No video

જીવનનું સત્ય | The Truth about Life | Latest Gujarati Speech | Ankit Trivedi

  Рет қаралды 60,042

Ankit Trivedi

Ankit Trivedi

2 жыл бұрын

જીવનનું સત્ય | The Truth about Life | Latest Speech | Ankit Trivedi
મારા અંગત જીવનની અમુક એવી વાતો વિડીયોમાં તમારી સામે કરી છે, જે પહેલીવાર અને કદાચ છેલ્લીવાર લોકોની સામે કરી છે. માણો એક અલગ વિડીયોને, લાઈક કરો અને શેર કરો.
Some of the things in my personal life I have done in front of you in the video, the first and maybe the last time I have done it in front of people. Enjoy a different video, like and share.
More Popular Video's from Ankit Trivedi:
Ek Sham Krishna Ne Nam - • Ek Sham Krishna Ne Nam...
Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Tr...
Master Piece With Ankit Trivedi - bit.ly/Master_P...
Follow Us on
/ kaviankittrivedi
/ kaviankittrivedi
/ ankittrivedikavi
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Ankit Trivedi
#JivanNuSatya #Gujarati #AnkitTrivedi

Пікірлер: 71
@zenturtle_1
@zenturtle_1 Жыл бұрын
ખૂબ ખૂબ જ અદભુત એવું લાગે છે કે જાણે તમારું જીવનનું શબ્દ ચિત્ર આંખ સામે ઊભું થઈ ગયું હોય અને અમે પણ તમારી સાથે જીવવા લાગ્યા હોય તમારા સંઘર્ષ ની કહાની સાંભળી અને તમારો અદભુત અંદાજ પણ જોયો ખૂબ જ પસંદ આવ્યું તમારા સંઘર્ષ માટે તમને ધન્યવાદ અને ખૂબ ગણી શુભેચ્છાઓ
@user-gw7qs3oi3b
@user-gw7qs3oi3b 4 ай бұрын
બહુ જ સરસ કબૂલાત કરી આપે.🎉🎉🎉🎉🎉
@divyangyagnik6273
@divyangyagnik6273 Жыл бұрын
Jai ambe selut jivannu saty janavavi bapu na aashirwad pramukh
@user-gw7qs3oi3b
@user-gw7qs3oi3b 4 ай бұрын
આ વાત પર મને આંસુ આવી ગયા.
@Rj_rahgir9727
@Rj_rahgir9727 2 жыл бұрын
સર તમારી અને મારી આપવીતી અને હાલનું જીવન આસપાસના વ્યક્તિઓ સાથેનું ઘણું મળતું આવે છે. તમારો આ વિડિઓ સાંભળતા મને મારા પણ દિવસો યાદ આવી ગયા અને ગળામાં ડૂમો બાઝી ગયો અને આંખમાં પાણી આવી ગયું.
@paritarangani6116
@paritarangani6116 Жыл бұрын
પોતાને હંમેશા વિદ્યાર્થી માનીને જીવન ના નાના માં નાના પડાવ ને સાહસિક રીતે ઉકેલ્યા હોય..... એવી આપ પ્રતિભા ધરાવો છો... આપ હંમેશા પ્રગતિ કરતા રહો એવી "મા ઉમિયા" ને પ્રાથના!....
@manishapanchal1669
@manishapanchal1669 2 жыл бұрын
તમને મળવાની એક તક આપશો.... અંકિતભાઈ 🙏🙏
@pravinanair4599
@pravinanair4599 2 жыл бұрын
I too want to meet
@dilipmehta3084
@dilipmehta3084 Жыл бұрын
Ankit, Really,a moving experience.
@anitamashru5509
@anitamashru5509 3 ай бұрын
WAH WAH WAH ANKITBHAI. " YOU WERE VERY VERY HONEST RESPECTED ANKITBHAI ".
@pitbullgaming8545
@pitbullgaming8545 2 жыл бұрын
Gamti gazalo vaah
@nanalalvithalani8390
@nanalalvithalani8390 2 жыл бұрын
અંકિતભાઈની આપવીતીની હ્રદયદ્રાવક વાતની એકવિશ મિનિટો પૂરી થવાની ખબર મને ત્યારે પડી કે જ્યારે મારી વ્રુધ્ધ આંખો રડી …!
@upendrapatel957
@upendrapatel957 2 жыл бұрын
જેની સમક્ષ નિર્ભય ખુલી શકાય, તેની સામે હૈયું હળવું કરતી વખતે અંકિત ભાઈ ને અચકાટ ના થાય તો જાણવું કે મિત્રો સાચા છે,,,વાહ,વાહ અંકિત ભાઈ,,,,નમસ્કાર કરું છું
@bhavnalimbachia9439
@bhavnalimbachia9439 Жыл бұрын
જે શ્રી કૃષ્ણન ખુબજ સરસ વાત કરી અને ખુબજ મન પર ફિલ થયુ જે શ્રી કૃષ્ણન
@rumagupta2143
@rumagupta2143 2 жыл бұрын
Looking too good jeans full of poetic jeans and black t shirt
@jahnveesvideo
@jahnveesvideo Жыл бұрын
Thank you for sharing! We feel as much closer to you!
@abhivyaktigroupankita1939
@abhivyaktigroupankita1939 2 жыл бұрын
Khub hub saras....
@anitamashru5509
@anitamashru5509 3 ай бұрын
MEI MRUTYU NE NAJIK THI JATU JOYU NE JIVAN NE PASE THI AVTU JOYU. " ANKITBHAI SUCH A WONDERFUL BEAUTIFUL REALITY OF THE LIFE ". RESPECTED ANKITBHAI. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@bijalshah6338
@bijalshah6338 2 жыл бұрын
ખુબ હૃદય પૂર્વક રજુઆત કરો છો …. આજે મારે પણ કહેવું છે તમને , મારી જીવનયાત્રા પણ તમારાં જેવી જ છે !! Jai Shree Krishana 🙏🙏
@JigneshOza
@JigneshOza Жыл бұрын
ભાઈ આપનનો સંઘર્ષ જાણી વાહ અદ્ ભુત
@satishjayantilal5634
@satishjayantilal5634 9 ай бұрын
ખુબ સંવેદના સભર રજૂઆત....
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 9 ай бұрын
આભાર 🙏
@sonalpatel9133
@sonalpatel9133 2 жыл бұрын
Khub j sundar 🌟🌟🌟🌟🌟
@thakor108
@thakor108 Жыл бұрын
Really heart touchable sir.excellent. May God bless you sir.
@writersunitkumar8209
@writersunitkumar8209 2 жыл бұрын
અદ્ભુત અંકિત ભાઈ હું આપનો ખૂબ જ મોટો ફેન છું...આપના દરેક શબ્દ દિલ ને સ્પર્શી જાય છે...
@artisanghvi3131
@artisanghvi3131 Жыл бұрын
આજે તમારા ઉપર માન વધુ થઈ ગયું🙏
@mansukhkhuman1128
@mansukhkhuman1128 2 жыл бұрын
Maja aavi gay dost
@nimuchauhannihan9591
@nimuchauhannihan9591 2 жыл бұрын
અદભૂત સર હૂ આપની દરેક રચના કવિતા રોજ વાચક છુ. એક વાર આપને મળવુ છે સર.👌
@pratiktamakuwala1856
@pratiktamakuwala1856 2 жыл бұрын
Ankit bhai proud of you 👏🏼 Truly you are living like a king ☺️💐
@ghanshyampithadiya
@ghanshyampithadiya 2 жыл бұрын
ખુબ સરસ મજાની વાત
@gunvantbhaiboda762
@gunvantbhaiboda762 2 жыл бұрын
Jay Shree krushna
@nileshmpanchal
@nileshmpanchal 2 жыл бұрын
મારી પાસે કોઇ શબ્દ નથી બોલવા અંકિત ભાઈ... ખૂબ ધન્યવાદ 🌺🌹🙏
@kairavishah15
@kairavishah15 2 жыл бұрын
Ankit Trivedi ne mara krushnapurvak naman 🙏🏻
@jigneshabenparekh3433
@jigneshabenparekh3433 2 жыл бұрын
Thank you for this wonderful journey story shearing with us 🙏🙏🙏👏👏👏
@BharatPatel-uk9et
@BharatPatel-uk9et 2 жыл бұрын
great sir
@diptiratnakar5004
@diptiratnakar5004 Жыл бұрын
👌👌🙏👍
@bharatvaghela9832
@bharatvaghela9832 Жыл бұрын
No words
@rekhananda1830
@rekhananda1830 Жыл бұрын
🙏🏻💛
@rupavaidya7332
@rupavaidya7332 2 жыл бұрын
Good one
@rupavaidya7332
@rupavaidya7332 2 жыл бұрын
I don't know but i always find your writing superb
@rumagupta2143
@rumagupta2143 2 жыл бұрын
Ankit Bhai thanks for sharing your own pages with us 🙏🏿
@mahendrasheth4965
@mahendrasheth4965 2 жыл бұрын
Absolutely Superb. I must congratulate you for your such a grand success.
@meenaxipatel3896
@meenaxipatel3896 2 жыл бұрын
Very nice
@jayshreegada2994
@jayshreegada2994 2 жыл бұрын
Very emotional speech.
@bhartipandya1165
@bhartipandya1165 2 жыл бұрын
ખુબ સરસ.... અંકિત ભાઈ....🙏🙏🙏
@SouthCinemaStudio
@SouthCinemaStudio 2 жыл бұрын
જ્યારે પણ સાંભળીયે ત્યારે મીઠું હાલરડું સાંભળતા હોઈએ એવું અનુભવાય..... પ્રશંસા કરવા કોઈ શબ્દ જ ન જડે એવી જ રજૂઆત કાયમ હોય......
@Ajay_Legal
@Ajay_Legal 2 жыл бұрын
Salute boss, very inspirational....👍👍👍
@sanjaypurohit4468
@sanjaypurohit4468 2 жыл бұрын
અદભુત 🤝🤝🙏🙏
@rameshmaniar5299
@rameshmaniar5299 2 жыл бұрын
Ankitbhai God bless you from Ramesh Maniar
@anu2068
@anu2068 2 жыл бұрын
Absolutely stunning ❤️ Love it.!!
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 2 жыл бұрын
Thank you so much!!
@neelpatel2970
@neelpatel2970 2 жыл бұрын
Saheb tamne Sambhadvanu roje roje made che aena thi moti vat mara mate hoi j nai.Adbhut 🙌🏻
@kushalsoni9611
@kushalsoni9611 2 жыл бұрын
Motivating and inspirational! Thank you Ankit bhai.
@BharatPatel-uk9et
@BharatPatel-uk9et 2 жыл бұрын
super sir
@ashrafappu6293
@ashrafappu6293 2 жыл бұрын
Sachu bhai ame pan roya hata
@sonajoshi3
@sonajoshi3 2 жыл бұрын
@Aruhal23
@Aruhal23 2 жыл бұрын
❤️❤️❤️❤️
@chunnimunniambujacement1628
@chunnimunniambujacement1628 2 жыл бұрын
😘💟
@sheelachaturvedi3178
@sheelachaturvedi3178 2 жыл бұрын
તમારુ લખાણ, બોલવાનુ અદભૂત છે, મને તમારો ફોન નંબર આપશો ? આભાર
@rupavaidya7332
@rupavaidya7332 2 жыл бұрын
Please come to Bhavnagar
@KaviAnkitTrivedi
@KaviAnkitTrivedi 2 жыл бұрын
Soon :)
@kishorradadiya9496
@kishorradadiya9496 2 жыл бұрын
Bahuj hradaysparshi vaktavy ankitbhai
@chaudharyjigar3350
@chaudharyjigar3350 2 жыл бұрын
Sidha dil thi nikdti tamari vat sambhdvanu gme che
@rekhananda1830
@rekhananda1830 Жыл бұрын
Natbar gaye hehi nahi
@rekhananda1830
@rekhananda1830 Жыл бұрын
Jins ma kavita hehi nahi
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 4,3 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
Ek Sham Krishna Ne Nam | Krishna Purvak  | Ankit Trivedi
45:54
Ankit Trivedi
Рет қаралды 265 М.
Battles Of The MindBattles Of The Mind -Gaur Gopal Das | MBIFL'23 Full Session
49:47
Mathrubhumi International Festival Of Letters
Рет қаралды 307 М.
2/5/2017 : Gyanganga : Talk With Author : Ankit Trivedi, Kajal Oza Vaidya
1:28:22
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 4,3 МЛН