No video

Last Episode: ન્યૂયોર્કની હોસ્પિટલમાં સર્જરી બાદ દેવનું શું થયું? હાલ ક્યાં છે અમિત પટેલનો પરિવાર?

  Рет қаралды 7,707

I am Gujarat

I am Gujarat

Күн бұрын

માંડ પાંચ વર્ષની ઉંમરે કીમોના ચાર-ચાર ડોઝ લીધા પછી દેવ મરવાની અણી પર આવી ગયો હતો, અને તેની જમણી કિડની પણ નહીં બચાવી શકાય તે પણ નિશ્ચિત થઈ ચૂક્યું હતું. હવે બને તેટલી જલ્દી સર્જરી કરી દેવની કેન્સરગ્રસ્ત કિડની બહાર કાઢી લેવાની હતી, પણ તેના શરીરમાં બ્લડ ખૂબ જ ઓછું હોવાથી તાત્કાલિક તેની સર્જરી પણ થઈ શકે તેમ નહોતી. દેવની સર્જરી ખાસ રિસ્કી તો નહોતી, પણ ડર એ વાતનો હતો કે જો સર્જરી પહેલા તેની કેન્સરની ગાંઠ ફૂટી જાય તો દેવને ગમે તે થઈ શકે તેમ હતું. એટલું જ નહીં, સર્જરી વખતે જ દેવને કિડની સિવાય બીજે ક્યાં-ક્યાં કેન્સર ફેલાયેલું છે તે ખબર પડવાની હતી. આખરે ૨૧ એપ્રિલ ૨૦૧૬નો દિવસ દેવની સર્જરી માટે ફાઈનલ કરવામાં આવ્યો હતો, તેની પહેલા તેને બ્લડ ચઢાવવું પડે તેમ હતું, અમિત પોતે જ દીકરાને બ્લડ આપવા માગતો હતો પરંતુ વિદેશથી આવ્યાને તેને છ મહિના પૂરા ના થયો હોવાથી દેવને બીજા કોઈ ડોનરનું બ્લડ ચઢાવવામાં આવ્યું હતું.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Пікірлер: 35
@nilimadesai6696
@nilimadesai6696 3 ай бұрын
અમેરીકા જેવા દેશમાં ખુબ અગરુકામછે આવા રોગમા ઈનસયુરનસ માટે પણ ભગવાનના આશીવૉદજ ફળ્યા દેવને❤
@bhartipatel4718
@bhartipatel4718 6 ай бұрын
Proud of bhai & bhabhi
@JitendraPatel-th8ho
@JitendraPatel-th8ho 6 ай бұрын
Dear DearDEV,God bless you.live long life.
@JDShah-pk5qp
@JDShah-pk5qp 6 ай бұрын
આવા ભાઈ ભાભી પુણ્ય થી મળે
@dayachaudhari
@dayachaudhari 6 ай бұрын
Vidhi na lekh…. Jay sanatan. Appreciate America
@maltipatel56
@maltipatel56 6 ай бұрын
Dedut bani avli sumit family really God gift 💝
@gitaraval8766
@gitaraval8766 6 ай бұрын
Salam bhai bhabhi ne
@Hindu_Desai
@Hindu_Desai 5 ай бұрын
ભગવાન no આભાર ❤
@nilimadesai6696
@nilimadesai6696 3 ай бұрын
ભગવાનના પણ આશીર્વાદ મળયા દેવને અને આવા કાકા કાકી અતયારના સમયમા ખુબ મુશકેલ છે ભાઈ ખુબ સરસ કહેવાય આટલા સાથ આપવામાટે❤😂
@iambhavinpatel
@iambhavinpatel 4 ай бұрын
Jordar story ❤❤ Dev nu Aayushya khub vadhe tevi bhagwan ne prarthna ❤❤
@dineshkumarpatel2208
@dineshkumarpatel2208 6 ай бұрын
Jai swami Narayan
@user-yj3eu4ik2d
@user-yj3eu4ik2d 6 ай бұрын
So Emotional Story. UNCLE And Aunty Ne Sbhinandan
@alpeshpanchal1127
@alpeshpanchal1127 17 күн бұрын
Dard bhari story namaskar navrang bhai tame Bahu saras rite kahani Raju karo cho thenkyou
@dharmendrapatel942
@dharmendrapatel942 4 ай бұрын
Sat sat naman 🙏🙏che tamari bhakti ne ane tamara bhai bhabhi ne I hope dev will be good Hu mahesana thi chu
@user-yr9ur6sd3l
@user-yr9ur6sd3l 6 ай бұрын
Nice story love bhai andbhabhi
@manishladani
@manishladani 4 ай бұрын
I salute united state of America and its system
@tarabenpatel6364
@tarabenpatel6364 4 ай бұрын
Jayswaminarayan🙏🙏
@tarabenpatel6364
@tarabenpatel6364 4 ай бұрын
ભાઈ તો સાથ આપ્યો તે તો સારી વાત કેવાય પણ સુમીત ના વાઈફને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
@user-dj3qi3kt2r
@user-dj3qi3kt2r 5 ай бұрын
Very nice work bhai bhabhi Dev god bless you 🎉🎉🎉
@maltipatel56
@maltipatel56 6 ай бұрын
Jay mhrj. Good luck 👍 🎉🎉
@artidave2725
@artidave2725 6 ай бұрын
Hearthtouching story
@vivekpatel128
@vivekpatel128 6 ай бұрын
Very good story.
@user-hr7zx7zg9j
@user-hr7zx7zg9j 2 ай бұрын
Good
@JDShah-pk5qp
@JDShah-pk5qp 6 ай бұрын
બહુ રસપ્રદ સારી સ્પીચ સાથે બહુ ગમી
@puyosurani
@puyosurani 3 ай бұрын
Usually, medicaid is for poor Americans only, not for foreign visitors. Thank God that Dev got approved for.
@karukandoriya9215
@karukandoriya9215 6 ай бұрын
આવી બીમારી સાલું મા વીમો કેમ મળ્યો ઇ ના સમજયા
@patelkrutik8614
@patelkrutik8614 6 ай бұрын
🥺👌
@Daxesh1224
@Daxesh1224 6 ай бұрын
❤❤❤❤
@muljibhaichaudhari4271
@muljibhaichaudhari4271 6 ай бұрын
Good.News..Long live.dev
@DineshRana-ce9ol
@DineshRana-ce9ol 6 ай бұрын
Very good story if you came to USA you must have heath insurance and life insurance if not something wrong no one help you
@mehndrabariyabariya7061
@mehndrabariyabariya7061 4 ай бұрын
🎉🎉🎉🎉
@jitendrapatel6826
@jitendrapatel6826 6 ай бұрын
😂😂❤
@iambhavinpatel
@iambhavinpatel 4 ай бұрын
America ma hospital ma admit thav ane jo insurance na hoy to pati gayu
@Indianboi7789
@Indianboi7789 10 күн бұрын
Pachhi 1 j option baki re. hospital nu bill bharya vagar j pachha India jatu rehvu pade. Hospital nu bill government pay Kari de pan pachhi kyarey tame USA pachha na aavi sako aetlu j.
@skbd12
@skbd12 Ай бұрын
ભગવાન ની ઈચ્છા પ્રમાણે જ બધું થતું હોય છે. અને દરેક મનુષ્ય ને માનવ માત્ર ને ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે ❓લાગુ પડે છે
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 72 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 18 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 26 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 72 МЛН