Surat માં એક જ પરિવારના 7 લોકોએ સાથે જીવન કેમ ટૂંકાવ્યું? | Gujarat Tak

  Рет қаралды 126,791

Gujarat Tak

Gujarat Tak

9 ай бұрын

Surat માં એક જ પરિવારના 7 લોકોએ સાથે જીવન કેમ ટૂંકાવ્યું? | Gujarat Tak
Description:
Suratમાં માતા-પિતા સાથે દંપત્તિ અને ત્રણ બાળકોના સામુહિક આપઘાતની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. માતા-પિતા અને પત્ની સહિત બાળકોને ઝેર આપ્યા બાદ ઘરના મોભીએ ગળે ફાંસો ખાઈ લીધો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.
#surat #masssuicide #suicide #gujaratnews #gujarattak
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી KZfaq ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 31
@jiyansh_raval_official
@jiyansh_raval_official 9 ай бұрын
સંકટ સમયે એક બીજા ની મદદ કરવી જોઈએ જીવન માં કસુ લઈ ને નથી આવ્યા અને કસુ નથી લઈ જવાના આપનું શરીર પણ અહિજ રેવન્યુ સે કોક ગરીબ ની મદદ કરજો મારું તો એટલું કે વું સે
@yuvi_1507
@yuvi_1507 8 ай бұрын
૧૦૦%
@punitpatel927
@punitpatel927 7 ай бұрын
Sachu bhai
@ranachndrasinh
@ranachndrasinh Ай бұрын
😢
@arvindbhaikoli5584
@arvindbhaikoli5584 9 ай бұрын
તેમણા આત્મા ને શાંતિ આપે એવી ભગવાન ને પ્રાર્થના
@ravilambha9165
@ravilambha9165 8 ай бұрын
Om shanti Am zindagi thi harvu na joiye Jivi ne Ladi sakay baki jivo no su vak
@lalabhainadoda
@lalabhainadoda 9 ай бұрын
ઓમ.શાન્તી
@hitmusic2437
@hitmusic2437 8 ай бұрын
ઓમ શાંતિ
@balkrishnamistry3469
@balkrishnamistry3469 8 ай бұрын
ખરેખર ઘણું જ ખોટું થયું છે મન પર થોડી ઉદાસી છવાઈ ગઈ પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના પણ પૈસા ની લેવડદેવડ મા પરિવાર ના સૌ મોભી એ સતર્ક રહેવું જોઈએ આજ કાલ આવું ઘણું બને છે આપણી ભૂલ નિર્દોષ પરિવાર જનો નો અકાળે ભોગ લે તે વયાજબી નથી
@payal...6524
@payal...6524 8 ай бұрын
😭😭😭
@mukuldave7767
@mukuldave7767 8 ай бұрын
One of the worst incidence, May God Rest souls in Peace. Reason could be anything but LOSS of lives would be a heartfelt occurrence. Our Society seriously need HELPING HANDS TO EXTEND TO ALL THOSE BEFORE COMMITTING SUICIDE PLEASE GIVE ONE CHANCE TO THIS HAND TO SAVE LIVES, FAMILIES, EARNING MEMBERS OF FAMILIES. So many rich entrepreneur and business owner can surely change a soul thinking by at least listen to these weak person and may expect some help, Some reference , some influence, some guidance, ETC. Hope May God give strength and avoid suicide thinking.
@nitinparmar8702
@nitinparmar8702 9 ай бұрын
Namaskar Amerika !!!!!!!
@MukeshPatel-gy4yv
@MukeshPatel-gy4yv 4 ай бұрын
एक करोड़ रुपिया जेवी रकम अत्यार ना समय मा सगा भाई ने पण ना आपवा जोइये!
@user-lj6sm9iz3t
@user-lj6sm9iz3t 8 ай бұрын
Ye ajkal aam ho jayega kyuki paise ke bina kuch nhi hota kya kre jab kabhi yesi life nhi dekhi or ab paise nhi hai or logo se mang bhi nhi sakte or koi dete bhi nhi hai 😢
@Truthsoul2152
@Truthsoul2152 9 ай бұрын
Rupiya farvnar e mota officer ne pakdone
@dhanjibhaikuvadiya4103
@dhanjibhaikuvadiya4103 9 ай бұрын
આવુનકલીઉભુકરવામાભાજપનાનેતાઅનેઅધીકારીનીભાગીદારીથીબનેછે
@himanshumachhi4110
@himanshumachhi4110 8 ай бұрын
ભાઈ આમાં વચ્ચે ભાજપ ક્યાંથી આવ્યું ??? કુછ ભી... વિચારી ને કૉમેન્ટ કરો આડે ધડ ફેકાફેક નાં કરો...
@samsungp9456
@samsungp9456 8 ай бұрын
In do no ke paas ghear farm house bahot Kuch h
@samsungp9456
@samsungp9456 8 ай бұрын
Char cared nahi in ki property dekh ke Jayden latte h
@samsungp9456
@samsungp9456 8 ай бұрын
Jo in logo ne bahot paisa Kamala h bahot property h in ke paas
@inkflowstickart
@inkflowstickart 9 ай бұрын
Bhai, Aa rite koi suicide ni kare , Aa Murder No Case Lagi Rahyo chhe ,Eni Gambhirta thi Investigation thavi joiye
@Truthsoul2152
@Truthsoul2152 9 ай бұрын
SP imandar chhe, dudh nu dudh ane Pani nu pani Kari devana
@isubhadarbar1895
@isubhadarbar1895 8 ай бұрын
Rupiya vara des chhode chhe ijat ne marvu pade vah achhe din
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 25 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН