Рет қаралды 460
મખાના માં ખૂબ જ પૌષ્ટિક તત્વો રહેલા છે. તેને સુપર ફૂડ પણ કહેવાય છે. તેમા રહેલા ફાઇબર્સ ના કારણે તે કબજીયાત અને પાચન ની તકલીફ માટે પણ ફાયદાકારક છે તેનું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે
🍁 Ingredients 🍁
1. Makhana - 1 Cup
2. Green peas - 1/2 Cup
3. Tomato - 3
4. Ginger - 1 Inch
5. Cashew nuts - 1/4 Cup
6. Bayleaf - 1
7. Green Cardamom - 5
8. Black Cardamom - 1
9. Star Anise ( Chakra phol) - 1
10. Poppy seeds - 1 tsp
11. Red dry chilli - 2
12. Clove & Cinnamon
13. Oil - 1 tbsp
14. Butter - 2 tbsp
15. Salt as per taste
16. Turmeric powder - 1/2 tsp
17. Red Chilli powder - 1 tsp
18. Home made fresh cream - 1 tbsp
19. Coriander leaves