No video

ખેતીમાં ડાભળા નો ઉપયોગ અને ખર્ચ ઘટે ઉત્પાદન વધે. બાયો ડાયનામિક ખેતી

  Рет қаралды 38,315

Abha Ahir Official.

Abha Ahir Official.

11 ай бұрын

ખેતીમાં ડાભળાનો ઉપયોગ ખર્ચે ઘટે ઉત્પાદન વધે.
ફુગનાં રોગો જમીનમાં ઓછા આવે.
સુકારામાં પણ સારુ કામ આપે છ
#khetivadi
#dynamikkheti
#experiment

Пікірлер: 64
@jayshah2700
@jayshah2700 2 ай бұрын
ખુબ સરસ ને ઉપયોગી માહિતી આપી આભાર
@abhaahir248
@abhaahir248 2 ай бұрын
Thanks bhai 🙏🙏
@sahardesai779
@sahardesai779 11 ай бұрын
અભાભાઇ તમે ખુબ મહત્વનુ જ્ઞાન આપ્યુ છે તમારો ખુબખુબ આભાર જય ભારત
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks 🙏🙏 bhai.
@baldev703
@baldev703 11 ай бұрын
Supr padosi supr
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks 🙏🙏 bhai
@MahipatsinhGohil-wz8cm
@MahipatsinhGohil-wz8cm Ай бұрын
આપણુ પ્રાચીન સંસ્કૃતિ નુ જ્ઞાન છે, તેને જાગરૂત રાખવા બદલ અભિનંદન ,ભાદરવી અમાસના દિવસે રખવો,
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Thanks bhai coment badal🙏🙏
@chandukudecha8930
@chandukudecha8930 11 ай бұрын
❤️
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks 🙏🙏 bhai
@bharatbhailimbani6129
@bharatbhailimbani6129 11 ай бұрын
Saras 🙏🙏👌👌👍👍
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks🙏🙏 bhai.
@bapu-wo4og
@bapu-wo4og 10 ай бұрын
Jay jawan jay kishan👍
@abhaahir248
@abhaahir248 10 ай бұрын
આભાર ભારે. 🙏🙏
@nehallodariyaofficialvlog.
@nehallodariyaofficialvlog. 11 ай бұрын
સરસ એભા ભાઈ🎉🎉🎉🎉
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
અભાર🙏🙏
@hiral_Ghodi_Vlog
@hiral_Ghodi_Vlog 11 ай бұрын
👍
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks 🙏 bhai
@yuvrajahirvlogs856
@yuvrajahirvlogs856 11 ай бұрын
Good bhava 👍
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks 😀😀❤️beta
@farmarlife2163
@farmarlife2163 11 ай бұрын
ખરે ખર આ વાત સાચી છે
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks 🙏🙏 bhai.
@balubhaisolanki6411
@balubhaisolanki6411 Ай бұрын
જય ગૌમાતા
@balubhaisolanki6411
@balubhaisolanki6411 Ай бұрын
ટપક સિંચાઇ પદ્ધતિ માટે ૨૦૦, લીટર બરલમા પાણી ભરી તેમાં ડાભડો નાખી થોડા દિવસ રહેવા દો પછી ટપક મા આપી શકાય
@abhaahir248
@abhaahir248 Ай бұрын
જય ગૌમાતા ભાઈ. જય શ્રી કૃષ્ણ🙏🙏
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Thanks bhai 🙏🙏
@bharatbharga9360
@bharatbharga9360 11 ай бұрын
એકની એક વાત અનેક વખત આવેલ છે.જેથી વિડીયો બિન જરુરી લાંબો થયેલ છે.
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Sorry 🙏🙏 bhai.
@vasavaviren2975
@vasavaviren2975 11 ай бұрын
Motabhai dab sukai Gaya pachi chalse Amas pachi ketla divas sudhi upyog Kari sakay
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
ભાઈ. અમાસને દિવસે ડાભળો ઉપાડવાનો.અને આખુ વર્ષ ચાલે છે. ભલે સુકાયેલ ડાભળો હોય. 🙏🙏ભાઈ.
@vasavaviren2975
@vasavaviren2975 11 ай бұрын
,marekhetar ma dab che hu kantali gayo chu
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Ok 🙏🙏 bhai
@sanjaymakwavana6988
@sanjaymakwavana6988 10 ай бұрын
આ વખતે બે અમાસ હતી કય સાચી મે બે દિવસ લીધો છે
@abhaahir248
@abhaahir248 10 ай бұрын
ભાઈ 14/9/23 અને ગુરુવારને દિવસ વાળી અમાસ🙏🙏
@pravinsanja1321
@pravinsanja1321 Ай бұрын
વિડિયો ખુબ લાંબો કયૅ છે
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Ha bhai sorry,,🙏🙏
@user-cl5pv8lx6o
@user-cl5pv8lx6o Ай бұрын
અમારે ફુવારા પધ્ધતિથી પિયતમાં કઈ રીતે ઉપયોગ કરવો
@abhaahir248
@abhaahir248 Ай бұрын
ભાઈ કુવાના પાણીથી ફુવારા પધ્ધતીથી પિયત કરતાં હોવતો મોટરની બાજુમાં ડભળાનો પૂળો વાળીને વ્યવસ્થીત બાંધી દીધો. જેના કારણે મોટર પાણી ખેંચે ત્યારે ડાભળાના પૂળામાથી પાણી આવે. જયશ્રી કૃષ્ણભાઈ🙏🙏
@user-bg3su7wq1d
@user-bg3su7wq1d Ай бұрын
Drip hoy to su karvu
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Bhai drip mate pani no tako hoya to takama darph rakhavo athava drip ma khatar aapti vakhate beral ma darph rakhavo joye.🙏🙏
@YASHUBHA0307
@YASHUBHA0307 11 ай бұрын
Aapda kuva ma nano avo puro banavine nakhi day to hale
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks 🙏🙏 bhai. કુવામાં સારામાં સારુ કામ આપે ભાઈ..
@baroliyabhavin5851
@baroliyabhavin5851 11 ай бұрын
દાભડાનુ વાવેતર કરવા શુ કરવુ જોઈએ
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
વાડીના શેઠે પાળે દાભળળો ઉગે છે.ભાઈ. 🙏🙏.
@bhagirathsinhjadeja6806
@bhagirathsinhjadeja6806 Ай бұрын
એક વાત વારંવાર સમાચાર વાંચતા હોય તેમ બોલો છો
@abhaahir248
@abhaahir248 Ай бұрын
Ha bhai sorry 🙏🙏
@sanjaymakwavana6988
@sanjaymakwavana6988 11 ай бұрын
ભાઈ મારી પાસે ટપક પધ્ધતિ છે તો મારે શુ કરવું
@raja-vo1yz
@raja-vo1yz 11 ай бұрын
8 દિવસ ટીપ મા રાખી પછી ગારી ને ટપક માં આપી દેવું
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks 🙏🙏 bhai ભાઈ આપણે પુરીયા ખાતર આપીયે.તે જ રીતે એક બેરલમાં ડાભળો.અને પાણી સાથે રાખીને દરોજ ચડાવવાનું રાખજો બહું ફાયદો કર. છે.ભાઈ. પણ ભાઈ. તમારે. ટપકમાં બહુ સારુ કામઆપ છે. 🙏🙏
@shamjirathod196
@shamjirathod196 Ай бұрын
ડાભળો પવિત્ર છે તે મજ અઘાળો પણ પવિત્ર છે તો તે ની માહેતી આપછો
@abhaahir248
@abhaahir248 Ай бұрын
હા ભાઈ. ચોકસ ભાઈ જય શ્રી કૃષ્ણ🙏🙏
@modhavadiyamenand
@modhavadiyamenand 11 ай бұрын
ભાઈ મારે દાભ જોયે છે
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Thanks 🙏🙏 bhai મારી. પાસેથી લઇ જાઓ ભાઈ મારી. વાડીમાં છે.
@modhavadiyamenand
@modhavadiyamenand 11 ай бұрын
@@abhaahir248 ક્યાં ગામ છે ભાઈ
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
બુટવાડા, તા. હળવદ જીં મોરબી.
@kirtisinh7152
@kirtisinh7152 11 ай бұрын
Khoto vidiyo lambavvo nhi
@abhaahir248
@abhaahir248 11 ай бұрын
Sorry Bhai 🙏🙏.
@bhagavanbhaivadadoriya8247
@bhagavanbhaivadadoriya8247 10 ай бұрын
Andhsardha felav vanu bandh kr
@abhaahir248
@abhaahir248 10 ай бұрын
Bhai aap Gyani so to saru ane aap kyare pan daphadano upayog givan nakarta.
@lsbalat856
@lsbalat856 Ай бұрын
ભાઈ શ્રી આને અંધશ્રદ્ધા ન કહેવાય. પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો નિર્દેશ છે.
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 7 МЛН