Рет қаралды 87,932
#માલપુડા #Malpuda #MalPuva
માલ પુડા એક સ્વીટ ડીશ છે, જેને
ડેઝર્ટ તરીકે, નાસ્તામાં,કે જમણમાં અન્ય વાનગી સાથે પીરસવામાં આવે છે. આ સ્વીટ ડીશ ભારતમાં ગુજરાત, વેસ્ટ બેંગાલ,ઓરિસ્સા, મહારાષ્ટ્ર, નેપાળ અને હવે તો લગભગ બધી જ જગ્યાએ બનાવવામાં આવે છે.
ઘણાં લોકો આમાં ગોળનો ઉપયોગ કરે છે, તો અમુક જગ્યાએ ખાંડ વપરાય છે. અમુક જગ્યાએ પેનકેકની માફક પણ બનાવાય છે અને ઉપરથી સુગર સીરપ, કે મધ રેડવામાં આવે છે, તો ઘણાં લોકો ખાંડની ચાસણીમાં બોળીને બનાવે છે.
આ માલપુડા હવે તો લગ્ન પ્રસંગમાં રબડી સાથે પણ પીરસવામાં આવે છે.
આજે મેં અહીં ગોળ અને ઘઉંના લોટ વડે પૌષ્ટિક માલપૂડા બનાવ્યા છે. ઘણાં લોકો આ લોટને overnight પલાળે છે, અહીં બે થી ત્રણ કલાક પલાળીને બનાવ્યા છે. ખૂબ જ જાળીદાર અને નરમ બને છે. આ માલ પુડા તળવા માટે ફ્લેટ તળીયાવાળી પેણી જરૂરી છે.આ માલપુડા ઘી કે તેલમાં તળવામાં આવે છે.
કૃષ્ણ જન્મ વખતે આ માલ પૂડા છપ્પન ભોગમાં ધરાવવામાં આવે છે. શ્રાવણ માસના તહેવારોમાં પણ ખાસ બને છે.
*******************
મારી લખેલી ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
please follow me on pratilipi
gujarati.pratilipi.com/user/e...
*********************
બેસન ચિલ્લા બનાવવા માટે મારી નીચેની લિંક ઉપર ક્લિક કરો.
• Video
*************"
દૂધીના બાફેલા મૂઠિયાં બનાવવા માટે.
• Video
**************
મેથીનાં મૂઠિયાં બનાવવા માટે.
• મૂઠિયાં - મેથીનાં ઉછાળ...
***************
પાતરા બનાવવા માટે
• પાતરાં - Gujrati Recip...
**************
વેજીટેબલ ઢોકળાં
• Video
******************
મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
gujarati.pratilipi.com/user/e...
#malpuda