મેથીનું અથાણું બનાવવાની બે સરળ રીત | Methi Achar | Fenugreek Pickle | Pickle Recipes | Gujarati Food

  Рет қаралды 15,888

Kalpana’s Kitchen

Kalpana’s Kitchen

2 ай бұрын

Hi Friends, I am Kalpana, Welcome to our KZfaq channel Kalpana's Kitchen(@kalpanagkataria). અત્યારે અથાણાની મસ્ત સીઝન ચાલી રહી છે ત્યારે આપણા ઘરમાં જુદી જુદી જાતના અથાણાં બને છે. આજે આપણે મેથીની બે પ્રકારના ટેસ્ટી અથાણાં બનાવવાની સરળ રીત જોઇશુ. મેથીના દાણા આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન B6 જેવા ઘણા પોષક તત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે શરીરને ઉર્જા આપે છે અને તેને સ્વસ્થ બનાવે છે. આ સિવાય મેથીના દાણાનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વાળ અને ત્વચાને સુધારે છે. ગુણોથી ભરપૂર મેથીનું સેવન કરવાથી હાર્ટ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટી શકે છે. ગાઉટ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને માસિક ધર્મની સમસ્યાઓ જેવી ઘણી શારીરિક સમસ્યાઓને પણ દૂર કરે છે. તો આજે આપણે મેથીનુ ટેસ્ટી અથાણું બનાવવાની સૌથી સહેલી રીત જોઇશુ. વળી તે ખાવામા ચટાકેદાર અને ખુબજ મજેદાર ટેસ્ટી હોવાથી બાળકો અને મોટા સૌને પણ બહુ પસંદ છે. મેથીનુ અથાણું બનાવવાની સૌથી સહેલી રીત.
મેથીનું કેરીના ખમણ સાથેના અથાણાની સામગ્રી :
૬૦૦ ગ્રામ કાચી તાજી કેરી
૨૫૦ ગ્રામ પેપડો મેથી
૩ ચમચી મીઠું
૧.૫ ચમચી હળદર
૫૦૦ ગ્રામ સીંગ તેલ
મેથીનું કેરીના કટકા સાથેના અથાણાની સામગ્રી :
૬૦૦ ગ્રામ કાચી તાજી કેરી
૨૫૦ ગ્રામ પેપડો મેથી
૨ ચમચી મીઠું
પોણી ચમચી હળદર
૫૦૦ ગ્રામ સીંગ તેલ
મેથીનુ કેરીના ખમણ તથા કટકા સાથેના અથાણાના મસાલાની સામગ્રી(બન્ને અથાણાની) :
૫૦૦ ગ્રામ સીંગ તેલ
૨૦૦ ગ્રામ મેથીના કુરીયા
૨૦૦ ગ્રામ રાયના કુરીયા
૫૦ ગ્રામ વરીયાળી
૨૫ ગ્રામ આખા ધાણા
૧૦ ચમચી કાશ્મીરી મરચુ
૧ ચમચી હિંગ
૧ ચમચી હળદર
૨ ચમચી મીઠું અથવા ટેસ્ટ મુજબ
તેજાના/ મસાલા: થોડા મરી, લવિંગ, તજ, સુકા મરચા, તમાલપત્ર
Please try this recipe and convey your valuable feedback in the comment section below. Please subscribe to our channel and press the notification bell to get a notification of our future video uploads. Thanking you. Have a great day.
Please Subscribe to our KZfaq Channel:
⏩𝓢𝓾𝓫𝓼𝓬𝓻𝓲𝓫𝓮 my channel: / @kalpanagkataria ☑️🙂Press Bell 🔔
achar, pickle, methi pickle, methi achar, athanu, pickle recipe, gujarati recipe, મેથીનું અથાણુ, Methi Ka Achar, મેથીનું કેરીના ખમણ સાથેનું અથણું, મેથીના બે પ્રકારના ટેસ્ટી અથાણાં બનાવવાની સરળ રીત । Methi Pickle recipe | Methi nu Athanu, Methi Achar, Methi Pickle, Fenugreek pickle, Methi dana
#pickle #picklerecipe #achar #acharrecipe #acharrecipes #methi #methidana #indianpickle #athana #fenugreek #fenugreekrecipe #gujaratifood #gujaratirecipe #gujaratiathanu #fenugreekseeds #pickles #homemade #homemaderecipe

Пікірлер: 18
@shamlabenrajput2389
@shamlabenrajput2389 2 ай бұрын
ખૂબ ખૂબ thank you બેન તમે બે અથાણા શીખ્યા બે ના મસાલા પણ શીખવાડે. થેન્ક્યુ બેન
@kalpanagkataria
@kalpanagkataria Ай бұрын
Thanks ben🙏🙏
@pragnagajjar1770
@pragnagajjar1770 2 ай бұрын
Good Good
@kalpanagkataria
@kalpanagkataria 2 ай бұрын
Thanks 🙏🙏
@-lj2nl7in8j
@-lj2nl7in8j Ай бұрын
બહુ જ સરસ રીતે તમે સમજાયું ... કેરીના છીન નું અથાણું વર્ષ ભર ટકે છે કે ... અને ઉપર ચીની માતી ના બરની માં મુકવાનું કે ફ્રીજમાં ... મૂકવાનું કૃપયા યે પણ કહો
@kalpanagkataria
@kalpanagkataria Ай бұрын
Ben frige ma j rakhajo ama saru rese ane kach ni barni ma bharjo me pan frige j rakhayu 6 kem k mithu mapsar 6 atle🙏🙏
@nitapansuriya5044
@nitapansuriya5044 2 ай бұрын
1st vali
@kalpanagkataria
@kalpanagkataria 2 ай бұрын
Thanks dear 🙏🙏😊
@Funnyvideos-kw3ud
@Funnyvideos-kw3ud 2 ай бұрын
Khaman varu athanu aakhu years rahi sake ne ben ? Reply me
@kalpanagkataria
@kalpanagkataria 2 ай бұрын
Tel athanu dube atlu rakhvu to rakhi sakay baki frige ma rakhavu saru rese. Hu frige ma rakhu chhu .🙏🙏
@mrspatel162
@mrspatel162 2 ай бұрын
Ben golkeri ni recipe batavo
@kalpanagkataria
@kalpanagkataria 2 ай бұрын
Chokkas ben 🙏🙏😊
@bhavnathakkar7901
@bhavnathakkar7901 Ай бұрын
ચણા મેથી કેરીના અથાણાં ની રેસીપી મૂકો
@kalpanagkataria
@kalpanagkataria Ай бұрын
Ha ben 🙏🙏
@bhavnathakkar7901
@bhavnathakkar7901 Ай бұрын
17:33 17:33 17:33 થીમાથી ખાટું પાણી કાઢી
@kalpanagkataria
@kalpanagkataria Ай бұрын
?
@bhavnathakkar7901
@bhavnathakkar7901 Ай бұрын
્કેરી કેટલા 16:04 16:05
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 35 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 502 М.
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Dana Methi Ka Achar / Fenugreek Seed Pickle Recipe
5:42
Rasoi with Gapshap
Рет қаралды 3,5 М.