દુનિયાનો કોઈ પણ માણસ કતલખાના ની ગાયો માટે આટલું મોટું બલિદાન કદી ના આપી શકે ........ સાંભળો આ ભાઈની કહાની.... તેમના જ મુખે..... Bank of Baroda Ac no07560100006680 IFSC...BARB0GOGHUM (5th digit is zero)
Пікірлер: 155
@Allmotivation818215 күн бұрын
જાગો હિન્દુ જાગો કરોડો વંદન છે આ સોમાભાઈ ને જય હિન્દ જય ભારત
@HARUNPANCHBHAYAN7 күн бұрын
Al kabeer slowtr house sarkar dhwara chalawa ma che......jago jago 😮
@rathodanil346415 күн бұрын
ખરેખર સાચું હિન્દુસ્તાન કહેવાય.બહુ પૂન્યનુ કામ કહેવાય.સોમાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ.જય શ્રી કૃષ્ણ સાહેબ.🙏🥀જય ગૌમાતા.🙏🥀
@user-pr3wj3yi4h15 күн бұрын
હે ભગવાન આવા પુણ્ય શાળી સોમાભાઈ ને ખુબજ શક્તી આપજો ગૈઉ માતાનુ એમનુ પરીવારનુ ખુબજ રીતે પાર પડાવજો જમીન જાગીર મકાન બધુયે પરત મેળવજો પ્રભુ આવા જીવદયા પ્રેમી આત્માને એમના પરિવાર ને ખુબ ખુબ આપજો પ્રભુ
@user-vo1in8ri5q15 күн бұрын
જય હો સોમાભાઈ... ભગવાન ભોળાનાથ અને મા અંબાજી તમને ખૂબ ખૂબ સફળતા અને શક્તિ પ્રદાન કરે...જય ગાયમાતા
@niileshgandhi15 күн бұрын
સોમાભાઈ, તમે અદ્ભુત કાર્ય કર્યું છે. ભગવાન તમને અને તમારા પરિવારને હંમેશા આશીર્વાદ આપે
@bhaveshoza23028 күн бұрын
સોમાભાઈ ને મારા દંડવત પ્રણામ, હે ભગવાન સોમાભાઈ ને એવી શક્તિ આપો કે આવી નિરાધાર ગાયો ને સાચવી શકે! હક છે આ પરિવાર ને, હવે ગૌ પ્રેમી દાતા ઓ ને પણ વિનંતી છે કે આ સોમાભાઈ ના આ ગૌ સેવાયજ્ઞમાં યથા શકિત યથા યોગ્ય રીતે દાન આપવા વિનંતી🙏🙏
@PatelHaribhai-ol6siКүн бұрын
જય શ્રી ગૌમાતા જય ગોપાલ ગૌમાતા જય હિન્દુ ભાઈઓ ગાયો બચશે તોજ હિન્દુ ધર્મ ટકશે જય ગોપાલ જય ગૌ માતા જય શ્રી રામ જય સનાતન ધર્મ ની જય હો
@amrutjthakor16 күн бұрын
જય ભગવાન મનહરભાઇ ❤આભાર 🎉....જય ગાય માતા❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
@arjunfashion7779 күн бұрын
ભગવાન આને કેવાય સોમા ભાઈ જેવા માણસ ને ❤
@ManojPatel-vq9nz16 күн бұрын
સોમાભાઈને મારા કરોડ કરોડ વંદન 🙏🙏🙏🙏🙏
@kalpeshprajapati516415 күн бұрын
❤
@comedydostar835818 сағат бұрын
જય ગૌમાતા સોમા ભાઈ ખુબખુબ આભાર
@lakhaniinsuranceandrtoadvi667213 күн бұрын
સોમભાઈ તમે તમારી સેવા અને સમર્પણ ભાવ નમન છે... માતાજી તમને સારુ આયુષ્ય અને શક્તિ આપે તેવી પ્રાર્થના.... આપની ગૌ શાળા કયા આવી છે તે જણાવજો.... બાપા સીતારામ
@Kankrj_cow12 күн бұрын
ગાય માતાઓની સેવા કરવા વાળા ભાઈને કોટી કોટી વંદન
@ketanpatel769415 күн бұрын
સારું કામ કર્યું છે જય ગૌ માતા જય ગૌ રક્ષક. જય શ્રી રામ .❤❤❤ હર હર મહાદેવ હર
@hiteshbhai112115 күн бұрын
ભગવાન શ્રી કૃષ્ણ તમારી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીએ છીએ ❤❤
@r.j.solanki306915 күн бұрын
સોમાભાઇ ને અભિનંદન કે વખાણ કરવાને બદલે જે થાય તે સાથ સહકાર આપવો જોઇઅે ! જય જય શ્રીરામ ! જય જય શ્રીકૃષ્ણ ! જય માતાજી !
@ParvinbhaiChavada15 күн бұрын
સોમાભાઈ ને કોટી કોટી વંદન જય ગૌમાતા
@RameshMovalia15 күн бұрын
ભગવાન એમને ખૂબ સુખ આપશે
@maasadhidigital53116 күн бұрын
સોમાભાઈ ને કોટી કોટી વંદન
@alpeshchauhanchauhan347714 күн бұрын
Jay Gau Mata ki khamma marabgagvan tamne lakh lakh vandan bhai
@ketanpatel769415 күн бұрын
સોમાભાઈ અને તેમની ટીમ ને કોટી કોટી વંદન. જય શ્રી કૃષ્ણ
@rajeshthakor951016 күн бұрын
🙏 જય શ્રી રામ 🙏
@harpaljadeja116615 күн бұрын
ખુબ સરસ ભાઈ જય ગૌમાતા
@kathiriyalaljibhai209313 күн бұрын
વંદન છે સોમાભાઈ ને
@BharatbhaiRathod-zn7pn15 күн бұрын
ધન્યવાદ કોટિ કોટિ વંદન જય ગૌમાતા 🚩
@b.j.gogaraaheer966015 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
@karansinhchauhan98411 күн бұрын
Somabhai tamne koti koti vanda. jay shree krushnA. Bhagvan Somabhai tamari jamin ane ghar chhuta karvani shakti ape eviprubhune prathana
@dashrathrajgor364816 күн бұрын
જય ગો માતા
@user-vl8wh9yo7h16 күн бұрын
સોમાભાઇ ને વદન
@KhodidashHINDUSTANI16 күн бұрын
સોમાભાઈ તમને દિલથી વંદન કરું છું ભગવાન માતાજી તમને સુખી રાખે સુખ સમૃદ્ધિ આપે 🙏🙏🙏
@user-gm2jg8el8q14 күн бұрын
ભાઈ શ્રી અભિનંદન્.વંદન
@user-py3yf7ui8e15 күн бұрын
જય ભગવાન
@SisodiyaGhansham-br8js15 күн бұрын
સોમા ને કોટી કોટી વંદન
@monabhai17515 күн бұрын
જયગોમાતા
@jayeshrathod791616 күн бұрын
રાઘે રાઘે રાઘે કીષના જય ભગવાન જય ગુજરાત મનહર સાહેબ ખુબજ સરસ ગાઁ માતા આપણી માતા છે. હે પરમેક્ષવર સોમા ભાઇ ના પરીવાર અને મનહર સાહેબ ના પરીવાર ની રક્ષા કરજો. બઘા જ આપણા દાતાઓને કોટી-કોટી નમન ગોં માતા ના આશીર્વાદ હર સમય તમારા અને પરીવાર ની રક્ષા કરે આ જ પ્રભુ ને પાર્થ ના કરી યે કરુછુ.🌺🌺🙏🙏
@vijaykatariya78615 күн бұрын
Good bhai
@Vishalrach12314 күн бұрын
વા ભાઈ વા ધન્ય છે તમને અને તમારી સેવાને પણ બધા આ અબોલ જીવોને નથી સમજતા બાકી અબોલ જીવોની સેવા એ જ પ્રભુ સેવા જય ગૌમાતા જય શ્રી રામ જય પશુપતિનાથ મહાદેવ તમારી બધી ઈચ્છા પૂરી કરે એ જ પ્રાર્થના
@dhruvrajsinh22215 күн бұрын
જય માતાજી . હું અત્યારે આર્મી ની તૈયારી કરું છું થોડા દિવસ પછી ભરતી મા પણ જવાનું છે , ખૂબ મહેનત કરી છે જો હું આર્મી મા આવી જાવ તો જ્યારે પણ આવા કતલખાના વાળા સામાં આવે કે જે ટ્રક મા ગાયો ને લઈ જતા હોય તેને ત્યાં ને ત્યાં જ મારી નાખવા છે ભલે જે પણ કેસ કબાળા થવા હોય તે થાય પણ આવા ખાતકી લોકો ને મૂકવા જ નથી . અરે યાર મિત્રો હવે તો સમજો કઈક . માંસ ખાવાનું બંધ કરી દયો કેમ કે જો કુદરત રૂઠસે ને તો આપણે ફરી એક વાર કોરોના , વાવાઝોડા જેવા પ્રકોપો નો સામનો કરવો પડશે 😢
@bhartipatel788914 күн бұрын
ભાઈ સાચી વાત તમારી... જય શ્રી કૃષ્ણ.🙏
@rajeshbariyajain850213 күн бұрын
bhai sachi vat che bhagvanane prathna tame aarmy lagi java ane katalkhana bandh thay ej ichie che
@bhaktibhaipatel166213 күн бұрын
Veer kevay
@HARUNPANCHBHAYAN7 күн бұрын
Al kabeer slowtr house sarkar dhwara chalawa ma awe che saheb 😢😢😢😢 Jago Jago 😅
@patelutsav448116 күн бұрын
Jay Bhagvan Jay Mataji Jay Dada 🎉🙏⛳💐
@hansrajbhaitanti15 күн бұрын
🚩🕉️ Jai Gau Mata 🕉️🚩
@chandrakantPatel-ow6ck15 күн бұрын
જય ગૌ માતા
@jaiminipatel456714 күн бұрын
Somabhai ne koti koti vandan
@user-lg9ke4vm5w2 күн бұрын
Jay shree Krishna somabhai
@bhaktibhaipatel166213 күн бұрын
Bhagvan na manas somabhai tamne himat ape ❤❤
@meenachandan871514 күн бұрын
Jay ho prabhu 🙏🙏 khubaj sares kam karo cho somabhai
@kingboy-rd5lv6 сағат бұрын
Very nice Bhai
@noghabhaichauhan85058 күн бұрын
Koti koti parnam
@dahyabhaipatel283215 күн бұрын
વાહ વંદેમાતરમ
@bhanumatichauhan82315 күн бұрын
Jay bhagwan manahar bhai Jay સોમાભાઈ Great work sat sat naman 🙏🙏🌷❤️🌷🙏🙏❤