પહેલા લગ્નમાં બટાકાનું શાક અને વા લ નું શાક હોય જ... ફરસાણમાં ભજીયા રહેતા.. દાળ અને ભાત.. હોય અને લાડું હોય... દેશી ભોજનમાં લોકોને મોજ આવતી.. 🌷🌷👌🌷🌷
@bharatsinhparmat693 жыл бұрын
મે પણ પીરસેલું છે હજી પણ અમારે ત્યા કોઈ જગ્યા એ હાલ પણ જૂન વાણી ચાલુ જ છે પરંપરા એ આપડો વારસો છે જય માતાજી
@Jugals16163 жыл бұрын
Gujarati bhaiyo na video joi ne pan alag j maja chhe mara veera ane desi jamvanu ha moj haa
@navnitjasoliyanavnit93063 жыл бұрын
સંજય ભાઈ મજા તો આવી પણ આ બટેટા ના ચાલ સાથે ની રેસીપી પણ શિખવાડી હોત તો ક્યાંક અલગ મજા આવેત 👍
@bhargavahir17833 жыл бұрын
આવશે. આવશે આવશે આમની પણ રેસીપી બટાકાનું છાલ વાળું
@sanjaysheth17433 жыл бұрын
હવે પજીના વાડીના પ્રશગમાં પીયોર દેશી જમવાનુ મેનુ નુ રેસીપી ૧૦૦ ટકા અલગ અંદાજ માં મોકલસુ
@ruchitsalla55033 жыл бұрын
Ha please Mara mom ne bhi jovi
@sultanapirani64113 жыл бұрын
Iam from Mumbai my moter was from Morbi I watch ur vidios
@sultanapirani64113 жыл бұрын
Hussain chowk in Morbi was named after my mama
@patelbhavnapatel13183 жыл бұрын
Verynice lovely all video like so much myfav foods
@hanson93973 жыл бұрын
Jai Shree Krishna Kalpesh bhai thank you for sharing this video . Simple food is the best food you enjoy 👌🙏
@thepartheshneo73503 жыл бұрын
Wah modha na pani avi gayu! Best healthy and delicious!
@Minal-sg6of3 жыл бұрын
Wah aa to desi moj joi ne j maja aavi nice video thank you kamlesh Bhai sharing this video
@solankisarkar36313 жыл бұрын
સંજયભાઈ અને કમલેશભાઈ મોજ કરાવે છે સાહેબ જય માતાજી
@rupakansodariya44033 жыл бұрын
બહુ સરસ......રોજ આવુ સરસ જોય ને સંજય ભાઈ ના હાથ નુ ખાવા નુ મન થય જાય છે
@rahulpatel-qd6ut3 жыл бұрын
વાહ સંપૂર્ણ દેશી મોજ જૂના દિવસો યાદ આવી ગયા નીચે બેસી ને જમવાનું પીરસવા માટે પડાપડી કરવા ની રસોડા માં અડધી રાત સુધી જાગવાનું
@charulatasoni68793 жыл бұрын
પુના થી ચારુ બેન સોની ખરેખર કમલેશ ભાઈ મસ્ત ખૂબજ સુંદર છે આગામડા ની મોજઅમને અમારું ગુજરાત નું ધર યાદ આવે છે ખૂબજ સુંદર આવા વીડીઓ મોજ કરાવશો બન્ને જણા ને થેકયુ
@AayushaShah3 жыл бұрын
I love Sanjay bhai!! So talented as a Chef.. and yet so humble and soft spoken
@majhabappa29573 жыл бұрын
😂😂😂😂👌
@nilimaagarwal82152 жыл бұрын
I definitely want to meet him once and taste his amazing dishes. Great job sir!
@truptimehta95873 жыл бұрын
Mouthwatering... we in Uk still keep up tradition and traditional food.. we will always be Desi foodie no matter where we are. We are loving all kathiawadi and Gujarati foods. Typical. Enjoying video. Kamlesh bhai ni explan karvani style and bhojan na ankhe dekhiya news bahuj modha ma pani lave che 👌🏽👌🏽👌🏽keep up good work.
@bhavinmehta3403 жыл бұрын
આવી રીતે સંજયભાઈ સાથે બીજા પણ વિડિઓ પણ મુકજો
@samnaniaayush55122 жыл бұрын
Moja. Bhai moja bhai. Majaavi 🥰
@hemlatamandalia72613 жыл бұрын
I love the vadi food. Pls show more of desire and adivasi dishes
@ravitrivedi30853 жыл бұрын
Wah guru wah.. Gaam yaad avi gyu maru aje dill thi
@rajnishchaudhary87893 жыл бұрын
Kub jovani maja aavi.juno samay yad aavi gayo.thanks kamleshbhai and sanjaybhai.
@aakashbhatt53303 жыл бұрын
This Is Called Reality Amazing Vlog
@alps29373 жыл бұрын
Patrveliya recycling method. Old is gold sir. Jay shree krishana
@bhikhubhaidave61433 жыл бұрын
Sanjaybhai ne khub khub abhinandan for welcoming you for your information about different community how they are enjoying with their community
સંજયભાઈ અમારા કમલેશ ભાઈ એકદમ દેસી માનસ છે... મોટપ પન નથી... એટલે ભાઈ આપનુ હાલવાનુ છે
@vishaldaima68163 жыл бұрын
Kamlesh Modi bhai..🙏 khoob saras...proud of our Gujarati Culture...bhale Ketla.modern Thai jaie pan..aa amara Gujarat nu junnat gamadu ane desi Jamavanani maja alag ja che.... Bas Bataka.nu shaak ane Khichadi 😋😋😋
@dharmendrashukla44753 жыл бұрын
Wah Kamleshbhai Every night I see your video before sleep...khub maza ave chhe...God bless you
@chetanprajapati24353 жыл бұрын
Sanjay bhai tamara mate Lucy sabit thase .. Bhai.. Best video all
@malapatel48543 жыл бұрын
Kamleshbhai excellent video and thanks to Sanjaybhai😊👌🙏🙏
@gauswamiraj76103 жыл бұрын
Vah Kamlesh bhai me Pan pirsyu
@rajbakhlakiyarajbakhlakiya13033 жыл бұрын
કમલેશ ભાઇ દેશી મોજ તો જૂપડીની હો વાલા
@miteshvaghela22653 жыл бұрын
Sanjay bhai bv mast and smiley person 6 bv mja aave 6 aemne jovani and kamleshbhai Haji aemno sathena video mukjooo🙏🙏🙏🙏❤️❤️❤️
@mnkmnk5143 жыл бұрын
Great . Miss Rajbhai in vlogs. Jai maa.
@chhayavarma43583 жыл бұрын
I miss this menu. I love this desi bateka nu shaak
@babulalhbabulalh9951 Жыл бұрын
. અમે પીરસતા એમામોજ આવતી એમાં મજા આવતી કમલેશભાઈ અને સજય ભાઈ ને જય માતાજી
@babulalpatel88693 жыл бұрын
Dear shri Dilipbhai jsk I like this video of Desi Moj of village. Now I remember my past memories of my native PATDI. Bgpatel Advocate Patdiwala
@birmak52363 жыл бұрын
Sir u r so humble,Tamara video jovani bo maja ave ,ane sanjaybhai to legend che rasoi banavama
@bhaktimistri2293 жыл бұрын
Wah wah rameshbhai lalljeebhai tame amney bhuli giya Hoo tow bestest our Choo pun mara gharwala tow avet Ney
@hirendhal46493 жыл бұрын
Bhai banavta raho aava video aa. Bhai sathey full moj aave che jovani
@shubhamanghan28203 жыл бұрын
જૂની યાદો આવી ગઈ કમલેશ ભાઇ અને સંજય ભાઈ
@gadhavibaldevdan64753 жыл бұрын
વાહ સંજય ભાઈ ખુબજ સરસ ખુબજ આનંદ થયો ધન્યવાદ
@kpatel57263 жыл бұрын
Wah sanju bhai good cooking
@pramodthakor86123 жыл бұрын
Sanjay bhai u r sooooo great
@heerahir34783 жыл бұрын
Sanjaybhai and Kamlesh bhai ne jodi have jami gai che have gare su banavu ne a menu gotavu nathi padatu ho thanks bov mast mast recipe sher karo cho ha spl thanks Sanjaybhai kamlesh bhai jay murlidhar
Fada lapsi mag ni dalane bhat nani purior rotli njawar. I chass sathe aa gam. U. Hanu dal mix adadmag lagan ma porsatu
@ananpate40103 жыл бұрын
Sanjay bhai ni smile jou toh aakho divs sudhri jay che wah kamlesh bhai wah jordar manas ni mulakat amne video ma karavi tena badl khub khub aabhar 🙏
@CHETANBHATT242662 жыл бұрын
Dear Kamlesh bhai , Sanjay Sheth Saheb is our Guest supporting Hero in your show. Sanjay bhai is honest, sincere , loyal man with excellent cooking skill we all respect you and Sanjay Sheth bhai. Chetan Bhatt , Mumbai
@nilusrasoi3 жыл бұрын
Wah... bhai , mast desi khaavaanu
@dkjadeja50683 жыл бұрын
Jadeja khodubha. Rajkot. Nilu mem namaste Niluben tame pan rasoi Saras banavo sho. Hu pan tamara video Jovuj Shu.
કમલેશ ભાઇ અને સંજયભાઇ તમે અમને પણ લગ્ન ની મોજ કરાવી હો ... સરસ વીડીયો હો ભાઇ ...મોજ મોજ
@balbhadrasinhzala24263 жыл бұрын
Green chana nu shak recipe banavo please
@yogeshpatel10033 жыл бұрын
અમે જ્યારે ખાખરા ના પત્રાડા માં ચરોતર માં જમતા ત્યારે મોજ આવતી પંગત માં બેશી જમતા,જ્યારે પતરાળાં આવે ત્યારે દાળ માટે ની વાટકી ચેક કરી લેતા કાણું હોય તો ડબલ વાડકી ચધવતા અને ચરોતર ની વરા ની દાળ ચમચી થી નહિ પાંચ આંગળી થી શુડકો મારી પીવાની મોજ
@mahendrasahisagar48083 жыл бұрын
કમલેશ ભાઇ મજા આવી અને બીજુ સંજય ભાઇ જે રીતે હસી ને વાત કરે છે ત્યારે મોજ આવેછે
@KismatThakor223 жыл бұрын
સંજય ભાઈ અને કમલેશ મોદી ની જોડી નં 1
@harshasheth70032 жыл бұрын
Sachi vat chhe me pirselu chhe maza aave pirasvani rate vadi ma sak pan samarelu chhe hu gamdani chhu mane gamdu khub game
@sushiladabhi26802 жыл бұрын
Very nice I love this
@palakchavada83333 жыл бұрын
Verry good village moj
@angelsbeuaty75703 жыл бұрын
Wah Sanjay bhai tmaro sabhav khub j saro che hu Bhavnagar thi
@shefalidesai3953 жыл бұрын
Mast..US ma maza aavi gay👌
@kailassharma7252 жыл бұрын
સંજયભાઈ ના દરેક રસોઈના વીડિયો હુજોવુછુસરસ રસોઇહોયછે હુપણરસોઇ આવી રીતે બનાવુછુ