મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું પ્રવચન ૧૫/૧/૧૯૪૮

  Рет қаралды 146,307

Praduman Khachar

Praduman Khachar

4 жыл бұрын

महाराजा कृष्णकुमारसिंहजी का प्रवचन १५/१/१९४८
#મહારાજાકૃષ્ણકુમારસિંહજીનુંપ્રવચન#महाराजा कृष्णकुमारसिंहजीकाप्रवचन#PradumanKhachar

Пікірлер: 126
@vijayjoshi4122
@vijayjoshi4122 17 күн бұрын
ધન્ય છે આદરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને. તેમના ત્યાગ ને જ્યારે આજના માટીપઞા રાજકારણીઓ નાં વતૅન જોઇ એટલું જ દુઃખ થાય છે. ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ ધન્યવાદ.હુ જૂનાગઢ નો એક માજી સૈનિક છું.
@user-vw3ql5si5o
@user-vw3ql5si5o 2 жыл бұрын
ભારત પર પરદેશી ઓ એ આક્રમણ કરી ત્રણ હજાર વર્ષ સુધી ભારત ને ગુલામ બનાવ્યો પૌરુષ સિંકદર શક હૂણ આરબ તુર્ક મંગોલિયન ગુજઁર ફ્રેન્ચ પોટુગીઝ અંગ્રેજ વિગેરે સામે ક્ષત્રિયો નો પરાજય થયો અને ક્ષત્રિયો પરદેશી શાસકો ના ગુલામ બન્યા તે પાછળ કારણ પણ અમોને જાણકારી આપવા વિનંતી
@nilabendeviputra5256
@nilabendeviputra5256 3 жыл бұрын
ચારણ જાતિની પૂરેપૂરી માહિતી આપશો સાહેબશ્રી. ચારણ જાતિની હાલની હાલત વિશે જણાવશો.
@glcfolkstudio3449
@glcfolkstudio3449 3 жыл бұрын
ગોહિલ નુ કુળ તમારૂ ગંગાજળ બીરદ ન્યારૂ🙏
@ggk2263
@ggk2263 3 жыл бұрын
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી દિલ થી શત્ શત્ નમન.👃👃
@bhagirathbhai_boricha_7775
@bhagirathbhai_boricha_7775 4 жыл бұрын
Jay ho bhavnagar ni dhany che bhavngar na raja ne 🙏🙏
@kantibhaikevadiya7368
@kantibhaikevadiya7368 2 ай бұрын
ધન્યવાદ છે. રાજાકષણકુમારશીહજીને. ભારતમાકીજય. મેરાભારતમહાન. જયશ્રિરામ ચંદ્રકીજય. જયશ્રિસવામિનારાયણ
@languagescorevarshajani4533
@languagescorevarshajani4533 3 жыл бұрын
વાહ, ખૂબ સરસ, સાહેબ.. અદ્ભૂત માહિતી 👌👌🙏
@chandulalgandhi9232
@chandulalgandhi9232 3 жыл бұрын
ભવ્યાતિભવ્ય ત્યાગ, ભવ્યાતિભવ્ય ભાવના. જેની પ્રશંસા કરતા શબ્દો પણ ઓછા પડે એવા રાજવી શ્રી ને શતશત પ્રણામ.... માહિતી નું સંકલન કરવા માટે આપશ્રી નો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ
@amulvyas435
@amulvyas435 2 жыл бұрын
અત્યંત માહિતી સભર વ્યક્તવ્ય રજૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ 🙏🙏🙏
@renurathod3603
@renurathod3603 3 жыл бұрын
🙏 રાજા સાહેબને કોટી કોટી નમન. પ્રજા વત્સલ રાજા એ ખુશી ખુશી થી લોખંડી પુરુષ ને હસ્તાંતરણ કરી આપ્યુ , જયારે બીજા સ્ટેટ ના લોકો સહમત ન્હોતા. આટલા લાંબા ગાળા સુધી રાજ્ય કયૉ પછી. આ વીડિયો જોઇને ખુબ આનંદ થયો. મારું મોસાળ.
@dakharatulsibhai6820
@dakharatulsibhai6820 3 жыл бұрын
maharaja saheb ne vandan🙏🇮🇳🌷🇮🇳🙏
@rajendrasinhgohil9023
@rajendrasinhgohil9023 2 жыл бұрын
Khub j saras Mahiti Aapva badal Dhanyawad 🙏 Jay Mataji
@ShaktiGadhavi
@ShaktiGadhavi 3 жыл бұрын
jay Ho Bhavnagar Na Darbar 👑 Saheb
@rambareja6498
@rambareja6498 3 жыл бұрын
જય સુરજનારાયણ બાપુ
@truptibahbhatti7454
@truptibahbhatti7454 3 жыл бұрын
Jay hi gohil vadni dharti
@truptibahbhatti7454
@truptibahbhatti7454 3 жыл бұрын
Jay ho gohil vaad no dharti jay Rajputana
@biholaparthrajsinh9365
@biholaparthrajsinh9365 3 жыл бұрын
JAY HO MAHARAJA SAHEB JAY MATAJI JAY SOMNATH MAHADEV JAY JAY JAY RAJPUTANA HAR HAR HAR MAHADEV HAR
@ghanshyamparmar7650
@ghanshyamparmar7650 3 жыл бұрын
Jay ho adharaso padar na dhani ne
@advocatelalbha7979
@advocatelalbha7979 3 жыл бұрын
આભાર
@amaratlalpatel9389
@amaratlalpatel9389 3 жыл бұрын
Praja vatsaly shree Maharaj krishna kumarshih ji Jay ho
@nagrajparmar7037
@nagrajparmar7037 2 жыл бұрын
ખૂબ લોકપ્રિય માહિતી આપી સાહેબ અભિનંદન
@erfanshekh3345
@erfanshekh3345 3 жыл бұрын
મને ગર્વછે મને ગોહીલ વાડ મા જન્મ મળો
@DipakBhaiRajpara
@DipakBhaiRajpara 2 ай бұрын
જય ભારત સાથે વંદેમાતરમ્ જયહિન્દ
@glcfolkstudio3449
@glcfolkstudio3449 3 жыл бұрын
🙏આપને વંદન છે🙏
@Anonymo13
@Anonymo13 3 жыл бұрын
Honorable Shri Krishna Kumar Sinhji was a path breaking king who came forward first amongst all the local kingdoms to hand over his kingdom to be part of united India. Great king indeed 🇨🇦🇮🇳
@attapool7501
@attapool7501 Жыл бұрын
BHAVNAGAR NU NAM ROSHAN KARYU 1ST RAJWADU BHAVENA E AAPEL TE BADAL SALUTE BHAVENA NARESH NE
@ramesvirani2977
@ramesvirani2977 2 ай бұрын
આ.નેતા.હટાવો.રાજા.શાહી.પાશી.લાવો
@AnilPatel-lm2by
@AnilPatel-lm2by 2 ай бұрын
Salute karte he maharaja ko
@ramkubhaikathi6182
@ramkubhaikathi6182 3 жыл бұрын
રામ રામ ભાઇ
@rekhadave3678
@rekhadave3678 2 жыл бұрын
Khub mahitiprad vat.Maharaja Krushnkumarshihji ne pranam.🔯
@attapool7501
@attapool7501 Жыл бұрын
Jay ho bhavena naresh ni
@hareshbhaivank8308
@hareshbhaivank8308 3 жыл бұрын
જય માતાજી
@baraiyamunnabhai4653
@baraiyamunnabhai4653 3 жыл бұрын
Ha maaru bhavenaa ha
@vijaychohan3827
@vijaychohan3827 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏બોવશરશવાતકરી
@yogeshpunani3859
@yogeshpunani3859 3 жыл бұрын
સાહેબ આપને વંદન.
@PradumanKhachar
@PradumanKhachar 3 жыл бұрын
Vandan
@anirudhsinhzala4614
@anirudhsinhzala4614 3 жыл бұрын
Jay ho krushnakumar sinh ji🙏
@lalumaniya378
@lalumaniya378 3 жыл бұрын
Jay Ho Bhavena na Raja ni,🚩🚩🚩
@solankimaheshbhai1908
@solankimaheshbhai1908 3 жыл бұрын
Sri swami narayana
@raghavjipatel7867
@raghavjipatel7867 2 ай бұрын
वाह् वाह् खाचर साहब अत्यंत सुंदर बारंबार पढ़नेकी इच्छा होती है स्व महाराजा क्रृष्नकुमार सिंह जी को शत् शत् प्रणाम। धन्यवाद नमस्ते जी
@jitukukadiya3284
@jitukukadiya3284 Жыл бұрын
સત સત નમન 🙏🙏🙏
@madhukantbhaipathak2131
@madhukantbhaipathak2131 2 жыл бұрын
પાઠક દાદા ના જય સોમનાથ
@vijaymahida4806
@vijaymahida4806 3 жыл бұрын
આપડી સાથે દગો કરવા મા આવ્યો
@mangalbhainadia6847
@mangalbhainadia6847 2 жыл бұрын
Bhavnagar, s Gohil rajvis are praised for their " Lokabhimukh " Admini. India has got independrnce from british empire. With time everything changes. Azadi ane swatantrata na gungan gari, lokshahiane Bharat ne sresth banavie. Jai Bharat.
@rajeshved2449
@rajeshved2449 2 ай бұрын
Really very good information.The thinking, principles & love for praja of Shri Mahrajasaheb requires great Salute.I personally wish & pray God for the next generation of Maharajasaheb as under-" Kindly bless them with peace, love, harmony and Prosperity from all the direction". One thought comes to my mind that those public of Bhavnagar at that time was lucky to live with & under care of Maharajasaheb.We are not lucky like them- Once again Salute with great respect to Maharajasaheb & his Successors.- Advocate Rajesh Ved- Bombay High Court.
@rrmajithia1122
@rrmajithia1122 2 жыл бұрын
Salute sir
@sisodiya6173
@sisodiya6173 3 жыл бұрын
Vah good khachar sir
@gelabhaibharwad4132
@gelabhaibharwad4132 3 жыл бұрын
Dhanya che rajvi
@bhikhubhamasani1264
@bhikhubhamasani1264 2 ай бұрын
હવે કદાચ અર્પણ કરવામાં આવે તો દેવાની ઉતાવળ ન કરી ભવિષ્ય માટે શરતો અચુક મૂકવાની.હવે જાગ્યા ત્યારથી સવાર... જય મહારાજા શ્રી...વંદન
@Jaymurlidhar-xd4mi
@Jaymurlidhar-xd4mi 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@hareshbaraiya6569
@hareshbaraiya6569 3 жыл бұрын
જય હો મહારાજા સાહેબ જય હો સત્ સાહિત્ય
@kuberjalaram6103
@kuberjalaram6103 3 жыл бұрын
Great work sir salute for your work 👍
@PradumanKhachar
@PradumanKhachar 3 жыл бұрын
બસ આપના મનપસંદ વિષય ઇતિહાસ, સંસ્કૃતિ પ્રેમીને શેર કરતા રહો એજ અભ્યર્થના
@darshanshukla826
@darshanshukla826 3 жыл бұрын
You are doing good job sir, 🙏🙏🙏
@abdulgafursama9120
@abdulgafursama9120 3 ай бұрын
કરછમા સમા વંસ ની ઉતપતી કયારે થઈ વિડીયો મોકલશો આભાર
@bharatsinhwala8294
@bharatsinhwala8294 5 ай бұрын
દે તા હોવા છતા ઉત્સવ હોય તેમ ઉતશાહ પૂર્વક અપીયું
@abhijitsinhbapu9633
@abhijitsinhbapu9633 4 жыл бұрын
રજવાડા.આપી.ને.ભૂલ. કરી
@bhadreshpatel3395
@bhadreshpatel3395 4 жыл бұрын
Have vachan pramane darbaro ne saliyana kem apata nathi?
@bhadreshpatel3395
@bhadreshpatel3395 4 жыл бұрын
Umda hetu ne sarkar kem bhuligayi?
@hm-gj2qg
@hm-gj2qg 3 жыл бұрын
કોઈ પણ શરતો કે સંધી વિના બધું જ આપી દીધું. સમાજ નું કઈ ના વિચાર્યું રાજાઓએ .એક વ્યક્તિ જેને માત્ર સામન્ય કામ કર્યું એ. વ્યક્તિએ એના આખા સમાજને કેટલીય પ્રથા માંથી મુક્ત કરી.અને મફત મો સવલતો પૂરી પાડી.છે.
@pathubhaiahir4982
@pathubhaiahir4982 2 жыл бұрын
Shasi vat
@makraniyunish6623
@makraniyunish6623 Жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી સાહેબ આપને
@rampatel4436
@rampatel4436 3 жыл бұрын
આજ ના નેતાઓ એ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને ભાવનગર ની પ્રજા ની લાગણી નો દ્રોહ કર્યો છે તે પણ એક મોટો સવાલ છે....
@ajaysinhgohil2620
@ajaysinhgohil2620 2 жыл бұрын
ભૂલ કોની છે???
@baldevrathod8006
@baldevrathod8006 Жыл бұрын
@@ajaysinhgohil2620 नेक नामदार प्रजावत्सल कृष्णकुमारसिंहजी महाराज और उनके सभी सम्मानित प्रजावतसल वंसजो को भी कोटि कोटि नमन कृष्णकुमार सिंह जी महाराज जब बंगाल में गवर्नर थे तभी भावनगर रियासत में से एक किसान के बेल चोरी हो गए वह गरीब किसान भावनगर में महाराज के पास गया । लेकिन महाराज तो थे नहीं। महाराज तो बंगाल में गवर्नर के पद पर थे। वह जानकारी किसान को दे दी गई। किसान अपने खर्चे से बंगाल पहुंच गया कृष्ण कुमार सिंह जी महाराज के पास । महाराज श्री ने जिम्मेदारी अदा करते हुए उस किसान को आने जाने के किराए के साथ में बैल के भी पैसे दे दिए थे । ऐसे थे हमारे हमारे महामहिम प्रजापालक महाराजा कृष्ण कुमार सिंह जी महाराज श्री की स्मृतिमें उनको मेरा कोटि कोटि प्रणाम सलाम नमस्ते 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@dineshchhayani8757
@dineshchhayani8757 3 жыл бұрын
Jay Matadi jasdan se
@dhirubhaikapadiya9618
@dhirubhaikapadiya9618 3 жыл бұрын
સરસ
@virenpadhariya6219
@virenpadhariya6219 3 жыл бұрын
Good
@rjdodiya2273
@rjdodiya2273 2 жыл бұрын
મહારાજ ક્રુષ્ણકુમાર સિંહજી ની સાથે સાથે ડૉ. સાહેબ આપના વિચારો, ઇતિહાસ પર લાગેલી ધુળ ધોવાનો પ્રયાસ અને સંકલન ને પણ મારા વંદન...
@PradumanKhachar
@PradumanKhachar 2 жыл бұрын
એ અક્ષરસ મહારાજાનુ પ્રવચન છે.
@rjdodiya2273
@rjdodiya2273 2 жыл бұрын
@@PradumanKhachar 🙏🙏🙏
@baldevrathod8006
@baldevrathod8006 Жыл бұрын
@@PradumanKhachar जो गुजराती में स्पीच है उसके नीचे जो हिंदी में ट्रांसलेशन आता है वह मिनिंग बदल रहे है कृपया उसे हटाया जाए हटा दिया जाए तो अच्छा है क्योंकि जो कोई हिंदी भाषी वह वीडियो देख कर पढेगा तो उसको सही बात समझ में नहीं आएगी। सर आपने गुजराती में बहुत अच्छी जानकारी पेश की है वैसे तो मैं गुजराती हूं पर मेरे को हिंदी भाषा में बातचीत और मैसेज करना अच्छा लगता है। प्रजा वत्सल महाराजा कृष्णकुमारसिंहजी की अनसुनी अनमोल बातें बताने के लिए आपका बहुत-बहुत धन्यवाद 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@dilipbapumahantshree8010
@dilipbapumahantshree8010 2 жыл бұрын
દુર્લભ
@hemantdoshi7097
@hemantdoshi7097 3 жыл бұрын
Good for New generation of gujrat 🙏🙏👍
@anilbhaisanura7466
@anilbhaisanura7466 3 жыл бұрын
Rajashahi yad aave j vala . aava rajvi kayarey nahi male a paku chhe
@jaygk2200
@jaygk2200 3 жыл бұрын
મહારાજા સાહેબ ને કોટિ કોટિ વંદન
@lalajibhaigabani4442
@lalajibhaigabani4442 2 жыл бұрын
🙏🙏🙏
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 жыл бұрын
Vah vah chheli liti ma k. K. Sinh ji rajgadi parthi utari gaya hase tyarnu vatavarn kevu hase.. Jay hind Jay hind bap
@PradumanKhachar
@PradumanKhachar 2 жыл бұрын
એ બેજોડ ઘટના હતી.
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 2 жыл бұрын
@@PradumanKhachar yes sir e prasang ni su mahanta hase .keva ruda layga hase k. Kumar sinh ji.
@yuvrajsinhmahendrasinhgohi6346
@yuvrajsinhmahendrasinhgohi6346 4 жыл бұрын
🙏
@makasanaparvinbhai5812
@makasanaparvinbhai5812 2 жыл бұрын
Vah mitrata tamari bapu teman patel ni
@akubharathod4139
@akubharathod4139 5 ай бұрын
Aaje aa devpurush no aatma .jo aajna rajkarni no vahivat jota hase to emne dukh thatu hashe ke me je desh mate tyag karyo e khoto karyo. Vallbhbhai patel no aatma pan tadpto hashe ke sara manso na hath mathi chor lutara na hathama bharat gyu
@nagjibhaidhaduk1318
@nagjibhaidhaduk1318 3 жыл бұрын
Good sar
@manojgopale8613
@manojgopale8613 3 жыл бұрын
Very nice work,give Hindi sub titles
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 2 жыл бұрын
🙏👍❤️👍🙏
@vanrajzala2339
@vanrajzala2339 3 жыл бұрын
Nyc ......
@nalinibajadeja53
@nalinibajadeja53 2 жыл бұрын
Saras mahiti. Abhaar sir 🙏 Hve samjayu k rajvada apine bhul kri raja sri e. rajao ane loko bdha sathe dago thayo che. Lokshahi na name loko ne j gulam banava mate j lokshahi no takhto taiyar thayo hto e hve samjanu aa lock down ma. Saradar patel e sachu kahyu htu k 'sara loko pase thi raaj laine me chor lutara ne sopyu jeno khub afsos che' Lokshahi ene kevay k loko ni ichchha na hoy e neta satta parthi utari sake loko. Kher... Bhutkaad badli nahi sakay pn hve 'right to recall' mate loko avaj uthava jaruri che.
@hemantdoshi7097
@hemantdoshi7097 3 жыл бұрын
❤️❤️very knowledgeable for Bhavnagar pipal 🙏🙏👍
@harshansingh1114
@harshansingh1114 3 жыл бұрын
हरसनसिह गोहिल राजस्थान
@harshansingh1114
@harshansingh1114 3 жыл бұрын
हरसनसिह राजपूत रोडा जिला सिरोही
@brijrajsinhgohil2689
@brijrajsinhgohil2689 Жыл бұрын
🙏जय माता दी 🙏
@hemantbaraiya9305
@hemantbaraiya9305 Ай бұрын
કે બી કોલેજ બોટાદ ડો. પંડયા સાહેબ સાથે NNS કેમ્પ જુનાગઢ 2006 મા આપની મુલાકાત થય હતી....
@kubharabari9360
@kubharabari9360 3 жыл бұрын
Krushna kumar sinh jo bhart na pehala pm hot to desh ni aavi durgati no thai hot
@PradumanKhachar
@PradumanKhachar 3 жыл бұрын
એક ભાઈએ આઝાદ સરકારને પત્ર લખી રામ રાજય કેવુ હોય એના સતર સૂચનો કરેલા એમા આઝાદીના શરૂઆતના પાંચ વર્ષ સુધી જામ સાહેબ તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા પાંચ રાજવીને સાથે રાખવા કહ્યું હતુ.
@arlnucleus
@arlnucleus 3 жыл бұрын
Bhavnagar na rajvada ane atyar na neta ma jamin aasman no fark chhe...
@pratimakotdawala7625
@pratimakotdawala7625 Жыл бұрын
Worth to introduce HIS Biography in school or college syllabus.
@PradumanKhachar
@PradumanKhachar Жыл бұрын
જી
@joshinilesh322
@joshinilesh322 3 жыл бұрын
Sarkar thi Rajvada jevu Raj thay nahi
@PradumanKhachar
@PradumanKhachar 3 жыл бұрын
હવે તો વિજ્ઞાન છે તો જોઇ એવી કડક વ્યવસ્થા કરી શકીએ.
@isubhadarbarmalek9281
@isubhadarbarmalek9281 Жыл бұрын
Aaj na Raj ma rajvi yo ni salah levi jaruri cche
@PradumanKhachar
@PradumanKhachar Жыл бұрын
ઇતિહાસ જાણે તો ઘણુ જાણી શકે
@damjibhaitank7638
@damjibhaitank7638 3 жыл бұрын
Ll
@jitubhaimakwana927
@jitubhaimakwana927 2 жыл бұрын
સાહેબ આપ તો જય હો
@bharatodedrapbrbhavpra2028
@bharatodedrapbrbhavpra2028 2 жыл бұрын
Jay ho majhraja karushihji Maharaj ki desh mate ane praja mate Sara vichar dharvta Jay ho Dr khachar saheb tame Sara itihas Raju karo so je mataji Bhagat odedra bhavpra pbr
@vrajeshvyas2141
@vrajeshvyas2141 2 жыл бұрын
You are misleading people . Your speech we do not want to hear , if u hv official recording pl release .Don't promise to people with ambiguity ... Disappointing...
@chavdarajesh6644
@chavdarajesh6644 3 жыл бұрын
સાહેબ આપે લખેલ બુકો ક્યાં બૂકસ્ટોરે મળશે.
@PradumanKhachar
@PradumanKhachar 3 жыл бұрын
જૂનાગઢ મા મારી પાસે અને રાજકોટમાં પ્રવીણ પ્રકાશન અને ભાવનગરમાં પ્રસાર મા મલશે.
@chandubhaisheta6806
@chandubhaisheta6806 3 жыл бұрын
જય માતાજી
Они убрались очень быстро!
00:40
Аришнев
Рет қаралды 3 МЛН
Climbing to 18M Subscribers 🎉
00:32
Matt Larose
Рет қаралды 21 МЛН
They RUINED Everything! 😢
00:31
Carter Sharer
Рет қаралды 25 МЛН
Sugriva's Atlas- Part I  Nilesh Oak
1:13:00
Sangam Talks
Рет қаралды 387 М.
Они убрались очень быстро!
00:40
Аришнев
Рет қаралды 3 МЛН