Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas (LIVE) Ghazal : Soormandir (Gujarati Song)

  Рет қаралды 1,110,281

Soor Mandir

Soor Mandir

6 жыл бұрын

Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas Live Ghazal : Soormandir (Gujarati Song) FULL VIDEO
Song : Thay Sarkhamani To
Album : Aafrin
Singer : Manhar Udhas
Label : Soor Mandir
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
If You like the video don't forget to share with others & also share your views.
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ કરો .
kzfaq.info_c...
Play this song on
Saavn :
Gaana :

Пікірлер: 324
@jaydeeprathod5697
@jaydeeprathod5697 3 ай бұрын
કોની કોની યાદો આ ગઝલ જોડે જોડાયેલી છે... અને કોણ સાંભળે છે એપ્રિલ 2024 મા
@soormandir
@soormandir 3 ай бұрын
Thanks a lot
@jigarthakkar7990
@jigarthakkar7990 Жыл бұрын
❤️ થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરૂ અમે દીપાવી દીધી. એમના મહેલ ને રોશની આપવા ઝુંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારો’ય છે એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે વાટ કીન્તુ બીજાને બતાવી દીધી કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જીંદગી મા અસર એક તન્હાઇની કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો એને આખી કહાણી સુણાવી દીધી. જીવતાં જે ભરોષો ઇશ પર એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો જાત મારી ભલે ને તરાવી નહી લાશ મારી પરંતુ તરાવી દીધી.
@Anand_Muchhal
@Anand_Muchhal Жыл бұрын
Ha moj ha
@asolanki921
@asolanki921 Жыл бұрын
Nice
@rachanatalsania2111
@rachanatalsania2111 Жыл бұрын
Jordar
@ketanketankharadiyaketan6909
@ketanketankharadiyaketan6909 Жыл бұрын
Wah
@jigarthakkar7990
@jigarthakkar7990 Жыл бұрын
@@Anand_Muchhal roj moj
@kiranrathva7635
@kiranrathva7635 Жыл бұрын
મને ગર્વ છે કે હું ગુજરાતી છું કેમકે આવા ગઝલ મારા ગુર્જર પ્રદેશના જ હોય શકે,,, ધન્ય છે મારું ગુર્જર.... 🙏🙏🙏
@motivationbysai
@motivationbysai Жыл бұрын
"છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા પણ બહુ ઓછા છે કે જે પ્રેમ માં ફાવી ગયા " - સૈફ પાલનપુરી ❤️ અમર અને શ્રેષ્ઠ રચના !! 👍
@ankitrathod4200
@ankitrathod4200 2 ай бұрын
❤❤❤
@texd_123
@texd_123 2 жыл бұрын
સુંદર સુરો થી સજાવી છે આ ગઝલ..શબ્દો પણ સુંદર અને સુર પણ સુંદર અને અવાજ પણ સુંદર
@priyabajadeja5108
@priyabajadeja5108 3 жыл бұрын
શબ્દો ને પણ તાકાત મળે છે જ્યારે કોઈ એને પસંદ કરે છે.
@mehulpanchal2712
@mehulpanchal2712 11 ай бұрын
Vah vah shachi vat 6
@afhaammansuri3888
@afhaammansuri3888 3 ай бұрын
Saachi vaat chhe
@snehalshah10868
@snehalshah10868 Ай бұрын
લાગણીઓ ને શાતા મળે છે, જ્યારે એના પ્રતિબિંબ પડે છે !
@jashvantsinhmahida
@jashvantsinhmahida 8 күн бұрын
Nice
@jigneshgengadiya5229
@jigneshgengadiya5229 2 жыл бұрын
બેફામ નું લખાણ અને મનહર સાહેબ નો અવાજ નું અનોખું બંધન જે આપણને આ ગીત જોડે બાંધી રાખે.🥰
@dilipzala2461
@dilipzala2461 3 жыл бұрын
કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા પણ ઉભા રહી અમે કોઈ ને કોઈને ના નડ્યા nice line
@snehalshah10868
@snehalshah10868 Ай бұрын
One liner! અમારે મન જે સમર્પણ હતુ... એમને મન એ ગણતરી હતી!!!
@soormandir
@soormandir Ай бұрын
*Thanks for liking*
@nitathakor4292
@nitathakor4292 4 жыл бұрын
સુપરહિટ ગઝલ છે..હ્ર્દય સ્પર્શી
@NitinSinojia
@NitinSinojia 2 жыл бұрын
befamsaheb and MANHARBHAI .... ITS JUST SUPERB ... ITS AFTER ALL THESE YEARS JUST REFRESHING AND MOOD CHANGING ...
@rohitbrahmbhatt7152
@rohitbrahmbhatt7152 3 жыл бұрын
વાહ મારા દોસ્ત ! મનહર‌ ઉધાસના સ્વર અને બેફામના શબ્દોને સલામ ! ગુજરાતી ગઝલોને સલામ !‌ જય ગરવી ગુજરાત !
@banvarilalagrawal4221
@banvarilalagrawal4221 3 жыл бұрын
dld
@sanjaypatelsanju5147
@sanjaypatelsanju5147 2 жыл бұрын
Ha bhai aa moto gaayak che Gujarat no.jagjit singh jewo
@sanjaydarji3158
@sanjaydarji3158 2 жыл бұрын
Good singer
@dharmeshmashru2162
@dharmeshmashru2162 Жыл бұрын
Qqqqq
@texd_123
@texd_123 2 жыл бұрын
સાદા, સરળ અને ચોટદાર શબ્દો..વાહ બેફામ સાહેબ અને મનહર ઉધાસજી.ખૂબ સરસ....
@kalpanashah7958
@kalpanashah7958 10 ай бұрын
❤ Heart touching gazal.
@Skgirvlog
@Skgirvlog Жыл бұрын
મારા દિલ થી ખુબ જ નજીક છે આ ગીત ના શબ્દો કિક અલગ જ અનુભુતી થાય છે.
@technoworlds3512
@technoworlds3512 2 жыл бұрын
Sangeet to anek bhasa ma chhe duniya ma. Nd darek ni alag maza chhe.. pan sokoon ane dil ma utre a apdu gujarati
@mukundmistry1661
@mukundmistry1661 9 ай бұрын
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા one of the superb line Manhar Bhai ખરેખર તમે એક ઉમદા ગુજરાતી ગઝલ ગાયક છો સાહેબ 🙏🙏
@grmaster249
@grmaster249 Жыл бұрын
મનહર ઉદાસ ના સ્વર ને તથા સ્વર્ગીય બરકત વિરાણી " બેફામ" ને સલામ
@kartikpandya1162
@kartikpandya1162 3 жыл бұрын
Khub j saras ghazal. Sangit pan khub j saras chhe
@bharatijoshi1549
@bharatijoshi1549 2 жыл бұрын
થાય સરખામણી તો સરખા છીએ.... પોરબંદર ગુજરાત.
@AkashJainMysore
@AkashJainMysore Жыл бұрын
Heard this back in around 2007/2008. It’s been 20+ years and I still remember every inch of letter and notes. Absolute love the Gujarati ghazals.
@ravaldrashti6796
@ravaldrashti6796 4 жыл бұрын
Heart touching Ghazal 🤗👌😊
@karishmadrawing7224
@karishmadrawing7224 4 жыл бұрын
ખૂબજ સુંદર........👌
@prafulkumarpanchal5884
@prafulkumarpanchal5884 4 жыл бұрын
wonderful voice.manhar udhas sir is always great singer.
@harshadparikh2544
@harshadparikh2544 18 күн бұрын
સુપરહિટ ગઝલ કિંગ
@soormandir
@soormandir 17 күн бұрын
*Thank you so much*
@purushottampunamchand8133
@purushottampunamchand8133 3 жыл бұрын
very nice gazal by manhar sir really heart touching i m fan n i have all the allbums of gazals by manhar sir
@tejdin1
@tejdin1 11 ай бұрын
Adbhut❤
@aumnamahshivay2897
@aumnamahshivay2897 3 жыл бұрын
આપનો આભાર ખૂબ સરસ ગઝલ છે હૃદય ને ગમે છે
@jaypanchal654
@jaypanchal654 2 жыл бұрын
i hope GenZ keep this masterpiece alive. Too much emotions and memories with this one..
@piyushgohel3400
@piyushgohel3400 4 жыл бұрын
Wahh manhar sir 👌👌👌
@poonamjhala5507
@poonamjhala5507 Жыл бұрын
Fantastic wording... Fantastic music... excellent voice... Songs of nowadays, can't even dare to touch the hight of this gazal. Gujju rocks❤
@smitshah2056
@smitshah2056 4 жыл бұрын
Excellent.supop very nice words and very sweet music.
@meenabavishi8017
@meenabavishi8017 Жыл бұрын
Excellent sarvottam dhanyavad 👍🙂❤️🌹 Wah wah jivan na smarano yad aavi gaya 😢
@minabengodhani1820
@minabengodhani1820 2 жыл бұрын
વાહ દોસ્ત વાહ
@bhupat0072000
@bhupat0072000 Жыл бұрын
બેફામ સાહેબ ની superb રચના છે
@bharatthakkar7776
@bharatthakkar7776 3 жыл бұрын
wah....manhar.......wah befam 👌👌👌👌👌⭐⭐⭐⭐⭐
@jimmya2700
@jimmya2700 3 жыл бұрын
Ever green 👌 no comparison ghazal..
@nitinraval5805
@nitinraval5805 2 жыл бұрын
મનહરભાઈ તમારી આ ગઝલ એ જીન્દગી ની રમત સમજાવી દીધી
@bharatijoshi1549
@bharatijoshi1549 2 жыл бұрын
મનહર ઉધાસ ને લાખ લાખ ધન્યવાદ🙏
@dipuvasava7661
@dipuvasava7661 3 жыл бұрын
ખૂબ સરસ અદભૂત 💞
@dimpalmistry2562
@dimpalmistry2562 Жыл бұрын
Wah
@pranaybaria4797
@pranaybaria4797 2 жыл бұрын
અદ્દભૂદ.. અકલ્પનિય....અવિશ્વસનીય...(પ્રણય...
@nirjanand4580
@nirjanand4580 2 жыл бұрын
We still love 💕 Gazal
@puneetacharya2
@puneetacharya2 3 жыл бұрын
Vagotomised achhe janab..!
@malvianish835
@malvianish835 3 жыл бұрын
no words tô express
@kantithakor6358
@kantithakor6358 3 жыл бұрын
Gazal sambhalavi mane khubaj pasand chhe
@amatelnazir2189
@amatelnazir2189 3 жыл бұрын
ભાઈ ભાઈ તમારું તો નામ જ કાફી છે બેફામ
@a2zcountdown510
@a2zcountdown510 Жыл бұрын
Saheb2023 ma pan videsh ma rahine jyare aa ghazal sabhdta hoiye to tame samji shako chho Gujarat and gujarati sahitya pratyeno prem🙏🙏jay jay garvi gujarat.. Gujarati mari matrubhasha🙏
@bachubhaigadhavi140
@bachubhaigadhavi140 Жыл бұрын
Telented and sweet voice hart Touching gazal salam gadhavi Ka..... Manhatudhas sr
@bhartitrivedi9338
@bhartitrivedi9338 2 жыл бұрын
Ame pan samaavo bujaavi didhi,thye sarkhaamani tho utarta chiye, beautiful lyrics beautiful gajal,,,thanx
@gwshiv5616
@gwshiv5616 2 жыл бұрын
વાહ. હવે તો આવો અવાજ સાંભળવા જ નથી મળતો.
@manjuvaghela7484
@manjuvaghela7484 Жыл бұрын
Bolo sambhalvo chhe to hu prayatn karu Govind vaghela
@nareshbhadru9026
@nareshbhadru9026 3 жыл бұрын
વાહ... 'બેફામ' સાહેબ સલામ છે તમને અને તમારી ગઝલને... તથા આપણાં ગાયક શ્રી મનહર ઉધાસ સલામ 🌹🌹
@pratikpratikkk3235
@pratikpratikkk3235 3 жыл бұрын
Wah wah very very excellent....gazal..in raag darbari.....
@soormandir
@soormandir 3 жыл бұрын
Thanks a lot
@khengarbhaiparmar6927
@khengarbhaiparmar6927 Жыл бұрын
Super
@soormandir
@soormandir Жыл бұрын
Thanks
@nikitapatel4178
@nikitapatel4178 2 жыл бұрын
ટ્રેન ની સફર અને આ ગઝલ..
@galio17
@galio17 2 ай бұрын
Very nice Gazal, feel like to listen often & often,
@soormandir
@soormandir 2 ай бұрын
Many Many Thanks
@ushapatel6130
@ushapatel6130 2 жыл бұрын
Nice song 👍
@savajmusic4710
@savajmusic4710 2 ай бұрын
Joradar
@soormandir
@soormandir 2 ай бұрын
Many Many Thanks
@understandthewordsfeelthes3036
@understandthewordsfeelthes3036 Ай бұрын
ખૂબ જ સરસ👍👍👍👌👌👌👍
@soormandir
@soormandir Ай бұрын
*Many Many Thanks*
@upendrasinhgohil9929
@upendrasinhgohil9929 4 жыл бұрын
વાહ...વાહ...
@aashissholanky
@aashissholanky 6 күн бұрын
❤🎉bast
@ahiranil5552
@ahiranil5552 Ай бұрын
વાહ વાહ અદભુત
@soormandir
@soormandir Ай бұрын
*Many Many Thanks*
@arundeshpande5916
@arundeshpande5916 3 жыл бұрын
Wah kya bat he best ghazal sing by mamhar udhas thay sharkhmani to
@nagajrsolnkibhnubhaibhuj2910
@nagajrsolnkibhnubhaibhuj2910 2 жыл бұрын
KHAY,ANUGAY,INVAYNOKEVAY,👌NOKHAY,ANUSTIYGAY,ISTIYTHAY👌SURMASURAHOYMDIRMABHGVANHOY,SURMDIR👌💎📿🇮🇳👏👏👏
@hetalkapadiya5537
@hetalkapadiya5537 2 жыл бұрын
😍🥰😘
@zalaksuthar9395
@zalaksuthar9395 Жыл бұрын
♥️🥀
@kaushalraval2719
@kaushalraval2719 3 жыл бұрын
Jordar ...
@ashishgautamartist
@ashishgautamartist 2 жыл бұрын
I am not gujrati but one of my gujrati friend recommended this song I feeling he is jagjeet singh
@kishanbambhaniya7753
@kishanbambhaniya7753 2 жыл бұрын
Its ok
@manulalsetta4222
@manulalsetta4222 Жыл бұрын
બેફામે આ ગઝલની રચના કરી છે.
@nileshshah9334
@nileshshah9334 3 жыл бұрын
Fantastic
@soormandir
@soormandir 3 жыл бұрын
Thank you so much 😀
@devpatel12
@devpatel12 3 жыл бұрын
વાહ જોરદાર વાહ ગુજરાતી હોવાનો મને ગર્વ છે...
@kashmirakhatri5399
@kashmirakhatri5399 2 жыл бұрын
ખૂબ સરસ ગઝલ
@ajaythakorthakor1212
@ajaythakorthakor1212 2 жыл бұрын
Super gajal manahar saheb
@sureshbhaipatel664
@sureshbhaipatel664 2 жыл бұрын
👍🏻👍🏻👍🏻 વાહ ભાઈ વાહ 💐👍🏻👍🏻👍🏻
@SureshPatel-mn7rs
@SureshPatel-mn7rs 4 жыл бұрын
Heart touching
@shastrichintankumardave1983
@shastrichintankumardave1983 3 жыл бұрын
અદ્ભૂત....💐💐💐🙏🙏🙏
@dr.swapnilkalarthi8397
@dr.swapnilkalarthi8397 2 жыл бұрын
I won district level gazal competition i sung this song. Favorite gazal. Barfat virani befam is nailed it.
@ninasodha468
@ninasodha468 3 жыл бұрын
Just wonderful musicians. Would like to understand the meaning. An translation into English for this Ghazal.
@shastrichintankumardave1983
@shastrichintankumardave1983 3 жыл бұрын
Hindi translation तुलना की जाए तो हम कमजोर आदमी हैं, फिर भी उनके लिए अपने आप को तकलीफ मे डाल कर भी उनकी प्रतिष्ठा को रोशन किया, यहां तक ​​कि उनके महल को रोशन करने के लिए अपनी बची हुई एक झोपड़ी भी उसे भी हमने जला दिया। पूरी दुनिया पर घोर अँधेरा है, तो इसमें जरा भी दोष नहीं है हमारे पास, एक के लिए, कोई तारे नहीं उठे हैं, नहीं हमने मोमबत्तियां भी बुझाईं।
@shastrichintankumardave1983
@shastrichintankumardave1983 3 жыл бұрын
इसमें अपने प्रिय पात्र के लिए समर्पण का भाव प्रस्तुत किया है ...... जो कोई प्यार करके उसमें निष्फल हो वहीं समझ सकता है....🙏🙏🙏
@anjanapatel2837
@anjanapatel2837 3 жыл бұрын
@@shastrichintankumardave1983 bcccbcbcccbcdcdcbccc
@anjanapatel2837
@anjanapatel2837 3 жыл бұрын
@@shastrichintankumardave1983 cccccbccbcbcbcb
@rushijani18
@rushijani18 3 жыл бұрын
A boy ... explaining his lover. That he is definitely not qualified..to have her.. Then too he hasn't led her see down .. because of himself
@sadgunashah975
@sadgunashah975 3 жыл бұрын
❤️ touching wordings
@vismaydarji3807
@vismaydarji3807 2 жыл бұрын
સુપર સે ભી ઉપર ગજલ વાહ વાહ ક્યાં બાત હૈ
@lalavaghela7390
@lalavaghela7390 11 ай бұрын
Supar
@jignasasonpal4854
@jignasasonpal4854 2 жыл бұрын
I love this gazal💐♥️
@onelinestatus9035
@onelinestatus9035 2 жыл бұрын
Befam toy ketlu thaki javu padyu Jindgi no rasto fakt dhar thi kabar sudhino j hato
@hastianeri
@hastianeri Жыл бұрын
Soo..oo.nice...🙏🏻🙏🏻
@nutanmapara3672
@nutanmapara3672 2 жыл бұрын
Good voice
@Anand_Muchhal
@Anand_Muchhal Жыл бұрын
Ha moj haa Super Duper Uper
@lostmedico_
@lostmedico_ 2 жыл бұрын
થાય સરખાણી તો ઉતરતા છીએ.......❤️
@bhargavhodar8828
@bhargavhodar8828 4 жыл бұрын
Jivata je bharoso hato bhagavan par ,te marya bad sacho padayo good
@smsgame_on8298
@smsgame_on8298 Жыл бұрын
Wonderful and heart touching 💟
@hardikprajapati608
@hardikprajapati608 3 жыл бұрын
❤❤ speechless
@hancythakor7213
@hancythakor7213 Жыл бұрын
Superb
@hemchandrachandel7518
@hemchandrachandel7518 11 ай бұрын
બહું જ સુંદર પ્રસ્તુતિ વાહ ભાઈ વાહ
@kavirajstar
@kavirajstar Жыл бұрын
👌👌👌
@alpeshpatel6076
@alpeshpatel6076 3 жыл бұрын
nice gazal must che bhai
@girdharirathor3900
@girdharirathor3900 Жыл бұрын
So great मनहर भाई 🙏अती सुन्दर 👍❤️
@khengarsureshsingh102
@khengarsureshsingh102 Жыл бұрын
ATI sundar gajal
@pravinsolanki6133
@pravinsolanki6133 3 жыл бұрын
I like your gajal manhar ji
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 3 жыл бұрын
વાહ ખૂબ સરસ... ગઝલ...
@user-uj6dj9kq3o
@user-uj6dj9kq3o 3 жыл бұрын
Supur
@Sur_sadhana_music_classes.
@Sur_sadhana_music_classes. 2 жыл бұрын
અતિ સુંદર
@-MaheriyaKrishnaVllB
@-MaheriyaKrishnaVllB 3 жыл бұрын
Waa waa
@aronninama7583
@aronninama7583 3 жыл бұрын
સુંદર ગઝલ 👌👌👌👌🌹🌹🌹
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 14 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 64 МЛН
БИМ БАМ БУМ💥
00:14
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 3,1 МЛН
varso Thi Sanghri Rakheli Aafrin Manhar Udhas Song5
7:37
pvp0701
Рет қаралды 416 М.
R-ONE - SENSIZ / СЕНСІЗ (Official Audio)
2:51
R-ONE MUSIC
Рет қаралды 45 М.
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 27 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 575 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 1 МЛН