વર્ષોથી ખેડૂતો કેવી રીતે પાણી માટે કુવા અને બોરનો અંદાજ મેળવતા આવ્યા છે!AmbalalKakaનો અનુભવ

  Рет қаралды 70,597

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

Пікірлер: 98
@sdmetariya1556
@sdmetariya1556 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી
@jayantibhaidobariya-vs2hy
@jayantibhaidobariya-vs2hy Жыл бұрын
જય શ્રીકૃષ્ણ મેડમ ખૂબ ખૂબ આભાર માનુ છું દેવાંશી બેન અને અંબાલાલ પટેલ તમારો આભાર
@vinodthakor976
@vinodthakor976 Жыл бұрын
ખુબજ રસપ્રદ ....
@vadadoriyasandip
@vadadoriyasandip Жыл бұрын
Nice information
@rajendradodiya8378
@rajendradodiya8378 Жыл бұрын
દેવાંશી બેન હાથે શું વાગ્યું છે,બેન જય સીયારામ.
@ravirajsinhgohil446
@ravirajsinhgohil446 Жыл бұрын
Good information & Get well soon
@vijaysinhrajput5397
@vijaysinhrajput5397 Жыл бұрын
ખૂબ જ સરસ વિડિયો બનાવ્યો.
@laxmanchaudhari4263
@laxmanchaudhari4263 Жыл бұрын
બહુ સરસ
@manishvelariya3585
@manishvelariya3585 2 ай бұрын
ઊંડા ઈ કેમ ખબર પડે
@udeshigrathod3343
@udeshigrathod3343 Жыл бұрын
Khub sars ben
@hareshjikadra3440
@hareshjikadra3440 Жыл бұрын
આ પ્રાચીન પદ્ધતિ હવે ભુલાતી જાય છે.....
@HiteshSanaBhai-fl9by
@HiteshSanaBhai-fl9by Жыл бұрын
જય માતાજી દેવાંશી બેન
@Mahi00771
@Mahi00771 Жыл бұрын
Ambhalaal bapa🙏🙏🙏
@pravinsinhjadeja7511
@pravinsinhjadeja7511 Жыл бұрын
સરસ માહિતી
@madhavartsa1653
@madhavartsa1653 Жыл бұрын
તમે કાંઈક અલગ જ વિડીયો બતાવો છો તેથી વિડીયો જોવાની મજા આવી જાય છે... જય માતાજી
@l.kchavda9445
@l.kchavda9445 Жыл бұрын
જય દ્વારકાધીશ
@madhavartsa1653
@madhavartsa1653 Жыл бұрын
@@l.kchavda9445 જય મુરલીધર
@girprakrutikfarmsalimk.sor7304
@girprakrutikfarmsalimk.sor7304 Жыл бұрын
ખૂબ સરસ બેન શુ આ પ્રયોગ મા દરેક માણસ ને પાણી હોય ત્યા સળીયા બતાવે ખરા
@sorathiyakishan6829
@sorathiyakishan6829 Жыл бұрын
ખુબજ સરસ 👌
@krupalpatel7939
@krupalpatel7939 Жыл бұрын
Get well soon Ben
@user-tp4rg9bi6h
@user-tp4rg9bi6h Жыл бұрын
Devanshi ben ni speech avaj saras che....hasvani style hasvno avaj pan saras che. Favrat dylog barabar. ...barabar pan saras bole che..
@kapilbhuva8452
@kapilbhuva8452 Жыл бұрын
સુ થયું દેવાંશી જી ને હાથ માં
@harshadraipathak3843
@harshadraipathak3843 Жыл бұрын
Devansibahen hathma su thayu. ?
@rajubhaimobile4203
@rajubhaimobile4203 Жыл бұрын
Jay aapagiga bapu
@GUJRATIRIDER
@GUJRATIRIDER Жыл бұрын
Bhogavo river nu pani west to east jjay 6 ambalal
@hajibhaighanchi3684
@hajibhaighanchi3684 Жыл бұрын
દેવાંશી બેન કોમેન્ટ માં ઘણાં લોકો એ આપના હાથની ઇન્જરી માટે પૂછે છે તો રીપ્લાય કરો
@nagabhaisolanki7743
@nagabhaisolanki7743 Жыл бұрын
🇮🇳🙏🇮🇳
@user-ps9nt9rt9c
@user-ps9nt9rt9c Жыл бұрын
વડગામડા ગામ માં પાણી માપવા મહેરબાની કરીને
@PradyS18
@PradyS18 Жыл бұрын
Sanket kahe 'aa kya hu fasaay gayo taamba na 2 saliya layine!!!' 😂
@arvindjoshi1445
@arvindjoshi1445 Жыл бұрын
મેડમ હાથમાં સર્જરી પછી આરામ ક્યારે થશે એ રિપ્લાય કોઈને આપતા નથી શું થયું એ પણ કહેતા નથી
@SunilPatel-qm9ng
@SunilPatel-qm9ng Жыл бұрын
મોટા માણસો જલ્દી reply ના આપે...
@shantichaudhari731
@shantichaudhari731 Жыл бұрын
ઊંડે પાણી હોય તો કંઈ રીતે જોવું. અમારી બાજુ 700-800 ft પાણી આવે અને બોર 1000+ ft કરવો પડે એમાંય ગેરંટી ના હોય પાણી થશે કે નઈ.
@jayendrsinhvansia8398
@jayendrsinhvansia8398 Жыл бұрын
ખુશ ખબર ખુશ ખબર જમીન મા પાણી ક્યાં અને કેટલુ છે તે ચકાસણી કરાવવા માટે અને પુરતુ પાણી ખેતર , ખુલા પ્લોટ મા બોરવેલ કરાવતા પહેલા બોરવેલ નો પોઈન્ટ સેટીગ કરવા અને ખોટા ખર્ચ થી બચવા વિજ્ઞાન આધારીત ગણતરી ના પોઈન્ટ સેટીગ નો લાભ લઇ આબાદ બનો નિર્ણય તમારો મહેનત અમારી જીવન ભર યાદ અને પાણી તમારુ . સફળતા ની સાથે મળી પૄગતી કરી ધરતી પર હરીયાલી કાનતી કરીએ. જયેનદરસિહ ગણપત સિંહ વાંસીઆ મુ ડણસોલી પો કરા તા વાલીઆ જી ભરુચ ગુજરાત. મોબાઇલ . ન. 7990580132
@jayendrsinhvansia8398
@jayendrsinhvansia8398 Жыл бұрын
Jignesh Bhetariya 99% જમીન મા એટલે તમારા ખેતર ના ઊંડાણ મા પાણી ની વહેણ ની નસ / વહેણ હોય તેના ઉપર આધારીત છે. બાકી હુ વહેણ ની નસો ની ચોકડી બે કે ત્રણ જે સારા મા સારી જગ્યા નક્કી કરી ને પોઈન્ટ સેટીગ કરી આપી ને પરફેક્ટ કરી આપુ છુ. બાકી પાણી નો આધાર જમીન મા પાણી ના દબાણ ઉપર આધાર રાખે છે ,પણ બોરવેલ પરફેક્ટ જગ્યા મુકાવવા થઈ ખાલી ના જ જાઈ .તમારી ખેતરમાં વિજ્ઞાન આધારિત પાણીની શોધ કરવાની ટેકનીક ખુબજ વિશ્વાસપાત્ર છે. આવનારા દિવસોમાં તમે આ પદ્ધતિ થી ખુડૂત મિત્રોને ઉપયોગી બનો એવી શુભેચ્છા
@pradeepraulji4400
@pradeepraulji4400 Жыл бұрын
Ambalal kaka ni vat sachi che
@sikandarmomin3988
@sikandarmomin3988 Жыл бұрын
Ghanuj Sara's
@youdhheya
@youdhheya Жыл бұрын
good video....juni vidhya no practical upayog...sara ambalalkaka....aapna ved purano ma pan aano ullekh chhe aa kaam karnaar ne panikaro kahevay...mare 50 vigha ma 5 bor aa rite j karayela chhe....atyare loko juni vidyaona upyog chhodi sacience nu nam laine mythologicle charachter na pacchad bhage chhe...jyare real sanatani hov to juni vidyaono practical use kari tamaru jivan saral banavi shako aa rite...
@Knowledge_gurukul_
@Knowledge_gurukul_ Жыл бұрын
ભુસ્તર વાળા પણ આજ ટેકનિક યુઝ કરે છે
@RameshRamesh-ex1wo
@RameshRamesh-ex1wo Жыл бұрын
કેઅડો નું ઝાડ જોયું છે તમે, અથાણું થાય એનું
@r.kgamer4114
@r.kgamer4114 Жыл бұрын
નમસ્તે બેન જમાવટ ના માધ્યમથી અમને ખેડૂતોને ગામડાના માણસો ને બહુ સારી માહીતી પહોંચ તી કરો એ બદલ ખુબ ખુબ આભાર
@dabhiprakash3409
@dabhiprakash3409 Жыл бұрын
Mem Amara KHEDA kathlala ma aa system khub vapray se
@naynprajapati9405
@naynprajapati9405 Жыл бұрын
આપણાં વડગામ બસ સ્ટેશન પાસે કેટલા ફૂટે પાણી આવશે એ પણ જોવડાવી લે બેન
@hemadamahemadama8395
@hemadamahemadama8395 Жыл бұрын
varso thi chale
@farmlover9870
@farmlover9870 Жыл бұрын
Maro Bhai e aa rite Pani jota ane Ema AB+POSITIV BLOOD GRUP KAM KARTU HOY SE
@arvindbhimani8553
@arvindbhimani8553 Жыл бұрын
હાથને સુથયુ મેમ
@babudangar2866
@babudangar2866 Жыл бұрын
અરે આ સળીયા તો જમીન માં કોઈ પણ પાઈપલાઈન હોય ત્યાં પણ સળીયા સિધ્ધા થઈ જાય છે પછી પાણી ની લાઈન હોય કે ગટર ની લાઈન હોય કે બીજી કોઈ પણ પાઈપલાઈન હોય તો આ સળીયા સિધ્ધા થઈ જાય છે
@Chaitanyapediatric
@Chaitanyapediatric Жыл бұрын
Sachi vat 😊
@parth3372
@parth3372 Жыл бұрын
Tamne su.thayu.ben.
@crazyboydinu9442
@crazyboydinu9442 Жыл бұрын
બેન હાથમાં સુ વાગ્યું છે..
@NehaSharma-yq2yz
@NehaSharma-yq2yz Жыл бұрын
Su thayu che hath ma didi
@rajubhairathod527
@rajubhairathod527 Жыл бұрын
ગધેડાની પીઠ જેવી માટી અમારી બાજુ નીકળી હતી તો કેટલે ઉડે પાણી હશે
@sorathiyakishan6829
@sorathiyakishan6829 Жыл бұрын
અમે આવી રીતે વર્ષો થી પાણી જોયે છીએ
@devshikhodbhaya6715
@devshikhodbhaya6715 Жыл бұрын
Oy aa to joy ne ame Ghana kuva Kariya che ben
@ketanmodhwadiya8490
@ketanmodhwadiya8490 Жыл бұрын
30 vigha ma 7 bor karya પોરબંદર taluko akay ma pani nayhi sadoyathi ane biji alag rit thi
@Engineer_191
@Engineer_191 Жыл бұрын
Mam Hathama su thayu chhe?
@Sachinpatel-oq8ey
@Sachinpatel-oq8ey Жыл бұрын
Baju ma 647 ma hu reto hato.🤣🤣
@angryindian7568
@angryindian7568 Жыл бұрын
તમારો શુ અનુભવ છે કાકા વિશે સચિન ભાઈ ફેકુ છે કે સાચા છે
@sureshbhaipatel4353
@sureshbhaipatel4353 Жыл бұрын
દેવાંશી બેન તમે ખૂબ જ ઉપયોગી બાબતો નું સમાજ ને માર્ગદર્શન મળે તે માટે સંનિષ્ઠ પ્રયાસ કરો છો, તે માટે અભિનંદન અને હાથમાં શું વાગ્યું છે? Take care of yourself
@KNPatel-jy6rp
@KNPatel-jy6rp Жыл бұрын
Very Good
@jayendrsinhvansia8398
@jayendrsinhvansia8398 Жыл бұрын
ખુશ ખબર ખુશ ખબર જમીન મા પાણી ક્યાં અને કેટલુ છે તે ચકાસણી કરાવવા માટે અને પુરતુ પાણી ખેતર , ખુલા પ્લોટ મા બોરવેલ કરાવતા પહેલા બોરવેલ નો પોઈન્ટ સેટીગ કરવા અને ખોટા ખર્ચ થી બચવા વિજ્ઞાન આધારીત ગણતરી ના પોઈન્ટ સેટીગ નો લાભ લઇ આબાદ બનો નિર્ણય તમારો મહેનત અમારી જીવન ભર યાદ અને પાણી તમારુ . સફળતા ની સાથે મળી પૄગતી કરી ધરતી પર હરીયાલી કાનતી કરીએ. જયેનદરસિહ ગણપત સિંહ વાંસીઆ મુ ડણસોલી પો કરા તા વાલીઆ જી ભરુચ ગુજરાત. મોબાઇલ . ન. 7990580132જે કોઈ ખેડૂતભાઈ ને બોરવેલ પોતા ના ખેતર મા કરવા નો હોય તો તેમ ના ખેતર મા પાણી કયા છે તે ચકાસણી કરી ને જગ્યા નકકી કરી આપવા મા આવશે. મો. 7990580132જમીન મા બોરવેલ કરતા ખારુ પાણી મળવા ની સમસ્યા હોય તો નવો બોરવેલ કરતા પહેલા નવી નસો ને દિશા પ્રમાણે શોધી ને મીઠા પાણી શોધી આપવા મા આવશે. કોલ 7990580132તમારી ખેતરમાં વિજ્ઞાન આધારિત પાણીની શોધ કરવાની ટેકનીક ખુબજ વિશ્વાસપાત્ર છે. આવનારા દિવસોમાં તમે આ પદ્ધતિ થી ખુડૂત મિત્રોને ઉપયોગી બનો એવી શુભેચ્છાJignesh Bhetariya 99% જમીન મા એટલે તમારા ખેતર ના ઊંડાણ મા પાણી ની વહેણ ની નસ / વહેણ હોય તેના ઉપર આધારીત છે. બાકી હુ વહેણ ની નસો ની ચોકડી બે કે ત્રણ જે સારા મા સારી જગ્યા નક્કી કરી ને પોઈન્ટ સેટીગ કરી આપી ને પરફેક્ટ કરી આપુ છુ. બાકી પાણી નો આધાર જમીન મા પાણી ના દબાણ ઉપર આધાર રાખે છે ,પણ બોરવેલ પરફેક્ટ જગ્યા મુકાવવા થી ખાલી ના જ જાઈ .
@ramanbhaisolanki6827
@ramanbhaisolanki6827 Жыл бұрын
Devansimem Tamara hath ni injury jaldi OK Thai jase Evi prathna chhe.
@pareshdesai9862
@pareshdesai9862 Жыл бұрын
Bahen tamne hath par su thyu che ? Jaldi hath ok thai jay evi bhagvan dwarkes ne prathna🙏
@RJPatel-rm2bn
@RJPatel-rm2bn Жыл бұрын
Ambalalkaka pase haju vadhare janvanu malse.tethi haju vadhu interview Karo bhuj game 6?.
@milkdistrictfarmer
@milkdistrictfarmer Жыл бұрын
અંબાલાલ સાહેબ પાસે વરસાદ ની આગાહી માટે ખુબજ જ્ઞાન અનુભવ છે જેમનો વારસો ખરેખર રસ ધરાવતા યુવાનોએ મેળવવો જોઈએ
@govindbhairathwa3441
@govindbhairathwa3441 Жыл бұрын
હાથ માં સુ
@pradeepraulji4400
@pradeepraulji4400 Жыл бұрын
Devanshi medum tabiyat sachvo.
@gvor6977
@gvor6977 Жыл бұрын
Papu party
@mrvishal4658
@mrvishal4658 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@solankikalpeshbharatbhai8855
@solankikalpeshbharatbhai8855 Жыл бұрын
એ બેન તમારા પ્રશ્ન પુસ વાની કલા બાકી....... 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@nanajibhaivaghasiya3761
@nanajibhaivaghasiya3761 Жыл бұрын
હાથમાશુલાગયુછેબેન
@tarundabhi1346
@tarundabhi1346 Жыл бұрын
Ben mare kaam karvu che tamari sathe
@shreeharifarmjunagadh5602
@shreeharifarmjunagadh5602 Жыл бұрын
Tamane vandho su se hath ma su thayu se te keva ma
@hajamodhavadiya2367
@hajamodhavadiya2367 Жыл бұрын
Su thyu tamara hath ma
@crafts_creativitors
@crafts_creativitors Жыл бұрын
અંબાલાલ બાપા ખુદ એક ભૂગોળનું પુસ્તક છે
@ourculture389
@ourculture389 Жыл бұрын
અરે બેન વાગી જાહે પણ સળિયો તમે પણ......
@kanabahisolanki8458
@kanabahisolanki8458 Жыл бұрын
આમને ડ્રીમ -11 ની ટીમ બનાવવા આપવી પડે હો એક મેચ માં 01 એક કરોડ મળે 50 ના 50 કરોડ થાય ભવિષ્યવાણી સાચી પડે તો ગૌશાલમાં દાનમાં આપી દેવાય😂
@s.gpatel5270
@s.gpatel5270 Жыл бұрын
Aa kaka ne Moon par ane Mars par lay java pade tay amni zaru vadhre padse teya jo aavi ritna pani mali jase to pachi Dince faile aatli badhi mathavkut samate to pachi nasha jode Contecat karo kaka no😅😅😅😅
@ajebogareeb
@ajebogareeb Жыл бұрын
નાસા લખતા આવડે નહીં ને મૂર્ખ જેવી comment ઠોકયા કરે, ડફોળ
@solankikalpeshbharatbhai8855
@solankikalpeshbharatbhai8855 Жыл бұрын
તમે ગમે ત્યાં પોગી જાવ,😃😃😃😃😃😃😃😃😃😃😃
@manaspanchmatiya
@manaspanchmatiya Жыл бұрын
💯
@vikramchhatbar286
@vikramchhatbar286 Жыл бұрын
Ok કાકા મારા ખેતર માં પિવા બેઠા છે. આવો અને આવો ને તો રસ્તા માંથી ચકનાં લેતાવજો ભૂલી ગયાં છે. 😜😜😜😂😂
@dalpatsagdhara7540
@dalpatsagdhara7540 Жыл бұрын
શું થયું...હાથ માં મેડમ 💐💐💐
@jadejasujitsinhsahdevsinh3056
@jadejasujitsinhsahdevsinh3056 Жыл бұрын
Popat padyo😂😅
@Chaitanyapediatric
@Chaitanyapediatric Жыл бұрын
Are bhai Safari magazine wada suicide kri lese bhai..🤣
@ajebogareeb
@ajebogareeb Жыл бұрын
સફારી પહેલા એમના પિતા એ Scope મેગેઝિન કાઢતા હતા એમાં આ વિદ્યા માટે લેખ મેં વાંચેલ છે. તમારા જેવા ફૂટકળીયા મૂર્ખ લોકો ને કોઈ પૂછતું નથી.
@ranavishvarajsinh7706
@ranavishvarajsinh7706 Жыл бұрын
Organic farming ane cow base zero budget natural farming par video pan banavjo jo possible hoi to , jo koi khedut no sampark kari possible hoi to video banav jo
@ajebogareeb
@ajebogareeb Жыл бұрын
1000 વીડિયો છે એવા, શોધી જુઓ
Каха и суп
00:39
К-Media
Рет қаралды 5 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 53 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 5 МЛН