No video

ISVAR AAVA DIVSO KOI NE NO AAPE ઇશ્વર આવા દિવસો કોઈને ના આપે

  Рет қаралды 156,729

Go For The Best With Raju

Go For The Best With Raju

Күн бұрын

#goforthebestwithraju
Namaste
Welcome to my channel @Go For The Best With Raju
Hi ,i'm Raju ! Namste to everyone. Join me and see how my life chanced, from a boy growing up in a small village in India to a man traveling in the world and discover the secrets of a shanti life style. you are invited to follow my journey and we can share ideas, life expiries ,good advices and enjoy the beauty of this world. All in my channel . Please subscribe,my channel #GoforthebestwithRaju ring the bell and let's go !
Social Media-
Inshtagram:- ...
Facebook:- www.facebook.c...

Пікірлер: 249
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 жыл бұрын
વાહ ધન્ય છે ગરવા ગુજરાતી ને કે વિદેશ ની ધરતી પર પણ ગુજરાતીપણા નુ ગૌરવ વધારી રહીયા છો વાહ પ્રભુ તમને ખુબ ધન આપે પ્રાઉડ ઓફ યુ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@gujjuujay
@gujjuujay 2 жыл бұрын
❤️
@GanpatbhaikanabhaiboliyaBharva
@GanpatbhaikanabhaiboliyaBharva 2 жыл бұрын
Sachi vat se
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 жыл бұрын
@@GanpatbhaikanabhaiboliyaBharva Jay Shri Krishna
@bapujimehta6775
@bapujimehta6775 2 жыл бұрын
માનવી ની પાંહે જોને માનવી નો આવે, તારા દીવસો દેખીને જો કોઈ આવે રે ! બને તો થોડું આપજે રે . . " કવિ કાગ " રાજુભાઈ ખુબ જ ઉમદા વિચાર અને વર્તન વંદન
@chaitanyasoni4760
@chaitanyasoni4760 2 жыл бұрын
રાજુ ભાઈ તમારો સરળ સ્વભાવ અને તમારી સમજાવવાની પદ્ધતિસર રીત ખૂબ ગમે છે..
@puraniyade.4
@puraniyade.4 10 ай бұрын
રાજુભાઈ તમે ખુબ ભલા માણસ છો તમારી માણસાઈ ના લીધે તમને ઈશ્વર સુખી રાખેછે.
@kailashbhatt9080
@kailashbhatt9080 2 жыл бұрын
વાહ રાજુભાઈ તમારુ જીવવુ સાર્થક તમારો દયાળુ સ્વભાવ 👌 આ માથી પ્રેરણા મળશે દયા એ. જ ધર્મ અન્ન ના અનેક પૂણ્ય વાહ ભાઈ આ તો જેણે ખરાબ સમય કાઢ્યો હોય તે. જ સમજે તમારી જીવનશૈલી ને સો...સો... સલામ જયશ્રી કૃષ્ણ 🙏
@godhaniyakanabhai646
@godhaniyakanabhai646 2 жыл бұрын
Vah vah bhai vah Good bhai Bhagvan તમને ખૂબ ખૂબ આપે અને આવા સારા કામ કરતા રહો ખૂબ સારા વિચારો.
@prafuldedakiya8044
@prafuldedakiya8044 Жыл бұрын
રાજુભાઈ તમારો વિડીયો જુઓ અને બહુ મજા આવે છે પ્રફુલ પટેલ બેંગલોર
@vishnuchaudhari175
@vishnuchaudhari175 2 жыл бұрын
God blas you buddy thanks for halp with part of Gujarat thanks
@pradipsolanki2992
@pradipsolanki2992 2 жыл бұрын
વાહ વાહ સાહેબ ધન્ય છે મા ને જે આવા પુત્ર ને જન્મ આપ્યો છે
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MansukhShah12
@MansukhShah12 Жыл бұрын
Very good video.You are a very kind and compassionnate man.God bless you
@saidigitel1142
@saidigitel1142 2 жыл бұрын
khubaj saras malik j kam ahiya raine na kari sakay au kam tame tya raine karo cho khub saras lagyu.jai mata ji
@amarshibhaidhamsaniya2229
@amarshibhaidhamsaniya2229 2 жыл бұрын
રાજુ ભાઈ તમારો સરળ સ્વભાવ બહુજ ગમે છે ભગવાન તમને સુખી રાખે ગુજરાત જામનગર નમસ્કાર
@bamaniyajinal1586
@bamaniyajinal1586 2 жыл бұрын
Great Raju bhai
@shreyasjoshi6996
@shreyasjoshi6996 2 жыл бұрын
very good rajubhai good job always have mercy on people
@sonalgoswami7688
@sonalgoswami7688 2 жыл бұрын
સરસ ભાઈ. દાન કરવુ જ જોઈ, હુ પણ કરુ છુ, મને તમારી દાન કરવાની વાત ગમી,
@hariomprint2203
@hariomprint2203 2 жыл бұрын
ખૂબ સરસ ભાઈ ભગવાન તમને લાઇફ માં સુખ શાંતિ આપે ધન્યવાદ
@haribhaimanvar7453
@haribhaimanvar7453 Жыл бұрын
રાજુભાઈ ખૂબ મજા આવી.
@onlineearningvlog1838
@onlineearningvlog1838 2 жыл бұрын
ધન્ય છે ગુજરાતની ધરતીને ખરેખર ભાઈ તમને લાખ લાખ વંદન છે ...ભગવાન તમને બહુ લાંબુ આયુષ્ય આપે
@sanjuparmar6765
@sanjuparmar6765 2 жыл бұрын
ધન્ય છે એ જનેતા જેને તમારા જેવા મોતી પેદા કર્યા. જય શ્રી કૃષ્ણ.
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@harrypatodiya9356
@harrypatodiya9356 2 жыл бұрын
Rajubhai you are very caring person. You made my cry and I can’t keep watching the video. God bless you and your family. You touch many hearts. 🤗
@ajitsinhparmar2403
@ajitsinhparmar2403 2 жыл бұрын
વાહ સરસ ....... સાચી વાત
@kpmer7289
@kpmer7289 2 жыл бұрын
વિશ્વ માં લોકોની સ્થિત આવી પણ હોય છે,ખૂબજ દયનીય કહેવાય, આપ રાજુભાઈ અમને આ વાતથી અવગત કરાવ્યા, કે લોકોએ થોડીક મદદ કરે,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@djgaming7347
@djgaming7347 2 жыл бұрын
વાહ મારા ગુજરાતી ભાઈ ધન્ય છે તમને
@amekathiyavadi775
@amekathiyavadi775 2 жыл бұрын
વાહ સરસ મોટા ભાઈ 3 દિવસ થી તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે બહુ મજા આવે છે તમારા વીડિયો જોવાની હુ તમારા પાડોસી ગામ ભાણવડ થી જ છું
@sumitdilexbus4912
@sumitdilexbus4912 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર... સરસ પ્રેરણા
@bhadraj_siNh_dayatar
@bhadraj_siNh_dayatar 2 жыл бұрын
વાહ આ એક ગુજરાતી જ કરી શકે
@rameshbhaiparmar4031
@rameshbhaiparmar4031 Жыл бұрын
જય દ્વારકાધીશ રાજુભાઈ
@status-oh4bz
@status-oh4bz Жыл бұрын
વાહ ભાઈ વાહ કેવા માટે કોઈ શબ્દ નથી ભાઈ 🥲🥲🥲
@udaypatel3716
@udaypatel3716 2 жыл бұрын
Real Hero 🦸‍♀️. Appreciate sir 👍
@hiteshtalpada7616
@hiteshtalpada7616 2 жыл бұрын
Nicc
@vickyrathod2661
@vickyrathod2661 2 жыл бұрын
Khub sarsh raju bhai ,,🙏🙏🙏
@varsharibadiya4696
@varsharibadiya4696 2 жыл бұрын
Jay shree krishna રાજુભાઈ....ખૂબ ગમે છે તમારી વાતો.. સરળ...નો એક્સ્ટ્રા words..khas to pachd nu slow music pn ..
@mahendrachauhan9724
@mahendrachauhan9724 2 жыл бұрын
Good work
@NileshPatel-hp9xl
@NileshPatel-hp9xl 2 жыл бұрын
Wah rajubhai wah
@gyanchandraparmar1898
@gyanchandraparmar1898 2 жыл бұрын
Great thinking
@kidiyanagarmagansolanki9531
@kidiyanagarmagansolanki9531 2 жыл бұрын
ખૂબ સરસ અભિનંદન
@sureshdhoom7601
@sureshdhoom7601 2 жыл бұрын
સરસ🙏🏼
@lakhmanbhaibharwad8510
@lakhmanbhaibharwad8510 2 жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ મદદ કરવી જરૂરી છે બાકી તો એ આપણા લોહી માં છેજ
@shaileshjain8744
@shaileshjain8744 2 жыл бұрын
Sadhuvad Sri Rajubhai..
@bhdave4
@bhdave4 2 жыл бұрын
God will also give you more and more please keep it this type of charity
@ajaysinhvihol4699
@ajaysinhvihol4699 2 жыл бұрын
ખુબ ખુબ સરસ
@jignesh_desai2183
@jignesh_desai2183 2 жыл бұрын
Wahh bhaii..You are pride of Gujrat ❤️
@hiralgandhi3716
@hiralgandhi3716 2 жыл бұрын
રાજુભાઈ તમારી માતાને ધન્ય છે કે તમારા જેવા વીર પુરુષ ને જન્મ આપ્યો છે 🙏🙏🙏 એ માતાને મારા પ્રણામ 🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@manjupatelia5261
@manjupatelia5261 2 жыл бұрын
Rajubhaigod blessings forhelpthepoplethanku
@rabariratan.26
@rabariratan.26 2 жыл бұрын
Nice Raju bhai. Jay thakar
@jayeshpaliya
@jayeshpaliya 2 жыл бұрын
Wah rajubhai ... jai mataji 👌🏻
@deepakkapadia8469
@deepakkapadia8469 2 жыл бұрын
saru che tame badhi information aapo cho , ggana badha ne maritime Mali, good job monthly salary su male minimum
@divyeshgoricha86
@divyeshgoricha86 2 жыл бұрын
We love you bhai mara
@siddharthchauhan1886
@siddharthchauhan1886 2 жыл бұрын
Salute Raju Bhai ❣️🙏
@samsworld7852
@samsworld7852 2 жыл бұрын
bhai tamaro khub khub aabhar, 🙏tame khubaj saru kam karo cho
@himanshuvaja2211
@himanshuvaja2211 2 жыл бұрын
સાદર વંદન રાજુ ભાઈ...🙏
@rajagodhaniya5016
@rajagodhaniya5016 2 жыл бұрын
વાહ સરસ.🙏🙏👌
@rameshbhaiparmar4031
@rameshbhaiparmar4031 Жыл бұрын
જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
@vasubarot705
@vasubarot705 2 жыл бұрын
Ha bhai chichi vat bhgvan bhdana kushi appa 👌👍🙏🙏🙏🙏👍Jai Matji
@dk.kuvarshih6419
@dk.kuvarshih6419 2 жыл бұрын
વાહ! કોઇને મદદ કરવી એ તો ગુજરાતી ના લોહીમાં હોય છે.બહુ સરસ રાજુભાઈ. રાજુભાઈ ત્યાં ઈટાલી માં ખેતી કરવા માટે આવી સકાય? ત્યાં જમીન ભાડાપટ્ટે મળે? ઓર્ગેનિક ખેતી કરવી છે.વીઝા મળી શકે?
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
અહિ citizens Hoi તેને જ મળે
@Gujju81
@Gujju81 2 жыл бұрын
Kmm so bhai
@careerxyz
@careerxyz 2 жыл бұрын
You are really great man Raju bhai 🥰
@HarshPatel-qv4lx
@HarshPatel-qv4lx 2 жыл бұрын
Nice Raju Bhai
@jidiyarakesh3343
@jidiyarakesh3343 2 жыл бұрын
ખુબ સરસ
@zalajayeshsinh3817
@zalajayeshsinh3817 2 жыл бұрын
જય ભોલે. રાજુભાઈ
@sanjaychristian7581
@sanjaychristian7581 2 жыл бұрын
God bless you
@joy7246
@joy7246 2 жыл бұрын
વાહ વાહ rajubhai..V.good thoughts..I seen all video..
@spokenenglish77
@spokenenglish77 2 жыл бұрын
Salute bro for this work
@hiteshraval1549
@hiteshraval1549 Ай бұрын
Very good job Raju bhai
@jayeshchudasama3148
@jayeshchudasama3148 2 жыл бұрын
સરસ vdo, ગમ્યો, ત્યાં કેવું હોય? તેવા પ્રશ્નો અમને થતાં હોય છે... પણ કોઈ કાંઇ કહેતું નથી. તમે આ માહીતી થિ અવગત કરો છો...
@vishvas-mv7og
@vishvas-mv7og 2 жыл бұрын
Love you Sir 🇮🇳✨🙏
@Jo-xb2iy
@Jo-xb2iy 2 жыл бұрын
Nice
@user-iv1qk8ue7h
@user-iv1qk8ue7h 2 жыл бұрын
गरीबों आखी दुनिया मा छे भारतीय लोको समझे छे विदेश मा सारु कमावानु छे पण कागडा बधे काळा होय छे एटले भारतीय विदेश ना स्वप्न जोवा ना बंद करी मेहनत करवानु शरु करवा विनंती
@yasinbangiya8078
@yasinbangiya8078 2 жыл бұрын
1 namber bhai
@pankajbariya9436
@pankajbariya9436 2 жыл бұрын
Vlog joi ne maza aavi gay
@billunabhadaka7551
@billunabhadaka7551 2 жыл бұрын
Mast kam karyu bhai tamne bhagvan ghanu aape
@dilipramani3314
@dilipramani3314 2 жыл бұрын
તમારા mathi પ્રેરણા લેવા જેવી છે.. મેં ઘણા વિડીયો જોયા તમારા ખરેખર મજા આવી.. હું Canada મા છું હમણાં.. ઈટાલી ni city life no vidio બતાવો..
@kpmer7289
@kpmer7289 2 жыл бұрын
જય શામળીયા નાથ ગીરધારી .🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bharatramani8327
@bharatramani8327 2 жыл бұрын
તમારી વીસારધારા નૅ સલામ
@vinaypandyapandya6281
@vinaypandyapandya6281 2 ай бұрын
રાજુ ભાઇ ધન્ય છે વિદેશી ધરતી પર આ બધુ શક્ય ના હોય પરંતુ ગુજરતી સાવજ ના દીકરા એ વિદેશી ધરતી પર સારા કામ મેહનત અને આનંદ માણી ખૂબ સુંદર દેશ પરદેશ ની માહિતી આપી છે ધન્યવાદ સાહેબ અને આનંદ થી આગળ વધી તમારા પત્ની વિશે તમને અહી કેવરિતે લગ્ન કર્યા છોકરાઓ છે જણાવજો સાહેબ આવજો જય ગરવી ગુજરાત જય માતાજી જય શિયા રામ 🙏🙏🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 2 ай бұрын
Thank you 🙏
@kathiyawadilifestyleinuk
@kathiyawadilifestyleinuk 2 жыл бұрын
Wah Rajubhai tame ek bukhiya manas ne aa bhojan karavi ne bov motu puniyan nu kam kariu che ane tame je tamara dil ni vat karo cho ae ekdam sachi vat che ,
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 2 жыл бұрын
દયા એજ ધર્મ. Great activity
@javerbhimakavana7207
@javerbhimakavana7207 2 жыл бұрын
રાજુભાઈ જય શીયારામ બોટાદ જિલ્લાના નાગલપુર ઝવેર ભાઈ જવી ભગવાન ની મરજી
@mahendrnaliyapara1770
@mahendrnaliyapara1770 2 жыл бұрын
rajubhai tamari vat sachi hu pan help karu ava loko ne but toy life ma problem chee jevi exa kudarat ni 😢
@hirohiro515
@hirohiro515 2 жыл бұрын
રાજૂભાઇ તમારા નંબર મળ છે
@surendravyas7163
@surendravyas7163 2 жыл бұрын
Sarahniya ishvariy kaary Khush raho rajas
@jaydeeppatel4232
@jaydeeppatel4232 2 жыл бұрын
🙏🙏🙏
@gagjibhaigadhiya6511
@gagjibhaigadhiya6511 2 жыл бұрын
ખૂબ સરસ market છે. રાજુભાઈ તમે ક્યાં સીટી ma રહો છો.
@anjanapatel5088
@anjanapatel5088 2 жыл бұрын
Good help
@pmvyaspravinaben6836
@pmvyaspravinaben6836 2 жыл бұрын
Saras mara Bhai Dan puny karvu joiye
@nilabhatt4829
@nilabhatt4829 2 жыл бұрын
Wahhh Raju bhai Jay Ramji ki Jay Siya ram
@vanitarana5598
@vanitarana5598 2 жыл бұрын
Mare duva che k tmi kushi rho 🙏🙏
@maldegareja1236
@maldegareja1236 7 күн бұрын
Rajubhai bahu saras...
@puraniyade.4
@puraniyade.4 10 ай бұрын
Very good man
@user-gq4yx3tt9s
@user-gq4yx3tt9s 8 ай бұрын
Veri naic
@bhemabhaidesai8910
@bhemabhaidesai8910 2 жыл бұрын
રાજૂભાઈ ખુબ સરસ કામગીરી છે આપણી
@rasik3062
@rasik3062 2 жыл бұрын
સરસ 👍👍
@Radhekrishna0515
@Radhekrishna0515 2 жыл бұрын
Dhany che tamara sanskar me🙏🙏🙏
@barothemaben9805
@barothemaben9805 2 жыл бұрын
Wah bhai wah
@piyushdave9340
@piyushdave9340 Жыл бұрын
જય માતાજી
@kanjariyaparsottam7753
@kanjariyaparsottam7753 2 жыл бұрын
Khub sarash Kary Karo Bhai Jay Dwarka Dhis Jay Sita Ram 👍
@niravprajapati6672
@niravprajapati6672 2 жыл бұрын
વાહ ભાઈ વાહ
@analyser3859
@analyser3859 2 жыл бұрын
Wah raju bhai wah aj thij tamara video joya pan tamari bhasha ma. J apna saurashtra ni chant che e joi ne khubaj khushi thay k j manas atla time thi bare che pan eni bhasha nathi badlani to duniya ena sankar ne kon badlavi sake rang che tane raju bhai hg ava virla apna saurashtra ma pake che bhai bhai atlu janavjo k tame kya gamna cho tamari janam bhomka ne koti koti vandan
@goforthebestwithraju
@goforthebestwithraju 2 жыл бұрын
Thank you 🙏 Porbandar
@sumat_ahir_108
@sumat_ahir_108 2 жыл бұрын
Good job👍
@navghankhunti7030
@navghankhunti7030 2 жыл бұрын
Barobar se Raju bhai
@rameshjagani1830
@rameshjagani1830 Жыл бұрын
જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ🙏
@uddabhi3241
@uddabhi3241 2 жыл бұрын
રાજુ ભાઈ ખૂબ ખૂબ સરસ કામ કર્યું
@DarshanMehta-ty5xn
@DarshanMehta-ty5xn Жыл бұрын
You are really doing a good work. God bless you.
Life in UK 🇬🇧
15:03
Go For The Best With Raju
Рет қаралды 914 М.
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 56 МЛН
Cheapest Golden visa of Europe ( Schengen zone)
18:05
Big Boys Life
Рет қаралды 92 М.
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 22 МЛН