ખીલેલી અને સરસ ક્રિસ્પી એવી ચોળાફળી/ cholafali/ Kalpana Naik Recipe/ Gujarati Recipe

  Рет қаралды 11,069

Kalpana Naik

Kalpana Naik

2 жыл бұрын

#ચોળાફળી #cholafali #diwalinasta
#diwali_snacks #gujarati_recipe #kalpana_naik_recipe #diwali_special
#cholafali_recipe #cholafali_recipe_in_gujarati
*********
દિવાળીના નાસ્તામાં ખાસ બનતી ચોળાફળી એકદમ ઓછી વસ્તુમાંથી બને છે. અને બરાબર ખીલેલી ચોળાફળી હોય તો ખાવાની પણ મઝા આવે છે. ચોળાફળી બનાવ્યા બાદ ખાસ એને હવા ન લાગે એવા ડબ્બામાં ભરીને રાખવી.
************
INGREDIENTS...
250 grams gram flour
60gram urad daal flour
1 tsp salt
half tsp papad khaar (sanchoro)
1 tsp oil
half cup+ 2 tbsp water
MASALO TO SPRINKLE
1 tsp Red Chili powder
1 tsp black salt
Oil for deep fry
*******""
મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
ઘઉંના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
સેવનો દૂધપાક
• સેવનો દૂધપાક એકદમ પરંપ...
મઠિયાંબનાવવાની રીત
• મઠિયાં/દિવાળીના નાસ્તા...
પૌવનો ચેવડો
• પૌવાનો ચેવડો/ Pauva No...
ચકરી બનાવવાની રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
તીખા ગાંઠિયા
• તીખા ગાંઠિયા/દિવાળી ના...
થાપડા બનાવવાની રીત
• થાબડા /થાપડા/ Thabada/...
મીઠી ખાજલી બનાવવાની રીત
• ખાજલી/Mithi Khajali/ દ...
પાણી અને ગોળ વડે તુવેરના ઢેખરાં
• લીલી તુવેરના ઢેખરાં સર...
ગોટા સાથે પીરસવામાં આવતી કઢી
• ગોટા ફાફડાની કઢી/Gota,...
છાસિયો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
**********
ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
• કાંદા,લસણ, આદુ, ફુદીના...
વિસરતુ જતું બફાણું નું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
• રૂ જેવા પોચાં પોચાં એવ...
ફાડા લાપશી કૂકરમાં
• Video
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************

Пікірлер: 50
@hemlatatrivedi6773
@hemlatatrivedi6773 2 жыл бұрын
Nice
@mamtapatel8492
@mamtapatel8492 2 жыл бұрын
Nice recipe 👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@ushagandhi5777
@ushagandhi5777 2 жыл бұрын
Very nice and looks great
@bhavnavaghela3741
@bhavnavaghela3741 2 жыл бұрын
કલ્પના બેન સુંવાળી ની રેસીપી શેર કરજો આભાર
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Already posted on this channel. Thanks for suggesting. ખદખડિયા નામથી છે
@anjnag6965
@anjnag6965 2 жыл бұрын
Bav j saras recipe chhe ane very good explanation.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@swatigajre6651
@swatigajre6651 2 жыл бұрын
વાહ બહુજ સરસ થઈ છે ચોળાફળી.... 👌👌👌👍👍 મોઢામાં પાણી આવી ગયું...સાથેજ મમ્મી ની યાદ આવી ગઈ....અને હા પાપડ ના લુવા ની જેમ જ દોરા થી લુવા અમે પણ કરતા હતા...પિયર માં....હવે બધું ભૂતકાળ થઈ ગયો....પણ તમારો વિડિયો જોઈ ને બધી યાદ તાજી થઇ ગઈ....અને હા thank you so much for deep explanation.... મારા દીકરા ને બહુ ભાવે ચોળાફળી...સો thanks 🙏🏻🙏🏻🙏🏻
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
તમારી વાત સાચી છે, એજ ભૂતકાળને આજની પેઢીની સામે જાણ માટે લાવવાની મારી દરેક વખતે નમ્ર કોશિશ રહે છે. અને તમારા જેવા બહેનો બિરદાવે ત્યારે અનહદ આનંદ. Thanks and keep watching
@hinapandya1961
@hinapandya1961 2 жыл бұрын
સરસ ફુલેલી ચોળાફળી 😋👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@dtailor9942
@dtailor9942 2 жыл бұрын
આભાર કલ્પનાબેન
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
It's my pleasure
@sushmachalishajarwala4417
@sushmachalishajarwala4417 2 жыл бұрын
Ame diwali ma anarsha PAN banavie che
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Are vah! That's nice. Thanks for watching
@padmabendesai930
@padmabendesai930 2 жыл бұрын
સરસ ચોળા ફળી બનાવી.અમે ઉપરનો ભાગ છોડી નીચે સુધી કટ આપી એ છીએ.અમે ગુલ્લાં
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
ઓકે..નવું જાણ્યું પદમા બેન. આપનો ખુબ ખુબ આભાર.
@nayanajoshi7426
@nayanajoshi7426 2 жыл бұрын
Ame vata kahia chhia
@urmilavagh4620
@urmilavagh4620 2 жыл бұрын
સરસ બનાવી બેન આભાર
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@nayanarana319
@nayanarana319 2 жыл бұрын
Wah Kalpanaben bahu saras chola fari banavi looks very yummy thanks for sharing ghare banavi khavani to vat j alag 6 pan ahi ame bahar thi j lavi ne khaiae 6.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you for watching
@dharmishthabhagatia6673
@dharmishthabhagatia6673 2 жыл бұрын
Tamari ritano mohanthal batavaso
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ok, thanks for suggesting. Will surely try.
@krishnanaik5907
@krishnanaik5907 2 жыл бұрын
Mathiya and thabda ni recipe pan share karjo
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Already posted on this channel
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Please subscribe my channel
@anujanaik7378
@anujanaik7378 2 жыл бұрын
I can't stop eating this chorafali that you made this time mummy😍😍😋😋
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Yes, sure beta. Thanks for watching
@dharmishthabhagatia6673
@dharmishthabhagatia6673 2 жыл бұрын
Ama tana vata kahiya chya
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
અરે વાહ! સરસ! નવો શબ્દ જાણવા મળ્યો. 👍
@himanshutrivedi2200
@himanshutrivedi2200 2 жыл бұрын
Ame ane vata kahiye
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Vah! Saras! Thank you
@jignashah6211
@jignashah6211 Жыл бұрын
Baking soda and papadkhar mathi konu result saru malse please tell me. Soda and papadkhar mathi kyu vadhare nuksan. kare
@chinmaydesai2cd
@chinmaydesai2cd Ай бұрын
Lol
@bhavnatrivedi2029
@bhavnatrivedi2029 Жыл бұрын
કલ્પના બેન ખારો ને બદલે બીજુ શું લઇ શકાય ?
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Baking soda
@bhavnatrivedi2029
@bhavnatrivedi2029 Жыл бұрын
@@kalpananaik8870 જી આભાર
@pallavivyas2417
@pallavivyas2417 2 жыл бұрын
Saras rit che tame loriya kaho ame vita kahie
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Vita...vah navu janva malyu. Thank you
@jignashah6211
@jignashah6211 Жыл бұрын
Baking powder and papadkhar banne mathi konu result saru malse please tell me. Banne mathi papadkhar vadhare nuksan kare. Please tell me. Fast reply hu hamna banavvani chhu
@beenadesai6355
@beenadesai6355 2 жыл бұрын
Oh this recipe of cholafali is too good and mouth watering . The way its shown by you maam is so very easy quick and yes explained and narrated in a very simple way ....thanking you so much for sharing this most loved cholafali ..especially my brother he loves eating cholafali and its chutney any time ..thanking you a lot for sharing this yummy recipe... Can you Pls share the recipe of chutney served with cholafali......regards to all..dadima ne charan sparsh vandan ..
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sure sure... thanks for your valuable feedback.
@kishanpatel3833
@kishanpatel3833 2 жыл бұрын
Kalpana ben ame pan same aa j rite cholafali banaviye. Chhiye Bahu saras bane chhe Thank you Rita from Ahmedabad
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ok, that's fine. Thanks for watching
@mandarfanase8227
@mandarfanase8227 2 жыл бұрын
Very good explanation. I will make it. Thanks a lot.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sure, thank you
@daxadesai8736
@daxadesai8736 2 жыл бұрын
Nice
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
Peltier element - datasheet
11:51
Design of photovoltaic systems
Рет қаралды 9 М.
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 8 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 20 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 179 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 8 МЛН