મુખવાસ ખુબજ સરસ બનાવ્યો છે તુરો ના લાગેતો હોય તો વધારે સરસ લાગે 👍અને ભાખરીના વીડીયો માં મેં તમને પુછયુ હતુ કે ગોટલા કેમ ગેસ ઊપર મુકયા છે પણ મને ખ્યાલ આવી ગયો કે તમે કદાચ ગોટલી શેકતા હશેા કેમકે મારા મામી ગામડે ચુલાની આજુ બાજુ મુક્તા હતા અને ઘણી વખત રસોઇ થઇ જાય પછી તેની રાખ માં આખી રાત ગોટલાને દબાવી રાખતાં ગોટલી સરસ શેકાઇ જતી હતી આમે જોયું હતુ બૌજ વરસો પહેલા 👍
@mayurishah5119Ай бұрын
Khubj saras.
@thakorbindi749420 күн бұрын
Di aapni method bauj eyesy chhe dear I like it your all recipes
@rashmivasani60692 ай бұрын
સરસ અને સહેલી રીત છે ગોટલી ના મુખવાસ ની👌👌
@dhavalkakkad-go8oo2 ай бұрын
Wah bhu j mast
@arunagandhi1276Ай бұрын
Khub Sara's.recipi
@dinapatel85882 ай бұрын
Superb recipe 👌
@bilkishtambawala6274Ай бұрын
Very nice n easy recipe 🎉
@gitabengevariya62482 ай бұрын
Very nice & easy method 👌👌👍
@ravalsunita83262 ай бұрын
સરસ મુખવાસ બનાવ્યો છે અમે નાના હતા ત્યારે ગોટલી ચૂલા માં શેકી ને ખુબ ખાધી છે તમે ખૂબ જ સહેલી રીત બતાવી છે
@chetnapatel44552 ай бұрын
Khub saras Idea
@juliemehta1364Ай бұрын
The way of explaining is very nice 🙂
@deepappatel426Ай бұрын
Khubj saras❤
@indirapatel3492Ай бұрын
ખુબ જ સરસ રીતે ગોટલી નો મુખવાસ બનાવ્યો છે બેન તમે
@MUSICWORLD-qp7sfАй бұрын
Thank u for sharing 👌👌
@MGP-dy5hcАй бұрын
Nice idea👍
@komaldesai3022Ай бұрын
Superb!!!!
@anitabhayani9372Ай бұрын
Khubaj saras
@truptivyas6601Ай бұрын
ખૂબ સરસ
@madhavisheth6505Ай бұрын
Saras banaviyu che ek unique idea che
@chhotubhaipatel62732 ай бұрын
Good..idiya.
@rinapatel5132 ай бұрын
Very nice and good method
@sn1pandyaАй бұрын
ખૂબ જ સરસ..
@AshiniMehtaАй бұрын
😮Very nice
@alpapatel82 ай бұрын
Very nice & easy
@nilamchaudhari59842 ай бұрын
Very good idiya.
@hematarun95152 ай бұрын
Very very nice video 👌
@kailashchauhan77702 ай бұрын
👍👌 Super
@jagrutipunjani6029Ай бұрын
Bav saras rit batavi tame ❤❤👍👌👌
@3a-15harryshah92 ай бұрын
Uniq 👌
@nehapandya1931Ай бұрын
Very nice 👍
@jyotisinora5049Ай бұрын
નિમીષા બેન ,મે આજે બનાવ્યો ખુબ જ સરસ રીતે સ્વાદિષ્ટ મુખવાસ બન્યો.
@SuperSaheliyaАй бұрын
એકદમ ફટાફટ બને છે કોઇ ગોટલા ફેંકો nai
@shitalshah2162Ай бұрын
Excellent
@ritasutaria97052 ай бұрын
Very easy and good also
@pritipancholi87192 ай бұрын
Ben tame Khubaj Saras gotli ni rit batavi thanks
@bhagwanjibhoraniya3206Ай бұрын
Khub sars
@rekhavekaria562Ай бұрын
Very very nice Mukvas
@ushamadhu5539Ай бұрын
Fine mukhvas banavyo
@bhavnagoswami2187Ай бұрын
Very nice
@naynapatel1240Ай бұрын
👌👍
@kailaspanchal3862 ай бұрын
Bahu saras Ane saral rit che
@SuperSaheliya2 ай бұрын
Please share karo
@surendravyas71632 ай бұрын
सरल
@anilapatel1232 ай бұрын
Nice
@SarojbalaPrajapati2 ай бұрын
👌👌
@pritiraja99042 ай бұрын
👌
@heenasoni76312 ай бұрын
I tried this recipe. It was superb. Thanks.
@SuperSaheliya2 ай бұрын
Thanks heena for feedback
@geetasolanki9466Ай бұрын
Wah
@jignasapatel4619Ай бұрын
Kubaj sehli rite Thank you 🙏
@user-ch7jq3bx4z2 ай бұрын
મુખવાસ શીખવાની મજા આવી ગઈ આસાનીથી બની ગયો
@SuperSaheliya2 ай бұрын
તમને ગમ્યો એટલે મને ગમ્યું
@hansachachara46822 ай бұрын
Very easy method.mana gami n hu banavish. Thank you
@minaxigandhi8246Ай бұрын
Very easy method.Thanku mam
@nidhimodi3407Ай бұрын
Thank You ❤
@bhartiben5002Ай бұрын
ખુબજ સરસ 👌🏻👌🏻
@jayshreesheth3590Ай бұрын
Very easy convenient recipe. Thanks. Mam, one Q,Salt and haldar gotli chhin ma nakhavathi salt nu pani nahi chhute? Gotli chhin crispy j raheshe?
@bhavnapalan15022 ай бұрын
Good idea 👌👌🤗
@SuperSaheliya2 ай бұрын
પ્લીઝ શેર
@varshagala27002 ай бұрын
Khub easy thaiu. Thank you. 🙏 time pen bhache che.
@SuperSaheliya2 ай бұрын
Ane khavay pan ghano che etle b12 vadhse
@nishasuthar51262 ай бұрын
Kubaj sars
@heenashah2998Ай бұрын
How long v can keep this
@urvashiacharya6878Ай бұрын
Hello tame gas upar mukvani jali kyathi lavya chho
@dimpalmehta608Ай бұрын
Mam aakhu varsh sachvvo hoy to kevu rite ready karay?
@varshaadesara6125Ай бұрын
Aakhu varash sachavo hoy to su karvu??
@user-xs8mu3bp4qАй бұрын
Mara mother pn Aaj rite banavta ghano jaldi Bane chhe.
Lemon nakhi su to long time saro rehse, soft n thi jay?
@SuperSaheliya2 ай бұрын
Try kari juo 2-3 gotla no
@harshamehta33812 ай бұрын
@@SuperSaheliya ok
@hematarun95152 ай бұрын
ગોટલા શેકવાની રીત બહુજ ગમી છે ગોટલી નો મુખવાસ બહુજ ભાવે છે પણ કુકરમાં બાફીવા ની અને પછી ભાંગવાની ઝંઝટ ગમતી નહોતી એટલે ઘણાં બધા ગોટલા ફેંકી દીધા 😊😊 તમારી રીત બહુજ સરસ છે હવેથી હું મુખવાસ બનાવાનું શરૂ કરી દઈશ😂😂 બેન વહેલો વિડિયો મૂક્યો હોત તો ?😅😅Thanks for shering🙏🙏