Dil Na Darpanma Tasveer Ek Tari | Janu Solanki | Gujarati Song 2024 | Ram Audio

  Рет қаралды 97,290

Ram Audio

Ram Audio

3 ай бұрын

Janu Solanki Gujarati Song 2024 ‪@RamAudio‬
Streaming:
JIOSAVVN tinyurl.com/24mpydkj
WYNK tinyurl.com/24mpydkj
GANNA tinyurl.com/2b2ukkj2
SPOTIFY tinyurl.com/2bdcf3lt
APPLE tinyurl.com/28fnw4rr
AMAZON tinyurl.com/2325oqft
INSTA tinyurl.com/255cuvrq
Song:Dilna Darpanma Tasveer Ek Tari
Singer : Janu solanki
Music : Shashi kapadiya
Lyrics : Mukesh Yogi (Ganget) - Darshan Bazigar
Artist:Kuldeep Mishra,Palak Patel
Project By : Jigar chauhan.
Director : Bhavesh Gorasiya.
Editor : Ravindra s Rathod
D O P : Bhavdip Desay.
Producer:Sanjay Patel
Music Label:Shri Ram Audio And Telefilms
Lyrics:
ો... દિલનાં દર્પણમાં તસ્વીર એક તારી...(૩)
તમને અર્પણ કરી જીંન્દગાની
હો...તમને અર્પણ કરી જીંન્દગાની ...
હો... એક નહીં સાત નહીં જનમોજનમ
રહેવું છે.મારે તારી સાથ માં સનમ...(૨)
હો... મળ્યા તમે છો એ કિસ્મત છે.મારી...(૨)
તમને અર્પણ કરી જીંન્દગાની
હો... તમને અર્પણ કરી જીંન્દગાની
હો... કુદરત પાસે માગ્યા તમને સાચી પડી દુવા લાગે છે.
અમને...
હો... મારા હાથ માં હાથ તમારો તમારા માં સાજણ
જીવ છે. અમારો...
હો... દિલ છે.મારુ ને ધડકન તમે છો
દિલની દુનિયા માં બસ તમે ગમો છો...(૨)
હો... તારી ખુશીયો માં છે.ખુશીયો અમારી...(૨)
તમને અર્પણ કરી જીંન્દગાની
હો... તમને અર્પણ કરી જીંન્દગાની
હો... મારી જોડે બેસો વાલમ જોતી રવુ તમને
તમારા વિના ઘડી ચાલે નાં અમને...
હો... તમને પામી ને હું તો થઈ ગઈ રાજી
આખી દુનિયાની જાણે જીતી ગઈ બાજી...
હો...ખઈલો કસમ કે સાથ નઈ છોડો
દિલ મારું દિલ તમે નઈ તોડો...(૨)
હો... મારી હર ધડકન હવે થઈ ગઈ તમારી...(૨)
તમને અર્પણ કરી જીંન્દગાની
હો... તમને અર્પણ કરી જીંન્દગાની
Online Download:www.rajaramdigital.com
For More Entertainment Like us On Facebook:-
/ rajaramdigital
For More Entertainment Like us On Twitter:-
/ shriramaudio
Circle us On Google+:-
plus.google.com/u/0/+gujarati...
For More Entertainment Follow On :)-
www.dailymotion.com/ShreeRamAudio
KZfaq Channel Subcribe On:-
kzfaq.info...
#janusolanki #ramaudio #dilna_Darpanma

Пікірлер: 57
@DharamsinhYogi
@DharamsinhYogi 3 ай бұрын
Jordar geet che....Super lyrics che Mukeshbhai yogi👍
@basketballislife2576
@basketballislife2576 3 ай бұрын
વાહ મુકેશકાકા બહુજ સરસ ગીત લખ્યું ....અને જાનુ સોલંકી બહુ જ કર્ણપ્રિય અવાજમાં ગીત ગાયું........ ફૂલ સપોર્ટ અરવિંદ યોગી ( કંબોઈ)
@rahulyogiofficial
@rahulyogiofficial 3 ай бұрын
અમારા ગામની સુપર સ્ટાર એવી જાનું સોલંકી ❤ Super Song 😊
@niteshsolanki8047
@niteshsolanki8047 3 ай бұрын
Nice
@Viralfacts619
@Viralfacts619 3 ай бұрын
ખુબજ સરસ ❤
@parvinjithakor1497
@parvinjithakor1497 3 ай бұрын
Jay mataji janu ben
@user-zr2kt7hg5s
@user-zr2kt7hg5s 3 ай бұрын
Very nice song che
@user-bl3xf3xe8c
@user-bl3xf3xe8c Ай бұрын
Bov must song janu ben ❤❤❤❤
@rathodsureshji5854
@rathodsureshji5854 3 ай бұрын
જ્યારે જ્યારે જાનું સોલંકી સોંગ આવે ત્યારે મને મારો જૂનો પ્યાર જાગૃત અમારા દિલમાં 🫶🫶🫶🫶🫶
@miteshkumaryogi6309
@miteshkumaryogi6309 3 ай бұрын
Nice song 😍
@VanitaVadhel
@VanitaVadhel 3 ай бұрын
Super song 🎉
@letsexplorethelife1207
@letsexplorethelife1207 3 ай бұрын
What a song 😍
@darshanpatel3451
@darshanpatel3451 3 ай бұрын
V.good🎉
@user-ou8xi3gy2i
@user-ou8xi3gy2i 3 ай бұрын
Nice song 🎉🎉🎉❤❤
@anandyogi1099
@anandyogi1099 3 ай бұрын
❤❤❤
@sikotardhamdidarada
@sikotardhamdidarada 3 ай бұрын
ફસ્ટ લાઈટ માટે 1 કોમેન્ટ
@arvindthakor8230
@arvindthakor8230 3 ай бұрын
950 મી લાઈક આપડી
@kinjalyogi3120
@kinjalyogi3120 3 ай бұрын
Super 🎉
@MRMANISHBHABHOR
@MRMANISHBHABHOR 3 ай бұрын
સારું.છે.ગીત.તમારુ
@Aatmanirbhar-ur4uw
@Aatmanirbhar-ur4uw 3 ай бұрын
Jordarr lakhyu chhe Mukeshbhai 🎉🎉🎉
@thakormahesh4208
@thakormahesh4208 3 ай бұрын
Good ❤
@royalpurpleofficial
@royalpurpleofficial 3 ай бұрын
સુપર ગીત
@yogirajA551
@yogirajA551 3 ай бұрын
Congratulations Mukesh bhai sir 🎉🎉❤
@user-yf2dj8sn7p
@user-yf2dj8sn7p 2 ай бұрын
❤ AkLove❤
@rakeshraval713
@rakeshraval713 3 ай бұрын
Supar...song ....jay ma jogni 🙏
@hasmukhbhaiidariya6953
@hasmukhbhaiidariya6953 3 ай бұрын
વાહ ભાવેશભાઈ જોરદાર ❤
@SamirRaval-ux8jq
@SamirRaval-ux8jq 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@user-gd6us6gw4j
@user-gd6us6gw4j 3 ай бұрын
❤❤❤😊😊
@Beaware-op6md
@Beaware-op6md 3 ай бұрын
Vahhh su geet chhe
@royalpurpleofficial
@royalpurpleofficial 3 ай бұрын
Jordar
@hasmukhbhaiidariya6953
@hasmukhbhaiidariya6953 3 ай бұрын
ખુબ સરસ
@letsexplorethelife1207
@letsexplorethelife1207 3 ай бұрын
Super hit..🔥
@editbyshailesh9315
@editbyshailesh9315 3 ай бұрын
જોરદાર સોંગ ❤
@anildhoraliya1075
@anildhoraliya1075 3 ай бұрын
Super songs best of luck
@parweendevipuzak3701
@parweendevipuzak3701 3 ай бұрын
જાનુ સોલંકી નુ ખુબ સરસ સોંગ છે
@DarpanDigitalAdfilms
@DarpanDigitalAdfilms 3 ай бұрын
Darshan Bhai Super Lyrics
@user-km5ct8oe2l
@user-km5ct8oe2l 3 ай бұрын
Super song
@dhavalraval1684
@dhavalraval1684 3 ай бұрын
Super ❤❤❤
@Shaktimavatar6419
@Shaktimavatar6419 3 ай бұрын
Super
@laxman_rabari
@laxman_rabari 3 ай бұрын
👌❤️💓💖👍
@sureshsolanki9356
@sureshsolanki9356 3 ай бұрын
Jay shri Raam Jay Hanumanji
@user-zp4tr9zi4z
@user-zp4tr9zi4z 3 ай бұрын
Hi
@aatank2374
@aatank2374 3 ай бұрын
Op song ❤
@SRPgj-gq9km
@SRPgj-gq9km 3 ай бұрын
Super lyrics
@kprona-jm2ku
@kprona-jm2ku 3 ай бұрын
બેસ્ટ સોગ બેન
@thakormukesh8010
@thakormukesh8010 3 ай бұрын
Nice ❤
@jaygogadigital2134
@jaygogadigital2134 3 ай бұрын
❤❤❤❤❤
@melajinimojj8247
@melajinimojj8247 3 ай бұрын
કોને કોને જાનુ સોલકી ના સોન્ગ ગમે શે ❤
@A_K_LOVE_STUDIO
@A_K_LOVE_STUDIO 3 ай бұрын
ફસ્ટ લાઇક આપડી 🎉
@Taklumotivation
@Taklumotivation 3 ай бұрын
Kajal maheriya 🎉🎉🎉same
@AnkitZala-tj5gz
@AnkitZala-tj5gz Ай бұрын
એક નંબર
@nimeshvaghels7490
@nimeshvaghels7490 3 ай бұрын
Nimesh Vaghela
@jakethesnakeroberts931
@jakethesnakeroberts931 3 ай бұрын
She sing with in overacting doesn't her natural acting very rude
@user-bz7di6jj2j
@user-bz7di6jj2j 3 ай бұрын
❤❤❤
@yogirajA551
@yogirajA551 3 ай бұрын
❤❤❤
@user-tq6kc4os3m
@user-tq6kc4os3m 3 ай бұрын
❤❤❤
Te Mara Prem Ni Kadar Kari Nathi | Janu Solanki | New Gujarati Sad Song 2024
5:47
3 wheeler new bike fitting
00:19
Ruhul Shorts
Рет қаралды 52 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 350 М.
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 23 МЛН
Chetu Se Piyar Maru
7:36
Kinjal Rabari Official
Рет қаралды 8 МЛН
Tutela Dil Ni Kahani | Janu Solanki | Gujarati Sad Song |
6:21
MESHWA BMC
Рет қаралды 78 М.
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 418 М.
5УТРА - Как твои дела
2:55
5УТРА
Рет қаралды 1,5 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 557 М.
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 739 М.
Mona Songz - Erkelesi (Lyric video)
2:41
Mona Songz
Рет қаралды 68 М.