Life in UK 🇬🇧

  Рет қаралды 913,591

Go For The Best With Raju

Go For The Best With Raju

2 жыл бұрын

life in Uk work in UK

Пікірлер: 1 400
@kusumbenpatel4228
@kusumbenpatel4228 2 жыл бұрын
રાજુભાઈ આપને ત્યાં ની સત્ય હકીકત જણાવવા બદલ ધન્યવાદ.લોકોને ત્યાં લાડવા દેખાય છે એટલે અહીંની મિલકત અને નોકરી છોડીને પસ્તાય છે માટે ભારત અને ભારતીય સંસ્કૃતિ ને સો સો સલામ.જયશ્રીકૃષણ.જય હિન્દ.
@huntersrocky990
@huntersrocky990 2 жыл бұрын
રાજુ ભાઇ મારે આવુ છે uk સું કરવું ક્યોં મને
@huntersrocky990
@huntersrocky990 2 жыл бұрын
Job gme te cale ok
@huntersrocky990
@huntersrocky990 2 жыл бұрын
Hu rajkot gujarat chu
@dhadhalraghuveer4737
@dhadhalraghuveer4737 2 жыл бұрын
Va very good sr khub srs vat kari raju bhai . Raju bhai nu vat kya che gujrat maa
@gohelkanji3547
@gohelkanji3547 2 жыл бұрын
Hu karpentar chu mare tya kam karvu che
@DineshRathod-gr8jk
@DineshRathod-gr8jk 2 жыл бұрын
ખરેખર રાજુભાઈ...એકદમ દેશી ભાષા માં સરળ રીતે વાસ્તવિકતા બતાવી છે... જય હિન્દ
@hiteshkamaliya8351
@hiteshkamaliya8351 2 жыл бұрын
સાચી માહિતીથી અવગત કરાવવા બદલ રાજુભાઇ આપનો ખુબ ખુબ આભાર.... આપણે રહ્યા ખેડૂતપુત્રો , આપણે રાત-દિવસ જોયા વિના મહેનત કરવા વાળા એટલે આપણે પરિસ્થિતિને અનુકૂળ થઈને સેટ થઈ જઈએ....
@harrypatodiya9356
@harrypatodiya9356 Жыл бұрын
Very honest and easy explanation about daily life struggles. Rajubhai keep it up good work. Salute to you. 🙏
@bhautiksiddhapara2226
@bhautiksiddhapara2226 Жыл бұрын
આભાર રાજુભાઈ જેને જિંદગી ગુજારવી હોય એને બાર જવાય અને જેને જિંદગી જીવવી હોય એને ભારત એની અંદર ગુજરાતમાં જ રહેવાય ....👌👍
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
🙏🙏🙏
@dipakjani5534
@dipakjani5534 Жыл бұрын
વાસ્તવિકતા અને સ્વપ્નમાં ઘણો તફાવત હોય છે. આપનો વિડીયો એ વાસ્તવિકતા ઉજાગર કરી છે ખૂબ સરસ
@meenabenparmar9319
@meenabenparmar9319 2 жыл бұрын
Great Courage. Your honesty is appreciated.
@noobgamaer129
@noobgamaer129 2 жыл бұрын
જય ગરવી ગુજરાત,,, ભારત માતાકી જય,, મેરા ભારત દેશ મહાન,,ભાઈ સાચી હકીકત કહેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ
@prakashkatharotiya9355
@prakashkatharotiya9355 2 жыл бұрын
ભારત જેવો દેશ આખી પૃથ્વી મા ક્યાય નથી હો ....... જય હિન્દ જય સ્વમિનારાયણ
@sahjanandenterprise3085
@sahjanandenterprise3085 Жыл бұрын
Jay hind
@amitshah9592
@amitshah9592 Жыл бұрын
East or west INDIA is the BEST
@truespeaker9525
@truespeaker9525 Жыл бұрын
Kevo bekar ane third class desh jativadi desh
@arvindthakor6271
@arvindthakor6271 2 жыл бұрын
ભાઈ તમારી બધી વાત 100% સાચી છે , તમને લાખ લાખ વંદન પણ, લોકો બીજા દેશમાં જઈ ને આવુ જીવન જીવશે.... પણ પોતાના દેશમાં આટલી મહેનત નહીં કરે.
@pithadaistudioTV
@pithadaistudioTV 2 жыл бұрын
India is Best country of world 🌎🌍. આપણ ને ગર્વ છે આપણી ભારત માતા પર જય હિન્દ જય ભારત 💯💯🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sanjivvora2728
@sanjivvora2728 2 жыл бұрын
રાજુભાઇ 🙏, બહુ સરસ વાત કરી, ધણુબધુ જાણવા મળ્યુ , યંગ છોકરા ને સમજાવ જો, જયજીનેન્દ઼
@thakoramarat9250
@thakoramarat9250 2 жыл бұрын
સાચી માહીતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ રાજુભાઇ
@feelin9013
@feelin9013 Жыл бұрын
બહુ smiling face છે તમારો...સરળ narration 👍
@satishotaradi
@satishotaradi 2 жыл бұрын
સત્ય હકીકત જણાવવા બદલ ખુબ ખુબ આભાર રાજુ ભાઇ
@varshikabond4580
@varshikabond4580 2 жыл бұрын
You have done a good job doing this video. so people can realise it. I truly like your honesty .well done. I am so proud of you Rajubhai
@sanjaydabhi1403
@sanjaydabhi1403 2 жыл бұрын
ખુબજ સરસ રીતે વર્ણવ્યું..જય ભારત🙌
@baldevvala12345
@baldevvala12345 2 жыл бұрын
વાહ ભાઈ વાહ સાચી માહિતી આપવા બદલ ખૂબ આભાર
@maltipandya48
@maltipandya48 2 жыл бұрын
આજના યુવા વર્ગ માટે તમારી સલાહ સો ટકા સાચી છે. ધન્યવાદ.
@rafiqpatel5214
@rafiqpatel5214 2 жыл бұрын
I am here in London from 23 years .this man telling very truth.
@suekumar1077
@suekumar1077 2 жыл бұрын
You must like it to be in the u.k having been there for 23 years.?????
@rafiqpatel5214
@rafiqpatel5214 2 жыл бұрын
To be honest I like india more i. But I am stuck here because my wife and my children born in uk and they don't want to move india.
@robinparmar7395
@robinparmar7395 2 жыл бұрын
ઈન્ડિયા કરતા લાખ ઘણું સારું છે UK.. .. India ma to na revay na sehway evi halat che bhai..kantaadi gyo india thi hu to..
@suekumar1077
@suekumar1077 2 жыл бұрын
@@robinparmar7395 Well said.Theres no discipline in India at work place.Here you have to follow policies work hard and know the value of life. You get look after the got the law the health system the education system unlike in India.Work hard earn your pension try to say thank you to the land you are living in.If you can't appreciate these things go back.
@suekumar1077
@suekumar1077 2 жыл бұрын
@@rafiqpatel5214 I DONT BLAME THEM.IT SEEMS THEY ARE INDEED THINKING OF THE FUTURE UK HAS TO OFFER.
@virendrasoni5012
@virendrasoni5012 Жыл бұрын
Thank you rajubhai...Tamara jeva loko je duniya ne sachhai na darshan karaavvathi koi jhijhak nathi rakhta aeva loko ne dil thi dhanya vaad...!!!
@rddihora
@rddihora 2 жыл бұрын
ખૂબ સારી માહિતી આપી thanks
@avanidijital9830
@avanidijital9830 2 жыл бұрын
Saheb me tamaro video joyo kubh j sari rite samjao cho saheb Khub saral ane sado savbhav saro che 👏👏👏
@sanjaychaudhry566
@sanjaychaudhry566 2 жыл бұрын
વાહ રાજુ ભાઈ વાહ તમે ખરેખર સાચી વાસ્તવિકતા જણાવી સે
@kabirom1315
@kabirom1315 2 жыл бұрын
બહુ સરસ વીસ વિડિયો ખૂબ મજા આવી
@amarshibhaidhamsaniya2229
@amarshibhaidhamsaniya2229 2 жыл бұрын
રાજુ ભાઈ તમારી વાત સાચી છે બહુજ સરસ માહિતી આપતા રહેજો ગુજરાત જામનગર નમસ્કાર
@shamalpatel1099
@shamalpatel1099 2 жыл бұрын
Very nice rajubhai best mahiti api 👍🏻
@abdurrazakpatelvhs3838
@abdurrazakpatelvhs3838 2 жыл бұрын
Uk ની લાઈફ સારી ના હોય તો જે લોકો ઇન્ડિયા ના ગયેલા છે એમણે ઇન્ડિયા પાછો આવતો રહેવું જોઈએ ઇન્ડિયા વાળા એમને સ્વીકારશે
@manojkuchhadiya833
@manojkuchhadiya833 Жыл бұрын
💯
@AnamikaGheewalla
@AnamikaGheewalla 2 жыл бұрын
Thank you for your honesty. God Bless you
@mayanksoni4250
@mayanksoni4250 2 жыл бұрын
I m your big fan pls make like videos more & more . U r talking very truly.
@purvidave9965
@purvidave9965 2 жыл бұрын
Wah rajubhai bav saras information chhe...
@shivheaven474
@shivheaven474 2 жыл бұрын
વિદેશ કરતા આપણા દેશ ભારત માં રહો અને કામ કરો તો જિંદગી જીવવાની મજા આવશે મિત્રો આપણા દેશ માં કામ કરો અને એમાં આપણાં ગુજરાત માં...જય ગરવી ગુજરાત
@sursangeet73
@sursangeet73 2 жыл бұрын
Right
@solankikanaksinh8667
@solankikanaksinh8667 2 жыл бұрын
right
@jignapatel5736
@jignapatel5736 2 жыл бұрын
Baka ahi pun ej halat vhe.... Maro cousin kare che १२ hours a day plus travel....
@jayantilalpatel5645
@jayantilalpatel5645 Жыл бұрын
Really Rajubhai since post corona, U K inflation rate is 13 %. I was their for 2 and half months on visitor ground recently, I have seen and experience for your truth very nearly . I also told to our citizens in our country that our country is the only country which is progressive after corona and inflation is only at 7 % even though our people dies to bear it . I am very much immersed but people see only facility but not seeing expenses. You can take here all facility here but you have to pay for it . British people pay for parking everywhere, they are paying for every services like drinking water , Drainage water , west for home and Garden , councillor tax , Incometax and different pay different charges for different time for transportation by train , house rent , car charges , insurance charges, NHS charges and wait for medical treatment.Medically people are facing lot of pain End less to write . Thanks Regards
@goforthebestwithraju
@goforthebestwithraju Жыл бұрын
Right
@nileshrajput6062
@nileshrajput6062 Жыл бұрын
Bov saras video banavyo 6 bhai tame sachhai dekhadi 6 👏
@kamleshkakkad3476
@kamleshkakkad3476 2 жыл бұрын
Good ☺️ information Thanks 😉 Raju Bhai
@khedutsafar2138
@khedutsafar2138 2 жыл бұрын
બહુ સરસ માહિતી આપિ સાહેબ
@elyasghogha8497
@elyasghogha8497 2 жыл бұрын
Everywhere u go once has to struggle with out struggle nothing u can get bro
@vishnuthakor4084
@vishnuthakor4084 2 жыл бұрын
God bless you raju bhai Mast bhasa ma bolya saras rite samjavyu 👌👌👌👌
@nazimapathan5553
@nazimapathan5553 Жыл бұрын
Very good experience Raju bhai 👍👍👍
@padminijoshi809
@padminijoshi809 Жыл бұрын
ધન્યવાદ શ્રી રાજુભાઇ મે તમારો વિડીયો જોયો. ખરેખર UK ની સાથે Out Of India ની Life ખરેખર ખુબજ Struggle વાલી છે. તમે અમને સત્ય હકીકત જણાવી તે બદલ ફરીથી તમારો ધન્યવાદ. 👍🙏🕉🙋‍♀️
@padminijoshi809
@padminijoshi809 Жыл бұрын
શ્રી રાજુભાઇ તમારો ફરી એક વાર ખુબ ખુબ ધન્યવાદ. તમે અમને Abroad વિશે સત્ય હકીકત જણાવી. શક્ય હોય તો તમારો ફોન નંબર Share કરશો. આભાર. 🙏🇮🇳👍🕉🙋‍♀️
@ramakodiyatar6930
@ramakodiyatar6930 2 жыл бұрын
ખુબ સરસ માહીતી આપી ભાઈ
@itihasgatha6425
@itihasgatha6425 2 жыл бұрын
Bohot khub.....apki boli se apka nature samaj me aa raha hai... nice video...keep it up brother.
@k7media247
@k7media247 2 жыл бұрын
Thank you 🙏Rajubhai for showing reality of life in uk for newcomers, you need to have guts to do this and you have it👍,some people will take it as demotivational video and some wise people will take it as an valuable advice,warnig or lesson to learn before heavily investing money.(પૈસા નાખ્યા હોય ઇ ઉભા કરવા આંખું ઓળે આવી જાય😁) you showed real picture to the people thank you once again.
@nitamadaliya3238
@nitamadaliya3238 2 жыл бұрын
pp
@rakeshcraval
@rakeshcraval 2 жыл бұрын
Very nice video Rajubhai for reality of Abord
@chiragjoshiiete
@chiragjoshiiete 2 жыл бұрын
Thank you Raju bhai for sharing the reality of the abroad..
@ia5160
@ia5160 2 жыл бұрын
Thanks for clear our way
@user-hj9oo3dk5l
@user-hj9oo3dk5l Жыл бұрын
🇮🇳🇮🇳 I love my india🇮🇳🇮🇳rajubhai, best 👌 information
@kailashbhatt9080
@kailashbhatt9080 2 жыл бұрын
વાહ રાજુભાઈ હિમ્મત તો તમારી હો..બાકી 👍 ખૂબ સરસ 👌
@himanshuvaja2211
@himanshuvaja2211 2 жыл бұрын
ખરેખર ધન્યવાદ છે રાજુ ભાઈ આપને...🙏
@vinaykamaliya
@vinaykamaliya Жыл бұрын
Raju bhai hamara mate job hoyto jnavjo
@satishotaradi
@satishotaradi 2 жыл бұрын
ત્યાં ની બ્રેડ ખાઈ ખાઈ ને આપણા દેશી રોટલા ની યાદ આવે હો રાજુ ભાઇ રાજકોટ આવો રીંગણા નો ઓળો ને બાજરા ના દેશી રોટલા ની મહેફીલ કરીયે ❤️
@jayjadeja1461
@jayjadeja1461 2 жыл бұрын
Wow Rajubhai awesome video.. Thanks for sharing the truth.. Aahar..🇮🇳🇮🇳🇮🇳
@mahendraraval6287
@mahendraraval6287 2 жыл бұрын
રાજુ ભાઇ ત્યાં ની રીયલ લાઈફ જનાવા બદલ આભાર તમારો તમે ભારત માં ક્યાં થી છો તે જણાવશો અને કેટલા ટાઇમ ત્યા છો તે કહેશો જય શ્રી કૃષ્ણ 🙏🙏
@rahulraval535
@rahulraval535 2 жыл бұрын
વાત તો તમારી સાચી. પણ ત્યાં તમારી મહેનત ની કિંમત થાય,જ્યારે અહીંયા શોષણ સિવાય કઈ ના મળે.
@abhishekpansuriya1996
@abhishekpansuriya1996 2 жыл бұрын
Right
@parthprajapati9092
@parthprajapati9092 2 жыл бұрын
100%
@mayurpatel5164
@mayurpatel5164 2 жыл бұрын
Jene nai game india e india sodi jay sake se... Baki jevu hoy evu india is the world best country
@nadiyapararaj428
@nadiyapararaj428 2 жыл бұрын
@@parthprajapati9092 ha ho bhai
@BOSSGUJARATI
@BOSSGUJARATI 2 жыл бұрын
એ ખરું
@pappugamechi2966
@pappugamechi2966 2 жыл бұрын
Nice super Raju Bhai super 🇮🇳🇮🇳
@mukeshmali1697
@mukeshmali1697 2 жыл бұрын
Tamaro videos joi me mja avi gai nice
@jadejamahipatsinh4074
@jadejamahipatsinh4074 2 жыл бұрын
Motu badhu like boss......u r really great...👍
@bharatdevaliya4860
@bharatdevaliya4860 2 жыл бұрын
ખૂબ સરસ રાજુભાઈ એકદમ વાસ્તવિકતા બતાવી તો ભાઈઓ બધા ભારત માં રહીને મહેનત કરશો તો ભારત માં જ યુ કે છે.....
@ramaradadiya4503
@ramaradadiya4503 2 жыл бұрын
એકદમ સાચું 👍🙏🙏
@ramaradadiya4503
@ramaradadiya4503 2 жыл бұрын
India is the best country I love my india 👍👍🙏🙏
@dineshupadhyay861
@dineshupadhyay861 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@bestmobilerepairing1683
@bestmobilerepairing1683 2 жыл бұрын
Ahiyan pan garna badhaj job kare to agiyan pan uk chhe
@sahilpayyul6529
@sahilpayyul6529 2 жыл бұрын
gantoo bc India haru chhe but bc aay na loko gantaa sara chhe
@hinaparekh899
@hinaparekh899 2 жыл бұрын
ખરેખર એકદમ સાચી વાત છે
@geetaparmar335
@geetaparmar335 2 жыл бұрын
RadheKrishna 🙏 MotaBhai બવ struggle kro cho I Salute 👌👍
@bharatkalthiya4610
@bharatkalthiya4610 2 жыл бұрын
Raju Bhai u r the great man... Khub sars apdi kathiyavadi Bhasa MA VAT Kari che ape
@chandanvarma67
@chandanvarma67 2 жыл бұрын
Khub khub aabhar Raju Bhai ❤️
@mr__thakor__saa9100
@mr__thakor__saa9100 2 жыл бұрын
Thank you for advantage Raju bahuuuu ❤️ love you
@vishalshah767
@vishalshah767 2 жыл бұрын
raju bhai dil thi best wishes tamne.!! and real world batava mate khas dhanyavad!! tamne bhagwan khush rakhe😊
@alabhaichavda2440
@alabhaichavda2440 2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપવા બદલ અભીનંદન
@dharmendrachauhan4680
@dharmendrachauhan4680 2 жыл бұрын
Thankyou so much .... Tame saral gujrati ma samajavyu .. jay hind 🇮🇳🇮🇳🇮🇳.... Jay shree Krishna
@pratikgswami0211
@pratikgswami0211 2 жыл бұрын
💯💯💯 right mara bhai ame Africa ma aavya pchi khabar padi ke su che India jevu no thai🇮🇳🇮🇳🇮🇳
@shabbirkazi4241
@shabbirkazi4241 2 жыл бұрын
Bahu saru Raju bhai
@bilkishpatel546
@bilkishpatel546 2 жыл бұрын
Slm/ m happy bcz Mane pr uk avut but tamare vat thi me india ma straggle krva mate khus chu....insaHallAH visit four uk only holiday ❤️
@rameshvanpariya4926
@rameshvanpariya4926 Жыл бұрын
Very good 👍 dhanyvad i love my India ❤️ 🍬🌴🙏 you are right brother 🌹🙏jay hind 💐🙏
@gyanchandraparmar1898
@gyanchandraparmar1898 2 жыл бұрын
Very nice for information
@kalppatel5324
@kalppatel5324 2 жыл бұрын
Raajubhai jordaar 👍👍👍👍 keep it up bau saru kari rahya chho tane
@INFINITEGAJA
@INFINITEGAJA 2 жыл бұрын
You are honest thanks to share experience
@Ashish_Creation9106
@Ashish_Creation9106 2 жыл бұрын
જય માતાજી રાજુ ભાઈ 🙏 ખૂબ ખૂબ ધન્યવાદ,
@Bhimshivadher.21
@Bhimshivadher.21 2 жыл бұрын
જય શ્રી મુરલીધર ભાઈ જોરદાર હો
@fenybulsari127
@fenybulsari127 2 жыл бұрын
Saras information api 🙏 struggling to out of country ma chj hu pan KSA ma job karu chu mare pan struggle ch tame saras information api mare thank you 🙏
@raistar2k643
@raistar2k643 Жыл бұрын
રાજૂ ભાઈ તયા ની સાચી હકીકત બતવીને બવ સારૂ કરીયૂ તમને ભગવાન જલદી લઈ લે અરે મને મજાક કરવાની આદત છે ચલો મૂ આવુ છુ મલવા tenkyou so much love form indea
@raistar2k643
@raistar2k643 Жыл бұрын
Hii
@suekumar1077
@suekumar1077 2 жыл бұрын
You have to struggle anywhere you go.What work do you do?.
@IndianKanaVlogs
@IndianKanaVlogs 2 жыл бұрын
Felicidades hermano Raju💐
@rasikmistry1496
@rasikmistry1496 2 жыл бұрын
નમસ્તે રાજુ ભાઈ મારે handicrafts નો બિઝનેસ છે ત્યાં કોઈ શોપ છે
@_jasrajDarjee
@_jasrajDarjee 2 жыл бұрын
Raju bhai tme bauuj srs rite badhu j batavyu che. Tya ni hakikat aatli srs rite batavi . Tamaro bolvano styal khub j saro che.you are awsom.
@kb.alerts
@kb.alerts Жыл бұрын
Waah waah bhai 👍
@javerbhimakavana7207
@javerbhimakavana7207 2 жыл бұрын
રાજુભાઈ બહુ સરસ વાત કરી જય શીયારામ બોટાદ જિલ્લાના નાગલપુર ઝવેર ભાઈ
@mihirpandya6060
@mihirpandya6060 2 жыл бұрын
Badhi khoti vat che. Ahiya life bauj saras che
@mihirpandya6060
@mihirpandya6060 2 жыл бұрын
Please koi ne Demotivate na karo. Hu pan London ma j chu.
@mihirpandya6060
@mihirpandya6060 2 жыл бұрын
Life uk ma kharab che to.... Tame kem UK ma 19 hrs job karo cho. India jao ne 50,000 ni job krvaaaaaaaa
@Bharat11222
@Bharat11222 2 жыл бұрын
@@mihirpandya6060 સાચી વાત
@rakeshthakkar5405
@rakeshthakkar5405 2 жыл бұрын
@@mihirpandya6060 Jene 12 Ane 4 nu total 16 thay atlu calculator karvama atlo time Lage A badha ne tya problem thay j😜
@hanshabarot8559
@hanshabarot8559 2 жыл бұрын
I love london I live 12 years in the London very nice country too much make money there now I too much miss London I am leaving in the Baker Street
@abhayghevaria6719
@abhayghevaria6719 2 жыл бұрын
My sister stay bantok & my mother Lister 🙏
@meenajainjain1703
@meenajainjain1703 2 жыл бұрын
Very Good 👍 bhaiya
@gauravkotiya9355
@gauravkotiya9355 Жыл бұрын
wha raju bhai tamri badhi vat sachi che jai vachhraj
@shobhnabagthaliadhamelia2816
@shobhnabagthaliadhamelia2816 2 жыл бұрын
ત્યાંની વાસ્તવિકતા ને નિર્દોષ ભાવે વર્ણવી ને ભારતીય યુવા વર્ગ ને સારી રીતે માર્ગદર્શન આપવા બદલ આભાર 🙏🏻
@NileshPatel-hp9xl
@NileshPatel-hp9xl 2 жыл бұрын
True man ...salute
@abdurrazakpatelvhs3838
@abdurrazakpatelvhs3838 2 жыл бұрын
Welcome back Mr. Rajubhai jentelman...
@burhanvohra7625
@burhanvohra7625 2 жыл бұрын
Ur real n true talk india great i love india my roji rojgar sukur Allah " iam setisfide in india thnks Raju bhai
@Ghoda144
@Ghoda144 2 жыл бұрын
4 days kaam 4 days rajaa 12 hr per days x 4 =48 hr 1 hr =11 or 12 wages 48 x 11 =52800rs 1 month = 2-2.5 lakh kamaao 6o Khali ae pn 4 days per week Jai ne aavu struggle to India ma kyay nthi km k aane tme struggle ko 6o to maare pn aavu struggle krvu 6
@kaushikguru8548
@kaushikguru8548 2 жыл бұрын
😂😂🤣🤣
@divyaraj.damor.7002
@divyaraj.damor.7002 2 жыл бұрын
True brother
@urvikking8961
@urvikking8961 2 жыл бұрын
It’s true 👍
@HarshPrajapati911
@HarshPrajapati911 2 жыл бұрын
Nice sir 👍
@dipikaparshotam9072
@dipikaparshotam9072 2 жыл бұрын
Thx bhai very good information truth msg
@mehulparmar5755
@mehulparmar5755 Жыл бұрын
Vaah bhai tame loko no ghamand utarvanu kam karyu che vaah bahu Saras bhai
@kirtioza3820
@kirtioza3820 2 жыл бұрын
I was in usa 10 year's but i love usa i like India
@kusumparmar6625
@kusumparmar6625 2 жыл бұрын
કેટલુંક હાલશો ભાઈ! અમે થાકી ગયા,ચાલતા2 બોલવાથી આયુષ્ય ઓછું થાય!
@nileshpravin3322
@nileshpravin3322 Жыл бұрын
Raju bhai🙏🎖🏅🏆🌹🌺🌻🌼🌷⚘🌱👍👌😃Tank's for Best infomation
@bipindonda9439
@bipindonda9439 2 жыл бұрын
Wah super ho bhai 👍
@vimalabenprajapati4263
@vimalabenprajapati4263 2 жыл бұрын
Good bhai
@globalpeopleslife9686
@globalpeopleslife9686 2 жыл бұрын
Subah hoti he, shaam hoti he, zindagi yuhi tamaam hoti he bhai.......
@allrundermotivason2082
@allrundermotivason2082 2 жыл бұрын
Very good mulji bhai
@vadinaresh1699
@vadinaresh1699 2 жыл бұрын
Raju bhai khub sarsh samjaviyu bhai aek dam sachi mahiti mapi jay hid vade matram bhai
@BhargavShukla1981
@BhargavShukla1981 2 жыл бұрын
Thank you rajubhai for sharing the reality of abroad life transparently.. Tame kathiyawaad side na 6o..??
UK 🇬🇧 માં ઘર કેવા હોય Nagajan Bhai Nu home 🏠
13:31
Go For The Best With Raju
Рет қаралды 17 М.
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 361 М.
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
લંડન નાં ઘર  | London ma ghar keva | uk home |
10:24
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 361 М.