Gujarat Rain Update : સતત એક અઠવાડિયા સુધી ગુજરાતને ધમરોળ્યા બાદ હવે વરસાદ અટકશે?

  Рет қаралды 66,677

BBC News Gujarati

BBC News Gujarati

7 күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે તેનું પ્રમાણ ઘટશે અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં વરસાદ થશે. 9 જુલાઈ સુધી આ સ્થિતિ રહેવાની સંભાવના છે. ત્યારે જાણીએ હવે વરસાદને લઈને ગુજરાતમાં શું છે આગાહી?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - આમરા આમીર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 107
@user-bx2hv7zv3y
@user-bx2hv7zv3y 9 сағат бұрын
2 દીવસ થી કહો છો કે વરસાદ ઘંટી જાસે કાલે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાલે ભારે વરસાદ પડી યો
@rkothakor2451
@rkothakor2451 12 сағат бұрын
બનાસ કાંઠા માં પાલનપુરમાં વરસાદ નહિ આયો અઠવાડિયું દોઢ ઇંચ જેવો આયો હસે
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 9 сағат бұрын
❤ દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં અડધો ઈંચ થી.1.જ ઈંચ થીયો તો વાવણી લાયક વરસાદ ક્યારે આવશે જય કિસાન ❤
@kanaiyalalkavar5430
@kanaiyalalkavar5430 12 сағат бұрын
સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી ક્યારે આવશે
@shivapatel3374
@shivapatel3374 12 сағат бұрын
દીપકભાઈઅમારે.વરશાદકાર.આવશે.વાવના70ગામ.કોરાછે.ઉતર ગુજરાત
@srchavda7363
@srchavda7363 9 сағат бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ નથી દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના વરસાદ ઓછો છે એનુ કારણ શું છે 💐
@kisannews5711
@kisannews5711 12 сағат бұрын
ભાવનગર કાલે સારો વરસાદ હતો
@srchavda7363
@srchavda7363 9 сағат бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના વરસાદ નથી દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ નથી 💐
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 12 сағат бұрын
જુલાઈ10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ
@aswinpatel7553
@aswinpatel7553 9 сағат бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. આભાર દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ 🙏🙏
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn 9 сағат бұрын
🙏 જય સોમનાથ 🙏 દિપકભાઈ
@hareshchandu5517
@hareshchandu5517 9 сағат бұрын
Jay mataji
@panotdhrumin5804
@panotdhrumin5804 12 сағат бұрын
કાલે અંમારે વરસાદહતોતળાજાનુદાત્રડછે
@akbarkumbhar4977
@akbarkumbhar4977 12 сағат бұрын
આભાર દીપકભાઈ
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 12 сағат бұрын
❤ જયસીતારામ ❤
@user-iz3qh6ke2o
@user-iz3qh6ke2o 12 сағат бұрын
જય શ્રી રામ
@harjidevathala4776
@harjidevathala4776 9 сағат бұрын
સુ નગરમા વરશાદ આવસે
@pateljayesh2951
@pateljayesh2951 9 сағат бұрын
બનાસકાંઠા ના ભાભર તાલુકા માં વરસાદ બીલકુલ નથી
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 12 сағат бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@dilipsolanki4710
@dilipsolanki4710 9 сағат бұрын
Thanks
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 5 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 15 МЛН