હું પહેલી વાર ગયો Delhi Mumbai expressway પર😍RJ Devang

  Рет қаралды 131,670

RJ Devang

RJ Devang

2 ай бұрын

This is the video by RJ Devang where i am travelling first time on Mumbai Delhi expressway ! This highway is looking stunning!!!
#youtube #rjdevang #expressway #youtubevideos #youtubevideo #youtubeshorts #delhi #mumbai #ahmedabad #vadodara #expressway #fun #comedyvideo

Пікірлер: 154
@7791ajay
@7791ajay Ай бұрын
RCC માં ગાડી ખુબ જ જમ્પ કરે છે તથા ટાયર નો અવાજ પણ ખુબ જ આવે છે. વાસદ-તારાપુર હાઈવે જેવી ડ્રાઇવિંગ ની મજા. આ રોડ પર ના આવે. ડામર રોડ પર ગાડી સ્મુથ ચાલે અને એવરેજ પણ સારી આવે છે.
@kalathiyaarvindbhai5636
@kalathiyaarvindbhai5636 Ай бұрын
કાર ઊછળતી ઉછળતી જતી હોય એવું લાગે છે
@technicalromilpatel7621
@technicalromilpatel7621 2 ай бұрын
Great👍 Vlog Ahmedabad Vadodara Express Highway🛣️ 2024
@BhupendrabhaiSolanaki-ji8hk
@BhupendrabhaiSolanaki-ji8hk 23 күн бұрын
જય હિન્દ જય ભારત. Devghn, ભાઈ,, આપને મારે મડવું છે તમારું કામ સારૂછે,, મારે રેવાનું અમદાવાદ, બા પુનગર. વાલ્મિકી, ભૂેપેન્દ્રભાઈ,, સોલંકી,, અને,,હું,, ફાઉંનંડેશન,,, ચલાવું છું. ભાઈ,, આપને મળવું છે,, જય હિન્દ જય ભારત જય શ્રી કિશન
@shailesh.0906
@shailesh.0906 2 ай бұрын
@5:57 Ahmedabad Mumbai Bullet Train no bridge chhe.
@harshkshatriya9909
@harshkshatriya9909 2 ай бұрын
જોરદાર હાઈવે છે
@harshukraninga8045
@harshukraninga8045 Ай бұрын
Tamaro video bahuj saras hoy chhe 😮😮
@shamalbhaichaudhary9864
@shamalbhaichaudhary9864 Ай бұрын
બહુ જ સરસ.👈😀😀😀
@umangprajapati8482
@umangprajapati8482 Ай бұрын
Wow❤
@sambhupatel5506
@sambhupatel5506 Ай бұрын
Good information
@sonalparekh8368
@sonalparekh8368 Ай бұрын
ખુબ જ સુંદર વિડીયો બનાવ્યો છે એન્ડ એન્ડ informative too. વેટિંગ ફોર ધ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ટુબી કમ્પ્લીટ એન્ડ સ્ટાન્ડર્ડ.
@dp-uf9my
@dp-uf9my 20 күн бұрын
Saras🎉
@rajendrapatel5509
@rajendrapatel5509 Ай бұрын
VERY NICE ROAD
@anilkumarpatel5854
@anilkumarpatel5854 2 ай бұрын
બિન અનુભવી છો એટલે 25 કિલોમીટર ના ટ્રાવેલિંગ માં ડાબી બાજુ અને જમણી બાજુ એ કંઈ દિશા હતી અને બંને બાજુ નું વર્ણન ના કરી શક્યા.
@rjdevang
@rjdevang 2 ай бұрын
Hahaha sorry 😂😂
@vatsalahir2489
@vatsalahir2489 25 күн бұрын
Out of country jevi feels aave ❤❤
@hiteshsinhrol5524
@hiteshsinhrol5524 Ай бұрын
🛣🛣🚘🚘💪💪👌👌👍👍 outstanding mind blowing Highway che Khoob Khoob Sara Sahi main thoda Divas pahla a highway per driving karelu htauu 20tee 25km metre Khoob Khoob Saras video👍👍👌👌💪💪🚘🚘🛣🛣
@user-ut5bw3of1x
@user-ut5bw3of1x Ай бұрын
અમે લોકોએ આ વે ઉપર મુસાફરી ની મજા માણી ખુબજ મજા પડી એ સાથે આ ખુબજ સારી સગવડ સરકારે આપી છે હવે સાચવવાની જવાબદારી આપણી રહી.
@satishchainani7854
@satishchainani7854 Ай бұрын
👍
@animallover56970
@animallover56970 Ай бұрын
Good
@danifashions9
@danifashions9 Ай бұрын
હાઈવે સારા છે ટ્રાફિકની પ્રોબ્લેમ નથી પણ ગાડી માં જંપ બો આવે છે આ હાઈવે પર
@diliprathod2049
@diliprathod2049 Ай бұрын
Sachi vat che bhai tamari
@DM-mo9ej
@DM-mo9ej Ай бұрын
સિમેન્ટ વાળો છે એટલે
@sureshpatel6393
@sureshpatel6393 22 күн бұрын
સુપર‌ વિડિયો,આવા‌ વિડિયો બનાવતા‌ રહો‌ ,જય‌ , શ્રી રામ, સુરેશ ગાંધર્વ, અમદાવાદ, ગુજરાત.
@dilipkumarparmar1590
@dilipkumarparmar1590 2 ай бұрын
જય માતાજી દેવાંગ❤🙏🏻 જોરદાર મોટર Vlog હો😅 પોતે ગાડી માં સવારી કરતા હોય😂😂 એવું લાગે ....🔥🔥❤️
@rjdevang
@rjdevang 2 ай бұрын
Thanks a lot !! 😊
@tusharmenat6320
@tusharmenat6320 Ай бұрын
Superbbbbbbb Video...... Amazing....I like it long Drive.... Devangbhai Khubj Saras Video Banavyo 6e... And Tamara Badhaj Video Fine Hoy 6e....Ane Mitbhai Na Pan Khubj Sara Video Hoy 6e...Tamara Banne Na Videos Hu Jyare Pan Free Hou tyare Dekhato j Hou 6u... I like it your All Videos...
@rjdevang
@rjdevang Ай бұрын
Thanks a lot
@prakashranaprakashrana807
@prakashranaprakashrana807 Ай бұрын
Super🙏❤
@hirendholariya6684
@hirendholariya6684 Ай бұрын
Salute To Mr.Nitin Gadkariji🫡💐👌
@rahuldesai8592
@rahuldesai8592 Ай бұрын
I travel upto Bharuch ... highway is so class ...I feel that I drive car out of India
@user-aalji.987
@user-aalji.987 Ай бұрын
દસ વખત હુ આ હાઈ-વે પર કાર લઈ ચાલેલ છુ...બહુ મજા આવે છે , દેવાંગભાઈ ❤
@bhagyeshpatel9707
@bhagyeshpatel9707 Ай бұрын
Evu .. na hoy😂😂
@AnandJadav-pu9ir
@AnandJadav-pu9ir Ай бұрын
સરસ ટોલ ટેક્સ બહુ મોંઘુ છે
@dipendesai457
@dipendesai457 Ай бұрын
5:55 Toll plaza pa6i je bridge hato e Bullet train project 6.
@warrior_singh111
@warrior_singh111 Ай бұрын
Mumbai se 5 Am ko niklo😄,to Dinner 🍽️ ke time Delhi pohoch jaoge..
@manojgoti7129
@manojgoti7129 2 ай бұрын
Jordar 👌
@rjdevang
@rjdevang 2 ай бұрын
Thanks
@milindketkar9059
@milindketkar9059 Ай бұрын
@@rjdevang bullet train no bridge che
@HK-wv5zw
@HK-wv5zw Ай бұрын
Slavia 1 or 1.5. Automatic or manual..
@MrJAY-ec5nz
@MrJAY-ec5nz Ай бұрын
Amdavad baroda express highway par first lane par truck chalave che anu kai karo.ena official sathe vat karo to saru.
@ChanduChaplin
@ChanduChaplin Ай бұрын
Happy new day
@mohsinkhanpathan2537
@mohsinkhanpathan2537 Ай бұрын
Driver side fist line overtake mathe che 2nd line drive 120 speed limit for car
@sainathmaru
@sainathmaru 2 ай бұрын
Toll pachi no bridge che te bullet train project no che...
@prakashkhatri7711
@prakashkhatri7711 Ай бұрын
Super
@rjdevang
@rjdevang Ай бұрын
👍👍
@shanti-khatana
@shanti-khatana Ай бұрын
કોઈ ટોલ ફ્રી નથી....ખૂબ ઊંચો ટોલ છે...ચાર દિવસ પહેલા જ હું આવ્યો એ સિવાય મોટાભાગના પંપ પર...cng છે જ નહિ.... હા હાઇવે સરસ છે એમાં ના નહિ...
@manharpatel6507
@manharpatel6507 Ай бұрын
ભાઈ હાઈવે પર ગડી વાળીને ગાડી ની લાઈન પર ગડી ચલાવી જમણી બાજુ લાઈન ખુલ્લી જગ્યા રાખવી
@vijayvasa7145
@vijayvasa7145 18 күн бұрын
Express Highway kayo routh thi che please reply
@kishorsinhdarbar4916
@kishorsinhdarbar4916 Ай бұрын
વિડિયો સરસ હતો હવે પછી બાકીનો અધુરો રહી ગયેલ આગળ નું દ્રશ્ય પણ બતાવજો
@BSSTPatan
@BSSTPatan 19 күн бұрын
very nice
@rjdevang
@rjdevang 18 күн бұрын
Thanks
@christianallwyn
@christianallwyn 2 ай бұрын
Highway saras che . But gadi jump bau thay che ... Amuk distance par suddenly
@mvpchannel5712
@mvpchannel5712 Ай бұрын
અમારુ ફેવરિટ બિયર છે 😂
@sanjayjoshi6226
@sanjayjoshi6226 2 ай бұрын
Joradar highway che ..jaipur dausa thi dellhi jai avo khabar padse k kevo che highway bau saras che
@virbhadrasinhgohil3866
@virbhadrasinhgohil3866 Ай бұрын
TALL PASE JE BRIDGE CHE AE BULLET TRAIN NO BRIDGE CHE BRO.
@thakorvishnu5109
@thakorvishnu5109 Ай бұрын
હું જવાનો છું આ હાવે ઉપર
@advocates2002
@advocates2002 26 күн бұрын
Entry and exit point location sathe batavo
@btsworldk-popworld1853
@btsworldk-popworld1853 2 ай бұрын
I visit this place view is amazing😍👍😍😍
@rjdevang
@rjdevang 2 ай бұрын
It really is!
@btsworldk-popworld1853
@btsworldk-popworld1853 2 ай бұрын
@@rjdevang thanks for reply you are very funny🤣😜
@deepakzaveri5152
@deepakzaveri5152 Ай бұрын
Ham log abhi jakar Aaye April ki 22 tarikh ko Surat se Ahmedabad bahut enjoy Kiya Surat se Ahmedabad Baroda Vadtal Pavagadh dacore Sab ham log ghoom kar Aaye 4 Din Surat se nikale the
@SandipPatel-kv4tf
@SandipPatel-kv4tf Ай бұрын
ટોલ ટેક્સ પછી તરત આવતો બ્રીજ એ કોઈ બરોડા ને કનેક્ટ કરતો બ્રીજ નથી એ બુલેટ ટ્રેન નો ટ્રેક છે
@lukmannatha8458
@lukmannatha8458 Ай бұрын
Devang bhai must video...mare July ma Bharuch thi Amdavad airport javanu chhe to aa express way thi aavi sakay? Vachma haju kya Kam chalu chhe em sabhrelu chhe to trafic thay chhe e sachu ?
@DigitalKhedut
@DigitalKhedut Ай бұрын
Na bhai koi traffic nathi thatu bharuch thi enter thai jajo and ahemdabad to Baroda express way per utri jajo hu pote 2 vaar Jai avyo tya
@gagiyaharsukh83
@gagiyaharsukh83 27 күн бұрын
એ bridge મુંબઈ થી અમદાવાદ બુલેટ ટ્રેન નો છે.
@pinalpatel5676
@pinalpatel5676 Ай бұрын
Puro road banse pachi DELHI TO MUMBAI ni try karisu
@sanjayparmar5060
@sanjayparmar5060 Ай бұрын
દેવાંગ ભાઈ હાઈ વે સરસ છે પરંતુ કાર જમ્પ થાય છે , જ્યા ડામર-RCC જોઈન્ટ થાય છે ત્યાં..
@7791ajay
@7791ajay Ай бұрын
મે પણ અનુભવ્યુ. જોઈન્ટ પર કાર ખુબ જ જમ્પ થાય છે.
@milindketkar9059
@milindketkar9059 Ай бұрын
highway to chinese best banave che
@GauravDhandhukia
@GauravDhandhukia 2 ай бұрын
Milda પહેલી વખત જોયું, કયા કયા શહેર માં મળે છે?
@jitendrajoshi9616
@jitendrajoshi9616 Ай бұрын
180 nae Khali Vadodara thi. Vasad na 150 che
@ajaybhalara9433
@ajaybhalara9433 11 күн бұрын
Bhai ame 550 toll aapiyo che ratlam dahod 110 kilometers na
@davandarsinh3203
@davandarsinh3203 Ай бұрын
સારોલગયો
@rjdevang
@rjdevang Ай бұрын
Thank you
@ArshadAnsari-kl8qp
@ArshadAnsari-kl8qp Ай бұрын
BikeAlaw......
@keyurpatel2469
@keyurpatel2469 9 күн бұрын
માણસો માટે કોઈ સગવડ નથી પણ ગાડીઓ માટે એક્સપ્રેસ રોડ બનાવ્યા
@pareshkalola1303
@pareshkalola1303 Ай бұрын
વડોદરા થી ભરૂચ સુધી ચાલુ છે
@bharatparmar5288
@bharatparmar5288 Ай бұрын
Gai kale j ride kari che aame
@ravivasita1026
@ravivasita1026 2 ай бұрын
જયપુર સુધીનો જોરદાર હાઈવે છે અમેરિકા જેવો
@ultimategaming4106
@ultimategaming4106 2 ай бұрын
Modi ji ni maher bani
@gulammalek819
@gulammalek819 17 күн бұрын
Tyre blast. Thay che
@vishnuprashadpatel3305
@vishnuprashadpatel3305 2 ай бұрын
I. LIKE. MILDA. VERY. MUCH. BUT. NOW. IN. AHMEDABAD. IT. IS. DIFFICULT. TO. GET. IT
@rjdevang
@rjdevang 2 ай бұрын
True!!! 👍
@vishnuprashadpatel3305
@vishnuprashadpatel3305 2 ай бұрын
@@rjdevang I. THINK. YOU. WAS. WITH. TIMES. RADIO. MIRCHI. I. WAS. WITH. TIMES. AS. BUSINESS. MANAGER. TIMES. VEJALPUR PRESS. AND. MIRCHI. BUILDING. WAS. CONSTRUCTED. UNDER. MY. SUPERVISION. MIRCHI. MACHINE. WERE. KEPT. IN. OUR. GODOWN. ABOUT 6. MONTHS. OUR. OWNER. SON. VINIT. JAIN. OPEN. IT. WITH. SONALI. BENDRE. HEROINE. AFTER. OPEN. IT. I. RETIRED. IN. 2005. FOR. JUST. YOUR. INF. AND. TO. KNOW. EACH. OTHER. AS. STAFF. OF. ONE GROUP
@user-qb1hl6gg8s
@user-qb1hl6gg8s Ай бұрын
Baroda to Godhra upar banavo ek video
@rjdevang
@rjdevang Ай бұрын
Okay
@rameshodedra9324
@rameshodedra9324 Ай бұрын
Ketlik var Nikdi Gaya Se have Mumbai sundhi Ni vat joyese kyare bane
@pggaming_26
@pggaming_26 Ай бұрын
અમે સુરતમાં જય ને
@warrior_singh111
@warrior_singh111 Ай бұрын
Vadodara ke agye ki taraf...😐, Flyover pe joints ki finishing achi nahi hai😐, 100 ki speed pe meri car jump kar gayi ,bht dangerous ❗❗❗
@prakashvasava9175
@prakashvasava9175 Ай бұрын
Turbulence આવતું હોય છે બોવ...આખા રોડ ઉપર એવું થાય છે 😅
@zuberpatel3638
@zuberpatel3638 2 ай бұрын
Election time mate free chhe
@Maps1990
@Maps1990 Ай бұрын
Bhai milda maru bahu favourite che pan kanchni bottle varu
@rjdevang
@rjdevang Ай бұрын
😊👍
@dineshthakor7694
@dineshthakor7694 Ай бұрын
baroda sa
@keshubhai5
@keshubhai5 Ай бұрын
એન્ટ્રી અને એક્સિટ ઠેટ હાઇવે સુધી ની કોઈ બતાવતું નથી
@maruhasmukh
@maruhasmukh 2 ай бұрын
મે લાસ્ટ મન્થ ટ્રાવેલ કરેલ છે
@pravinanjara5960
@pravinanjara5960 25 күн бұрын
Toll 3.50 Rs per kilometre
@thakorpraful2553
@thakorpraful2553 11 күн бұрын
Pelo brez vadodara ne jodto nathi bullet Tren no che
@GauravDhandhukia
@GauravDhandhukia 2 ай бұрын
t-shirt ઓરિજીનલ છે કે ફર્સ્ટ કોપી?
@hiteshrao4980
@hiteshrao4980 Ай бұрын
Me traveling kariyu che. But levaling barabar nathi.
@Unknown-sh8kw
@Unknown-sh8kw 2 ай бұрын
Bhai toll plaza jode no bridge “bullet train” no che
@rjdevang
@rjdevang 2 ай бұрын
Haa correct
@khushrhodarguzarkro5780
@khushrhodarguzarkro5780 28 күн бұрын
Gaadi bhu jump maare chhe.
@kiritpatel2213
@kiritpatel2213 22 күн бұрын
રોડ પર કાર જંપ બહુ કરે છે
@gskdigitalcreator8897
@gskdigitalcreator8897 Ай бұрын
Bike ને ચાલવા દેવાની permision છે કે નહિ??
@rakeshshah1133
@rakeshshah1133 Ай бұрын
દેવાંગ ભાઈ, વડોદરા થી અમારા માટે......શું, શું.....? લાવવાના છો. એ જણાવો.....પછી, મારી કૉમેન્ટ્સ જણાવું.😂
@GauravDhandhukia
@GauravDhandhukia 2 ай бұрын
ડ્રાઈવ કરવાની વધારે મજા કયા રોડ પર આવે, સિમેન્ટ કે ડામર?
@patelpratik5978
@patelpratik5978 11 күн бұрын
Damar
@HARSH_RAJNIKANT
@HARSH_RAJNIKANT 2 ай бұрын
JAY DWARKADHISH
@rjdevang
@rjdevang 2 ай бұрын
🙏🙏
@dipeshdhingani2185
@dipeshdhingani2185 Ай бұрын
Saheb rod batavta ho tyare thoda niyam pan batavo k pad yatrioye jamni baju chalva nu hoy karan ka same thi aavta vahno dekhay ne pachhd thi koi thokar na mari de tenu pan dhyan rahe ne overtake hamesha jamni baju thi j karvu joi ne je amuk vahano vada bhare vahno vada jamni said j potana vahano chalave chhe to te vise pan kaik kejo bhai
@mihirpatel6162
@mihirpatel6162 Ай бұрын
અલ્યા ઓ દેવાંગભાઈ, આ બધું ના બતાવો તમે ખોટું EVM હેક કરાવસો😅😂
@firozbhaisolanki
@firozbhaisolanki 2 ай бұрын
દેવાંગભાઈ સુરેન્દ્રનગર આવો
@rjdevang
@rjdevang 2 ай бұрын
Sure
@techgurusnl6349
@techgurusnl6349 Ай бұрын
kayam toll free rese ke
@gulammalek819
@gulammalek819 17 күн бұрын
Road belens. Nathy
@Brijeshdarji
@Brijeshdarji Ай бұрын
2 વીલર માટે પણ એક લાઇન બનાવી જોઇએ , બાઇકર લવર પણ છે
@rjdevang
@rjdevang Ай бұрын
😜👍
@ygphc1462
@ygphc1462 Ай бұрын
bhai jo pite ho khate ho Itna part cut kar diya karo.....juada time pass mat karo.... fir ham aadhe video se bahar nikal kate he...... time pass dekh ke...
@HeenaPrajapati-kw1zs
@HeenaPrajapati-kw1zs Ай бұрын
Gadi avrej ni ave
@user-aalji.987
@user-aalji.987 Ай бұрын
ભરૂચ સુધી ચાલુ છે આગળ બંધ છે
@AnilPatel-kn1fl
@AnilPatel-kn1fl Ай бұрын
8 Len nathi 10 Len che
@rjdevang
@rjdevang Ай бұрын
👍👍
@ashwinprajapati202
@ashwinprajapati202 Ай бұрын
ખરાબ રોડ પણ બતાવજો, પ્રચાર કરવાની નવી રીત
@rjdevang
@rjdevang Ай бұрын
Are sir prachar nathi 😂❤️🙏
@yashpratibha8547
@yashpratibha8547 Ай бұрын
Road level not good car is jumping
Vadodara to Delhi  by car 🚘 using Delhi-Mumbai Expressway #kairavi and family vlogs
22:32
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 74 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 13 МЛН
Why BMW and other Big Car Brands Fighting to Stop BS7?
14:34
Biturbo Media
Рет қаралды 461 М.
Delhi - Ahmedabad Road Journey | Delhi Mumbai Expressway
15:40
The Traveling Explorer
Рет қаралды 1,6 М.
БОЛЬШАЯ КАЗАХСКАЯ СЕМЬЯ 😂😂 #фильм
0:55
Khi em gái tôi đắp mặt nạ || Mask of joy #shorts
0:11
Linh Nhi Shorts
Рет қаралды 6 МЛН
Khóa
0:47
Đào Nguyễn Ánh Official
Рет қаралды 10 МЛН