LLB મહીલા ની હાલત । Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | Khajur Bhai Ni Seva | Sultanpur |

  Рет қаралды 1,783,789

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Жыл бұрын

Пікірлер: 5 400
@anjanagandhi9055
@anjanagandhi9055 Жыл бұрын
🙏 ખૂબ ખૂબ નસીબદાર છે એ મા- બાપ કે જેમણે ખજૂર ભાઈ ને જન્મ આપ્યો.સાક્ષાત ભગવાન..👍🌹✅
@gagjijadeja9010
@gagjijadeja9010 Жыл бұрын
મે તો ભગવાન ને કુય દિવસ જોયા પન નથી આજે મે જોયો લીધો ભગવાન છે 🙏🙏 તમને પગે લાગો
@ganeshsraval9212
@ganeshsraval9212 Жыл бұрын
Good job bhai
@dayabhaikhoda4179
@dayabhaikhoda4179 Жыл бұрын
ખજૂર
@dayabhaikhoda4179
@dayabhaikhoda4179 Жыл бұрын
ખજુરભાઈમારેપણતમનેજૉવાછેખજુરભાઈમારેતમારીમદતજોતીછેતમેમારીમદતકરછોભાઈ
@jaygogjaygoga
@jaygogjaygoga Жыл бұрын
Haa bhagwan aapne hamesa Khush rakhe swasth raho 😊🙏
@amratjithakor10
@amratjithakor10 Жыл бұрын
સાચી વાત છે સાહેબ ભગવાન છે
@alpeshn.m7681
@alpeshn.m7681 7 ай бұрын
100 સલામ ખજુર ભાઈ તમને ખરેખર આજે આ પરીવાર ની હાલત જોઈ ને ખુબ જ દુઃખ થયું
@meenakunwarranawat3839
@meenakunwarranawat3839 5 ай бұрын
Main Bhagwan to joya Nathi khajur bhai ne Bhagwan na rupma Juhi me Dwarkadhish bless you bhai bhai❤❤❤❤❤❤❤❤👑💯👍🙌
@YourSuccessMate
@YourSuccessMate Жыл бұрын
સાચે જ આંખમાંથી આંસુ આવી ગયા. ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારી ટીમ ને. 👏👏 ભગવાન તમને હંમેશા તંદુરસ્ત રાખે અને લાંબુ આયુષ્ય અર્પે તેવી પ્રાર્થના. 🙏🙏
@shaileshviralshaileshthako2540
@shaileshviralshaileshthako2540 Жыл бұрын
બહુ સરસ ખજૂર ભાઈ તમે એક ભગવાન ની જે મ અવતાર લઈ આ ધરતી પર અવતર્યા છો
@shivanyaahir6191
@shivanyaahir6191 Жыл бұрын
🙏🙏🙏
@daxabenchauhan8723
@daxabenchauhan8723 11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@tribalvillage5338
@tribalvillage5338 Жыл бұрын
અમે તો હજુ રિયલમાં ભાગવાન નથી જોયો પણ ખજુર ભાઈને જોઈને લાગે છે ભગવાન જરૂર છે ખજુર ભાઈ તમારો ખૂબ ખુશ આભાર ભગવાન પર અમારો વિશ્વાસ બનાવી રાખવા માટે
@Sunilsinh_Rajput
@Sunilsinh_Rajput Жыл бұрын
Dhany 6 tamara mata pitane jemne gujrat ne karn jeva khajurbhai aapya 🙏🙏
@officialpiyuedit5144
@officialpiyuedit5144 Жыл бұрын
કોણ કોણ ભગવાન માને છે ખજૂર ભાઈ ને ❤🙏
@shaileshkjograna1903
@shaileshkjograna1903 Жыл бұрын
ખરેખર આંખમાં આંસું આવી ગયા ધન્ય છે ભાઈ તમને 🙏🙏🙏🙏
@princevyas8919
@princevyas8919 Жыл бұрын
ધન્ય છે એ માતા ને જેને આ પુત્ર ને જન્મ આપ્યો તમને વંદન ખજૂરભાઈ ❤️💐🙏
@sanjaygiri6831
@sanjaygiri6831 11 ай бұрын
App gret ho
@hansasoni4545
@hansasoni4545 10 ай бұрын
Tyathi njik che bhai sultan pur thi fir ladudi maliya hatina taluka na ladudi gam be bhai niradhar cheBey ne AEK aakh nthi tibi che tmne AEK vakht mulakat lyo vira
@sarojpatel3839
@sarojpatel3839 7 ай бұрын
🙏🙏
@mahendraparakhiya2460
@mahendraparakhiya2460 5 ай бұрын
ભગવાન ખજુરભાઈ ને હજુ બરકત આપે એવી મારી પ્રાર્થના ખુબજ સરસ માણસ છે ખજુરભાઈ
@yogeetaba..rajput2218
@yogeetaba..rajput2218 Жыл бұрын
દરીયા દિલ દયાળુ નીતીનભાઇ તમને જાજી ખમ્મા મારા વાહલા ભાઇ, સૌ દુઃખીયા ને પોતાના માની ને સાચા રદય ભાવ થી સાચવો છો .. મણીધર મોગલ માં સદાય તમારી સાથે રહે..🙏🙌💗
@rabridev1612
@rabridev1612 Жыл бұрын
ભૂદેવ(નીતીનભાઇ) જીવન માં એક વખત તમારા ચરણ સ્પર્શ કરી ધન્ય થાવું છે. ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏🙏
@RabariBhavesh5058
@RabariBhavesh5058 Жыл бұрын
Ha 👍
@royalbhudev9771
@royalbhudev9771 Жыл бұрын
🙏🙏🙏
@princechaudharivlog564
@princechaudharivlog564 Жыл бұрын
🙏
@vallabhbhaichhaya4624
@vallabhbhaichhaya4624 Жыл бұрын
Khajur bhai tam bhagavan cho bhavan tamn a1oo vara: jived
@bharatbhaivekariya4968
@bharatbhaivekariya4968 Жыл бұрын
ધન્ય છે તમારી જનેતાને નીતિનભાઈ જાની ખુબ સરસ કામ કરો છો દુખીયાના બેલી છો ભગવાન તમારી બધી જ આશાઓ પૂરી કરશે જય સિયારામ 👏👏
@jayrajbarot4589
@jayrajbarot4589 Жыл бұрын
ધન છે ખજૂર ભાઈ જનેતા ને કે આવા ભગવાન ને જન્મ આપ્યો છે
@sdvasara1976
@sdvasara1976 Жыл бұрын
ખરેખર આજે વિડિયો જોય ને રડવુ આવી ગયું.....🥺😭....ધન્ય છે ખજૂર ભાઈ ને કે આવા લોકોની હેલ્પ કરે છે....ભગવાન છે ખજુર ભાઈ....🙏....
@vasantparmar8941
@vasantparmar8941 Жыл бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ ખજૂર ભાઈ ભગવાન તમને માનવ સેવા શક્તિ આપે...
@kaushikdanidhariya8275
@kaushikdanidhariya8275 Жыл бұрын
વાહ બાપ ધન્ય છે આપને અને આપની જનેતા ને જેમણે આપનને આ સૃષ્ટ પર જન્મ આપી ને આવા દુખીયારા ના આસુ લુસો છો.........જય સીયારામ
@dabhijaydip932
@dabhijaydip932 Жыл бұрын
દુઃખી લોકો નો એકજ આધાર એટલે કે ખજુરભાઈ
@chavadahareshsinh
@chavadahareshsinh 6 ай бұрын
ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉🎉 ખજુર ભાઈ વંદન છે તમને 🎉🎉🎉🎉🎉
@hiteshdesaireally7893
@hiteshdesaireally7893 3 ай бұрын
ખજૂર ભાઈ ને મળવા karta આવી સામાન્ય કોઈ ની મદદ કરવી એ પુણ્ય છે સાચું
@mithaparanilesh8684
@mithaparanilesh8684 Жыл бұрын
નિતિન ભાઈ જાની રામાપીર બાપા ખુશ રાખે 🙏🙏🙏🙏
@ashapatel3403
@ashapatel3403 Жыл бұрын
જય હો ખજુરભાઈ ઘન ઈછેતમને
@ashapatel3403
@ashapatel3403 Жыл бұрын
તમારા જેવા આ દુનિયામાં કોઈ નથી ભગવાન રૂબરૂ આવું ગયાછે પુથવિ ઊપર
@r.d.moladiya3990
@r.d.moladiya3990 Жыл бұрын
ભાઇ ના બધા વીડિયો જોઉં છું.પણ કૉમેન્ટ આજે પહેલી વાર કરું છું. Good job I love you khajur Bhai and all team
@vvishnubhabhor2288
@vvishnubhabhor2288 Жыл бұрын
જોબ નહિ boss સેવા અને જોબ માં જમીન આસમાનનો તફાવત છે
@Harshilpatelkiduniya
@Harshilpatelkiduniya Жыл бұрын
સાચે ધન્ય છે તમને અને તમારી ટીમ ના દરેક વ્યક્તિ ને ખજૂર ભાઇ...આંખ ને હૈયું ભરાય આવે છે આવું જોઈને.. 😢 ભગવાન નું રૂપ chho તમે સૌ
@Radhekrisna-sr7ls
@Radhekrisna-sr7ls Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ ખરે ખર ધન્યવાદ છે તમને અને તમારા માં બાપ ને અને તમારા ગુરૂદેવ ને જેમણે તમારા મગજ મા આવા સારા વિચાર ભર્યા છે તમે ગણા લોકો ના જીવન મા ખુશી ની ચાદર પાથરી છે મારી પાસે રહેવા ઘર છે હું મજૂરી કરી છોકરા ભણાવું છું મારે પણ તમારી મદદ ની જરૂર છે મારો છ જણ નો પરીવાર છે તમારી મદદ મળે તો બઉ સારૂ જય અંબે મારો મેસેજ ખજૂરભાઈ સુઘી પહોંચાડવા વિનંતી જય અંબે માં
@harishsardar7219
@harishsardar7219 Жыл бұрын
તમે પોતે ભગવાન છો નીતિન ભાઈ રિઅલી બોવ સરસ ભાઈ 🙏 તમે જ ભગવાન છો ભાઈ માઁ ભગવતી ના આશિર્વાદ હમેશા તમારી સાથે રહે 🙏🙏
@bhaveshjethva6134
@bhaveshjethva6134 Жыл бұрын
Khajurbhai... તમારો માનવ જન્મ સાર્થક થયો છે... ખૂબ કમાવ અને ખૂબ સત્કર્મ મા વાપરો તેવી હદય પૂર્વક પ્રાર્થના
@1KSUBS405
@1KSUBS405 Жыл бұрын
જય માતાજી
@Milan4391
@Milan4391 Жыл бұрын
અદ્ભુત... કહેવા માટે વખાણ કરવા માટે ઘણું છે પણ... નિઃશબ્દ 🙏 ખજૂર ભાઈ અને તરુણ ભાઈ ને માતાજી હમેશા રાજી રાખે 🙏 અને આપને આવા કાર્યો કરવા માટે હમેશા બળ આપે
@pkadivasishortfilm8291
@pkadivasishortfilm8291 Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ભગવાન નું રુપ માને છે 🙏🙏🙏🙏
@feerdamman6019
@feerdamman6019 Жыл бұрын
Hu
@dipeshpatel623
@dipeshpatel623 Жыл бұрын
Me
@joshibhavesh842
@joshibhavesh842 11 ай бұрын
ભૂમીના દેવ એટલે ભૂદેવ બ્રહ્મદેવ જ કહેવાય હર હર મહાદેવ
@ajitsinhhadiyol2947
@ajitsinhhadiyol2947 11 ай бұрын
ભાઈ ભગવાન જ્યારે રોવે ત્યારે કોને કેવુ ખજુરભાઈ તમે તો ભગવાન છો ભગવાન તમને ખુબ આપે ને ખુબ જ લાંબુ આયુષ્ય આપે એવા અતર થી ભગવાન ને પ્રાર્થના કરી એ છીએ મારાં ભાઈ જય શ્રી કૃષ્ણ
@vimalashrigod994
@vimalashrigod994 7 ай бұрын
ખજૂર ભાઇ તમે ભગવાન નું બીજું સ્વરૂપ છો..પાય લાગું છું મારા વીરા સદાય નિરોગી રહો ને લાંબુ આયુષ્ય થાય એ પ્રાર્થના..🙏💐
@hetalrajput8833
@hetalrajput8833 Жыл бұрын
ખરે ખર ભાઈ તમે ભગવાન શિવ ના આવતર છો મહાદેવ તમને હમેશા ખુશ રાખે તમારી બધી મનોકામના પૂરી થાય તેવી મહાદેવ ને પ્રાથના 🙏🙏🙏🙏
@makwanahmakwanah4488
@makwanahmakwanah4488 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@dcbambhaniya
@dcbambhaniya Жыл бұрын
ધન્યવાદ છે ખજુરભાઈ તમને જે આવા નિરાધાર માણસો ની એટલી હેલ્પ કરો ખરેખર ભગવાન દ્વારકાધીશ તમારી હરેક મનોકામના પૂર્ણ કરે અને હજી ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને અમારા વતી પાર્થના 🙏જય માતાજી 🙏જય દ્વારકાધીશ 🙏🙏
@Zenita_Rana
@Zenita_Rana Жыл бұрын
ધન્ય છે ખુબ સરસ વિચાર છે.તમારા જેવા વિચાર આપણી આસપાસ રહેતા લોકો નાં હસે તો ક્યારેય કોઈ દુઃખી નહિ રહી સકે...👍
@vijayjvlogs6719
@vijayjvlogs6719 Жыл бұрын
दिल जीत लिए अपने खजूर भाई😢❤❤😭🙏
@meniyavipulbhai4041
@meniyavipulbhai4041 Жыл бұрын
खुब खुब आभार मारा गुजरात ना सावजने 🦁🕉️
@ibrahimghachi627
@ibrahimghachi627 Жыл бұрын
Right bhai
@dieticianneelamdhanagar
@dieticianneelamdhanagar Жыл бұрын
Kharekhar e bhagwan ne emne moklu che..
@THE_JDBHAI
@THE_JDBHAI Жыл бұрын
Wah ! Khajur Bhai ni Jem Ghana pase Paisa se te pan aa rite seva karene to apdo desh agl avse dilthi salam khajur Bhai
@Prinjal123
@Prinjal123 3 ай бұрын
Thanks to you Khajur bhai... You are the one who give such a great happiness in the world. People are really happy and thankful to you Khajur bhai❤❤❤
@singwithmehuldave-cl5fx
@singwithmehuldave-cl5fx 5 ай бұрын
ભગવાન ખૂબ નિરોગી રાખે 🙏
@lalubhathakor7949
@lalubhathakor7949 Жыл бұрын
અરે યાર ખજુર ભાઇ આજે રડે સાહેબ‌ સાચે ભગવાન છે...સાહેબ તમને રડતા જોઇ આંખ માં આશુ આવી ગયા .... તમારા માટે શું કહું ભાઇ શબ્દ નથી મળતા ....Mahadev bless you.. Love you Bhai 🥰
@talapadasanjay2001
@talapadasanjay2001 Жыл бұрын
ખજૂર ભાઈ તમારો જેટલો આભાર માનું છું એકલો ઓછો પડે છે તમે ભગવાન છો ભગવાનનો તમારી પર આશીર્વાદ રહેશે 🙏🤚🤚🤚🤚👌👍💪
@deshiboysdigital8227
@deshiboysdigital8227 Жыл бұрын
ખરેખર ભાઈ તમારા આવા કામો જોઈ ને અમારા રોહાટા ઉભા થઈ જાય છે તમે કોઈ માનસ નહીં તમે તો ભગવાન છો ભગવાન ને પ્રાર્થના કરીશ કે તમારે ધન No ભંડાર ભર્યો રે તમે આવી જરૂરિયાત માણસ ને મદદ કરો 🙏🙏
@GoD_Father_54
@GoD_Father_54 Жыл бұрын
Khajurbhai Bhagavan ne apko bheja gareebo ke liye 😭😭😭🙏 jay ho Khajurbhai apki
@b.dbharvad2586
@b.dbharvad2586 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમારી જનેતાને તમે આવા ઉજળા કામ કરો છો ભાઇ સો સો સલામ ભાઈ ભગવાન ને પ્રાર્થના કે તમારું આયુષ્ય બહુ લાંબુ કરે તમારા જેવા માણસની જરૂર છે 🙏🙏
@MrKing-nk1td
@MrKing-nk1td Жыл бұрын
જય માતાજી મારા વ્હાલા ભાઇ આંખો માંથી આછું આવી ગયા મારી ભગવાનને પ્રાર્થના છે કે તમને હંમેશા ખુશ રાખે ને ખુબજ આગડ વઘારે જય માતાજી 🙏
@chalukyabhavyrajshinh8
@chalukyabhavyrajshinh8 Жыл бұрын
ખજુરભાઈ પ્રણામ 👏 મેં ભગવાને અત્યાર સુધી જોયા ન હતા પણ હવે તેમના દર્શન તમારા રૂપમાં થયા છે.
@sam-zw5hj
@sam-zw5hj Жыл бұрын
Khajur bhai hatts of you..i have no words what to say..u r doing great job may god protect u and long live you..great work khajur bhai..
@vikramahir2298
@vikramahir2298 Жыл бұрын
ખજુરભાઈ ધન્ય છે તમારી જનેતા ને...🙏
@20266
@20266 Жыл бұрын
લાખ લાખ વંદન છે તમને નિતિનભાઇ... ખુબ જ સુંદર કાર્ય. તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન.. ...પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...
@Akkiofficial7718
@Akkiofficial7718 Жыл бұрын
વાહ રે વાહ ખજુર ભાઈ તમે તો ભગવાન નું રૂપ છો🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🙏🥰🥰🥰🥰
@rickysinhbariaa6696
@rickysinhbariaa6696 Жыл бұрын
સાક્ષાત ભગવાન નું રૂપ છો તમે ખજૂર ભાઈ 🙏🙏🙏🙏
@abhishekabhani4103
@abhishekabhani4103 Жыл бұрын
આજે પેલી વાર સાવજ ને રડતા જોયો અમારી આંખો મા પણ આંસુ આવી ગયા માતાજી તમને ઘણૂ આપે ને લાંબુ આયુષ્ય આપે સાવજ 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁👍
@Hardiiix
@Hardiiix Жыл бұрын
પ્રણામ ખજૂરભાઈ ભગવાન તમને ખૂબ ખૂબ આપે અને તમે આવા સદકાર્ય કરતા રહો તેવી ભગવાન ને પ્રાથના 🙏
@sohilbhatti7086
@sohilbhatti7086 11 ай бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ આવી સેવા કરવા બધા ના નસીબ મા નથી 👌👌🙏🙏🙏
@ashachovatia1676
@ashachovatia1676 Жыл бұрын
ખજૂર ભાઈ તમને લાખ લાખ અભિનંદન તમેજ અલ્પાબેન પટેલ અને પોપટ ભાઈ બધા ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો
@chauhandinesh6437
@chauhandinesh6437 Жыл бұрын
🙏🙏જય માતાજી મારી આખ જયા સુથી ખુલ્લી છે ત્યા સુધી ભગવાનને પ્રાર્થના કરું છુ કે ખજૂર ભાઇ તમને ભગવાન 100 વર્ષ જીવાડે 🙏🙏
@user-iv8vg8vf5q
@user-iv8vg8vf5q Жыл бұрын
તમારા પાસે ભગવાન ટુકા ખુજર ભાઈ 🙏એવું માણસ કલ્યાણ ખૂબ ધનવાન
@lilabenvadher9383
@lilabenvadher9383 Жыл бұрын
ઘણું ઉમદા કાર્ય કરી રહ્યા છો ખજૂરભાઈ .માતાજી ને હનુમાનદાદા તમને તંદુરસ્તી આપે ને શકિત આપે એવી શુભકામના.
@dineshbhuriya6200
@dineshbhuriya6200 Жыл бұрын
ખજુર ભાઈ તામે ખૂબજ સારુ કામ કરોસો ભગવાન તમને ખૂબ અગલ vadhare એવી મારી પ્રાર્થના છે જય માતાજી🙏
@506bhargavjani5
@506bhargavjani5 Жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ તમે મહાદેવ તેમને સજનવા રાખે તેવી દિલ થી પ્રથાના સે મારી
@rajubhaithakor6010
@rajubhaithakor6010 Жыл бұрын
ખજુર ભાઈ ને ખુબ ખુબ ધન્ય છે ખજુર નાં માબાપ ને ધન્ય છે આ જગત ને આવા દીકરાની જરૂર હતી અને તે ઓ ની સાથે ભગવાન હંમેશ સાથે રહે
@Ananyaparmar5656
@Ananyaparmar5656 8 ай бұрын
ખજૂર ભાઈ તમારાં કામ ને સત સત નમન.. કળિયુગ મા ભગવાન તમારાં સ્વરૂપે આવ્યા છો.
@pravinashal3666
@pravinashal3666 11 ай бұрын
ખરેખર આંખમાંથી આંસુ આવી ગયા છો ધન્યવાદ ખજૂર ભાઈ
@Bapu0700
@Bapu0700 Жыл бұрын
Aaj na kalyug ma khajur bhai bhgwan na mans chho tme ❤ Darek paisa vada paisa ava kam ma vaprva lage to su joy biju Mandiro ma dan kro chho bhgvan ne jrur nthi paisa ni... Ava loko ni madad kro khjur bhai ni jem
@parmarnarendra5730
@parmarnarendra5730 Жыл бұрын
ખરેખર ખજૂરભાઈ આંખો માં થી આંસુ આવી ગયા .. ધન્યવાદ છે ભાઈ તમને અને તમારી team ને
@jatinshiyal8999
@jatinshiyal8999 Жыл бұрын
હે ભગવાન મારી આયુષ ખજૂર ભાઈ ને આપજે 💝🙏🙏 કળયુગ ના ભગવાન 💝🙏🙏
@annefebalota3576
@annefebalota3576 Жыл бұрын
I'm cryin' even without subtitles 😭. I felt it.
@vimaltanna8160
@vimaltanna8160 Жыл бұрын
અદભુત અદભુત 🙏🙏🙏 નમન છે ખજૂર ભાઈ તમને અને તમારી team કોટી કોટી🙇 વંદન કરું છું ......જે કામ તમે કરી રહિયા છો એ ખરેખર વંદનીય છે અને ઇશ્વર આપને હંમેશા સ્વસ્થ રાખે 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@sarvaiyajaydeep6332
@sarvaiyajaydeep6332 Жыл бұрын
ખરેખર ધન્ય છે ખજૂર ભાઇ તમને અને તમારી ટીમ ને
@kalubhaigohil4230
@kalubhaigohil4230 Жыл бұрын
Gjh H tmut u mu
@bharatrathod3479
@bharatrathod3479 11 ай бұрын
ભગવાન સદાય ખુશ રાખે.એવી ભગવાન ને હું પ્રથનાં કરું
@rajubhaiahir4566
@rajubhaiahir4566 Жыл бұрын
100 સલામ કરું છું ખજૂરભાઈ આપની જનેતા ને ધન્ય છે આપના સેવા કાર્યો ને વંદન છે
@kamleshjadav031
@kamleshjadav031 Жыл бұрын
🙏🙏🙏🙏 ખજૂર ભાઇ તમારો ખુબ ખુબ આભાર કે તમે આવા લોકો ની મદદ કરી છો. માનવસેવા એ જ દુનિયા ની મોટા માં મોટી સેવા છે. બીજી જગ્યા એ પૈસા બગાડવા કરતા લોકો ની સેવા કરવી એ જ મોટા માં મોટું પુણ્ય છે. 🙏🙏🙏🙏
@adityathakur...2808
@adityathakur...2808 Жыл бұрын
વંદન છે ખજુરભાઈ તમને અને તમારી ટીમને...ધરતી પર ભગવાન હજરા હજુર છે ખજુરભાઈ સ્વરુપે
@vasavaprakash3643
@vasavaprakash3643 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ સેવા એજ પ્રભુ સેવા
@nirmalmer-2196
@nirmalmer-2196 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આપતો. ખજૂર ભાઇ. ને. આપણા . ભગવાન. છે
@pareshsathwara7358
@pareshsathwara7358 Жыл бұрын
ભગવાન આ ભજૂર ભાઈ મા રુપ ધારણ કરી ને આ યુગમાં સહાય કરવા આયા છે , ખજૂર ભાઈ ખુબ ખુબ આભાર 🙏🙏🙏 હે પ્રભુ આવા પરીવાર ની સેવા કરવા મા ખજૂર ભાઈ ખુબ ખુબ પ્રગતિ કરે,સુખી રાખે ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏🙏જય શ્રી કષ્ટભંજન દેવ,જય શ્રી રામ 🙏🙏🙏
@Dn_edit_Official
@Dn_edit_Official Жыл бұрын
ખુબ ખુબ અભીનંદન નિતીનભાઈ 🙏🙏🙏તમે આવા લોકો ની મદદ રુપ થાવ છો ..ખરે ખર તમે ભગવાન કેવાય.... 🙏🙏
@AlkeshThakor-sw1sb
@AlkeshThakor-sw1sb 7 күн бұрын
મારી વિહત તમારી સાથે છે ભાઈ ❤ અને આવી જ રીતે ગરીબો ની સેવા કરતા રહો ❤ દિલ થી ધન્ય વાદ ભાઈ ❤😢
@biggamerz-jn2gg
@biggamerz-jn2gg Жыл бұрын
धन्य है ऐसे महापुरुष के माता पिता ने जम्म दिया बहुत शानदार भाई साहब भगवान आपका भला करे
@makwanaprahalad1576
@makwanaprahalad1576 Жыл бұрын
ગરીબો નો ભગવાન 🙏ખજુર ભાઈ ને વડાપ્રધાન બનાવવા જોઈએ આખા દેશ નો વિકાસ થાય🙏I love you Bhai 🙏
@champubhaidesai4249
@champubhaidesai4249 Жыл бұрын
લાખ લાખ વંદન ❤️ રડાય ગ્યું હો ખજૂર ભાઇ
@piyushjoshivlogs9086
@piyushjoshivlogs9086 Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈને ભગવાન માનેછે 🙏🙏
@solankirahul774
@solankirahul774 Жыл бұрын
Sultanpur vara bhagy sari cho khud krishna bhagvan Tamara gam ma aavya Jay ho khajur bhai ni
@dipaksagarka
@dipaksagarka Жыл бұрын
હર હંમેશા જરૂરિયાત માણસોની અને ગરીબ માણસોની મદદ કરો છો તમે ..માઁ ભવાની, માઁ જગદંબા, મહાદેવ તમને ઘણું બધું આપે એવી દિલથી પ્રાર્થના... જય માતાજી જય શ્રી કૃષ્ણ
@user-ov4po2hp7y
@user-ov4po2hp7y Жыл бұрын
ધન્ય છે ભાઈ તમને અને તમારા પરિવાર ને....🙏🙏🙏
@kumbharatiya5985
@kumbharatiya5985 Жыл бұрын
આવી સેવામા ખુબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના
@user-su3oe3nj6q
@user-su3oe3nj6q 9 ай бұрын
Bhagwan to nahi joya pan bhagwan hoy to a khajur bhai che aa berahem duniya ma aaj bhagvan che bhai ❤❤❤❤
@kantitadvi9812
@kantitadvi9812 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને તમને માતાજી ભગવાન બહુ બધું આપે 👍👍👍👍👍👍👍👍 ગરીબ માણસોની વેદના તો ખજૂર ભાઈ જાણી શકે. ખજૂર ભાઈ માટે પ્લીઝ એક લાઈફ ફૂલ સપોર્ટ 👍👍👍👍👍 આ ગુજરાતની સરકાર શું જાણે
@parmarharshad7152
@parmarharshad7152 7 ай бұрын
અરારા ખરેખર ખજુભાઈ આજે ખુબ દુખ થયું આંખ માં આંસુ આવી જાય છે હે ભગવાન આવું દુખ કોઈને ના આપે
@kalpeshkanjiya2728
@kalpeshkanjiya2728 Жыл бұрын
ખરેખર ખજુર ભાઈ તમને સત સત નમન છે "🙏 તમને રડતાં જોઈ મારી આખ ભરાઇ ગઇ 🥺
@makwanahmakwanah4488
@makwanahmakwanah4488 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@solankiBhavesh9
@solankiBhavesh9 Жыл бұрын
માં મોગલ તમને સદા સુખી સ્વસ્થ અને તંદુરસ્ત રાખે ખજૂર ભાઈ
@user-wg1nb2wr8e
@user-wg1nb2wr8e 11 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ધન્ય છો ભાઈ તમે ભગવાન તમને લાંબી ઉંમર દાઈ
@hemant3472
@hemant3472 Жыл бұрын
Bahut bahut dhanyawad khajoor bhai 🚩🙏 Dhany he wo mata pita jinhone aap jese pure soul ko is dharti pe laaye🙏 Pranam 🙏
@ghanshyamearthmoversrajesh7586
@ghanshyamearthmoversrajesh7586 Жыл бұрын
ખુબજ દયનીય સ્થિતિ છે આમની ભગવાન એમનું કલ્યાણ કરે
@appstipsandtrick
@appstipsandtrick Жыл бұрын
😭આ વીડિયો જોઈને મારી આંખ માં આંસુ આવી ગયા 😭
@DinesBhaiMakavna
@DinesBhaiMakavna 9 ай бұрын
બાપા સીતારામ જય માં ખોડીયાર માં મેલડી જય ભીમડીયાદાદા મકવાણા દીનેશભાઈ
@alkawagh3842
@alkawagh3842 Жыл бұрын
Khajur bhai ne मात पिता 🙏🙏🙏 ને Koti koti vandan 🙏🙏🙏aava Khajur bhai jeva દીકરાને જન્મ આપ્યો Khajur Bhai tamne ને તમારી ટીમને માં ચામુંડા ખૂબ શક્તિ આપે ને આવા સારા કામ કરતા રહો ધન્યવાદ 🙏🙏🙏 તમારી ટીમને કોટી કોટી વંદન 🙏🙏🙏
@jigarjamanpurthakor4087
@jigarjamanpurthakor4087 Жыл бұрын
વાહ કળયુગના 👑કર્ણ વાહ.
@DineshGujarativlogs
@DineshGujarativlogs Жыл бұрын
Right ✅️
@gujariyaatul7434
@gujariyaatul7434 Жыл бұрын
God
@kiritbhaidoshi4373
@kiritbhaidoshi4373 Жыл бұрын
આજના સમયમાં પણ ભગવાન સમાન ખજુર ભાઈ જેવી વ્યક્તિ છે ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ
@Sparkish07
@Sparkish07 Жыл бұрын
સાચા ભગવાનને આપણે જોયા નથી પણ સાચો ભગવાન એજ જે આપણી સામે હોય છે 🙏🙏🙏🙏🙏
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 38 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Savjibhai Dholkiya latest motivational speech 2022
55:46
REAL NETWORK SURAT
Рет қаралды 2,8 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 38 МЛН