Manav na thai shakyo LIVE HQ Aadil Mansuri Manhar Udhas post HiteshGhazal

  Рет қаралды 465,972

hiteshghazal

hiteshghazal

12 жыл бұрын

Manav na thai shakyo to ae
Lyrics AADIL MANSURI
AAFRIN LIVE in CONCERT MANHAR UDHAS
HiteshGhazal 9979099750
HiteshGhazal

Пікірлер: 113
@ardeshad6830
@ardeshad6830 2 жыл бұрын
Superb. Most beautiful. Awesome performance. Please mention the name of the great Gentleman who plays the flute. He is indeed the best ever. Thanks.
@devendravora9485
@devendravora9485 7 жыл бұрын
जेटली वार आ रचना संभलीये छिये त्यारे कवि नी वेदना देखाय छे मनहर भाई नयन भीना थइ गया ने गई काल नो आ छोकरो शायर बनी गयो वाह सात समुंदर पार पण आ ग़ज़ल वतन नि याद अपावे छे आदिल तमने हज़ारो सलाम $देवेंद्र वोरा
@devendravora9485
@devendravora9485 5 жыл бұрын
મનહર ભાઈ આપે રાજકોટ નો રાષ્ટ્રીય શાળા નો પ્રોગ્રામ યાદ કરાવી દીધો ઘાયલ સાહેબ અને આપે ત્રણ વાગ્યા સુધી ડોલાવ્યા હતા આપ ખરેખર દેવી પુત્ર છો આપ ના કંઠ ની ગઝલ હોય કે ભજન દિલ ને જંજોલી દે છે અદભુત
@ajitvaghela4190
@ajitvaghela4190 3 жыл бұрын
વરસો પછી મળ્યા તો નયન ભીનાં થઇ ગયા સુખ નો પ્રસંગ શોક નો અવસર બની ગયો .❤️❤️❤️❤️
@chandrakantpatel1500
@chandrakantpatel1500 3 жыл бұрын
Heart touching Manher BHAI always beautiful Gazal s
@deephirpara1250
@deephirpara1250 7 жыл бұрын
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં... મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.... જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.. સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. ‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું: ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
@virbalakanojiya9196
@virbalakanojiya9196 4 жыл бұрын
So nice
@raviahir760
@raviahir760 4 жыл бұрын
વાહ
@Coromandel2023
@Coromandel2023 4 жыл бұрын
Superb
@deepaktanna5700
@deepaktanna5700 4 жыл бұрын
D
@deepaktanna5700
@deepaktanna5700 4 жыл бұрын
D
@sharooatdailyjunagadh8286
@sharooatdailyjunagadh8286 9 жыл бұрын
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….
@vipuljoshi7835
@vipuljoshi7835 7 жыл бұрын
વાહ
@devendravora9485
@devendravora9485 7 жыл бұрын
मनहर भाई तमे राजकोट बचपन ने युवानी बन्ने याद करावी दीधा जे पण बनी गयो ते बराबर बनी गयो अदभुत
@narendragoswami705
@narendragoswami705 Жыл бұрын
મસ્ત ગુજરાતી ગઝલ જે માણસને અલગ દુનિયામાં લઈ જાય છે.ખુબ સુંદર.
@happynewyeardevera6372
@happynewyeardevera6372 5 жыл бұрын
Apni gazal superup hoy chhe mind fresh Kari ape avi su magic chhe apna awaj Sur lay ma god gave u best gift
@prince16985
@prince16985 10 жыл бұрын
superhit ghazal album from soormandir ane manaharbhai no avaj ane Edvin vazz Appu nu sangeet ....
@dhavaltrivedi7672
@dhavaltrivedi7672 7 жыл бұрын
wah manhar bhai wah!
@meghanamahida9787
@meghanamahida9787 6 жыл бұрын
Ghazal and orchestra Both are superb.!!
@mehulthakor1008.
@mehulthakor1008. 4 жыл бұрын
Really best.
@dr.aniraval8630
@dr.aniraval8630 Жыл бұрын
Omsairam🙏🙏🙏🙏🙏 Sir you are king of great singer Saibaba bless you🙏❤ Sir ji Remembering you Always
@chandrakantpatel1500
@chandrakantpatel1500 3 жыл бұрын
Beautiful Gazal Manherbhai
@dhavaltrivedi7672
@dhavaltrivedi7672 7 жыл бұрын
The greatest ghazal of world.
@pateljinu9585
@pateljinu9585 6 жыл бұрын
ye gazal me jitani bar sunti hu itni bar kam padti he .I love this gazal
@ajitvaghela4190
@ajitvaghela4190 3 жыл бұрын
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડી,. મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.🌹🌹🌹🌹🌹
@bhoomikubavat1861
@bhoomikubavat1861 2 жыл бұрын
always a great singer is a very beautiful ghazal ghazal is the ornament of ghazal artist now this is his identity
@dspatel5804
@dspatel5804 Жыл бұрын
Superb
@ratnavyas6781
@ratnavyas6781 5 жыл бұрын
Superb sahebji, badhhuj mast, gazal, singing , Orchestra
@kishorvora5351
@kishorvora5351 11 ай бұрын
Supreb
@g.n.bhalgamadiya.9781
@g.n.bhalgamadiya.9781 6 жыл бұрын
vah bhia vah kya Kamal kadiya Sur na ustad badsah a.........GN...vana..parel
@kusugmchauhan8814
@kusugmchauhan8814 6 жыл бұрын
G N PATEL Patel .. 🏠nundba anajasbodagisabhla
@bhupendradoshi9476
@bhupendradoshi9476 3 жыл бұрын
Enjoyed after long time.
@anandsindhvad3909
@anandsindhvad3909 3 жыл бұрын
Vaah manharbhai...🙏
@हिमांशुRana10
@हिमांशुRana10 5 жыл бұрын
Thanks Hiteshbhai for uploading this wonderful Gazal.
@bhartitrivedi9338
@bhartitrivedi9338 3 жыл бұрын
Beautiful gujraati ghazal ,thanx manhar Bahi,
@kishorvora5351
@kishorvora5351 Жыл бұрын
The gretes Gazal of World
@paregihiren9813
@paregihiren9813 6 жыл бұрын
Jordaar 👌👌👌👌👌
@happynewyeardevera6372
@happynewyeardevera6372 5 жыл бұрын
Gajal jetlaj tamara expression jordar chhe
@bhartisanghani427
@bhartisanghani427 8 жыл бұрын
mind bloing
@49lankeshwar6
@49lankeshwar6 6 жыл бұрын
ખુબ સરસ.... ધન્યવાદ આ રચયીતા રચનાકારને
@g.n.bhalgamadiya.9781
@g.n.bhalgamadiya.9781 6 жыл бұрын
વાહ ભાઈ વાહ અવાજ ના જાદુગર. તમને લાખ લાખ વંદન.. વંદન.... વંદન....vandn...
@KantilalSopariwala
@KantilalSopariwala 7 жыл бұрын
manhar udhas ni gujarati gazal indya best
@ajitvaghela4190
@ajitvaghela4190 3 жыл бұрын
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડી, મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.🌷🌹🌹🥀💕❣️❤️❤️
@g.n.bhalgamadiya.9781
@g.n.bhalgamadiya.9781 6 жыл бұрын
GN .Patel . Vana/Lakhtar/Surendranagar/Gujarat.....vah gazal vah...
@rajendrasinhsindha3211
@rajendrasinhsindha3211 7 жыл бұрын
ખુબજ સરસ ગજલ
@maheksedani9900
@maheksedani9900 7 жыл бұрын
Me and my family love the gazals
@rajnatvarsinh1121
@rajnatvarsinh1121 8 жыл бұрын
wonderful
@monatrivedi9418
@monatrivedi9418 7 жыл бұрын
the best songs.
@pdjadav6484
@pdjadav6484 5 жыл бұрын
really a very heart touching gazal
@kishanmahera1991
@kishanmahera1991 6 жыл бұрын
Best gajal
@kiranparmar4593
@kiranparmar4593 3 жыл бұрын
Very nice. Sar
@nikhilsolanki5361
@nikhilsolanki5361 5 жыл бұрын
Super hit
@hanshabengadhavi6942
@hanshabengadhavi6942 Жыл бұрын
Jay mataji 🙏🙏💐💐🌹🌹👌
@bhavneshpatel3761
@bhavneshpatel3761 8 жыл бұрын
Nice all gazal
@artishnayak6689
@artishnayak6689 5 жыл бұрын
Always sper hit for you
@manishpandyamanishpandya7248
@manishpandyamanishpandya7248 6 жыл бұрын
💕💕💕💕💕
@hardikfofariya1620
@hardikfofariya1620 5 жыл бұрын
Maja avi gay
@zalanilesh8062
@zalanilesh8062 5 жыл бұрын
nice gazal
@rubipathan4198
@rubipathan4198 6 жыл бұрын
Nice 👌👌👌👌
@civilengineer88
@civilengineer88 5 жыл бұрын
👍👍👍👍
@user-uj6dj9kq3o
@user-uj6dj9kq3o 3 жыл бұрын
Supur
@manishpandyamanishpandya7248
@manishpandyamanishpandya7248 6 жыл бұрын
Very nice sir
@dineshpatel-qg2mx
@dineshpatel-qg2mx 7 жыл бұрын
Very nice
@bksangita9412
@bksangita9412 8 жыл бұрын
nice
@meenabenparmar4924
@meenabenparmar4924 3 жыл бұрын
Nice song
@virbalakanojiya9196
@virbalakanojiya9196 4 жыл бұрын
So much ❤️ nice
@manishpandyamanishpandya7248
@manishpandyamanishpandya7248 6 жыл бұрын
💘💘💘💘
@HarshilShahatGoogleplus
@HarshilShahatGoogleplus 8 жыл бұрын
For the one searching for Lyrics.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં... મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.... જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.. સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. ‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું: ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.... માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
@eightnumber8565
@eightnumber8565 7 жыл бұрын
all
@vipuljoshi7835
@vipuljoshi7835 7 жыл бұрын
વાહ વાહ
@gosai33
@gosai33 6 жыл бұрын
Harshil Shah to
@hareshpatel2409
@hareshpatel2409 6 жыл бұрын
sir aapne namaskaar mara .
@milanpandya2772
@milanpandya2772 5 жыл бұрын
Su vaat Cha 🙏🙏🙏🙏
@kabirparmar4549
@kabirparmar4549 8 жыл бұрын
nice ..
@chaudharimunnesh7754
@chaudharimunnesh7754 6 жыл бұрын
hi
@wehyyy
@wehyyy 3 жыл бұрын
What does this mean: છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
@milind292
@milind292 3 жыл бұрын
Dry leaves of henna plant used to color a brides hand palms to decorate as a part of marriage rituals. Now come to meaning of the lines those tell us that today brides henna colored beautiful hand in my hand i found my hand beautiful also in the same way....
@hiteshghazal
@hiteshghazal 9 жыл бұрын
Jee Great ghazal
@shankarbhaiprajapati5865
@shankarbhaiprajapati5865 Жыл бұрын
Kajablharya Nayan...muko
@kjbharvad2183
@kjbharvad2183 4 жыл бұрын
દિલ થી મોજ હો
@maheshgoswami4165
@maheshgoswami4165 6 жыл бұрын
Great
@kusugmchauhan8814
@kusugmchauhan8814 6 жыл бұрын
mahesh goswami ..
@jadejaravirajsinh8983
@jadejaravirajsinh8983 6 жыл бұрын
Nice
@deepaben8763
@deepaben8763 7 жыл бұрын
Good
@manishpandyamanishpandya7248
@manishpandyamanishpandya7248 6 жыл бұрын
✋✋✋✋
@chhayapatel4098
@chhayapatel4098 3 жыл бұрын
नमस्कार नमस्ते जी बहोत शुभकामनाएं
@harshshah5434
@harshshah5434 8 жыл бұрын
top one sir
@ethanparmar5549
@ethanparmar5549 7 жыл бұрын
hit
@hardiksondagar8674
@hardiksondagar8674 4 жыл бұрын
Mind Relaxing Ghazal.
@missgitadodiya7460
@missgitadodiya7460 6 жыл бұрын
😍🤗🤗🤗🤗🤗😍☺😆😄
@aarushishrey2520
@aarushishrey2520 3 жыл бұрын
Lunch tea my Looll
@jaypopat3138
@jaypopat3138 7 жыл бұрын
Ramesh khan's
@manishpandyamanishpandya7248
@manishpandyamanishpandya7248 6 жыл бұрын
👌👌👌👌
@nehalbarot3014
@nehalbarot3014 7 жыл бұрын
all gazal is very very very nice. ...
@narayanvandra4263
@narayanvandra4263 6 жыл бұрын
Khub j sunder saheb........wahhhhhh waa
@sanjaydhandhukiya6262
@sanjaydhandhukiya6262 5 жыл бұрын
Vah bhai vah
@ajaythakor4513
@ajaythakor4513 4 жыл бұрын
father n m
@kushupadhyay4565
@kushupadhyay4565 7 ай бұрын
❤️🥹
@manishpandyamanishpandya7248
@manishpandyamanishpandya7248 6 жыл бұрын
😂😂😂😂😂😂
@rekhashah1730
@rekhashah1730 Жыл бұрын
Q
@ajaythakor4513
@ajaythakor4513 4 жыл бұрын
a adil rj jl vch rt so g msafil m thi
@dhavalparmar737
@dhavalparmar737 9 жыл бұрын
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો….
@mukeshchoksi4164
@mukeshchoksi4164 3 жыл бұрын
Gujarati ghazals revived and passed to the new generation, credit goes to manahar udhash
@khandorbhupendra4487
@khandorbhupendra4487 4 жыл бұрын
Very nice
@hashmukhbhaichauhan8753
@hashmukhbhaichauhan8753 5 жыл бұрын
Nice
@hashmukhbhaichauhan8753
@hashmukhbhaichauhan8753 5 жыл бұрын
ha
@dimplepatel941
@dimplepatel941 7 жыл бұрын
nice
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 67 МЛН
Osman Mir :  Maru Man mor bani thangat kare
13:58
MusiKosh
Рет қаралды 6 МЛН
Kasumbi No Rang | Gujarati Jalso
11:11
Gujarati Jalso
Рет қаралды 775 М.
Jagjit Singh   Sunte Hain + Kabhi Yun Bhi To Ho + kaun aayega yaha
14:56
JAGJIT SINGH TRIBUTE
Рет қаралды 241 М.
JAGJIT SINGH LIVE IN CONCERT - LIFE STORY - COMPLETE HD - by roothmens
1:57:08
Ek Mulakat | Pankaj Udhas, Manhar Udhas | Doordarshan Kendra Rajkot Achieves
26:14
Doordarshan Kendra Rajkot
Рет қаралды 3,7 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 62 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 10 МЛН
R-ONE - SENSIZ / СЕНСІЗ (Official Audio)
2:51
R-ONE MUSIC
Рет қаралды 45 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 174 М.