શાયર અગડબમ AND બગડબમ l Shayar Agadbam and Bagadbam

  Рет қаралды 173,726

Mamu Banavyo - Gujarati Prank call

Mamu Banavyo - Gujarati Prank call

7 ай бұрын

શાયર અગડબમ - બગડબમ l Shayar Agadbam and Bagadbam
/ @rjvinodvloggs
જોંગાની ચેનલ
/ @thejongoofficial
#carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા..🙏🙏🙏
PLEASE 🙏🙏
LIKE 👍👍
SHARE 👉👉
SUPPORT 🤝🤝
-------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
DISCLAIMER: Please don't go out of your way to or hate on anyone I talk about in my videos, this channel is to entertain people and I usually focus on joking about what the people are doing not the individual themselves, please don't go spreading hate it's all for laughs.
-------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
NOTE : ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT ME.. I AM NOT THE OWNER OF ANY PICTURES SHOWED IN THE VIDEO
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
-------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
Declamation :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Пікірлер: 314
@miteshbharwad5973
@miteshbharwad5973 7 ай бұрын
આ લેડીનું હસવાનું એડીટિંગ જબરજસ્ત 😆😆😝😝😝😝😝 રાઈટ ટાઇમ 👍
@jymitra03
@jymitra03 9 күн бұрын
bhai bhai moj padi.... bapu
@yunuskulala
@yunuskulala 7 ай бұрын
જનાબ ગરમ હોકે ઘાયલ હો ગએ...ખૂબ જ હસ્યો..મજો પડી ગયો... અમે શાયરી ચાલુ કરીએ આપના વખાણ માં બીજું શું....ચલતે ચલતે હમને ઉનકો બીથાયા ગાડીમે...હમને ઉનકો ઉતારા નહિ ફિરભી ઉતર ગયા ગાડી સે. જોન્ગા વાહ વાહ તો કે
@MamuFameRJvinod
@MamuFameRJvinod 7 ай бұрын
Hhhahaha
@fezan173
@fezan173 Ай бұрын
આ સ્પોર્ટ્સ મેન તો બહુ જ ઘમંડી અને બદ્તમિઝ છે. ભાઇ ના પેહેલેથી જ તાર થોડા ઢીલા લાગતા હતા.
@Neel_Mehta_
@Neel_Mehta_ 4 күн бұрын
Vinya ne ki aeisi shayari,,,ki shayar bhi sharma jaye,,,,do bol sunke,,,lakdi katne wala bhi kalidas ban jaye........❤❤❤
@princecriative3628
@princecriative3628 Күн бұрын
8:52 pela Upar pade che 😂😂😂😂😂badhu Alfaz tamara 😂😂😂😂😂😂
@Manavta-jq3gh
@Manavta-jq3gh 7 ай бұрын
જોંગા ની શાયરી ,,,,,,हम भी। गए थे प्यार का दिया जलाने, એની માને ભડકો થય ગયો 😂😅
@solankibhavesh8994
@solankibhavesh8994 3 ай бұрын
હમ ભી ગયે થે પ્યાર કા દિયા જલાને એની માને ભડકો થયી ગયો 😂😂 વાહ અર્જુન ભાઈ વાહ😂
@PandyaJigar
@PandyaJigar 6 ай бұрын
ભાઈ નો એટિટ્યૂડ બાકી શાયરી થી તોડ્યો હો 🤣🤣 ગજબ
@rajeshchhaya4287
@rajeshchhaya4287 7 ай бұрын
તમારા પ્રેન્ક વિડીઓ અચુક અવારનવાર જોવાની મજા પડી જાય છે... જોરદાર.
@BharatSolanki-vg5cs
@BharatSolanki-vg5cs 2 ай бұрын
ખરે ખર તમારાં જેવું પ્રેક કોઈ નું નથી બઉ એટલે બઉ જ મજા આવે છે
@leelajoshi5008
@leelajoshi5008 7 ай бұрын
વિનોદભાઈ તમારા વિડીયો અમને બહુ મજા આવી રહી છે જોવાની પણ સાથે સાથે બહુ સ્ટ્રગલ કરવું પડે છે તમારો વોઇસ ક્લિયર આવતો નથી વીડિયોમાં બહારના વાહનોની વધારે અવાજ આવે છે એટલે તમારો અવાજ દબાઈ જાય છે એટલા માટે તમે પાછળ અને એક હજી આગળ સારી ક્વોલિટીનું વોઈસ આવે એ માટે એક હજી આગળ પણ એક માઈક લગાડો. પાછળ લગાડો તાકી જોગા ની અવાજ બી અમને સારી રીતના સંભળાય અને વધારે એન્જોય કરી શકીએ તમારો વિડીયો. થેન્ક્યુ.
@Sagar80606
@Sagar80606 7 ай бұрын
વાહ ઉસ્તાદ વાહ જનાબ.. 😂🔥😆
@kavan6631
@kavan6631 17 күн бұрын
Vinod bhai : Active Voice, and Jonga bhai : Passive Voice while speaking shayri,too funny jordar😂😂😂😂
@makwanadishant306
@makwanadishant306 4 ай бұрын
16:22:23 સુ તાલ આપી છે જૉંગા એ 😂😂
@fezan173
@fezan173 Ай бұрын
Yes,
@Kattarhindu-p6p
@Kattarhindu-p6p 21 күн бұрын
11.9😂😂😂😂😂
@2007milanantani
@2007milanantani 6 ай бұрын
આ સૂર વગર નો ઢોલ ચાલુ થ્યો 😂😂😂😂😂😂
@sukhogoriya3058
@sukhogoriya3058 Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@hardevghadhvi6843
@hardevghadhvi6843 7 ай бұрын
જય મોગલ મા
@merubharwad7849
@merubharwad7849 7 ай бұрын
Bhai aapde 1 vat kevi se jo bani sake to tame 1 day 1 video muko have rah nay jovati kyare aave kyre aave tmara video plz daily video muko plzplzplz
@manudesai9121
@manudesai9121 7 ай бұрын
રાહ જોઈ રહ્યા છીએ મોટા ભાઈ આવા દો તમારૂ નવુ નજરાણું તમે તો મને કૉમેન્ટ કરતા શીખવાડી દીધું તમારા સિવાય કોઈ ને પણ કૉમેન્ટ કે લાઈક પણ નથી કરતો તમે ખાલી આર જે નથી બેસ્ટ એક્ટર છો ભવિષ્ય ના મોટા સુપર સ્ટાર છો ઓલ ધ બેસ્ટ વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ ❤❤
@MamuFameRJvinod
@MamuFameRJvinod 7 ай бұрын
Thank u bhai
@hirenrathod6930
@hirenrathod6930 7 ай бұрын
Arjun bhai tme pn mast sayri boli mja aavi gy
@ghayal_shayal_123
@ghayal_shayal_123 7 ай бұрын
આજે તો એક નવા અંદાજનો વિડિયો છે એવું લાગે છે વિનોદ ભાઈ જોગા ભાઈ ❤❤❤😅😅😂😂
@harshdholariya9606
@harshdholariya9606 Ай бұрын
😂😂😂😂😂
@Dhruvit30
@Dhruvit30 4 ай бұрын
😂😂😂😂😂 12:05
@ashokpitroda9933
@ashokpitroda9933 5 ай бұрын
હમ ભી ગયે થે દિયા જલાને એની મને ભડકો થય ગયો😂😂😂😂😂
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 7 ай бұрын
Bhai ne Tim ma lida nathi.
@nandlalteli7017
@nandlalteli7017 5 ай бұрын
Cricketer Bhai પાસે bat હોત તો બેય ના માથા ફોડી નાખ્યા હોત 😂😂😂😂😂😂😂😂😂😂😂
@hirenrathod6930
@hirenrathod6930 7 ай бұрын
Vah vah bhai moj aavi gy
@laljibhil4133
@laljibhil4133 7 ай бұрын
A bhai ek vakhat Indian cricket hase 100%
@bharatahir7650
@bharatahir7650 7 ай бұрын
વાહ શાયરો વાહ મોજ પડી ગઈ એમાંય અર્જુન ભાઈ ની શાયરી 😂😅😂😂
@VILU_THAKOR_GJ4
@VILU_THAKOR_GJ4 7 ай бұрын
ભાવનગર સાઈડ બનાવો ભાઈ એક વિડ્યો
@sandipkumarkananiofficial4783
@sandipkumarkananiofficial4783 7 ай бұрын
😅😅😅જય હો વિનુ ભાઈ જોંગા ભાઈ મોજે મોજ 😊😊😊
@JayeshDevipujk-gq9bp
@JayeshDevipujk-gq9bp 6 ай бұрын
વા જોંગા સાહેબ વા 😂😂😂👍
@ramsinhGohil-cv4xh
@ramsinhGohil-cv4xh 7 ай бұрын
ઊના બાજુ કયારે આવશો જવાબ જરૂર આપજો હો નકર જોગા ભાઈ ને એક ઢીકો મારવો પડશે 😂😅
@MamuFameRJvinod
@MamuFameRJvinod 7 ай бұрын
Insta pr msg karo
@NRJadeja-go2db
@NRJadeja-go2db 7 ай бұрын
Jadeja.k.r. Rajkot. Bhai una ma kya raho sho.
@jadejabhupendrasinh4674
@jadejabhupendrasinh4674 5 ай бұрын
ભાઈ તમારા વિડિયો જોઇને ટેન્શન ભી દૂર થઈ જાય ❤
@user-of3it1bk9m
@user-of3it1bk9m 6 ай бұрын
😂😂😂
@DeepkumarDetroja-pq1nu
@DeepkumarDetroja-pq1nu 7 ай бұрын
Sabas kharekhar tamne koi no poge
@rajniboricha1015
@rajniboricha1015 6 ай бұрын
😅😂
@shubhamgrylls4569
@shubhamgrylls4569 3 ай бұрын
Jonga ne mast bole 6
@niteshthakor8177
@niteshthakor8177 7 ай бұрын
કુવામાં પડજો પણ આ બેયની ભેગા ગાડીમાં ના બેસતા કોઈ, માણસ ના દિમાગ ની મા બેન એક કરી નાખે 😂😂😂😂😂😂
@KanabhaBathiya
@KanabhaBathiya 2 ай бұрын
😂😂😂
@pankajvala4045
@pankajvala4045 Ай бұрын
Vahhhh ...vinod bhai khare khar Tamaro daba yelo kalakar have bar aave che
@TheNext_Level_Man
@TheNext_Level_Man 7 ай бұрын
8:32 pachi ચાલુ થાય છે વિડિયો
@babagoswami1598
@babagoswami1598 7 ай бұрын
અગડ બમ બગડ બમ 😂😂😂😂
@vorapiyush6965
@vorapiyush6965 7 ай бұрын
ખુબ સરસ વિડીયો મોજ આવી ગઈ ખુબ સરસ એક્ટિંગ છે વિનોદભાઈ
@ghanshyamkamabriya3868
@ghanshyamkamabriya3868 7 ай бұрын
😂😂😂😂તમારા વિડિયો જોય ને એકલા એકલા ને દાત આવે હો
@minaxiraval7200
@minaxiraval7200 7 ай бұрын
અગડમ બગડમ ને 😊 100 તોપ ની સલામી 🥳🤗😂😂😂👌👍
@himatbhaibharvad5060
@himatbhaibharvad5060 4 ай бұрын
😂😅😢😂😂
@babagoswami1598
@babagoswami1598 7 ай бұрын
હાલો મોજ સરું 😅😅😅😅😂😂
@amrutbhaidabhi6112
@amrutbhaidabhi6112 7 ай бұрын
સીતારામ હનુમાન ❤❤❤
@bhavishalakhani8339
@bhavishalakhani8339 4 ай бұрын
Sach me aap log Afsane hi likhte ho, roj uthi ne kaik navu 😂
@PrincyRaval
@PrincyRaval 2 ай бұрын
બાળકો થ ઈ ગયો
@d.ssutreja1727
@d.ssutreja1727 7 ай бұрын
Nat bol dhila Kari nakhya ho tame pan vinod Bhai and Arjun Bhai 😂😂😂aolo bisaro 😅😅
@VipulThakor7228__
@VipulThakor7228__ 7 ай бұрын
Wat😂
@vipulganadiya5290
@vipulganadiya5290 7 ай бұрын
રોમ રોમ ભય બધાને આવાદો જોયલીયી❤❤❤❤❤
@DARSHAN1212
@DARSHAN1212 7 ай бұрын
Door thi Joyu to Goru Goru Mukhdu Havare joyu to Osiku ne Godadu 🤣🤣🤣 13:07
@harshdholariya9606
@harshdholariya9606 Ай бұрын
😂😂😂😂😂
@wasimajju
@wasimajju 7 ай бұрын
Thandi ma ice cream ... hahahahahahahahahahahahaha. jordaar waaah bhai waaah..
@krish__003
@krish__003 7 ай бұрын
18:38 aa sayri to yad rehshe 😂❤
@JayeshDevipujk-gq9bp
@JayeshDevipujk-gq9bp 6 ай бұрын
અરે ભાઈ બહુ મજા આવી ગઈ
@r_k_creation_36
@r_k_creation_36 7 ай бұрын
વાહ વિનોદ ભાઈ સુ તમારી શાયરી સે મોજ આવી ગય હો ભાઈ અને જોંગાં ની વાહ વહ પણ જોરદાર સે હો ભાઈ😂😅
@Degree-ck3ge
@Degree-ck3ge 7 ай бұрын
Bahu badhu edit karvu padyu bhaina expression pakdva mate .but saru hatu last ma jongaye bahu saras lidhu bhai je bolta ta enej shayri nu roop api didhu.anej kevai presents of mind 🎉🎉tamri jonga sathe ni mind chemistry khub sars che atlej tamari chenal super hit che.❤❤❤❤
@MamuFameRJvinod
@MamuFameRJvinod 7 ай бұрын
Thank u
@parmarmanoj6927
@parmarmanoj6927 7 ай бұрын
જોરદાર છે ભાઈ
@user-po4he7bu6w
@user-po4he7bu6w 7 ай бұрын
ભાઈ ભાઇ
@umairbapu8218
@umairbapu8218 7 ай бұрын
फूल टोरचर 😁😁😁😁😁दीधो… भाई ना ममरा भरी दीधा😁😁😁
@Payalvlogs899
@Payalvlogs899 7 ай бұрын
Maro favorite hire vindo bhai se baki to KZfaq ma koyna video nahi joto only vinod bhai mare tamne madvu se vinod bhai please ek moko aapko garib ne hu bhatiya ni bajuma kenedi thi su please vinod bhai ek vaar madi liyo🙏🙏🇮🇳
@MamuFameRJvinod
@MamuFameRJvinod 7 ай бұрын
Thank u bhai
@desikitchen7956
@desikitchen7956 7 ай бұрын
તમારું વિડિઓ જોય થોડીક વાર ટેન્શન દૂર થઈ જાય છે ભાઈ
@wellgreathairsalonsciencec3233
@wellgreathairsalonsciencec3233 7 ай бұрын
wah syer wah 😂😂😂😂😂😂😂😂😂😂
@Sbc.Chavda
@Sbc.Chavda 6 ай бұрын
Kalakar pranks lavo
@Sevabhav
@Sevabhav 7 ай бұрын
Rashik bhai ઘોડા વારા તબડીક તબડીક દોડે એ વિનોદ ભાઈ આપને ઘોડો લેવાનો છે તમે વેચો😂
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 7 ай бұрын
Bhai tamne mamu nathi banato
@vinodtpawar2552
@vinodtpawar2552 7 ай бұрын
મારી કારનું આજે એકસીડન્ટ થયેલો હતો મેં ખૂબ જ ટેન્શનમાં હતો પરંતુ વિનોદભાઈ અર્જુનભાઈ તમારો વીડીયો દેખીને હસી પડ્યો..... તમે ખૂબ જ સરસ કામ કરો છો.. તમારો ખુબ ખુબ આભાર મને ટેન્શન મુક્ત કરવા બદલ...😂😂😂😂😂
@MamuFameRJvinod
@MamuFameRJvinod 7 ай бұрын
Thank u bhai
@MamuFameRJvinod
@MamuFameRJvinod 7 ай бұрын
Accident ma koi ne problem nathi thayo ne badhu barabar che ne ?
@maldebhaikeshwala3309
@maldebhaikeshwala3309 7 ай бұрын
Hm😢😢😢😢😅😅😅
@bharatjadav4715
@bharatjadav4715 7 ай бұрын
Vinod bhai ni pan khavani stail jordar😂😂😂
@JadavLalji-lp6kh
@JadavLalji-lp6kh 7 ай бұрын
Ha moj ha
@tellydarpan
@tellydarpan 7 ай бұрын
જોંગો લાગે કોકના હાથનો માર ખાશે હો 😂
@nayanrajput2042
@nayanrajput2042 7 ай бұрын
Agad bam bagad bab 😂😂
@ApurvHada
@ApurvHada 7 ай бұрын
BEST EVER VIDEO ATYAR SUDHI NO
@rahamatullahhayat9284
@rahamatullahhayat9284 7 ай бұрын
👍👍👍😂😂😂
@nileshnilesh7095
@nileshnilesh7095 7 ай бұрын
Wahhhhhh maja aavi gy😂😂😂😂
@mukeshchauhan7966
@mukeshchauhan7966 7 ай бұрын
આજ શનિવાર છે એ ભુલાઈ ગયું હતું
@user-gv6gs2eu1m
@user-gv6gs2eu1m 7 ай бұрын
Tamara nava video ni vaat joiye siye
@abhayhariyani3826
@abhayhariyani3826 2 ай бұрын
"hu gujrati chu bhai" was epic
@jasvandshinhvagela4413
@jasvandshinhvagela4413 7 ай бұрын
Va va va va va kaya bat he 😂😂😂
@maheshchauhan2962
@maheshchauhan2962 7 ай бұрын
આજે તો ભાઈ ના મગસ નો અઠ્ઠઓ કરી નાખીયો...
@falgungbambhaniyafalgungba7034
@falgungbambhaniyafalgungba7034 7 ай бұрын
❤❤
@makwanadishant306
@makwanadishant306 4 ай бұрын
ભાઈ એ જનાબ માં જૉંગા ની ઉડાડી પછી પછી દિયા કાન મે ક્યું જલા રહે હો ( પીછે સે બોલો ) એમાં જૉંગો કે હુ ગુજરાતી સુ ભાઈ😅😅😂😂😂
@ranaajay2599
@ranaajay2599 7 ай бұрын
Vinod bhai and jonga very nice 👍🎉
@JayeshDevipujk-gq9bp
@JayeshDevipujk-gq9bp 6 ай бұрын
વા rj vinod વા 😂😂👍👍🙏🙏👌👌
@kapiljoshi7402
@kapiljoshi7402 7 ай бұрын
Vah... moj padi gai...
@haressaresa1248
@haressaresa1248 7 ай бұрын
ભલે મોજ ભલે 😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nileshkumarbhanushali8129
@nileshkumarbhanushali8129 7 ай бұрын
ahiya karso to nya su karso pachhi🤣🤣🤣
@truptidigitalstudiojamnaga7243
@truptidigitalstudiojamnaga7243 7 ай бұрын
Kay no ghate vala
@jadavkhodu9885
@jadavkhodu9885 7 ай бұрын
સવાર થી વીડિયો ની રાહ જોવી છી વિનોદ ભાઈ
@dharadhara3695
@dharadhara3695 7 ай бұрын
Aa bhai na emotions bv hard che😂😂😂
@bimalsinhparmar1511
@bimalsinhparmar1511 7 ай бұрын
Pacha aavi gya main route ma..2y
@javidsherasiya4982
@javidsherasiya4982 7 ай бұрын
😊વાહ વિનોદભાઈ વાહ 😊 વાહ વાહ વાહ વાહ વાહ, કિયા શાયરી કહી આપને😂😂
@HareshBMer
@HareshBMer 4 ай бұрын
Jordar acting karoso😂😂😂😂
@rahulkeshvala3533
@rahulkeshvala3533 2 ай бұрын
Hahaha hahaha 😆 😂😂😂😂😂😂
@vinodthakor182
@vinodthakor182 7 ай бұрын
સિંગર, વિનોદ, મીઠા,ભાભર, તાલુકા, વિનોદ ભાઈ,ભાભર આવો
@pareshjadav4841
@pareshjadav4841 7 ай бұрын
Wah Ustad wah...
@mukeshmakwana3870
@mukeshmakwana3870 7 ай бұрын
વાહ વાહ મોજે દરિયા 🎉😂😅😅
@user-yj2tr6fv5k
@user-yj2tr6fv5k 7 ай бұрын
Big fan janu jonga
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 30 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
00:19
Kate Brush
Рет қаралды 8 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 62 МЛН
જોંગો જામનગરનો જમાઈ 😋Jongo Jamnagar no Jamai😋
15:40
Mamu Banavyo - Gujarati Prank call
Рет қаралды 170 М.
Osho Hindi jokes।#osho  hindi pravachan #oshoquotes #oshoquotes
19:16
Normal vs Psychopath vs Rich How to heal a cut on your finger ☝️❤️‍🩹
0:19
ДЕДУШКА ВЫ ГДЕ? 🤣🤣
0:59
РЕАЛЬНЫЙ ВОВАН
Рет қаралды 2,3 МЛН
Is it really different to drink Coke?#trending #dog #shorts
0:40
Помог бабушке😨❤️#сериалы #фильмы
0:45
Кинокомбо
Рет қаралды 5 МЛН
25 Cent Car / P Kyddy Car
1:01
British Seany
Рет қаралды 14 МЛН