Genibehen Thakor ની જીત બાદ મળવા આવેલા લોકોએ શું કહ્યું? Banaskantha Lok Sabha Election Result

  Рет қаралды 162,847

BBC News Gujarati

BBC News Gujarati

Ай бұрын

#GenibenThakore #geniben #banaskantha #Gujarat #Result
બનાસકાંઠા બેઠક લોકસભાની ચૂંટણી સમયે સૌથી ચર્ચાસ્પદ બેઠક પૈકીની એક હતી. જ્યાં કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે પોતાની જીત નોંધાવી છે. તેમને મળવા આવેલા લોકોએ શું કહ્યું? જુઓ આ વીડિયોમાં
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા/ પવન જયસ્વાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 80
@vijeshjambukiya5383
@vijeshjambukiya5383 Ай бұрын
બનાસની બેન ગેનીબેન ઠાકોર ને લાખ લાખ અભિનંદન 🎉🎉🎉
@Jaygogastdudio
@Jaygogastdudio Ай бұрын
માન મર્યાદા અને મોભો આ ઠાકોર સમાજ સે ખૂબ ખૂબ આભાર 18આલમને
@vershijithakor3362
@vershijithakor3362 Ай бұрын
આ લોકોને ધન્યવાદ આપું છું. 💐💐💐💐💐
@AMRUTBHAIPARMAR-nw5ks
@AMRUTBHAIPARMAR-nw5ks Ай бұрын
ખૂબ ભાવુક દૃશ્યો, ખરેખર માનવતા તો સમાજ મોં હજુ પણ જોવા મળે છે, ધન્યવાદ, જરૂર લોકોનાં કામ કરશે
@santalparagovindbhai6175
@santalparagovindbhai6175 Ай бұрын
બનાસકાંઠાના તમામ મતદાર ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ આભાર
@dafadananaji4705
@dafadananaji4705 Ай бұрын
❤ ધન્યવાદ ધન્યવાદ આભાર ગેની બેનને અભિનંદન અભિનંદન
@kvparmar7670
@kvparmar7670 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન.. શુભેચ્છા પાઠવું છું બહેન શ્રી ગેનીબેન ને
@msmakwana3019
@msmakwana3019 Ай бұрын
Congratulations Geniben Thakor Khub khub abhinandan BanasKantha ni janta ne 🙏🙏
@manishbuthdi5263
@manishbuthdi5263 Ай бұрын
ગેની બેનુ ફેન ફોલોઈઈગ જોરદાર છે ભાઈ ભાઈ ❤❤❤
@RathodmelsinhRajusinh-bl4ct
@RathodmelsinhRajusinh-bl4ct Ай бұрын
ખુબ ખુબ અભિનંદન ગેનીબેન ઠાકોર 🎉❤
@meramannandaniya509
@meramannandaniya509 Ай бұрын
ગેની બેન ને લાખ લાખ વંદન
@atulluhar9750
@atulluhar9750 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન,ગેનીબેન
@SaktabhaiThakor-xn6qg
@SaktabhaiThakor-xn6qg Ай бұрын
આ પ્રેમ છે.
@radhedigitalchenalarjunsin8513
@radhedigitalchenalarjunsin8513 Ай бұрын
બનાસકાંઠા ની અઢારે આલમને ખુબ ખુબ અભિનંદન અમારા ઠાકોર સમાજ જીતાડવા બદલ આભાર અર્જુનસિંહ રાઠોડ તાલુકો તલોદ જીલો સાબરકાંઠા 🎉🎉🎉🎉
@thakordineshji9911
@thakordineshji9911 Ай бұрын
ખુબજ.આભાર❤❤❤.તમારો
@bhargavbhanvadia8192
@bhargavbhanvadia8192 Ай бұрын
તાલુકા પંચાયત થી સાંસદ સુધી એકલા હાથે લડવું અને જીતવું એ બહુ મોટી વાત છે
@sheetalchaudhari9132
@sheetalchaudhari9132 Ай бұрын
Congratulations ben 💐💐💐💐
@niravveg4581
@niravveg4581 Ай бұрын
Geni ben banaas ni ben 🔥🔥🔥🔥
@hardiksavani3443
@hardiksavani3443 Ай бұрын
Congratulations🎉🎉
@user-lc9qb4vn1w
@user-lc9qb4vn1w Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન વેલાભાઈ રાજપુત ગોલ્ ગામ
@filmy.tadka700
@filmy.tadka700 Ай бұрын
પીનલબેન કનાવર્જી ની દીકરી
@vanabhairajput5772
@vanabhairajput5772 Ай бұрын
ગેની બેન વિજય ભવ
@knowledgeadda4820
@knowledgeadda4820 Ай бұрын
અભિનંદન❤❤
@dilipdamor1737
@dilipdamor1737 Ай бұрын
ગેનીબેન લાખ લાખ વંદન
@parmarjitubhai
@parmarjitubhai Ай бұрын
Supar❤❤❤❤❤❤
@rameshtirgar6812
@rameshtirgar6812 Ай бұрын
બનાસ ની બેન .. ગેનીબેન ઠાકોર ને ભવ્ય વિજય ની હાર્દિક શુભકામના .. જય હો .. કોંગ્રેસ વિજય હો .. કોંગ્રેસ ..
@wantedbhai8928
@wantedbhai8928 Ай бұрын
Super
@Dinsukhprajapti321
@Dinsukhprajapti321 Ай бұрын
Congratulations ben
@user-iu1ch3cx1w
@user-iu1ch3cx1w Ай бұрын
Jaymatajigeniban❤❤❤❤❤
@zalashansinh5245
@zalashansinh5245 Ай бұрын
દાદા જુગ જુગ જીવો .
@user-xk3jj3vx8c
@user-xk3jj3vx8c Ай бұрын
ગેનીબેન સાચા પણ કોન્ગ્રેસ માફ... હવે તો આપો ગરીબ મહિલાઓને આપો ૮૫૦૦
@ranjitkumarthakor9609
@ranjitkumarthakor9609 Ай бұрын
લાખ લાખ અભિનંદન બેન
@mukesh.drathva4715
@mukesh.drathva4715 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન ગેનીબેન તમને અને બનાસકાંઠાના લોકોને
@RahulThakor-bs6hx
@RahulThakor-bs6hx Ай бұрын
Congratulations geni ben🎉
@user-vs4px9ln5g
@user-vs4px9ln5g Ай бұрын
Jai ho
@user-cm4qb8ev7w
@user-cm4qb8ev7w Ай бұрын
Congratulations
@AashikThakor-vl5jz
@AashikThakor-vl5jz Ай бұрын
હાવાં,નેતા,કોક,મલે
@user-jz9bz4zi9s
@user-jz9bz4zi9s Ай бұрын
Geniben..na..aansu.e..bhuchaal...lavi..didho..loko..na..dil..ma..
@user-gq5om4xm6j
@user-gq5om4xm6j Ай бұрын
GENI.BEN.KHU.KHUB.ABHINANDAN.MARA.VAHALA.BEN
@nareshchauhan9372
@nareshchauhan9372 Ай бұрын
ઠાકોર.રાજ.
@viraj1231
@viraj1231 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન ગેન્ની બેન દેવભમિ દ્વારકા થી છું
@irfansaiyed6065
@irfansaiyed6065 Ай бұрын
❤❤❤❤❤
@harshpandor7777
@harshpandor7777 Ай бұрын
😊
@BadalbhaiBadalbhai-wf3zq
@BadalbhaiBadalbhai-wf3zq Ай бұрын
🤚🤚🤚🤚🤚🤚🤚🤝🤚🤝🤝🤝
@Haresh-c6x
@Haresh-c6x Ай бұрын
સાચી વાત છે
@FatesinhParmar-ml8bq
@FatesinhParmar-ml8bq Ай бұрын
કોંગ્રેસ માટે શીખવુજરુરીછેગેનીબેનનેકોઈહરાવીનાસકયુકારણતેમનુકામબોલેછેતમારુતપાશોતોહારવાનુકારણમલીજશે
@BadalbhaiBadalbhai-wf3zq
@BadalbhaiBadalbhai-wf3zq Ай бұрын
🤚🤚🤚🤚🤚🤚🤚🤚🤚
@NavubhaJadeja-qf1cv
@NavubhaJadeja-qf1cv Ай бұрын
બેનબા જીત્યા છો તોગરબૌ નાકામકરજૌ
@Naiklos
@Naiklos Ай бұрын
Coming 5 years totally has been spoilted
@user-ni5qt4zv4f
@user-ni5qt4zv4f Ай бұрын
give lollypop to uneducated people and win election this is the only stratergy of CONGRESS
@dipakbhaichauhan4266
@dipakbhaichauhan4266 Ай бұрын
BJP also give so many lollypops to People of our nation ,so not forget it
@delusionalplatonist6077
@delusionalplatonist6077 Ай бұрын
Bjp gives free grains to 80 crores people, remember that That's the lollipop
@m.d.thakor5042
@m.d.thakor5042 Ай бұрын
BJP mandir Ane masjid na naame vote mage enu su Dharm na naame chari khanara bhadva Aa Paisa thi laveli bhid nathi Paisa aapva Vali bhid chhe😂😂😂
@padjigovlani4093
@padjigovlani4093 Ай бұрын
Good
@ChauhanKaluji
@ChauhanKaluji Ай бұрын
Kaluji..ચૌહાણ
@ranvirsih7840
@ranvirsih7840 Ай бұрын
Purarajyma sukh santino mahol bne ae matena pprytno matena prytnoma help joiae aarmyni
@jaydevbharvad5999
@jaydevbharvad5999 Ай бұрын
Geniben ne lakha lakha vandan Vekra vagd
@jaydevbharvad5999
@jaydevbharvad5999 Ай бұрын
Ram Bharwad
@KeshuGami-ir5lz
@KeshuGami-ir5lz Ай бұрын
સરકાર તો ભાજપ બનશે હવે શું થાશે
@viraj1231
@viraj1231 Ай бұрын
ગુજરાત માં ઠાકોર તમારો વટ છે હો
@girishpatel9392
@girishpatel9392 Ай бұрын
Geniben mehrbani kri fortuner na lais thakor samaj ne mate school hospital banay ...ae bhanse to khabar pde k vote Kone aapvo???😂😂😂
@chaudharydipen8133
@chaudharydipen8133 Ай бұрын
Ppppp
@chimannai1001
@chimannai1001 Ай бұрын
મારા ભાઈ મોડ‌મોડ જીત્યા છે શું વિકાસ કરી શકસે‌ અટકી જશે. હવે જોઈએ શું કરશે જોઈ.
@bhaveshrathva1377
@bhaveshrathva1377 Ай бұрын
Etlu badhi tamne seni irsha chhe kam se kam abhinandan apta shikho Bhai koyak jite chhe to. Ganiben sihan chhe 26 sit mathi
@delusionalplatonist6077
@delusionalplatonist6077 Ай бұрын
​@@bhaveshrathva1377sachi vaat
@prakashkudecha8730
@prakashkudecha8730 Ай бұрын
Tane su vandho padyo 😅
@Imrannaturaltherapist
@Imrannaturaltherapist Ай бұрын
Bhahu,Sara's.goodjob
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 79 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН