी उच्च पद प्राप्त कर ले, लेकिन उसकी महानता उसी में हे की वह अपना कर्म खुद करके अपना घर संसार चलता हो । यह मेने इस श्री मान महापात्र को देखा तो बहुत खुश हुआ । ऐसे इंसान बहुत कम होते हे।
@deepasureliya7094
@deepasureliya7094 6 ай бұрын
માઁ વિશ્વંભરીધામના શ્રી મહાપાત્ર કમૅનો સિદ્ધાંત અટલ છે એ કરીને સમજાવે આ પૂર્ણ સત્ય છે મનુષ્યને મોક્ષ પામવા માટેનુ એક માત્ર વિશ્વ નુ સ્થળ છે માઁ વિધાતા છે જય શ્રીકૃષ્ણ ❤❤
@rajnikantdodiya3934
@rajnikantdodiya3934 6 ай бұрын
🙏જય માં વિશ્વમભરી 🙏
@payalpitroda7019
@payalpitroda7019 6 ай бұрын
મહાપાત્ર તમને ધન્ય છે
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 9 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 19 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 39 МЛН
Avtaar Charitra: History, Legends, and Insights with Jayeshdaan Gadhvi @jaynaad1192
2:41:17
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 9 МЛН