No video

INDIA TO ITALY MY JOURNEY OF LIFE PART 1

  Рет қаралды 37,163

Go For The Best With Raju

Go For The Best With Raju

Күн бұрын

‪@goforthebestwithraju‬
Namaste
Welcome to my channel @Go For The Best With Raju
Hi ,i'm Raju ! Namste to everyone. Join me and see how my life chanced, from a boy growing up in a small village in India to a man traveling in the world and discover the secrets of a shanti life style. you are invited to follow my journey and we can share ideas, life expiries ,good advices and enjoy the beauty of this world. All in my channel . Please subscribe,my channel #Go #for #the #best #with #Raju ring the bell and let's go !

Пікірлер: 180
@sagardhokiya6029
@sagardhokiya6029 3 жыл бұрын
રાજુભાઈ તમને સાંભળીને એવું લાગે છે કે તમે રૂબરૂ મારી સામે જ બોલો છો... એકદમ દિલથી બોલો છો... સાંભળીને બહુ દુઃખ થયું પણ છેવટે ઈશ્વરે તમને તમારી સાચી નીતિનું સારું ફળ આપ્યું તે બદલ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર... જય માતાજી જય કાળીયા ઠાકર... 🙏🙏🙏
@rajbhagadhvikalavadgir3724
@rajbhagadhvikalavadgir3724 Жыл бұрын
વાહ રાજુભાઈ બોવ સંઘર્ષ કરીયો ખરે ખર ભગવાન સમય આપે ભરોસો હોવો જોઈએ ભાઈ
@shivajisuryawanshi6125
@shivajisuryawanshi6125 Ай бұрын
Heart touching life story Raju bhai.
@ajay_oghad9868
@ajay_oghad9868 3 жыл бұрын
વાહ રાજુ ભગત તમારી આત્મ્ કથા પ્રેરણા દાય છે.મની યુરોપ બોવ ગમે છે. તમની જો ઈએ રેગ્યુલર. તમારો શાંતી ભર્યો સરળ સ્વભાવ બોવ ગમે છે. તમારી વાત વેલાસર પૂરી કરો આતુરતા છે એમની સો
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
🙏🙏🙏
@shashimotaofficial-1
@shashimotaofficial-1 2 жыл бұрын
તમારી વાતો સાંભળી ને બહુ જ આનંદ આવે છે રાજુભાઈ જય દ્વારકાધીશ
@mukeshjain327
@mukeshjain327 2 жыл бұрын
Rajubhai, jjust show your vblog, just 9th pass but seems achieved all, ,....hari kirtan to italy journey....NOT AT ALL EASY but you did it. Salute. Myself Mujesh Jain from Ahmedabad Come' stine...Cio...gracia
@mdrazzak7057
@mdrazzak7057 2 ай бұрын
Raju bhai stori dil ko chune wali hai Bhai god bless you
@goforthebestwithraju
@goforthebestwithraju 12 күн бұрын
Thank you
@farmingexperience2050
@farmingexperience2050 3 жыл бұрын
રાજુભાઈ તેમ તો મને રોવડાવી દિધો ભાઇ તમારો સમય પહેલાનો બતાવી ને ...😭😭😭😭😭I love you brother.. Really love you
@arvindmakwana9026
@arvindmakwana9026 2 жыл бұрын
Rajubhai God bless you 🙏🙏🙏🙏💪💪💪💪💯💯💯💯
@jagmalram6650
@jagmalram6650 2 жыл бұрын
જ્ય દ્વારકાધીશ :ભાઈ ,ભગવાન તમને તમારા કાર્યમાં બરકત આપે
@hasupaintingnatureandflowe1052
@hasupaintingnatureandflowe1052 3 жыл бұрын
રાજુભાઈ ઓમ નમઃ શિવાય... ખુબ ખુબ આશિર્વાદ 🕉️🙌
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Thank you 🙏
@krushnkumar344
@krushnkumar344 2 жыл бұрын
Raju bhai pm modi fraem
@shubhpatel3625
@shubhpatel3625 2 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@sajidlehri7382
@sajidlehri7382 2 жыл бұрын
Amazing bhai
@SpiritualityByKarmYogi
@SpiritualityByKarmYogi 2 жыл бұрын
Please make video on your business of Import Export
@uddabhi3241
@uddabhi3241 3 жыл бұрын
Khub khub Sara's mane viswas che upar valo sath ape che Sacha manso ne👍😊
@ruifernandis2220
@ruifernandis2220 2 жыл бұрын
👍
@bipinitaliya6655
@bipinitaliya6655 2 жыл бұрын
Rajubhai tamara blog ma je mugic mukel che bovaj vadhare karun lage bhai haert sudhi pahuchi gayu tamari story સાંભળી ને ખરેખર ઉપર વાળો તમારી સાથે હોય એવું લાગે છે અને તમે ઈટલી માં શું કરો છો working hu Surat thi Chu અમરેલી જિલ્લા નો હું તમારા બ્લોગ bovaj જોવ છું મારા કૉમેન્ટ માટે તમે જવાબ આપજો
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
અત્યારે Expo import nu karushu
@somabhaichavda4381
@somabhaichavda4381 8 күн бұрын
God bless you raju bhai🙏
@vadhiyabhai
@vadhiyabhai 3 жыл бұрын
હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના જય હો દ્વારિકવાળા ની
@viramtarkhala
@viramtarkhala 2 жыл бұрын
Jay Mataji Raju bhai
@kishorvariya9112
@kishorvariya9112 Жыл бұрын
ધન્યવાદ છે રાજુ ભાઈ તમારા સ્ટ્રગલ ને
@NRV2510
@NRV2510 2 жыл бұрын
Hari hari Raju bhai ne , jay bhagwan 🙏
@user-bt8bc7bu3d
@user-bt8bc7bu3d 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર રાજુભાઈ હું છુ બનાસકાંઠા સે હસમુખભાઈ
@chauhanbhavesh1163
@chauhanbhavesh1163 5 ай бұрын
જય.શ્રી કુષ્ણ રાજુભાઈ
@patelsureshbhai7425
@patelsureshbhai7425 2 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@MaheshPatel-wt7fr
@MaheshPatel-wt7fr 3 жыл бұрын
જેની હુંડી ઊપર વાળા ના હાથ માં હોય એને બીજું શું ઘટે 🙏રાજુ ભાઈ
@kailashbhatt9080
@kailashbhatt9080 2 жыл бұрын
જીવનનો પર્યાય જ જીન્દગી છે એથી જ આપણુ સાચી દિશામા જીવન જીવી શકાય કૅરસીટી નુ કામ મહેનત વાળુ હોય ભાઈ 👍 જયશ્રી કૃષ્ણ 🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Right
@GaonkiSahista
@GaonkiSahista 3 жыл бұрын
Very beautiful video your Masha Allah Allah Allah bless you remember in prayer 🌹🇮🇳😭🙏
@SatishSanura
@SatishSanura 2 жыл бұрын
તમારો હસમુખ ચહેરો અમને પ્રિય છે રાજુભાઇ
@rajshakhakhunti309
@rajshakhakhunti309 Ай бұрын
જય દ્વારકા ધીશ રાજુભાઈ
@goforthebestwithraju
@goforthebestwithraju 12 күн бұрын
Jay dwavkadhis
@chishtiyasamazingworld7189
@chishtiyasamazingworld7189 2 жыл бұрын
Super Raju bhai 💖
@ShaktiSingh-lw7bw
@ShaktiSingh-lw7bw 2 ай бұрын
Super 😢❤
@hitendrarajput8894
@hitendrarajput8894 3 жыл бұрын
Hart touch story.. Raju bhai✌✌✌✌
@kaushikpatel7850
@kaushikpatel7850 3 жыл бұрын
વાહ ભાઈ વાહ ખરેખર બહુજ મહેનત કરી છે 👍👍
@journeytogther4247
@journeytogther4247 3 жыл бұрын
રાજુ ભાઈ જે માં બાપ ને ખુશ રાખે તે ને દ્વારકાધીશ કયારેય નીરાશ ના કરે..
@sanjaykarenatouristvideo967
@sanjaykarenatouristvideo967 3 жыл бұрын
મારો જન્મ પણ 84 માં થયો ત્યાંરે પણ જે mony પ્રોબ્લેમ હતો તે હજીયે છે નીતિ પણ હજી સાચી જ છે કદાચ ગરીબી એક શ્રાપ છે એવું મને લાગે છે ને શ્રાપ એક ચોક્કસ સમય સુધી હોઈ સે તમે 10 ધોરણ સુધી તો ગ્યા હું હુતો 4 માંથી જ ચા ની હોટેલ માં લાગીગ્યો 😂મને પણ ઘણી વાર ઈચ્છા થાય કે આટલું સારું પ્લેટફોર્મ મળ્યું છે ચાલો થોડી જીવન વીશે વાતો સેર કરીયે લોકો સાથે ને કોઇ ને પ્રેરણા મળે કે શીખવા મળે એક પોજેટિવ થિંગકિંગ ઉત્પન્ન થાય હતાશા માંથી બહાર આવે વિચારે કે એટલા નબળા સમય માં મજબૂતી થી ટકી શક્યા તો હવે ખુબજ સારો સમય છે યે સમય ની સરખામણી માં પણ એક ડર છે દિમાગ માં અત્યાર ની જનરેશન સુ કે સે ? ફેકુ😂 હું ના કરી શક્યો તમે કહી શક્યા એ બદલ ખુબ ખુબ આભાર રાજુ ભાઈ નો 🙏 હજી બીજા વિડીઓ જોવાના બાકી છે જ્યાં બોલવાની ઈચ્છા થશે ત્યાં કોમેન્ટ આવશે એ જય શ્રી કૃષ્ણ
@kanaiyamange6682
@kanaiyamange6682 3 жыл бұрын
Jay dwarkadis
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Jay shree krishna
@sajidlehri7382
@sajidlehri7382 2 жыл бұрын
True story...😥
@bhdave4
@bhdave4 3 жыл бұрын
Heart touching your life
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
🙏🙏🙏
@sonagramanhar7617
@sonagramanhar7617 3 жыл бұрын
તમારી વાણી ખૂબ સરસ છે તમારાં માં સત્ય દેખાઈ આવે છે
@a56414
@a56414 3 жыл бұрын
Jay Mataji Rajubhai No doubt you are the Best... You have faced lots of struggles & came out very well... All the Best... Jay Mataji Jay Shree Krishna God bless you forever 🙏
@chandrasinhrathod8467
@chandrasinhrathod8467 2 жыл бұрын
વાહ રાજુ ભાઈ સુ તમારો સ્વભાવ સે ભગવાન તમારું સ્વાસ્થય સારું રાખે ..હું બોટાદ જિલ્લામાં આવેલું એક ગામ વેજલકા થી સુ
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you 🙏
@bharvadvikram7798
@bharvadvikram7798 3 жыл бұрын
Jay thakar raju bhai
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Jay ઠાકર
@kishorbhailunagariya9186
@kishorbhailunagariya9186 8 ай бұрын
Jymataji Raju Bhai
@mukeshjani6141
@mukeshjani6141 8 ай бұрын
Vah rajubhai
@lakhaniravi
@lakhaniravi 3 жыл бұрын
તમારી વાણી માં જ સત્ય જરે છે. પ્રણામ રાજુભાઈ 🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@savantkumargohel8456
@savantkumargohel8456 2 жыл бұрын
Good job Rajubhai
@ParbatGadhviOfficial
@ParbatGadhviOfficial 3 жыл бұрын
Good
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Thank you 🙏
@artbypiyush21
@artbypiyush21 3 жыл бұрын
best motivational video ever....
@rameshbharthi3972
@rameshbharthi3972 3 жыл бұрын
Ram Ram bhai Heart Touching Story
@Pradhyumansinh53
@Pradhyumansinh53 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Thank you 🙏
@kpmer7289
@kpmer7289 2 жыл бұрын
જય શામળીયા નાથ...હ્દય દ્રાવક,સંઘર્ષ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veenabheda2382
@veenabheda2382 Жыл бұрын
🙏🙏👌👌
@suragadhvi3620
@suragadhvi3620 2 жыл бұрын
Wah bhai 🙏💪💪💪
@jitendramakwana2972
@jitendramakwana2972 2 жыл бұрын
આ ઇટાલી જવા ની હુન્ડી.. ક્યારે સ્વીકારી .🙏જય ભવાની
@jksodha800
@jksodha800 3 жыл бұрын
Bagodr vada Ramdav Bhai nay aodko
@jayantilalhansaliya1648
@jayantilalhansaliya1648 3 жыл бұрын
શ્રધ્ધા, નીતિ, અને ઉત્તમ કાર્ય ની તમન્ના. શું કરી શકે તેનું ઉદાહરણ.
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Thank you 🙏
@jagatsinhmakvana6877
@jagatsinhmakvana6877 2 жыл бұрын
Karmanye. Vadhikarestu. Ma. Faleshu. Kadachan
@ParbatGadhviOfficial
@ParbatGadhviOfficial 3 жыл бұрын
Wah
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Thank you 🙏
@rajuaagath2493
@rajuaagath2493 3 жыл бұрын
👌👌👌👌👌👍👍
@tanushreewagh9629
@tanushreewagh9629 2 жыл бұрын
Raju Bhai journey of life Hindi main share kro na Gujarati ke alava bhi apke videos dekhte hain log . please
@billybutcher558
@billybutcher558 2 жыл бұрын
નિતી માં તો સર્વ થી અમીર છો, પૈસા તો ગૌણ વસ્તુ છે રાજુભાઈ.
@BharatsinhGohil-vw3ft
@BharatsinhGohil-vw3ft 8 ай бұрын
Rajubhai Jay mataji bharatsinh na
@goforthebestwithraju
@goforthebestwithraju 8 ай бұрын
Jay mataji 🙏
@a56414
@a56414 3 жыл бұрын
Part 2 I am unable to watch Have you uploaded???? Jay Mataji
@kuldipborad2550
@kuldipborad2550 3 жыл бұрын
Same story tamari jevi bhai Village of life And aje tamari jem itlay ma j su
@ram_chirag_
@ram_chirag_ 3 жыл бұрын
👍👍🙏🙏
@bhanushankardave4030
@bhanushankardave4030 3 жыл бұрын
Heart touching your life of journey story Rajubhai
@bhanumatimaru601
@bhanumatimaru601 2 ай бұрын
Jai Sri Krishna Raju bhai. Raju bhai khare khar tame nikhalas chho tamari dukh bhari story sambhdi ne radvu aavigayu tamari jeam mara husband ae pan khub dukh joyu chhe tamari jevij mara husband ni story chhe kudrat nu niym chhe dukh pachhi sukh chhe to bhagwan ne have badhuj aapiyu chhe to bhagwan ni saran maa rahejo ne sundar bhakti karjo Hare Krishna God bless you Radhe Radhe 🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 2 ай бұрын
Hare Krishna 🙏
@vishalpateliya5003
@vishalpateliya5003 Жыл бұрын
Jay somnath raju bhai
@ranjitmakwana731
@ranjitmakwana731 3 жыл бұрын
Next Part ni wait rahshe rajubhai
@rameshbhaipatel7094
@rameshbhaipatel7094 2 жыл бұрын
Jay shree krishna
@crazymovies7977
@crazymovies7977 3 жыл бұрын
Jay Dwarkadhish Raju bhai
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Jay Shree Krishna
@kailashbhatt9080
@kailashbhatt9080 2 жыл бұрын
તમે દિલથી ધનવાન છો શામળીયો તમારી હૂન્ડી સ્વીકારે જ 👍🙏
@chandreshkotdiya5598
@chandreshkotdiya5598 3 жыл бұрын
Very good
@sanjayodedara9402
@sanjayodedara9402 3 жыл бұрын
Work hard god will give what we deserve
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Ha bhai
@rajshakhakhunti309
@rajshakhakhunti309 Ай бұрын
શામળિયો સૌવૂ સારુ જ કરેહાસીવાતછે
@sarvaiyalalji8041
@sarvaiyalalji8041 3 жыл бұрын
Ati sunder
@parthdarad3404
@parthdarad3404 3 жыл бұрын
Jai hoo
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Thanks
@parthdarad3404
@parthdarad3404 3 жыл бұрын
Welcome
@ram_chirag_
@ram_chirag_ 3 жыл бұрын
Nice work
@ram_chirag_
@ram_chirag_ 3 жыл бұрын
Good working sir 🙏
@dineshpatel3749
@dineshpatel3749 2 жыл бұрын
Rajubhai your story and my story of stragal is same
@user-hb2mh9ee5i
@user-hb2mh9ee5i 3 жыл бұрын
વાહ રાજુ ભાઈ
@prajapatidineshbhai3350
@prajapatidineshbhai3350 2 жыл бұрын
Jay gurudev 🙏 khoob vandan 🙏👋
@sonagramanhar7617
@sonagramanhar7617 3 жыл бұрын
ખૂબ આભાર રાજુ ભાઇ
@jagatsinhmakvana6877
@jagatsinhmakvana6877 2 жыл бұрын
Rajubhai. Jay. Mataji. Ni
@richpowers5514
@richpowers5514 2 жыл бұрын
Bhai tamiye bav struggle Karu
@sudhapanchal3012
@sudhapanchal3012 2 жыл бұрын
Jay matadi
@kishorbhailunagariya9186
@kishorbhailunagariya9186 8 ай бұрын
4:55
@khushgopani7566
@khushgopani7566 3 жыл бұрын
What we should to go to foreign country
@lakhanlakhan6064
@lakhanlakhan6064 3 жыл бұрын
રાજુ.ભાઈ રામ રામ મારુ પણ બાજુ નુ ગામ છે
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
🙏🙏🙏
@rajeshkaravadara3863
@rajeshkaravadara3863 2 жыл бұрын
રાજુ બોવ સારી વાત સમજાવી અમને
@gigamodhvadiya2327
@gigamodhvadiya2327 3 жыл бұрын
Bahuj sari dil ni vat kari. Tamari vichardharane shalam.
@rajranmal1525
@rajranmal1525 3 жыл бұрын
Part 2?
@user-hb2mh9ee5i
@user-hb2mh9ee5i 3 жыл бұрын
🙏🙏🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
🙏🙏🙏🙏
@uddabhi3241
@uddabhi3241 3 жыл бұрын
Me pan 8 pas nathi sem pozisan paisa nota 100 rupiya padosi apya ta adamison mate
@bhanushankardave4030
@bhanushankardave4030 3 жыл бұрын
Jay Dwarkadhish
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
Jay Shree Krishna 🙏
@rahuldesai1351
@rahuldesai1351 2 жыл бұрын
Students ne scholarship apo have
@kbmakavana1101
@kbmakavana1101 3 жыл бұрын
Bijo part kyare avse bhai
@goforthebestwithraju
@goforthebestwithraju 3 жыл бұрын
કાલે સવારે આવશે ભાઈ
@maheshvadhel5836
@maheshvadhel5836 3 жыл бұрын
Part 2 kyare karsho
@PARESHPJADAV
@PARESHPJADAV 2 жыл бұрын
તમારી મહેનત ને પ્રણામ......
@rasikkanjia7909
@rasikkanjia7909 3 жыл бұрын
Raju bhai karm na bada koi
@sonagramanhar7617
@sonagramanhar7617 3 жыл бұрын
જય દ્વારકાધીશ
@sonagramanhar7617
@sonagramanhar7617 3 жыл бұрын
માણસ નીતિ થી ચાલી ને પણ સુખી થઈ શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે
MY JOURNEY OF LIFE PART 2
29:21
Go For The Best With Raju
Рет қаралды 92 М.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 28 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 54 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 9 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
MY First DAY BACK TO ITALY इटली में मेरा पहला दिन
19:27
Georgia life (8+ year experienced review )
13:04
Just Jerry
Рет қаралды 14 М.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 28 МЛН