Jignesh Mevani ના ચાબખા, શું હજુ પણ હરામખાયાની સંપતિ ઓકાવશે ACB? Rajkot TRP Game Zone| Gujarat Tak

  Рет қаралды 8,723

Gujarat Tak

Gujarat Tak

7 күн бұрын

#GujaratTak #Gujaratinews #mansukhsagathiya #jigneshmevani #GUT047 #rajkot
મોવાણીના ચાબખા, શું હજુ પણ હરામખાયાની સંપતિ ઓકાવશે ACB?
પૂર્વ MLA અને BJPના સિનીયર આગેવાન રમેશ રૂપાપરા સાગઠિયાને મળ્યા હોવાનો ધડાકો. રમેશ રૂપાપરા અને વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર હિરેન ખીમાણીયા સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મળ્યા હોવાનું સામે આવ્યું. શું રૂપાપરાને સાગઠિયા સાથે સાંઠગાંઠ છે? અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક પૂર્વ ધારાસભ્યની ભુમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. શું રમેશ રૂપાપરાએ સાગઠિયાને ફોડવાની કોશિશ કરી? શું રૂપાપરા પોતાનું અને ભાજપના નેતાઓનું નામ ન ખૂલે તે માટે સાગઠિયાને મળ્યો ?
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak.in/
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 13
@mohanmorbiya5256
@mohanmorbiya5256 5 күн бұрын
Congratulations 🎉🎉🎉
@chandrakantbhaidabhi4450
@chandrakantbhaidabhi4450 6 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t 3 күн бұрын
કાંય નો થાય હો સંધાય અંદરોઅંદર મલેલા હોવાથી તેરી બી ચુપ ને મેરી બી ચુપ વારી વાત સે પકડાયેલ ને બાર આવેલ રકમ તલભાર નથી જેની રોજની આવક કરોડો ની હોય એને સંતાડવા ના રસ્તા ગોતેલાજ હોય રાજકોટ ને વીરપુર ની વચારે ઢગલાબંધ મિલકત નેતાજી ની મીલીભગત થી થયેલ હોય ને?
@user-yr9th9xi5b
@user-yr9th9xi5b 5 күн бұрын
વિજય કુમાર
@pkkorat1043
@pkkorat1043 6 күн бұрын
આકાંડમાઆખેઆખીબિજેપિસામેલછે
@sohilsonani8376
@sohilsonani8376 6 күн бұрын
900 karod pura se. Baki bija na total. To. 190000 karod nikalase jj. 😢😢😢. Mari na😮kho. Okay 👍🏻
@devarshsiddhapura7463
@devarshsiddhapura7463 6 күн бұрын
Karodo luto pan pachha. Aave un meheta hoshpitl bin mot marinkhe dardi dur dsha kashe doctoro nich Loko bhrosho mot cm dobo lobo
@sohilsonani8376
@sohilsonani8376 6 күн бұрын
Rupo. Bhopo amit. Patil. Babha jjj se 😮😮😮
@rajeshpurohit7863
@rajeshpurohit7863 6 күн бұрын
Kalakaro.che.badha
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 29 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН