અમારે ટેક્ટર ના આગળ ના ભાગ માં લોખડ ના બે પાઇપ ફીટ કરી ને એમાં અડકરિયા સાહ થતા જાય જેટલા ની જારી રાખવી હોય એટલી થાય તમે ઓરની માં ફીટ કરી
@mitulodedra2 жыл бұрын
હા ભાઇ ઇ પણ હાલે પણ આ ટ્રાય કરજો આમા પરફેક્ટ થાસે
@jakhotrajayesh51292 жыл бұрын
Vava mate ketla numbar na rotar vapar va pade ane ger kay rit na rakhva pade
@mitulodedra2 жыл бұрын
9714335842 mara che call krjo msg ma ny smjay bhai
@bambhaniyajayesh8976 Жыл бұрын
આ ઓરણીમાં સાહ્યાના નીશાન્યા ક્યાં બનાવ્યા
@mitulodedra Жыл бұрын
મારા ગામમા
@ramdeahir65362 жыл бұрын
આ ઓલી 21 દાતા ની ઓરણી આવે એ છે મારી પાસે ઈ ઓરણી છે તો એમા 18 ઝારી એ વાવેતર કરી શકાય અને જો વાવેતર થાય તો કેમ કરાય
@ramdeahir65362 жыл бұрын
રિપ્લે આપજો
@mitulodedra2 жыл бұрын
21 દાતા મા 18 ની જારી ના થાય અને કરવી હોય તો આખી ઓરણી ખોલી ને કરવી પડે અને 21 દાતા ની ઓરણી ખોલાય નય તો સારુ
@setanazim84622 жыл бұрын
Sars che
@mitulodedra2 жыл бұрын
🙏
@bhaveshajudiya98392 жыл бұрын
Aa trector vala bhai ae khedut no kharcho kem ghate teni vaat kari ane paachad raap pan chaale evo jugad karyo baki to badha trector vala khedut ne vadhu vaar trector kem hakvu pade ae j Jove che
@mitulodedra2 жыл бұрын
🙏
@jivarajbhaigodhani486 Жыл бұрын
Ama kai. Navin nathy
@dcm982 жыл бұрын
youtube માંથી income ચાલુ થઈ
@mitulodedra2 жыл бұрын
Ha
@sanjaybapodra34792 жыл бұрын
ઈધમણ શાષ ની જગિયા કેટલી રાખવી પડે ભાઈ
@mitulodedra2 жыл бұрын
26 ni jari ma chela data thi 39 ich cheti
@hirendabhi1082 жыл бұрын
એ ભાઈ આવુ તો અમે 15 વરસથી કરીએ છીએ
@mitulodedra2 жыл бұрын
હા ભાઇ
@FarmersWindow2 жыл бұрын
Aana karta pan vadhare technology aai gai bhai channel par video juo to khyal aave
@mitulodedra2 жыл бұрын
Ok bro.. ato jugad che ek
@FarmersWindow2 жыл бұрын
@@mitulodedra ha bhai.
@mitulodedra2 жыл бұрын
@@FarmersWindow ava video mukta rehjo apda dvra khedut kyk to faydo thse j
@FarmersWindow2 жыл бұрын
@@mitulodedra haa bhai આભાર
@indianculture84072 жыл бұрын
Khaatar bhegu no vavaay bhai
@mitulodedra2 жыл бұрын
Ha bhai avu ghna nu kevanu che pn amare to khedut vavrave che
@AnilPatel-pe6dk Жыл бұрын
24 અને 18 નીજાળીએ વાવેતર કરવુ હોય તો અડકીયા નુ માપ કેટલુ રાખવુ
@mitulodedra Жыл бұрын
18 ma chela data thi 27 ane 24 ma 36 ich thodo ghno fer hoi ske
@parmarkarsan442014 күн бұрын
જેટલા ની જારિયે વાવેતર કરતા હોય એનાથી દોઢું બાર કાઢવાનું નીશાનિયું ને લિટા ની ઉપરજ ટાયર હાકવું હોય તો એક થી બે ઇસ વધુ લાંબુ રાખવું @@mitulodedra
@parmarkarsan442014 күн бұрын
સેલા દાતા થી દોઢું
@bharat.desai4202 жыл бұрын
આવુ તો અમારે વર્ષૉ થી ચાલે છે તમારે તો સાઈડ મા નિશાની છે અમે તો નિશાની વગર હાકીયે સીયે
@mitulodedra2 жыл бұрын
વાહ ભાઇ સારુ કેવાય તમારુ ડ્રાયવિંગ
@Maheshram-2 жыл бұрын
👌 mandvi na rotar dabal se k ? Mahiti aapjo
@mitulodedra2 жыл бұрын
Ha dabal sakar joto
@Maheshram-2 жыл бұрын
@@mitulodedra 18 12 ger kai rite rakho
@mitulodedra2 жыл бұрын
@@Maheshram- mare orni ma alg sistam che upr niche banne 18 ma midiyam speed pn thay ske
@rahulmaitar34362 жыл бұрын
Ketla ma orani tayar thay
@mitulodedra2 жыл бұрын
50 હજાર આસપાસ
@parth33722 жыл бұрын
Magfali.kY.jat.se
@mitulodedra2 жыл бұрын
G 20
@mahavadiyaparatap4827 Жыл бұрын
ઈધાળી કઈ રીતે મેળવવાના ભાઈ
@mitulodedra Жыл бұрын
એનુ સેટીંગ કરવુ પડે ભાઇ
@gyansamrat621 Жыл бұрын
એન્ધાણીયા નુ સેટિંગ 60 ની જારી ના સાહ મા કેમ કરવુ તેનો વિડીયો બનાવો
@mitulodedra Жыл бұрын
@@gyansamrat621 આવનાર સમય મા બનાવીસ એનો વીડીયો પણ
@manusolanki23222 жыл бұрын
Bhai tme madvi bov ghati vavo so
@mitulodedra2 жыл бұрын
Ha bhai amare vadhare bi vave
@chauhanpopat71372 жыл бұрын
અમને પણ ફાવે છે અમારે
@mitulodedra2 жыл бұрын
હા સારુ ભાઇ
@ahirdhnjirahir2892 жыл бұрын
આ કોઈ નવિન જુગાડ નથી ભાઈ આતો અમે વરસો થી કરીએ છીએ કાંઈ નવિન બતાવો
@mitulodedra2 жыл бұрын
Ok bhai try kris
@maulikpatel88632 жыл бұрын
ખેતરમાં કોઈ ખડ દેખાતું નથી તો તમે વાવણી પછી દવાનો છંટકાવ કરેલ છે ?
@mitulodedra2 жыл бұрын
ના ભાઇ
@mitulodedra2 жыл бұрын
2 વખત ઓરવી ને વાવથી ઇજ મોટો ફાયદો થાય
@maulikpatel88632 жыл бұрын
મને તમારો મોબાઈલ નંબર આપશો.
@mitulodedra2 жыл бұрын
@@maulikpatel8863 9714335842
@sanjaymodhawadiya11782 жыл бұрын
Orani Kay campni ni se
@mitulodedra2 жыл бұрын
Baldev
@mitulodedra2 жыл бұрын
Bov mast kam kaj che bhai mari pase 3 che
@sanjaymodhawadiya11782 жыл бұрын
Kyathi lidhi ti
@mitulodedra2 жыл бұрын
@@sanjaymodhawadiya1178 rajkor sapr
@govindsolanki54122 жыл бұрын
Aavu hu 10 varsh thi haku chhu
@mitulodedra2 жыл бұрын
Ha bhai atle to kidhu k amuk khedut ghno samay thi hake che. Pn amuk ne janva mde atla mate
@govindsolanki54122 жыл бұрын
Mari pase ghanu navu janva jevu sadhan chhe time hoy tyare aavjo
@mitulodedra2 жыл бұрын
@@govindsolanki5412 kyu gam ?
@govindsolanki54122 жыл бұрын
Upleta
@govindsolanki54122 жыл бұрын
Mari pase 5 tractor 1 jcb 1 harvester 1 shaktima nu dva chhatvanu chhe
@dipakhadiya3909 Жыл бұрын
Aama faydo su
@mitulodedra Жыл бұрын
Ok bhai
@songradilip23722 жыл бұрын
Good
@mitulodedra2 жыл бұрын
🙏
@divasbhayregurjar2606 Жыл бұрын
Good
@mitulodedra Жыл бұрын
🙏
@lakhuodedara81522 жыл бұрын
Good
@mitulodedra2 жыл бұрын
🙏
@shamatchhuchhar70612 жыл бұрын
એક દતા મા બે ચકર કેમ
@mitulodedra2 жыл бұрын
@@shamatchhuchhar7061 જોટો ચકકર છે પેસીયલ મગફડી માટે