No video

માં વિશ્વંભરી તિર્થયાત્રા ધામ જે કર્મને પ્રાધાન્ય આપતું મંદિર જેનાં દર્શન કરવા એ પણ જીવનનો લ્હાવો છે

  Рет қаралды 6,701

PRAKASH BHUVA VLOG

PRAKASH BHUVA VLOG

Ай бұрын

માં વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં સંસ્થાના સ્થાપક શ્રી મહાપાત્રજીએ કર્મભક્તિ ને જ શ્રેષ્ઠ ભક્તિ ગણાવી, લોકોને અંધશ્રદ્ધાથી દુર કરી ઘર તરફ પાછા વાળવાનો ખુબ સરસ પ્રયાસ કર્યો છે. માનવજીવનમાં આવતાં સુખ, દુઃખમાં કેવી રીતે વર્તવું અને વૈદિક સંસ્કૃતિના નિયમોનું ચુસ્ત પાલન કરી જીવનને કેમ ધન્ય બનાવવું તે બોધપાઠ આ મંદિર પરિસરમાં એન્ટર થતાંની સાથેજ મળે છે.
------------------------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ KZfaq : / @prakashbhuvanm
► ⓕ Facebook : www.facebook.c....
► ◉ Instagram : www.instagram....
For Business Enquiry ⤵️
✉︎ : prakashbhuvanm@gmail.com
📞 : +91 83204 25950
------------------------------------------------------------------------------------------
નમસ્કાર મિત્રો,
હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભુલશો નહીં..
#prakashubhuvavlog #maavishwambhari #vishwambhari #Mvtydham #shreemahapatra #maa #mahapatra #valsad #rabada
Your Queries:
Prakash bhuva vlog
Prakash bhuva
maa vishwambhari
vishwambhari
vishwambhari mata rabda
Vishwambhari mata mandir
Vishwambhari mata temple
માં વિશ્વંભરી ધામ
રાબડા
મહાપાત્રજી
વૈદિક સંસ્કૃતિ
વલસાડ
વિશ્વંભરી ધામ
વિશ્વંભરીમાં
નવ મણકાની માળા
વૈદિક સદગુણો
સનાતન સંસ્કૃતિ
હિન્દૂ મંદિર
યાત્રાધામ
સંત મહાત્મા જેવું નાનાં બાળકોને જ્ઞાન
સંપૂર્ણ માહિતી
તિર્થ યાત્રાધામ
જગતજનની
maa
Mvtydham
shreemahapatra
mahapatra
valsad
rabada
rabda
mata
temple
jai matadi
tourism
panchvati
gaushala
gufa
cave
adventure
Gujarat Tourism
Gujarat
Gujarati vlog
જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..
-ધન્યવાદ
------------------------------------------------------------------------------------------

Пікірлер: 188
@Pankajmakadiya
@Pankajmakadiya Ай бұрын
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ની મુલાકાત ના ઘણા બધા વ્લોગ બન્યા પરંતુ આ વિડિઓ મા ખૂબ સરસ અને વિસ્તૃત માહિતી આપેલી છે. લગભગ બધી ઝીણામાં ઝીણી માહિતી આવરી લેવામાં આવી છે. લોકો આવા વ્લોગ થકી ધામ વિષે જાણે અને મુલાકાત કરી ને પોતાના જીવન ને યોગ્ય દિશા આપે તે માટે આ વિડિઓ ઉપયોગી થાય તેમ છે.
@prakashbhuvanm
@prakashbhuvanm Ай бұрын
આભાર ભાઈ જય માં વિશ્વંભરી 🙏
@hiteshkhanpara9840
@hiteshkhanpara9840 Ай бұрын
સત્ય અને અસત્ય નોં ભેદ સમજાય આ ધામ થી.
@jiyarachani77
@jiyarachani77 Ай бұрын
Amazing cultivation of virtues takes place at Maa Vishvambhari TirthYatra Dham.
@bemotivational6496
@bemotivational6496 Ай бұрын
🙏શ્રી મહાપાત્ર એ ધરતી પુત્ર છે 🙏
@dhoraji30dhoraji53
@dhoraji30dhoraji53 Ай бұрын
જય માં વિશ્વભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન
@user-hy8ls3or3p
@user-hy8ls3or3p Ай бұрын
માં વિશ્ર્વંભરી માં જય શ્રી ઉમિયા માતાજી
@lakhanribadiya8405
@lakhanribadiya8405 Ай бұрын
Jay Maa vishvmbhari ❤
@ashvinmalaviya988
@ashvinmalaviya988 Ай бұрын
Jay maa vishvambhari🙏
@ridhamvaliya4530
@ridhamvaliya4530 Ай бұрын
Jay maa vishavambhari 🙏🙏🌹 Jay kuladevi maa 🙏🙏🌹
@priyakamani9457
@priyakamani9457 Ай бұрын
Jay Maa Vishwambhari 🙏🏻🙏🏻
@keyurhingrajiya6581
@keyurhingrajiya6581 Ай бұрын
Jay Maa Vishvambhari 🙏🙏🙏
@Vishvvamja
@Vishvvamja Ай бұрын
Jay maa vishvambhari🙏🙏🙏
@asmitabhaliya1497
@asmitabhaliya1497 Ай бұрын
અદભુત અને અલૌકિક છે માં વિશ્વંભરી તિર્થ યાત્રાધામ જય માં વિશ્વંભરી.....
@kamanichetana1560
@kamanichetana1560 Ай бұрын
સત્ય અને અસત્ય નો ભેદ સમજાવનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી પ્રણામ 🙏🙏🙏
@ramaniakhil3286
@ramaniakhil3286 Ай бұрын
અદભુત અલોકિક ધામ છે માઁ વિશ્વંભરી નું.
@ravird5882
@ravird5882 Ай бұрын
અદભુત અને અલૌકિક છે માં વિશ્વંભરી તિર્થ યાત્રાધામ જય માં વિશ્વંભરી.
@jayjoshi___111
@jayjoshi___111 Ай бұрын
Jai ho...🙏🏻🙌🏻👏🏻
@nishapatel5787
@nishapatel5787 Ай бұрын
માં વિશ્વંભરી તીથૅયાત્રા ધામમાં પ્રવેશતા જ આનંદ ની અનુભૂતિ થાય છે🙏
@thesiamayank425
@thesiamayank425 Ай бұрын
🙏 jay maa vishvambhari 🙏
@mayurmeghnathi307
@mayurmeghnathi307 Ай бұрын
Jay maa vishvambhari
@bedirishi218
@bedirishi218 Ай бұрын
Nice maa vishvmbhari tirthyatra dham 🙏🔥🙌
@mineshkajavadra104
@mineshkajavadra104 Ай бұрын
અહીંયા આદર્શ જીવન જીવવાની રીત, કર્મ નું મહત્વ, સાચો મોક્ષ માર્ગ, ઉપરાંત ઘણી બધી વાતો પ્રેક્ટિકલ રીતે શીખવા મળી છે. ખૂબ જ અકલ્પનીય આ ધામ છે. 👌☺️
@mansukhnavapariya
@mansukhnavapariya Ай бұрын
શ્રી મહાપાત્ર એ કરેલ સખત કરેલ પરિશ્રમ નુ પરીણામ
@veergohel707
@veergohel707 Ай бұрын
ખુબ જ સરસ, જીવન જીવવાની રીત માત્ર માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ મા શીખવા મળે.
@divyadudhatra425
@divyadudhatra425 Ай бұрын
Maa vishvmbhari dham rabada adbhut ane alovkik chhe Jay maa vishvmbhari 🙏
@sandhyabhojani3133
@sandhyabhojani3133 Ай бұрын
જય મા વિશ્વંભરી🙏❤🔱
@krishna14395
@krishna14395 Ай бұрын
Jàymaa vishvambhari 🙏🙏🙏🙏🙏
@nirmalathesia6256
@nirmalathesia6256 Ай бұрын
Sanatan satya .... Jay maa vishwambhari 🙏 🙏🙏 Shri mahapatra ji na charno ma vandan🙏🙏🙏
@LatabenPaghdar
@LatabenPaghdar Ай бұрын
જય માવિષંભરખ
@narolajignesh1017
@narolajignesh1017 Ай бұрын
ખુબજ સરસ છે માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ ભારત મા અધુભૂત અને અલોકિક છે માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ છે... ત્યા પરીવાર સાથે જવા જેવુ...
@krishnavaghasiya9319
@krishnavaghasiya9319 Ай бұрын
જય માં વિશ્વંભરી 🙏🙏🙏માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ થી જીવન કેમ જીવવું જીવાત્માનો ઉધ્ધાર કેમ થાય એ આ ધામ થી શીખવા મળ્યું છે...ખરે ખર જીવન જીવવા માટે જ્ઞાન ની નહિ પરંતુ આચરણ ની જરૂર છે... એ આ ધામ થી સમજવા મળ્યું છે. અને આ મારો અનુભવ છે....
@gadarapayal4576
@gadarapayal4576 Ай бұрын
અદભૂત અને અલૌકિક લીલા છે માઁ ની તો..આટલી સુંદર તક મળી છે તો આચરણથી જીવન જીવી આ છેલી તક ને ઝડપી લઈએ..
@AshaBhuva-vw5iu
@AshaBhuva-vw5iu Ай бұрын
જય માં વિશ્વંભરી... સૃષ્ટિ નું કલ્યાણ થાઓ... ગાયોનું રક્ષણ થાઓ તે પ્રાર્થના ખુબ ગમી
@sureshgadhiya1243
@sureshgadhiya1243 Ай бұрын
જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@rekhabhalani4089
@rekhabhalani4089 Ай бұрын
વાહ!!👌👌આ વીડિયો જોઇને આનંદ થઈ ગયો અને ઘણું બધું શીખવા મળ્યુ.
@priya_donga
@priya_donga Ай бұрын
જીવન જીવવા ની સાચી રીત શીખવતું એક માત્ર માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ 🌺🌺
@saurabhdobariya
@saurabhdobariya Ай бұрын
ખરેખર આ જગ્યા ની મુલાકાત લીધા પછી એવું થયું કે પૃથ્વી પર સ્વર્ગ અહીં જ છે.
@vasugundaniya4674
@vasugundaniya4674 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
@sandhyabhojani3133
@sandhyabhojani3133 Ай бұрын
જય મા વિશ્વંભરી🙏🔱 મા વિશ્વંભરી તીથૅયાત્રા ધામ રાબડા 🌍🔱કમૅયોગી યુગપુરુષ ધરતીપુત્ર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🙏🙏🙏🙏
@H.H.Rana9697
@H.H.Rana9697 Ай бұрын
ખુબ સરસ જરૂરથી દર્શન અર્થે તેમજ જાણવા અર્થે જવું જ જોઈએ 👌👍🙏🏼
@princedonga7309
@princedonga7309 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે આપણે બીજા તરફ નહિ પણ સ્વ તરફ જોઈ સ્વ નો ઉદ્ધાર કરી લઈએ. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #Mvtydham #shreemahapatra
@krupahinsu4314
@krupahinsu4314 Ай бұрын
ખૂબ સરસ વિડિયો બનાયવો અને માઁ વિશ્ર્વંભરી તીર્થ યાત્રા ધામ વિશે માહિતી આપી🙏
@shitalkhunt8683
@shitalkhunt8683 Ай бұрын
Jay ma vishvambhari🙏
@khushidobariya-tz6to
@khushidobariya-tz6to Ай бұрын
ધન્ય છે આવા યુગ પૂરુષ શ્રી મહાપાત્ર ને કે જેના થકી આપણને માં વિશ્વંભરી ના દર્શન થયા
@movaliyaheena1010
@movaliyaheena1010 Ай бұрын
અદ્ભુત અને અલૌકીક છે આ વિશ્વંભરી ધામ તેની અંદર આવતા જ ક્યાંક આનંદની અનુભૂતિ થાય છે જય માં વિશ્વંભરી
@GUJARATFARMERFRIEND
@GUJARATFARMERFRIEND Ай бұрын
વાહ શું અદ્ભુત કલાકારી છે વીડિયો ગ્રાફિ ની અદ્ભુત અદ્ભુત 🙏🙏🙏👌👌👌👌👌
@vedantsongskoradiya7571
@vedantsongskoradiya7571 Ай бұрын
Jay maa vishambhari
@rajnikantdodiya3934
@rajnikantdodiya3934 Ай бұрын
Jay Maa Visvambhari
@damyantikasundra5915
@damyantikasundra5915 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રાધામ થી આજે શ્રી મહાપાત્ર સત્ય ધર્મ અને કર્મ શું છે તેની સાચી સમજણ આપી રહ્યા છે.
@bhavnathumar1569
@bhavnathumar1569 Ай бұрын
શ્રી મહાપાત્ર એ પોતાના કર્મ બળે માં વિશ્વમભરી ને આ ધરતી પર ઉતારીયા અને આપણને પણ દર્શન કરાવ્યા અને આ સ્વર્ગ સમાન ધામ નું નિર્માણ કરી જીવન જીવવાની સાચી રીત આજે આ પાઠશાળા માંથી પોતે આચરણ કરીને આપણને શીખવી રહ્યા છે 🙏🙏
@avinashthanth2748
@avinashthanth2748 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દ્વારા શ્રી મહાપાત્ર જી સમાજને માં નો દિવ્ય સંદેશ અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને આદર્શ સમાજ કુટુંબ કેવું હોવું જોઈએ તે અહીં શીખવાડવામાં આવે જય માં વિશ્વંભરી 🙏 #mvtydham
@dilipdhameliya1968
@dilipdhameliya1968 Ай бұрын
અદભુત, મસ્ત વિડિયો બનાવ્યો પ્રકાશભાઈ.... જય માં વિશ્વંભરી 🙏🏻
@asmitaramani2204
@asmitaramani2204 Ай бұрын
સૃષ્ટિના સર્જનહાર માં વિશ્વંભરી ના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન જય માં વિશ્વંભરી 🙏
@kavydhaduk6247
@kavydhaduk6247 Ай бұрын
Jay Maa vishvambhari
@amipatel365
@amipatel365 Ай бұрын
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા અને તેના સ્થાપક શ્રી મહાપાત્ર ની આછેરી ઝલક આ વીડિયો માં ખુબ જ સરસ રીતે કરી છે.
@binathakkar9108
@binathakkar9108 Ай бұрын
શ્રી મહાપાત્ર આપણને જીવન કેમ જીવવું તેની સાચી રીત શિખડાવે છે.. જાય સીયારામ...!
@umakanttiwari8775
@umakanttiwari8775 Ай бұрын
Jay Shree visvmbhari maa Dham ki beautiful Bahut khub maa Dham Barmbar Charan sparsh hai, ! Stym Shivam Sundaram!
@bhumikaprajapati5332
@bhumikaprajapati5332 Ай бұрын
Jay ma viswambhari 🙏
@musicgallery7556
@musicgallery7556 Ай бұрын
અહીંયા જીવન જીવવાની સાચી રીત શીખવા મળે છે, આ ધામ અલૌકિક ધામ છે, અહીં આનંદ આવે છે જે અકલ્પનીય છે 🙏jay maa vishvambhari 🙏#mvtydham
@ritasali9297
@ritasali9297 Ай бұрын
ખૂબ સરસ પ્રકાશજી ઘણી વાર જોયું આ વીડિયો પણ વારંવાર જોવાનું મન થાય છે.. જય માં વિશ્વંભરી 🙏🙏
@Vaibhav_Asodariya.
@Vaibhav_Asodariya. Ай бұрын
સાચે જ આ મંદિર દ્વારા વિશ્ર્વ ને સત્ય નો રસ્તો મળીયો છે. અને સાચી સમજણ મળી છે.
@jogaljagdish9474
@jogaljagdish9474 Ай бұрын
શ્રી મહાપાત્ર જી ના સાત સાત જન્મ ના પ્રચંડ સત્ય કર્મ ની તાકાત થી માત્ર ને માત્ર 90 દિવસ માં નિર્માણ પામેલ છે... આ ધામ માંથી મનુષ્ય ને જીવન કેમ જીવવું જોઈએ અને પોતાના અ જીવાત્મા નો ઊધાર કેમ થાય તે સીખવ વામાં આવે છે..ખરેખર અદ્દભૂત ને અકલ્પનીય અલૌકિક આનંદ આપનાર છે આ ધામ..જય માઁ વિશ્વંભરી....🙏🙏🙏
@JayshreeMakadiya-yi7oe
@JayshreeMakadiya-yi7oe Ай бұрын
આ ધામ નો વિડીયો ખૂબ સરસ બનાવ્યો છે વિડીયો જોતા ખૂબ આનંદ આવે છે 🙏
@patelkiranyou
@patelkiranyou Ай бұрын
Maa vishvambhari tirth yatra dham jivan jivava ni uttam rit shikhve chhe.
@tanvibhalani2121
@tanvibhalani2121 Ай бұрын
આજે શ્રી મહાપાત્ર એ આપણને સંસાર રુપી ભવસાગર માંથી બહાર નીકળવા માટે આપણને ખૂબ સરસ રસ્તો બતાવ્યો છે, માત્ર નવ મણકા ની માળા અને સતર વૈદિક સદ્ગુગુણો નું આચરણ.
@bholalakhaman7295
@bholalakhaman7295 Ай бұрын
❤❤❤❤❤
@vishvakachhadiya3237
@vishvakachhadiya3237 Ай бұрын
જીવન જીવવાની રીત શીખવી હોય તો જાજો આ માઁ ની પાઠશાળામાં...🌷
@vrundaenterprise8903
@vrundaenterprise8903 Ай бұрын
Jay mataji 😊
@tanvibhalani2121
@tanvibhalani2121 Ай бұрын
શ્રી મહાપાત્રના અથાક પ્રયત્નથી અને તેમના માર્ગદર્શન થી આજે અસંખ્ય ઘર મંદિર બનવા લાગ્યા છે અને સમજણ પૂર્વક જીવન જીવી રહ્યા છે .
@vishnupatel3401
@vishnupatel3401 Ай бұрын
સાચી ભક્તિ કોને કહેવાય એ માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાંથી થી શીખવા મળે છે જીવન જીવવાની સાચી રીત શીખવા મળે છે જય માં વિશ્વંભરી
@user-rl2xc8be2y
@user-rl2xc8be2y Ай бұрын
બહુ સરસ નાના બાળકો આપણે નવ મણકા માળા અને સતર વૈદિક સદગુણ બોલી આપણે જીવનની સાચી રાહ બતાવનાર કર્મયોગી ઍવા શ્રી માહાપાત્ર ના ચરણો મા કોટી કોટી વંદન
@amivora6048
@amivora6048 Ай бұрын
Jay maaaa
@sagargondaliya8636
@sagargondaliya8636 Ай бұрын
प्रकाश भाई आपको बहुत बहुत धन्यवाद आप ने ऐ धाम का वास्तविक सत्य समाज को बताया
@rekhabhalani4089
@rekhabhalani4089 Ай бұрын
જય માઁ વિશ્વંભરી🙏🙏
@hemlatathakkar5823
@hemlatathakkar5823 Ай бұрын
जीवन जीने की जहां कला सिखाई जाती है जहां कोई छोटा या बड़ा नहीं और किसी भी प्रकार की नाती जाती का भेदभाव नहीं किया जाता सभी को समान दृष्टी से देखा जाता है वो है माँ विश्वंभरी तीर्थ यात्रा धाम
@sejalradadiya7867
@sejalradadiya7867 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ માં વિશ્વંભરી માં ની ચૈતન્ય મૂર્તિ સામે જઈ ને દર્શન કરીએ તો જન્મો જનમ નો થાક પલ વાર માં જતો રહે છે. અને ખૂબ જ આનંદ ની અનુભૂતિ થાય છે.
@shaktiexports4331
@shaktiexports4331 Ай бұрын
Khubaj Saras Vicharo che maa vishvambhari tirth yatra dham na avi maja kase pan nahi avti...
@bhanubenvasoya2
@bhanubenvasoya2 Ай бұрын
બહુ સરસ નવ મણકા ની માળાનો વિડિયો નાની એવી દિકરીએ સમજાવ્યું શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન જય માં વિશ્વંભરી
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly Ай бұрын
જય માં વિશ્વમભરી સરસશ્રીમહાપાત્રના માગૅદશૅન થકી અમને સત્ય સમજાયું છે
@GUJARATFARMERFRIEND
@GUJARATFARMERFRIEND Ай бұрын
જય માં વિશ્વંભરી
@zalakbhesaniya7854
@zalakbhesaniya7854 Ай бұрын
આ ધામમાં લોકો ને સત્ય ધર્મનું જ્ઞાન મળે છે મોક્ષ ની પ્રેરણા મળે છે. સાથે જ આ ધામમાં મનને અલૌકિક શાંતિ નો અહેસાસ થાય છે....🙏🙏
@dharmeshkorat278
@dharmeshkorat278 Ай бұрын
🙏JAY 🙏HO 🙏MAA🙏 VISHVAMBHARI 🙏 MAHAPATRA 🙏MAA 🙏
@rameshhirapara4553
@rameshhirapara4553 Ай бұрын
Sars Jay ma vishvmbhari
@jagubhuva4169
@jagubhuva4169 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ.... માં જે જીવન જીવવાની સાચી રીત શીખવાડી છે...તે શ્રી મહાપાત્ર એક મહાન વ્યકિતત્વ હોવા છતાં ધામ માં આવતા દરેક માણસ ને ખુબ જ ભાવ પૂર્વક મળે છે .... અને માં વિશ્વંભરી ની વિચારધારા સૌને પ્રેમ થી સમજાવે છે..
@ritakhanpara3628
@ritakhanpara3628 Ай бұрын
ખુબ જ સુંદર છે માં વિશ્વંભરી ધામ. એક વખત મુલાકાત જરૂર જરૂરથી લેવી જોઈએ.
@Nandishshingala2012
@Nandishshingala2012 11 күн бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ની એક વાર ચોક્કસ મુલાકાત લેવા જેવી છે કેમ કે અહીંની સુંદરતા સ્વચ્છતા અને પ્રકૃતિને નિહાળીને સ્વર્ગની અનુભૂતિ થાય છે
@monubhadja5790
@monubhadja5790 Ай бұрын
નવ મણકાની માળા જીવનમા ઉતારી જીવન ના રુણબંધનમાથી મુક્ત થઇએ
@ChirAag_maa
@ChirAag_maa Ай бұрын
मन के साथ जो बुद्धी को भी भाये ऐसा एक मात्र तीर्थ धाम यानी माँ का यह अलौकिक धाम!! धन्य हैं इनके निर्माता को !!
@dharmendrranpariya1111
@dharmendrranpariya1111 20 күн бұрын
આપણુ જીવન કેવી રીતે જીવવું એ આ ધામ માં શીખવા મળે સે અદભુત આ માં વિશ્વંભરી માનું ધામ સે ત્યાંની જે વ્યવસ્થા અને સોખાઈ અદભુત સે અને મહાપત્રનું સાદગી ભર્યું જીવન અને ગૈસાળા આટલી સોખી મે ક્યાંય નથી જોઈ એકવાર જરૂર જાજો જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@rahulhirpara1200
@rahulhirpara1200 Ай бұрын
Jay mataji
@himalaybhaliya2477
@himalaybhaliya2477 Ай бұрын
Says વિશ્વંભરી તીર્થ યાત્રા ઘામ માં જે આ પ્રકૃતિ ની વચ્ચે મા ના ધામ ની અંદર જે બાળકોનું ચીંતન થઈ રહ્યું છે સાક્ષાત આપણે જોઈ રહ્યા છે આ બાળકો એ કાલીઘેલી ભાષામાં જે માં વિશ્વંભરી તીર્થ ધામ નું વર્ણન કર્યું તે અદભુત છે જય માં વિશ્વંભરી
@mineshkajavadra104
@mineshkajavadra104 Ай бұрын
હું પણ આ જગ્યાએ ગયો હતો. ત્યાં ખૂબ જ આનંદ આવ્યો. અને વધુ આનંદ તો ત્યારે થયો જ્યારે અહીંયા એક તટસ્થ વિચારધારા મને જાણવા મળી હતી. ખૂબ જ જીવનમાં જરૂરી એવી આ વિચારધારા તમામ લોકોએ એક વખત જાણવી જોઈએ.
@divyabutani9522
@divyabutani9522 Ай бұрын
કિરીટ ભાઈ એ જે માં વિશે વાત કરી છે અદભુત અને અલોંકિક છે માં ની વાત સાંભળી ને ખુબ આનંદ થયો છે મને ❤❤❤🙏🏼🙏🏼🙏🏼jay maa vishvmbhari🙏🏼
@vaishalivaghasiya7426
@vaishalivaghasiya7426 Ай бұрын
આપણી ફરજ શું છે એ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં શ્રી મહાપાત્ર શીખવાડે છે.
@devpatel8173
@devpatel8173 Ай бұрын
Maa Vishvambhari tirth yatra dham is heaven on earth. Once in life we should visit MVTYD we get very different peace.
@tanvibhalani2121
@tanvibhalani2121 Ай бұрын
How beautiful and delightful is this Dham. As soon as one sets foot in this Dham one gets the feeling of heaven and joy in the mind. This Dham was constructed in just 90 days.
@bhavnasanariya8245
@bhavnasanariya8245 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ સમાજને‌ સાચી જીવન જીવવાની રીત બતાવી છે કુટુંબમાં કેમ રહેવું સમાજમાં કેમ રહેવું તેમજ માતૃભૂમિ અને રાષ્ટ્રના નવનિર્માણ માટે નવી આવનારી પેઢીને સાચી દિશા બતાવે છે પ્રકૃતિને અનુરૂપ જીવન જીવવાની સાચી રીત બતાવે છે જય માં વિશ્વંભરી 🙏 ને
@vasantkasundra888
@vasantkasundra888 Ай бұрын
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ મા આપણ ને જીવન કેમ જીવું એની રીત તિયાં થી મળે છે અને તિયા જતા જ એક અલગ જ અનુભવ થાય છે અને જીવાત્માનો ઉધાર કેમ થાય તે પણ તિયાં થી બતાવવામાં આવે છે જય માઁ વિશ્વંભરી
@shaileshchovatiya7035
@shaileshchovatiya7035 Ай бұрын
જીવન જીવવાની સાચી રીત શીખવતું એક માત્ર આ માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ....💯🙏
@sejalkamani5334
@sejalkamani5334 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ એ મોક્ષ નો માગૅ બતાવનાર સમજણ પૂર્વક જીવન જીવીને સાચી દિશા બતાવી રૂણ બંધન માંથી મુક્ત કેમ થવું ભક્તિ કેટલી અને કેવી કરવી એ તમામ વસ્તુ માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં થી શીખવનાર શ્રી મહાપાત્ર વિશ્વમાં એક પૃણૅ પુરૂષ છે
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 38 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 37 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 24 МЛН
Vishvambhari Mata Na Madhe || Jay Vishvambhari Mata @Motivational_quote_111
1:14:04
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 38 МЛН