No video

આ જગ્યા પર દેશી ગાયનું ઘી સાત્વિક કેમ કહેવાય છે આજે તે જાણીયે | જુનિ પદ્ધતિથી અહીંયા ઘી તૈયાર થાય છે

  Рет қаралды 242,727

EAT & DRIVE

EAT & DRIVE

Күн бұрын

EAT & DRIVE
આ જગ્યા પર દેશી ગાયનું ઘી સાત્વિક કેમ કહેવાય છે આજે તે જાણીયે | જુનિ પદ્ધતિથી અહીંયા ઘી તૈયાર થાય છે
Amazon :- Sarthak Satvik's Brown Pearl Free Grazing A2 Desi Cow Ghee Prepared with Tech Aided Bilona Method - 500 ml www.amazon.in/...
Instagram:
/ sarthak_satvik
Facebook:
/ sarthaksatvik
Website: sarthaksatvik.... Customercare
number: +91 9510977852 Contact Email: care@sarthaksatvik.com
Anand Sata vlogs
/ @anandsata
Facebook Page
/ sataanand3
Instagram page
/ eatanddrive_
Facebook Gujju Food Club group:- / 1964049157009669
Email - anand.sata910@gmail.com
My Playlists
Rajkot food series
• Rajkot Famous Food
Jetpur food series
• Jetpur food series
Secret Recipes
• Secret Recipes
Indian sweet recipes
• Indian Sweets
Inspirational videos
• Inspirational Video
Maa Ni Rashoi
• Maa Ni Rasoi
Traditional kathiyawadi food
• Traditional Kathiyawad...
Gamdani Moj sathe deshi bhojan
• Gamdani Moj
Jamnagar Food series
• Jamnagar Food Series
My Rceipes
• My Recipe
Highway Restaurant & Dhaba
• Higway Restaurant & Dhaba
Farali Recipes
• Farali Recipe
Agra Food Series
• Agra Food Series
Maliya Hatina Food Series
• Maliya food series
Dhoraji Food Series
• Dhoraji famous food
Upleta Food Series
• Upleta Food Series
Gondal Food Series
• Gondal Food series
Surendranagar Food Series
• surendranagr food series
• Gondal Food series
#sarthaksatvikghee #ghee #desighee

Пікірлер: 383
@arjunkandoriya812
@arjunkandoriya812 2 жыл бұрын
આને દેશી ના કહેવાય હાલો ગામડે હું તમને દેશી બતાવું આને બિઝનેસ કહેવાય ભાઈ જય દ્વારકાધીશ
@bhavinturakhiya3970
@bhavinturakhiya3970 2 жыл бұрын
Atyare thodi technology vaparya vagar a badhu na kari sakay mate praman ma ghanu saru kevay motabhai.
@shraddhadundas7679
@shraddhadundas7679 2 жыл бұрын
Emne pan potanu gujraan kervanu hoy ke nahi...navi technology thi kaam thay ema khotu shu bhai..desi ghee made che ej moti vaat che..
@Miteshhvasava_33
@Miteshhvasava_33 2 жыл бұрын
સાચી વાત
@Rajkumar_Rupesh
@Rajkumar_Rupesh 2 жыл бұрын
Apna gujarati business ma samje ho
@solankisharma8950
@solankisharma8950 2 жыл бұрын
આના કરતાં સસ્તું અને ચોખ્ખું ઘી ગામડામાં મળે છે,ભલા માણસ શું કમાવા નિકળ્યો છે,આતો ભાવ કહેવાય...
@milantravells6506
@milantravells6506 2 жыл бұрын
ગિરીશભાઈ ની ગૌ સેવા 👍 સાથે વેપાર કરવાની ક્ષમતા ધરાવે છે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી એ છીએ 🙏 જય સ્વામિનારાયણ , દેશી...ઘી...ઘી...ઘી...👍👍👍
@tripathihariom7174
@tripathihariom7174 2 жыл бұрын
અદભુત વિચાર અને કાર્ય માટે ખુબ ખુબ અભિનંદન સંસ્કૃતિ અને સભ્યતા ના વારસાને આધુનિક સમયની જરૂરિયાત અને આજની વ્યવસ્થા પ્રમાણે ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો 🙏🏻❤ જય મહાદેવ ❤🙏🏻
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank u
@hetaltandel4627
@hetaltandel4627 2 жыл бұрын
ઘણી સરસ ગૌશાળા બનાવી છે ધન્યવાદ.ઘીના ભાવ અત્યંત વધુ છે શેઠ માણસો જ ખરીદી શકે.
@mchawan21
@mchawan21 2 жыл бұрын
Cleanist factory and cleanist hearts ever seen.
@MrYn53
@MrYn53 2 жыл бұрын
Very nice. It very near to purity. My suggestion is, kindly make it available in the open market rather than involving other agency for selling.
@dhirajpatel6477
@dhirajpatel6477 2 жыл бұрын
Anand bhai aane juni tradition na kevay.....this is pure business, juni method ma makhan ne filter karva ma na aave....sidhu dahi ne valovi aemathi makhan kadhi chula upar garam karvama aave, jemathi kittu nikle aene taste pan desi rahe
@bharatmori6688
@bharatmori6688 2 жыл бұрын
ડોબા આ ઘી ને. લાંબા સમય સુધી રાખવાનું હોય એટલે ફિલ્ટર કરવું પડે
@narenthakor4597
@narenthakor4597 2 жыл бұрын
Ualu banava no dando 2000 rupiye 1 litar aena karata gar nu deshi ghi sastu se 800 rupya kilo
@stockalert2394
@stockalert2394 2 жыл бұрын
Ela pan Kittu ma thi cheese bane, ghee ne lamba time sachava mate filter Karvu pade. Haav desi bhatha
@hiren_kanabar
@hiren_kanabar 2 жыл бұрын
@@bharatmori6688 Original Ghee kyarey bagde ? 🤔
@pareshvyas2861
@pareshvyas2861 2 жыл бұрын
મસ્ત છે ઘી👌
@sharmavijay9395
@sharmavijay9395 2 жыл бұрын
પ્રોડક્ટ એકદમ સુપર હશે પણ આની કિંમત ખૂબ છે જે મિડલકલાસ વ્યક્તિ ને પોસાય એમ છે નહીં આટલી મોંઘવારી માં થોડું અઘરું છે આવું ઘી ખાવું.
@divyeshbariya4148
@divyeshbariya4148 2 жыл бұрын
આનાથી સસ્તું તે ભાઈ ને ના પોસાય ભાઈ સારું ખાવું તો ભાવ તે બનાવવા વાળા ને પરવડે તો થાય બાકી અમૂલ,માહી ને વનસ્પતિ ઘી સસ્તું જ છે તે ખવાય .
@solankisharma8950
@solankisharma8950 2 жыл бұрын
આતો વધારે પૈસાદાર અને વધારે ભણેલા ને છેતરવા ના ધંધા છે જેને જાણકારી નથી
@printcare8486
@printcare8486 2 жыл бұрын
Bhai....tamari vaat sachi chhe..ke ghee costlly chhe..but 1 animals ne maintain karuvu pan etluj costlly chhe...ane biji side jovo to loko Rs.2000..3500 ni bottle DARU pi jay chhe..jeni price koine pan costlly lagti nathi..tya to chhati fullavi ne ke chhe..so,,think about origin..
@prakashpeters9626
@prakashpeters9626 2 жыл бұрын
Anandbhai. Shalom from Israel. Apna darek video khub j informative hoy chhe. Apno dil thi abhar.
@nileshpatel_andr
@nileshpatel_andr 2 жыл бұрын
I tasted this Ghee. really very delicious and feel amazing to eat by fingers.... as we ate in our childhood at village.... Now again we can reenjoy old days.....
@JayshukhShorthiya
@JayshukhShorthiya 2 жыл бұрын
ખુબ સરસ ઉપયોગી માહિતી આપી તે મારા તરફથી ખુબ અભિનંદન પાઠવ્યુ
@dimpleshah8898
@dimpleshah8898 2 жыл бұрын
Jay shree krishna krishna bhagvan pote gayo charava jata aevu j che Aaj ni pedhi mate bahu j saral bhasha ma samjavyu che aatlu to amne deeply koi nahi ssmjave 👍👍👍🏆🏆🏆🇮🇳🇮🇳🇮🇳
@girishpatel4513
@girishpatel4513 2 жыл бұрын
Thanks
@rockytej
@rockytej 2 жыл бұрын
nice video , nice organised clean process of ghee
@devangpatel3495
@devangpatel3495 2 жыл бұрын
ઘી ચોખ્ખું એ વાત સાચી પણ આ બધા ઘી ના ભાવ આટલા બધા ઉંચા કેમ છે એ સમજાતું નથિ ગામડા ગામ માં ઘરઘરાવ ગાય નું ઘી તમને 1000 રૂપિયા નું કિલો મળી જાય છે અને આ લોકો એના ત્રણ ગણા રૂપિયા લે છે ઘણા વૈદિક ઘી કહી ને 3200 રૂપિયા સુધી કિલો ના લઇ લે છે થોડી માહિતી આપશો આનંદ ભાઇ 🙏
@nalinpatel375
@nalinpatel375 2 жыл бұрын
आपनी वात साची छे वैदिक धी नु नाम आपी दे ने पछी भाव उचो राखी दे छे
@artisukhadia5709
@artisukhadia5709 2 жыл бұрын
Anand bhai Very Nice 👌Good Information & Most happy to know this type they do Very love & care with Cow Maa & nature product👌😊
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@Shivshakti-410
@Shivshakti-410 2 жыл бұрын
#crazyhomerecipe
@girishshah7448
@girishshah7448 2 жыл бұрын
Excellent video on how pure ghee is made, starting from milking the cows. Very clean and neat facility. Girishbhai has explained whole ghee making process beautifully. 👍👍👍
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@johnferoz1314
@johnferoz1314 2 жыл бұрын
Haribol....Haribol...very very good. All farmers should follow this type farming.
@samitnishar9277
@samitnishar9277 2 жыл бұрын
Very nice video bhai
@beenadesai6355
@beenadesai6355 2 жыл бұрын
Wah khub saras informative vdo Good content 👌👌
@BhaveshPatel-qj1wf
@BhaveshPatel-qj1wf 2 жыл бұрын
Jay gau mata
@RekhaNarwane
@RekhaNarwane 2 жыл бұрын
Nice very good job 👌👌👍👍🎉🎉 thank you for video
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@ngp1872
@ngp1872 2 жыл бұрын
ગીરીશભાઈ ખુબ જ અભીનંદન તમારી ઘી પ્રોડક્ટ વીડિયો જોઈ આનંદ થયો nice Good product Desi Ghee .Nila Ghanshyam Patel ,👍🌹🙏
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@prakashvyas7991
@prakashvyas7991 2 жыл бұрын
શ્રી ગીરીશભાઈ, નમસ્કાર આપની પ્રાચીન પધ્ધતિ તેમજ ગવ માતા પ્રત્યે નો અભિગમ આવકાર દાયક તેમજ ઉત્તમ કહી શકાય. You are very highly qualified technical person so we have proud for you.આજ ના સમય માં આ રીતે પ્રોસેસ કરેલ ગાય નું ઘી અતિ પ્રાચીન રીતે ઉત્તમ બનાવી સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવ્યું છે.ધન્યવાદ.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@yogeshdholariya4043
@yogeshdholariya4043 2 жыл бұрын
So excellent and superb information sir thanks 👌👌👍👍❤️❤️
@bhakabhaisboliyaboliya4895
@bhakabhaisboliyaboliya4895 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ સર્વત્ર
@sanjay78926
@sanjay78926 2 жыл бұрын
We need these type of pure food in todays days. Loved it.
@00DP
@00DP 2 жыл бұрын
Forget in corrupt India I m in Newzeland here milk always sweet as it has lactose cos it is real Indian milk is not real
@prabodhkumarpatel8784
@prabodhkumarpatel8784 2 жыл бұрын
ગીરીશભાઈને શત શત વંદન. તમે ગૌ માતાઓને નિર્બંધન એટલે કે મુક્ત રાખો છો તે ખુબજ ખુબજ પ્રશંનીય છે. દરેક જીવને મુક્ત વિહાર ગમે છે. જે લોકો કુતરાં, બીલાડી,પક્ષીઓ પાળે છે તે એક રીતે પાપ જ છે. તેના જીવને દુ:ભાઈએ છીએ. તમારા આ ઉમદા વિચારોમાંથી કોઈ ને પણ પ્રેરણા મળશે તો તમારો આ અભિગમ સાથૅક બનશે. આભાર
@nileshshah2602
@nileshshah2602 2 жыл бұрын
Very nice set up congratulations Girish bhai Clean n pure ghee desi method thi produce karva mate
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
wah very nice content... 🙏
@yagneshpatel1993
@yagneshpatel1993 2 жыл бұрын
ખૂબજ સરસ માહિતી આપના વિડીયોથી મળી છે
@kaushalpatelkaushalpatel5054
@kaushalpatelkaushalpatel5054 2 жыл бұрын
Nice product 👌 👍
@Yaj_Shiv
@Yaj_Shiv 2 жыл бұрын
ખૂબ સરસ માહિતી મળી આનંદભાઈ...
@Liam-f3u
@Liam-f3u 2 жыл бұрын
This is your best, productive and knowledgeable video so far.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@sunilmansata6567
@sunilmansata6567 2 жыл бұрын
@@Eatanddrive વાહ આનંદ ભાય અત્યાર સુધી નો બેસ્ટ વીડિયો છે
@Shivshakti-410
@Shivshakti-410 2 жыл бұрын
#crazyhomerecipe🙏
@patel44241
@patel44241 2 жыл бұрын
Nice effort with tradition And great dedication by owner
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@lrm177
@lrm177 2 жыл бұрын
jay gaupalk..jay gaumata...Jay gopal
@maheshdiwan8451
@maheshdiwan8451 2 жыл бұрын
Girish bhai khub sundar mane gamyu
@gajstudiogaj8217
@gajstudiogaj8217 2 жыл бұрын
Bhuj fine & nice awaje viedio bawao good.
@mapatelgujarat
@mapatelgujarat 2 жыл бұрын
અતિસુંદર
@kumandaskargathara7882
@kumandaskargathara7882 2 жыл бұрын
વાહ આનંદભાઇ
@sonisandipkumar
@sonisandipkumar 2 жыл бұрын
Prizes is not affordable for ..lower and middle class....but.. Cow ghee... Is the Best n valuable things in the .world 🌍🌍🌍 JAI SRI KRISHNA......
@bhupendrasatyam9865
@bhupendrasatyam9865 2 жыл бұрын
Jai Shri Krishna
@ajaysomani2577
@ajaysomani2577 2 жыл бұрын
very nice and cool. thank you so much excellent information.
@girirajchudasama6992
@girirajchudasama6992 2 жыл бұрын
Khub saras Girishbhai !! Aap Rojka na chho ?
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@narenpatel2844
@narenpatel2844 2 жыл бұрын
Great job Anandbhai, keep it up.
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@Gujjubhaskarvlog
@Gujjubhaskarvlog 2 жыл бұрын
એલા ભાઈ ગાય નું ઘી અમે પણ 700 રૂપિયા કીલો આપીએ છીએ.
@dhirendrakumarsoni9722
@dhirendrakumarsoni9722 2 жыл бұрын
અભિનંદન
@rupalpatel2110
@rupalpatel2110 2 жыл бұрын
I love Ghee
@Shivshakti-410
@Shivshakti-410 2 жыл бұрын
#crazyhomerecipe🙏
@rashmikantrajani3735
@rashmikantrajani3735 2 жыл бұрын
Bahu j saras Girishbhai Ganu janva malyu surya prakash ane Gayo Tevone mukte Charo and Khush raktha Gayo tame ek jatni desh seva j karo cho ane loko ne jagruti lai avo cho te tamari ppragti sare rahe tevi abhilasha.Desh avishu to jarur tamari factory jova avishu Jay Shree krishna Jay Jalaram Frim Rashmikant Rajani Harrow
@girishpatel4513
@girishpatel4513 2 жыл бұрын
Thanks
@sonalbachavda6874
@sonalbachavda6874 Жыл бұрын
સારી માહિતી મળી
@alpeshbhai8571
@alpeshbhai8571 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા વાહ ભાઈ વાહ
@bajarangvlogs1
@bajarangvlogs1 2 жыл бұрын
Add pis વિઝીટ કરવી સે અમારે. સાહેબ વિચાર જોરદાર સે. Very good work 👍🙏
@rashminpatel616
@rashminpatel616 2 жыл бұрын
Girishbhai , You are traditional technocrats. Hearty wish From farmers son . ❤️
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@himatbhaimehta1783
@himatbhaimehta1783 2 жыл бұрын
Ghheeni Sachi.proses.janine ghee Bravo.
@pallaviranpura8042
@pallaviranpura8042 2 жыл бұрын
Very useful वीडियो आनंद भाई 👌👌👌🙏🙏🙏
@ravisolanki5161
@ravisolanki5161 2 жыл бұрын
આનંદભાઇ તમે તે આનંદ કરાવી દીધો મસ્ત ચોખ્ખુ અને શુધ્ધ ઘી ગોતી આવ્યા ધન્યવાદ
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@pradipshah134
@pradipshah134 2 жыл бұрын
Good knowledge of pure ghee.
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@mrbkmb646
@mrbkmb646 2 жыл бұрын
Jai shree krishna.
@samitnishar9277
@samitnishar9277 2 жыл бұрын
Thanks for video bhai
@dhmavani11
@dhmavani11 2 жыл бұрын
This is pure Ghee there is no doubt but not traditional style. So owners said this all process is pure and 100% hygenic for health. In old tradition first of all in village they made Daahi(yogurt) and with walona ( old grinding system) they take out Makkhan(butter) and they do hard boil on desi chulha...so it is pure natural process... Any way the way they do it is also clean+ healthyest way and all care about customers who can use this Ghee in their daily food. Thanks Anandbhai👍
@dilipsinhchudasama6710
@dilipsinhchudasama6710 2 жыл бұрын
બહુ સરસ ને નવું જ લાવ્યા...અભિનંદન !
@kittu604
@kittu604 2 жыл бұрын
જુના જમાનામાં ક્યાં મશીન હતાં ત્યારે વલોણાઘોડી થી વલોણતા હતા આ પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ મા પણ શુધ્ધતા છે ખુબ જ સરસ સુંદર અને ઉપયોગી છે
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@BALLALDEV
@BALLALDEV 2 жыл бұрын
So beautiful and wonderful videos... Fantastic 👍
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@BALLALDEV
@BALLALDEV 2 жыл бұрын
🙏
@nationaltraders8486
@nationaltraders8486 2 жыл бұрын
Superb salam chai Eva khedut dikrane
@vijaykumarraichura6632
@vijaykumarraichura6632 2 жыл бұрын
Very healthy, one point sir why not sale directly so we customer can get reasonable price instead of giving commission to Amazon and flipkart etc Keep up sir all the best 👍
@sanjudabhi2868
@sanjudabhi2868 2 жыл бұрын
ગાય નું દેશી ઘી લેવું હોય તો. Direct mane contact karava વિનતી. ગામડા નું ચોખું ઘી મળશે.
@vijaykumarraichura6632
@vijaykumarraichura6632 2 жыл бұрын
@@sanjudabhi2868 ok sir👍
@bhavinturakhiya3970
@bhavinturakhiya3970 2 жыл бұрын
Retailer ne investment motu karvu pade.
@vijaykumarraichura6632
@vijaykumarraichura6632 2 жыл бұрын
@@bhavinturakhiya3970 no more investment All charges are borne by customer.
@dimpleshah8898
@dimpleshah8898 2 жыл бұрын
Junu atlu sonu. Bharat Desh Pahela hatu aevu nava concept ma samajdari purvak banavyu che Tamne joine badhe jyan posibel hoy Ryan gayo ne charva chhuti mukavi Good
@dollykaria9227
@dollykaria9227 2 жыл бұрын
Superb information...👍👍 Organic & Healthy products ni information apsho to vadhu gamshe🙏🙏 Ahmedabad Ma Bansi Gir gaishal che.. Ayurvedic , Helth mate bahu j upyogi & Organic products che... Tamne Anukul hoi to visit jarur karjo Loko ni helth improve thai avi products che ..
@ilachauhan4666
@ilachauhan4666 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ from UK એ જાણીને ખૂબ જ આનંદ થયો કે આજે પણ પ્યોર સાચું ઘી કેવી રીતે બનાવાય અને મળે પણ જય શ્રી જય જય શ્રી કૃષ્ણ
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@kamleshraval5656
@kamleshraval5656 2 жыл бұрын
Extra Ordinary Video Anandbhai 🙏🙏🙏
@rukeshshah8661
@rukeshshah8661 2 жыл бұрын
Amazing, such a pure process to make ghee.
@maganbhaid9763
@maganbhaid9763 2 жыл бұрын
Price affordable hoi to middle class khai sake, baki suddta ni khatri hase j, thanks
@shaileshlakum3876
@shaileshlakum3876 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ: ભાવ
@rajendrachauhan9842
@rajendrachauhan9842 2 жыл бұрын
બહુ સરસ 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@hemantibenpatel1688
@hemantibenpatel1688 2 жыл бұрын
Anandbhai khubj saras gaay ni pan majat thai n shudha gee mada, Hu pan gharamaj gee banaviya chiya ghana varso thi gay nu nahi bhash na dudha mathi Aap saras karo cho 🙏Jai swaminarayan🙏
@ramilaraghwani992
@ramilaraghwani992 2 жыл бұрын
Wow 👌🇮🇳❤️❤️
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thanks
@shashinaik2700
@shashinaik2700 2 жыл бұрын
wow 👌🏼
@harishgajdhar9046
@harishgajdhar9046 Жыл бұрын
Very nice video
@urvashithanki8231
@urvashithanki8231 2 жыл бұрын
Absolutely worth watching. Now I know which brand Ghee to buy. Thank you so much for your transparency 🙏
@Shivshakti-410
@Shivshakti-410 2 жыл бұрын
#crazyhomerecipe
@felixpatel5012
@felixpatel5012 2 жыл бұрын
વાહ આનંદ ભાઈ આને કહેવાય કઈંક હટકે વિડીયો,
@patelabhishek9
@patelabhishek9 2 жыл бұрын
I love this વિડીયો.....so much Anand Sata
@vishalpatel-tm6ml
@vishalpatel-tm6ml 2 жыл бұрын
That's man respect
@maya1787
@maya1787 2 жыл бұрын
GIRISH UNCLE - VERY NICE AND GENUINE THOUGHT VIDEO, I AM VERY IMPRESSED - DO YOU SEND PURE A2 GHEE TO UK? 6KG GHEE NA $55 TO UK DELIVERY FEE THAAY CHE ONLY !! PLEASE START KARO NE GIRISH KAKA. NANA CHOKRAAO MAATE. JAI SHRI KRISHANA
@vishalbhimani6934
@vishalbhimani6934 2 жыл бұрын
Very good work Anandbhai ...kaik navu hamesha lai ne avo cho ne samaj upyogi pan hoi che. Super vedio....
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you bhai
@nareshkumarchauhan626
@nareshkumarchauhan626 2 жыл бұрын
આનંદભાઈ ખરેખર આ વીડિયો જોયા ના સમયે હું લાઈક કરવાનું ભૂલી ગયો હતો જ્યારે પૂરો જોયો ત્યારે લાઈક કર્યો ખરેખર બહુ સરસ લાગ્યો👍
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@beenasejpal1092
@beenasejpal1092 2 жыл бұрын
Wowwww very nice video👏
@BhaveshPatel-qj1wf
@BhaveshPatel-qj1wf 2 жыл бұрын
Jay gau mata.
@ashvinipandya1473
@ashvinipandya1473 2 жыл бұрын
Tame practical vyakti Cho.recycling.
@binajoshi1954
@binajoshi1954 2 жыл бұрын
Navratri mate
@gogojogi8110
@gogojogi8110 2 жыл бұрын
પ્રોડક્ટ મોંઘુ હોય એના કરતાં ખરીદ કરનારની ક્ષમતા વધારે મજબૂત હોય તો જ શક્ય છે.
@parthdhagat6818
@parthdhagat6818 2 жыл бұрын
Very nice episode and excellent presentation ND...keep it up!!!
@ashishherma9
@ashishherma9 2 жыл бұрын
aape khub sari ne jivan jaruri prodacut amara sudhi pochadi te badal aap no khub khub aabhar. aapna badha video joye chiye ane khub j game che.
@ushapatel9899
@ushapatel9899 2 жыл бұрын
Very nice product Anand bhai
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@letoja
@letoja 2 жыл бұрын
Anandbhai તમે video ખૂબ મહેનતથી અને સરસ બનાવ્યો છે પણ આ ઘી ડબલ filtered છે જેની જરૂર છેજ નઈ. જો દૂધ ગાળીને વાપરવામાં આવે તો પેહલી વખતજ ઘી ગાળ્યા પછી કિટુ સિવાય કઈ બચે નહીં. Why double filter and go through heat second time at a fix temperature? મોડર્ન machines વાપર્યા પછી એ traditional ક્યાંથી કેહવાઈ? No doubt it's a new venture so must be pure.
@sumanpatel9069
@sumanpatel9069 2 жыл бұрын
double filtar to na khavay ema thi to badhu nasht thai jay to singal j rakho ane 110 degree e to vadhare kevay
@ilachauhan4666
@ilachauhan4666 2 жыл бұрын
It's really proud to see how some people are genuinely doing God's work hatts of Jay siya ram jay jay hanuman
@Eatanddrive
@Eatanddrive 2 жыл бұрын
Thank you
@ajayrajjadeja2164
@ajayrajjadeja2164 2 жыл бұрын
Wah patel Bhai wah.
@user-gv6ih1bt9m
@user-gv6ih1bt9m 2 жыл бұрын
જય ગૌમાતા જય દ્વારકાધીશ ભાઈ આ વિડીયો મા તમે ઘી સારી રીતે બનાવો છો અને બનાવવાની રીત પણ સમજાવી પણ તમે એ ના સમજાવ્યું કે કેટલા દુધમાંથી કેટલું ધી બને કેટલાક મીત્રો કોમેન્ટ મા પુછતા હોય છે કે કેમ આટલુ મોંઘુ ઘી છે આને દેશી ના કહેવાય પણ અત્યાર ના આધુનિક યુગમાં આને દેશીજ કહેવાય ટુકમા એક ઉદાહરણ આપું આપણે પહેલા દેશી કપડા પહેરતા અત્યારે આપણે જીન્સ પેન્ટ ટી-શર્ટ પહેરી છીએ એટલે આપણે વીદેશી થોડા કહેવાય સંસ્કાર તો આપણા દેશ ના જ હોય હું પણ દેશી ગાયો રાખું છુ પણ ઘી નથી વેચતા હા દુધ આપીછી ૮૦ રૂપિયા લીટર કારણ કે દેશી ગાયના ૩૫ લીટર દૂધ માંથી એક કિલો ઘી થાય છે એટલે ઘી વેચવું મોંઘુ પડે હા ભેસ નું દશ લીટર દૂધ માંથી એક કિલો ઘી થાય એમા ફેટ વધારે હોય એટલે એ સસ્તુ પડે દેશી ગાયો રાખતા મિત્રો કેટલા લીટર દૂધ માથી કેટલુ ઘી બને તેનો હિસાબ કરી ને જ ધી વેચો તો જ ગાયમાતા ને સારી રીતે રાખી શકાય અને ગૌવપાલક પણ સારી રીતે રહી શકે હિસાબ વગર ગાયો રાખી તો ગાયમાતા દુઃખી થાય અને આપણે પણ દુઃખી થાય 🙏🙏જય ગૌમાતા જય જવાન જય કિશાન વન્દે માતરમ્ જય શ્રી દ્વારકાધીશ 🙏🙏
@deepakmakwana2039
@deepakmakwana2039 2 жыл бұрын
Very nice 👍
@bhavnadonga9312
@bhavnadonga9312 2 жыл бұрын
Ame cow milk last 6 years thi. Daily mate use Karie chi ahi amzon sivay ki jgya ae purches kari shike
@BhaveshPatel-qj1wf
@BhaveshPatel-qj1wf 2 жыл бұрын
Saru gee koi kampani nhi app.shudh ghee khudet pase mlshe
@arvindchopda7407
@arvindchopda7407 2 жыл бұрын
जुनी पद्धति से तो हम अपने घर पर बनाते हैं
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.
@mayurvadgama2876
@mayurvadgama2876 2 жыл бұрын
દેશી ગાય ? દેશી ગાયનું ઘી નહી, ગાય નું સુદ્ધ દેશી ઘી એમ આવે મોટા ભાઈ, આ જૂની પદ્ધતિ નથી ,થોડુક R & D , કરો તો ખરા મોટાભાઈ
@mapatelgujarat
@mapatelgujarat 2 жыл бұрын
વલોણા પધ્ધતિ જૂની છે
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 23 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 165 МЛН
The Best Desi Ghee in The World
10:05
Hmm!
Рет қаралды 625 М.