મેલાજી નુ ઘર । Khajur Bhai VLOGS Jigli and Khajur | Nitin Jani | Mehsana | Seva | Help | Khajur

  Рет қаралды 184,091

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

5 ай бұрын

Пікірлер: 1 100
@dipaksagarka
@dipaksagarka 5 ай бұрын
ખૂબ જ સરસ.. તમે ખરેખર ભગવાન ના અવતાર છો.. જરૂરિયાત મંદ લોકો અને ગરીબ લોકોની સેવા કરો છો..આવા સેવા ના કાર્ય કરવા માં ભવાની તમને શક્તિ આપે..તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.. તમે અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન આવા સેવા ના કાર્ય કરવા માટે.. જય માતાજી , જય શ્રી કૃષ્ણ.
@jayeshpatel9424
@jayeshpatel9424 5 ай бұрын
ભગવાન ને કોઈ દિવસ આપણે જોયા નથી. પણ જો ભગવાન ના દર્શન આ કળયુગ માં કરવા હોય તો એકવાર અવશ્ય ખજૂર્ભાઈ માં દર્શન કરી લેવાય. ❤❤❤❤❤
@RakeshRaval-bd8qy
@RakeshRaval-bd8qy 5 ай бұрын
ખજૂર મામા તમારા મદદની જરૂર છે એમના ઘરની હાલત બહુ ખરાબ છે માજી અને એમનો ભાણીયો બે એકલા રહે છે માજીની છોકરો નથી કે ઘરવાળા નથી ભાણીયા ને મા-બાપ નથી ભાણીયા ને ભણવું છે ઘરની જવાબદારીના કારણે ભણી નથી શકતો ઈટલી મદદ કરજો ખજૂર મામા એટલું તમારો આભારી રહીશ ઘરની દિવાલો પડી જાય એવી થઈ ગઈ છે દિવાલો ચિરાડ પડી ગઈ છે ઘરના પતરા તૂટી ગયા છે વરસાદના ટાઈમમાં ઘરમાં પાણી બહુ પડે છે ઘરનું વાયરીંગ બરાબર નથી એમનું તમને એડ્રેસ આપું ગામ ભૂમેલ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા એ માજી નું નામ કમળાબેન મેલાભાઈ રાવળ છે એમનો કોન્ટેક નંબર તમને આપું7990077408 લવ યુ ખજૂર મામા❤❤
@Bavaliyaketan7769
@Bavaliyaketan7769 5 ай бұрын
જય માતાજી 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏 ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 🙏👑🚩
@thakortinaji2404
@thakortinaji2404 5 ай бұрын
ગરીબો ના ભગવાન સમાન છે ખજુર ભાઇ... જય માતાજી ❤
@Mr_chetan_111
@Mr_chetan_111 5 ай бұрын
Mane
@sagarvlogs111
@sagarvlogs111 5 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..🙏
@k.nbharda7782
@k.nbharda7782 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 અનાંથો ના નાથ એવા ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 🙏🙏🙏
@greatmusical9330
@greatmusical9330 5 ай бұрын
‍ખજુર ભાઈ અને એમની ટીમનો ખુબ ખુબ આભાર. આવા જ કામો કરતાં રહો. એવી દિલથી પ્રાર્થના. અમે પણ થાય એટલી મદદ કરશું. ભગવાન ને દિલથી પ્રાર્થના કે નિતીન ભાઈ અને તરૂણ ભાઈ ની ટીમને હમેશાં ખુશ રાખજો. જય માતાજી . જય ભોળા નાથ. જય શ્રી ક્રિષ્ના.
@gamaradhara726
@gamaradhara726 4 ай бұрын
એક દિવસ રાષ્ટ્રપતિ ના હાથે એવોર્ડ જરૂર મળશે ખજૂર ભાઈ. 🥇🥇🥇🥇
@ParmarHina_
@ParmarHina_ 4 ай бұрын
Haa 100% ❤
@manjulabenpatel3171
@manjulabenpatel3171 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખજુર બેટા ખુશ રહો જાજી વધાઈ જુગ જુગ જીવો એવો મારો આશીર્વાદ
@partapsinhbhadliya3360
@partapsinhbhadliya3360 5 ай бұрын
પેલા બહેન ની વાત ખરેખર સાચી છે માણસ થી પૈસા નો મોહ છૂટતો નથી આ સમય માં ખજૂર ભાઈ ની જેમ વાપરવા ખૂબ અઘરા છે
@vajavijay3555
@vajavijay3555 5 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@lalubhathakor7949
@lalubhathakor7949 5 ай бұрын
દિલ થી સલામ લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને.. love you bro 🥰 Mahadev bless you 🙏
@vajaparesh1891
@vajaparesh1891 5 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️
@atulajatulaj1527
@atulajatulaj1527 5 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ તમને 100 વર્ષના કરે મારા વાલા # મેલાજી ને સીતારામ કેજો ખજૂર ભાઈ ભાવનગર તરફથી
@shubhasgohil2419
@shubhasgohil2419 5 ай бұрын
અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની જય માતાજી 🙏🙏🚩
@nayakvijay9411
@nayakvijay9411 5 ай бұрын
સાત સાત મહાદેવ નો સ્વરૂપ છે ખજુર ભાઈ જય માતાજી માં મોગલ
@JIGNESHPRAJAPATIOFFICIAL
@JIGNESHPRAJAPATIOFFICIAL 5 ай бұрын
કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન મા ને છે
@hareshbhaigojariya9872
@hareshbhaigojariya9872 5 ай бұрын
હેપી બર્થ ડે મેલાજી જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ
@hb_Music_01
@hb_Music_01 5 ай бұрын
A Ram Ram Khajur Bhaii 🙏 || Jay Shree Ram ||
@laljibhaisaliya
@laljibhaisaliya 3 ай бұрын
Khajur bhai ne khub khub vandhn❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉❤❤❤
@jayvadaliya2396
@jayvadaliya2396 5 ай бұрын
🙏 ઓમ નમઃ શિવાય 🙏
@JenishArtStudio
@JenishArtStudio 5 ай бұрын
kbajurbhai tamne malvamagu su koi sasha apeksa thi nay pan premthi malis ગરીબો ના ભગવાન સમાન છે ખજુર ભાઇ... જય માતાજી hu surat thi su
@ll_kirit_raval_ll
@ll_kirit_raval_ll 5 ай бұрын
જેના લોહી મા સેવા કરવાના ગુણ હોય એ જ્યા પણ રહે હંમેશા સેવા જ કરતા હોય છે હવે જરૂરીયાત મંદ લોકો ની સેવા કરી રહ્યા છો ખુબ ખુબ ધન્યવાદ ખજુરભાઈ અને ટીમ
@darjiravi3417
@darjiravi3417 5 ай бұрын
જય શ્રી રામ જય દ્વારકાધીશ જય ગૉગા મહારાજ ❤ ખજુર ભાઈ ❤
@hbgohil4646
@hbgohil4646 5 ай бұрын
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું...જય માતાજી 🙏🙏💐
@shardabenjoshi3787
@shardabenjoshi3787 5 ай бұрын
જય પરશુરામ ખજુરભાઈ
@PGpatelusa
@PGpatelusa 5 ай бұрын
only hardworking and helpful person who used his money to make poor people happy .. Thanks NITINBHAI JANI.,
@abhaythakorbhildi9738
@abhaythakorbhildi9738 5 ай бұрын
ખજુર ભાઈ ને કેટલા લોકો ભગવાન માને છે 💯
@thakkarmayuri1981
@thakkarmayuri1981 5 ай бұрын
🙌..... આવાજ કાર્ય કરતાં રહો એવાં આશીર્વાદ
@neetachauhan430
@neetachauhan430 5 ай бұрын
Great work 🙏
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 5 ай бұрын
કોને કોને indian હોવાનું ગર્વ છે ❤️🫡 ???????????
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 5 ай бұрын
હું એક ગુજ્જુ vlogger છું 😁 જોઈ આવજો એક વાર ❤️😊
@jayeshpatel9424
@jayeshpatel9424 5 ай бұрын
ખાલી ઇન્ડિયન હોવાથી કઈ na થાય. ખજુર ભાઇ જેવું હૃદય હોવું જોઈએ.
@Merayesu130
@Merayesu130 5 ай бұрын
Aa navo dhandho laine aavyo rikami kam kar taru
@gameformeet5480
@gameformeet5480 5 ай бұрын
☺️☺️☺️☺️☺️☺️☺️☺️😂❣️❣️❣️❣️
@Editsxx.450
@Editsxx.450 5 ай бұрын
ભારતીય ❤️
@himatkavad4004
@himatkavad4004 5 ай бұрын
હર હર મહાદેવ ખજૂર ભાઇ તમને ખુબ ખુબ અભિનંદન
@ThakorVipulJi-xq4vz
@ThakorVipulJi-xq4vz 5 ай бұрын
ધન્ય છે એ જનની જેને તમારા જેવા દીકરાને જન્મ આપ્યો❤❤❤ સું કર્મો કર્યા છે તમારી માતા અને પિતાએ જેથી તમારા જેવા દીકરાને જન્મ આપ્યો❤❤❤❤❤❤
@ShekhaliyaBhavu-ez6qh
@ShekhaliyaBhavu-ez6qh 5 ай бұрын
JayMataJiBbhai🙏🙌🙌❤❤
@user-zo8yk9ry9r
@user-zo8yk9ry9r 5 ай бұрын
Jay mataji bhai
@panchalameghjibhai5708
@panchalameghjibhai5708 5 ай бұрын
વાહ ભાઈ વાહ ભગવાન અમારી આયુષ તમને આપે અમારા ઘરે બોટાદ આવો ત્યારે આવજો પ્રકા શેઠ ની વાડીમાં ઢાંકણીયા રોડ બોટાદ
@AjayChauhan-cs6bg
@AjayChauhan-cs6bg 5 ай бұрын
Hu aavu 😂
@ROUNDWITHCY7
@ROUNDWITHCY7 5 ай бұрын
તમારા માટે જેટલું કહીએ તેટલું ઓછું છે ❤ તમારા વિડિયો જોઈને અમને ઘણો આનંદ થાય છે તેમજ અમને લોકોની મદદ કરવાની ભાવના જાગૃત થાય છે આ સુપર થેન્કસ અમારા તરફ આ નાનકડી ભેટ છે જે અમારા તરફ થી તમાર માનવ સહાય કાર્યોને મારું નાનકડું પ્રોત્સાહન ❤❤ Love you khajur bhai ❤❤❤
@thakormukesh8010
@thakormukesh8010 5 ай бұрын
જય શ્રી રામ 🙏
@yogeshvideo940
@yogeshvideo940 5 ай бұрын
🪔જય શ્રી રામ 🙏
@vhdelsmit5657
@vhdelsmit5657 5 ай бұрын
ખુબ ખુબ ખજુરભાઈ ધન્ય સે તમને આવા ગરીબ લોકો ની સેવા કરોશો ખુબ આગળ વધારે ભગવાન
@MaaDigitalsauka520
@MaaDigitalsauka520 5 ай бұрын
🙏🙏જય માતાજી 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખજુર ભાઇ તમે તો દુઃખી યાના તારણ હાર છો અને તમને અને તમારા પરીવાર ને ભગવાન ખુશ રાખે એવી ભગવાન ને પ્રાર્થના કરુછુ અને હું તમારા વિડીયો જોવું છું અને મને એવું લાગે કે આસ માનમા થી મારા ભગવાન પધાર્યા 🙏🙏🙏🙏🙏 જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 મેર નરેશ ઉગામેડી થી
@bansiseladiya
@bansiseladiya 5 ай бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે👍
@chetanapatel323
@chetanapatel323 5 ай бұрын
ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન.
@mahipalsinhgohil1278
@mahipalsinhgohil1278 5 ай бұрын
દુઃખી યાનાં બેલી.... ખજુરભાઈ... 🙏🙏🙏
@gautamsolanki9946
@gautamsolanki9946 5 ай бұрын
જય મહાદેવ ખજૂરભાઈ અને તરુણ ભાઈ અને આખી તમારી ટિમ ને જય માતાજી 🙏
@dashrathprajapati4536
@dashrathprajapati4536 5 ай бұрын
ધન્ય છે ગુજરાત ના સાવજ તમને નીતિન ભાઈ જાની સાહેબ તમને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shekharshukla8588
@shekharshukla8588 5 ай бұрын
Mataji na khub khub ashirwad nitinbhai❤🎉
@Jagdish_Rathod6419
@Jagdish_Rathod6419 5 ай бұрын
ખુબ જ સરસ કામ કર્યું છે ખજૂરભાઈ જય માતાજી 🙏🙏
@user-kt1ym9is7q
@user-kt1ym9is7q 5 ай бұрын
Dhany che. Khajur Bhai. Jordar che tamari kam
@BambhaniyaValbh
@BambhaniyaValbh 5 ай бұрын
🙏જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏 ખજુરભાઈ
@MilanRavat-du8vm
@MilanRavat-du8vm 5 ай бұрын
Bhai aa vilog kale jarur mukjo gj 8 palanpur Maro bhai vah vah khajur bhai
@narendrasinhchavda4387
@narendrasinhchavda4387 5 ай бұрын
Nitin bhai all team members ne good wishes life journey deval ne leg ma vageyo hato saro thaiyo hase sagai mate good wishes 😊😊
@kanumsoanki4379
@kanumsoanki4379 5 ай бұрын
વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@harshgondaliya6666
@harshgondaliya6666 5 ай бұрын
Wah Bhai Bhagavan Tamne jaju aape
@rathodmahesh925
@rathodmahesh925 4 ай бұрын
જય માતાજી ખજુરભાઈ ની વાત જ અલગ છે ..... ભગવાન નો અવતાર....
@Shashipatel527
@Shashipatel527 5 ай бұрын
Bhagwan na avtar ava khajur bhai ne zaza ram 🙏🙏🙏🙏🙏
@dilkiaavaj5484
@dilkiaavaj5484 5 ай бұрын
KhajurBhai Tamne lakh Lakh Vandan 🙏
@rammakwana3906
@rammakwana3906 5 ай бұрын
ખજુરભાઈ ખૂબ ખૂબ આભાર
@ganshyamparmar8070
@ganshyamparmar8070 5 ай бұрын
Khajur bhai tame Sache j bhagwan so proud sir
@MakwanaMukesh-ix2kb
@MakwanaMukesh-ix2kb 5 ай бұрын
i love you khajur bhai khub saras seva
@gopirajbaria1164
@gopirajbaria1164 5 ай бұрын
ખરેખર તેમ ખજુરભાઈ ભગવાન રૂપ 😢🎉
@panchalameghjibhai5708
@panchalameghjibhai5708 5 ай бұрын
વાહ બાપ વાહ ખજૂર ભાઈ વાહ દુખિયાના બેલી બાપ
@GAMINGKING-ip7zf
@GAMINGKING-ip7zf 5 ай бұрын
જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ
@ravalmahesh9195
@ravalmahesh9195 5 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ
@GAMINGKING-ip7zf
@GAMINGKING-ip7zf 5 ай бұрын
જય મહાકાળી માં જય કુળદેવી માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ
@maheshprajapati134
@maheshprajapati134 5 ай бұрын
Great job Khajur bhai 🙏🙏
@jituchauhan2755
@jituchauhan2755 5 ай бұрын
Dhanvayad se nitinbhai tamne.ane tamari timne
@ra1boy
@ra1boy 5 ай бұрын
Brother आप हिन्दी में बोला करो जिससे othes state वाले भी voice समझ सकें। आप बहुत अच्छे हो और आप हमेशा ऐसे ही गरीब लोगो की Halp करते रहो हम आपके साथ है Best of Luck👍❤️ plese आप हिन्दी में बोला करो इतना ही आपसे Request है 🙏👍❤️ Hindi वाले लाइक करो ।👍👍
@user-xc7jc6cn7g
@user-xc7jc6cn7g 5 ай бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@GAMINGKING-ip7zf
@GAMINGKING-ip7zf 5 ай бұрын
જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ 🎉🎉🎉🎉🎉🎉
@RavalMitesh-kr1cy
@RavalMitesh-kr1cy 5 ай бұрын
Wahh khajur bhai 🙏🙏 dhany se tamane 🙏🙏
@ramshibhajgotar4535
@ramshibhajgotar4535 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધૅ રાધૅ બધા મિત્રોને
@MaheshBhai-jg2ym
@MaheshBhai-jg2ym 5 ай бұрын
Jay Shri મેલડી માં 🌹 હેપી બર્થ ડે મેલા જી ઠાકોર,,👑👑👑 જય માતાજી 🌹🌹🙏🏻🙏🏻🙏🏻
@gambhirdihora4481
@gambhirdihora4481 5 ай бұрын
લાગણીઓ ની વહેતી ગંગા એટલે ખજુરભાઈ 🙏 એતો જેની આત્મા ની અંદર રામ વશે ને બેન એને પૈસા ની સાથે પ્રેમ નો હોય ગરીબો પ્રત્યે હોય 🙏
@Help_by_God_1111
@Help_by_God_1111 5 ай бұрын
Super kaam chalu che moj padi gayi joyne mst bane che Murlidhar tamne hamesh khush rakhe Khub Khub agdd vadho avi subhkamna 🙏❤
@vinodshah4330
@vinodshah4330 5 ай бұрын
Happy. Birthday. Melaji
@Ajmakwana32118
@Ajmakwana32118 5 ай бұрын
Jy shree Krishna khajur bhai jay mataji I love you khajur bhai ❤❤❤❤❤❤
@KhajurBhai_Fans7739
@KhajurBhai_Fans7739 5 ай бұрын
Proud of you khajurbhai ❤️💯🙌
@udaylimbani9220
@udaylimbani9220 5 ай бұрын
Bhai kuchch ma Avo aek var saheb tamne vandan chee bhai❤❤
@ashamehta2874
@ashamehta2874 5 ай бұрын
Ben e saras kavita lakhi che
@jaydadabha5828
@jaydadabha5828 5 ай бұрын
AAP sach. main bhagvan so khajur bhai
@kishanvagh8905
@kishanvagh8905 5 ай бұрын
દિલથી સલામ છે દાદા તમને ગરીબો નાં બેલી ખજુર ભાઈ
@sagarvora6613
@sagarvora6613 5 ай бұрын
🙏હર હર મહાદેવ🙏 મહાદેવ તમને અઢળક શક્તિ આપે ઘર બનાવવાની.બસ આવી રીતે ગરીબના ભગવાન બની મદદ કરતા રહેજો. ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@vipulbharwad2088
@vipulbharwad2088 5 ай бұрын
જય માતાજી ❤
@solankisayaba493
@solankisayaba493 5 ай бұрын
ખુબ સરસ ખજૂરભાઈ 👍
@ranjanparmar8147
@ranjanparmar8147 5 ай бұрын
Bov saras.jay shree Krishna 🙏 jay dwarkadhish 🙏 namskar 🙏
@daksharathod6720
@daksharathod6720 5 ай бұрын
ખજૂર ભાઈ ખુબ સરસ કામ કરો છો તમે ભગવાન છો આ યુગ ના ભગવાન તમે હમેશાં ખુશ રહો સજા રહો ❤❤❤
@pamakvijayverygooddada2003
@pamakvijayverygooddada2003 5 ай бұрын
Jay mataji KHAJURBHAI ❤
@vijayjethava293
@vijayjethava293 5 ай бұрын
અરે મને મારા ગુજરાત ઉપર ગર્વ થાય છે કારણ કે મારા ગુજરાત માં ખજૂર ભાઈ જેવા ભગવાન ઉતર્યા છે 🙏🙏🙏
@narsinhrabari7649
@narsinhrabari7649 5 ай бұрын
ખજૂરભાઈ ને પદ્મશ્રી તો મળવો જ જોઇએ...🎉
@sanjaymakwana2739
@sanjaymakwana2739 5 ай бұрын
કર્ણ અવતાર ખજૂર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન. વિશ્વકર્મા જયંતી ની હાર્દિક શુભકામના ઓ જય માતાજી સંજય મકવાણા ના
@santilalkapuriya5868
@santilalkapuriya5868 5 ай бұрын
Jay ho khjurbhai
@RajuJamod-hl6wk
@RajuJamod-hl6wk 5 ай бұрын
ગરીબના મસીહા એટલે ખજુરભાઇ.....ઇશ્વર તમને શક્તિ આપે.....
@rohitparmar9277
@rohitparmar9277 5 ай бұрын
ખજુર ભાઈ.. તમે ભગવાન નું સ્વરુપ છે
@devarajranchhodbhai7393
@devarajranchhodbhai7393 5 ай бұрын
જય માતાજી ખજુરભાઈ લાખ લાખ અભિનંદન
@Super_Bhajan_Santvani
@Super_Bhajan_Santvani 5 ай бұрын
ગરીબો ના ભગવાન એવાં ખજૂરભાઈ ને ખુબ ખુબ અભિનંદન ... જય શ્રી કૃષ્ણ...👌🙏🙏
@VidhiBhadiyadra-ht1ek
@VidhiBhadiyadra-ht1ek 5 ай бұрын
સ્વામિનારાયણ ભગવાન સેવા કરવાનું તમને ખુબ બળ આપે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravianiyariya585
@ravianiyariya585 4 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@dhruvittailor5736
@dhruvittailor5736 5 ай бұрын
Bhai very nice kavita and gift pn ekdam sachi che ram lakshman and shita mata and mahesh dada hanuman dada❤
@GAMINGKING-ip7zf
@GAMINGKING-ip7zf 5 ай бұрын
જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ 🎉🎉🎉🎉🎉
@user-we6xl7ci4v
@user-we6xl7ci4v 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભજન હનુમાનજી મહારાજ પરમ કૃપાળુ પરમાત્મા ખજૂરભાઈ તમારા દર્શન કરવા છે
@Gujju.GANG.shorts
@Gujju.GANG.shorts 5 ай бұрын
બોવ સરસ મજા આવી
@lionroar02
@lionroar02 5 ай бұрын
Melaji હાજરજવાબી છે
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
BUSINESSMAN SCAMMED! MAN ABSCONDING AFTER TAKING 10 LAKH LOAN
16:55
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН