મરચું નાખીસ તારા મોઢા માં…😂😛😍

  Рет қаралды 1,854,454

Baa ni moj

Baa ni moj

8 ай бұрын

મરચું નાખીસ તારા મોઢા માં…😂😍😝
#baa #trending #gujarati #baanimoj #ahemdabad #rajkot #surat #jamnagar #junagadh #amreli #bhavnagar #vadodara #gujjucomedy #gujaratistatus #jiglikhajur #vijudi #viral #grandmother #dadi

Пікірлер: 268
@rajbhagadhvi6839
@rajbhagadhvi6839 8 ай бұрын
બા ની મોજ તો બા ની મોજ જ છે બેન પણ કેવા સંસ્કારી આવ્યા છે બા નું કેટલું ધ્યાન રાખે છે એ પણ મસ્તી મજાક થી આ ઘર માં કોઈ પણ વડીલ ના પુણ્ય હશે તોજ આવા દીકરાના વહુ મળે.. બા ગમે તે બોલે તો પણ એનું દુઃખ ન લગાડવું એજ એની મહાનતા છે. બેન ના માતા પિતા એ આપેલ સંસ્કાર એજ એનો સદગુણ છે..પેઢી દર પેઢી આ પરિવાર માટે બા ના વીડિયો યાદગાર બની રહેશે.. જય દ્વારિકાધીશ. જામનગર..
@sanjaypatelsanju5147
@sanjaypatelsanju5147 7 ай бұрын
Khoti se
@pushpabhatt5774
@pushpabhatt5774 26 күн бұрын
मां की सेवा से से सारे भगवान खुश
@sharmishthapatel5205
@sharmishthapatel5205 8 ай бұрын
બા નો દીકરો અને વહુ બહુજ સારા છે બા ની સાથે ગમેતેમ મજાક મસ્તી કરો તો પણ બા પણ હસતા ને હસતા હોય છે ભાગ્યશાળી ને આવા વહુ અને દીકરો મળી તમારા ઘરેજ બેઠા જાત્રા પૂરી થશે ઘણા લોકો તો માં અને બાપ ને આ ઉંમરે ઠોકરો મારતા હોય છે ખરે ખર સાચું તીર્થ તો ઘરે આપણા માં અને બાપ હોય છે પૈસા કે રૂપિયા નહિ
@anandbhatasana9107
@anandbhatasana9107 8 ай бұрын
Rakhe ene kbr hoy kem rakhay
@user-bf7hm1or7l
@user-bf7hm1or7l 7 ай бұрын
Ma ne aashan pathrelu se
@ChampakbhaiPrajapati
@ChampakbhaiPrajapati 6 ай бұрын
Maybe
@ChampakbhaiPrajapati
@ChampakbhaiPrajapati 6 ай бұрын
Maybe
@MayurParmar813
@MayurParmar813 21 күн бұрын
Bilkul sachi vaat. 🙏❤🌹🥰
@kalpeshpatel6264
@kalpeshpatel6264 7 ай бұрын
વાહ ભાઈ વાહ ભગવાન આ વહુ આને દિકરા ની સવૅ મનોકામના પૂર્ણ કરે ખુબ જ સુંદર સેવા કરી છે બા ની જોઈને હરખ નાં આંસુ આવી ગયાં ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ramganeshpandya3870
@ramganeshpandya3870 8 ай бұрын
સરસ પરિવાર છે 👌બા ભગ્યશાળી છે આવી વહવું અને દીકરા દીકરી નો પ્રેમાળ સંસાર કળિયુગ માં દુર્લભ છે 🙌
@jashvantrathod3227
@jashvantrathod3227 8 ай бұрын
ભાઈ શ્રી, ખરેખર તો પૂજનીય શ્રી બા ની સાથેની વાતો સાંભળીને મારી જનેતાની યાદ આવે છે. 🌹🌹🌹🌹🌹🙏🙏🙏જય સચ્ચિદાનંદ
@ghanshyambaroliya5824
@ghanshyambaroliya5824 8 ай бұрын
"માં તે માં બાકી બધા વગડા ના વા " જય શ્રીકૃષ્ણ🙏
@gadhavikumardan349
@gadhavikumardan349 7 ай бұрын
દિકરા ના દિકરા ની વહુ નો પ્રેમ બા પ્રત્યેનો ખૂબ જ વધારે છે
@Aaruba.3112
@Aaruba.3112 7 ай бұрын
આ બા બવ ગમે છે મને ❤❤❤❤
@singwithmehuldave-cl5fx
@singwithmehuldave-cl5fx 8 ай бұрын
બા ખરેખર ભાગ્યશાળી છે 💐💐💐🙏
@rajeswary9034
@rajeswary9034 8 ай бұрын
Ba has so much confidence in her “dikaras “. Bless her😊
@user-gu5xn8ei4u
@user-gu5xn8ei4u 7 ай бұрын
હાક્ષાત હાજરા હાજર ભગવાન નુ અને માં ભગવતી જગદંબાનુ સ્વરૂપ એટલે જનેતા. જનની ની જોડ સખી નહી જડે ...આપ બને અતી ભાગ્યશાળી છો વડીલો ની સેવાનો અવસર પ્રાપ્ત થયો છે આપને ખુબ ખુબ અભિનંદન સહ વંદન. ..જય શ્રી રામ
@BilkishMajid
@BilkishMajid 18 күн бұрын
E788 😮😮😢🎉🎉🎉😅😅😅😅7😅😅😅😅😅😅😅😅😮😮
@shantibhai698
@shantibhai698 8 ай бұрын
શરદી થઈ જાય ઢેફલા દેવાવાળાને😂😂😂👍🏻😂
@mustakahemad761
@mustakahemad761 8 ай бұрын
કોઇ નસીબદાર હોય તેમના ત્યાં આવી વહુ ને દીકરા સાસ હોય કસુજ સાથે નથી આવવાનું માયાળુ બનીને રહીયે અને ઘરડા માં બાપ ની સેવા કરીયે વહુ દીકરીને મારા સલામ છે.
@mustakahemad761
@mustakahemad761 Ай бұрын
मुझे बहुत खुशी मिलती हैं ऐसे बहू और बेटो को देखकर। इस उम्र मे बूढ़े बच्चों की तरह होते है जिसमें उन्हे अपनोका साथ जरुरी होता है बहु को सलाम है और उससेभी ज्यादा बहुके मां बाप को सलाम जिसने अपनी बेटी को ऐसे संस्कार दिए 🎉🎉🎉🎉🎉
@alimuddinsheikh6164
@alimuddinsheikh6164 6 ай бұрын
Lots and lots of respect for Grand Mother, please take v nice care of her, I miss my nani
@prititrivedi6557
@prititrivedi6557 7 ай бұрын
Maa ee maa love you Dadi maa🙏❤️she is sooo cute😘
@uomasoni1816
@uomasoni1816 15 күн бұрын
So sweet Dadi maa ❤️🥰
@shreemahalaxmivalves657
@shreemahalaxmivalves657 8 ай бұрын
Baa ni vato bahu sares hoy che maja ave che baa ne jovani
@RathodAmart
@RathodAmart 12 күн бұрын
Super radhe radhe krishna ji bhai. Baa ne sachavjo
@MayurParmar813
@MayurParmar813 21 күн бұрын
Baa ne joi ghano anand thayo. Ishwar aapne lambu ane nirogi aayushya aape. Ghar na sabhyo no prembhaav joi ghano anand thayo. 🙏😊❤🌹🥰
@105gshah
@105gshah 7 ай бұрын
તમારો વીડીઓ જોઈ મને મારી મધર યાદ આવી ગઈ. તમારા કુટુંબ નો પ્રેમ જોઈ આનંદ થયો. તમારા બાને અમારા જય શ્રી કૃષ્ણા.
@harikrushnarabari9195
@harikrushnarabari9195 8 ай бұрын
બહેન, દિવાળીની શુભકામનાઓ.. આપના વિડિઓ જોઈએ એટલે દિવસનો થાક ઉતરી જાય છે. મનમાં વિચાર આવે છે કે તમે અને બા બંને મોજ મસ્તી અને ગમ્મત કરો છો એટલે તમારા બન્ને માં કોને નસીબદાર ગણું..?? વહુની ગમ્મત નો વાંધો ના પાડે એવા બા તમને મળ્યા છે તો તમે નસીબદાર અને આજના જમાનામાં બા ને આટલા લાડ કરીને સાચવે એવા તમારા જેવા વહુ મળ્યા એ બદલ બા નસીબદાર એ નક્કી નથી થતું. બીજું તમે વહુ અને બા એ ઘરમાં વાતાવરણ એટલું હળવું અને મોજીલું રાખ્યું છે કે તમને આનંદમાં જોઈને તમારા ઘરના બીજા માણસો નો ય દિવસ સુધરી જતો હશે અને સાંજે આવીને જુએ તો થાક ઉતરી જતો હશે. જે છે એ પણ તમે બા ને જેટલા લાડ કરો છો..મનમાં બા પ્રત્યે આદર આવે છે કે બા એ બહુ પુણ્ય કર્યા હશે એટલે તમારા જેવા વહુ મળ્યા અને તમારા મા બાપ ને ખૂબ વંદન કે તમારા જેવા દીકરી ને આટલા સારા સંસ્કાર આપ્યા છે કે આખા ઘરને મોજમાં રાખો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.
@mayaoza728
@mayaoza728 2 ай бұрын
Baa bahu Saras 6….vahu ne dikaro to enathi e saras 6 ho❤❤❤❤❤
@kalpeshpatel6264
@kalpeshpatel6264 3 ай бұрын
આ જમાનામાં આવી વહું નાં મળે ભાઈ આ બેન ને ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ છે જે બા ની સેવા કરે છે તે તો બહું જ સુંદર સેવા કરી છે. ભગવાન તમારા પરિવાર ને સુખી રાખે 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@brijalpatel543
@brijalpatel543 8 ай бұрын
Mari baa jeva j baa chhe...must majama baa...Mari baa yaad aavi gayi...mane to...
@anjanapatel4439
@anjanapatel4439 3 ай бұрын
Bahu j sankari Vahu mali chhe ,Baa pan bahu mojila chhe. Vahu bahu j respect ape chhe ane vahu prem ape chhe. Lovely family. God bless all of them❤
@NitinKariya-ej6iv
@NitinKariya-ej6iv 6 ай бұрын
बा ने हैरान न कराए
@patelashokbhai9938
@patelashokbhai9938 7 ай бұрын
વાહ... બા ની મોજ.. જય 🙏અંબે
@shilpashah1701
@shilpashah1701 8 ай бұрын
Baa ni bolvani rit bahu sars 6 baa n mara sat sat naman
@parmarh1847
@parmarh1847 7 ай бұрын
બાની મોજ સારી છે.બધા મોજ સારી માણે છે, જ્ય માતાજી
@user-xh3ii4rq9p
@user-xh3ii4rq9p 8 ай бұрын
MRI Amma MRI dadi ke sath asa karti he.
@parbatbhetariya4177
@parbatbhetariya4177 6 ай бұрын
Wonderful family with little enjoy with feelings to each other
@jabbarbhatti1979
@jabbarbhatti1979 8 ай бұрын
ઘરડા માવતર ની સેવા કરતા રહો અને આશી્વાદ લેતા રહો
@parmarvg6102
@parmarvg6102 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ બા
@nitahbhatt6104
@nitahbhatt6104 2 ай бұрын
Nice daughterinlaw&sas.They love eachother.nice&peaceful home.nice enviourment.
@sejalvyas3994
@sejalvyas3994 8 ай бұрын
Wah baa wah ❤❤❤❤❤❤
@bharatpatel4183
@bharatpatel4183 5 ай бұрын
Baa, Jai Swaminarayan
@vinodpatel-es2cd
@vinodpatel-es2cd Ай бұрын
Ba ne khoob khoob vandan
@falgunipatel5981
@falgunipatel5981 3 ай бұрын
I love your baa she is very cute and you are lucky to have someone elder in your family
@kamalpatel-er1dg
@kamalpatel-er1dg 8 ай бұрын
❤you ba bau ni mom tame lucky cho ba tamne daughter ni jem treat kare che Happy home sweet family Happy Diwali Love to have ba’s blessings
@vimlaparmar6627
@vimlaparmar6627 8 ай бұрын
બા ના કિસ્મત સારા છે.આવી સેવા કરે છે વહુ અને દીકરા👌
@tulsimistry2656
@tulsimistry2656 8 ай бұрын
happy Diwali
@nathabhaiamrutiya6615
@nathabhaiamrutiya6615 5 ай бұрын
ધન્યવાદ સે બેટા તમને
@mahavirjadav1569
@mahavirjadav1569 4 ай бұрын
Ma te ma🙏🏻👋🙏🏻👋
@charadvaparesh1843
@charadvaparesh1843 Ай бұрын
આ તો અમૂલ્ય રતન છે ❤❤❤
@artijobanputra8485
@artijobanputra8485 7 ай бұрын
She is too cute baa
@sarvasvakiswara7405
@sarvasvakiswara7405 8 ай бұрын
Cute ba.......
@user-zw3jf2yz2p
@user-zw3jf2yz2p 2 ай бұрын
Aap ko dekha ke koi bi iasan apne ma bap ki seva kare ye bi aek dharm ka kam he very good good jop
@rajnikantdave7802
@rajnikantdave7802 4 ай бұрын
Aa baa ne joy ne Mane Mari baa ni yaad avigai.aa baa j bhagvan chhe.
@user-iz4kq7rd7d
@user-iz4kq7rd7d 8 ай бұрын
વોવને સાસુ હોયતો,,,આવી હોય બાકી❤
@user-tk8dj1dv2j
@user-tk8dj1dv2j 8 ай бұрын
વિડીયો સરસ છે. ભગવાન દરેક ને ઘડપણમા સ્વસ્થ રાખે. અને હસતા રાખે.
@bhavnaudwadia7186
@bhavnaudwadia7186 Ай бұрын
Baa khub khupch sunder che nice vatoo hoy che
@makwanakiritbhai9423
@makwanakiritbhai9423 5 ай бұрын
❤very very nice bahenji❤
@kaylashpatel2718
@kaylashpatel2718 8 ай бұрын
I like your effort to good grand wife hats of guys❤
@bindulakhani4861
@bindulakhani4861 8 ай бұрын
Vahu ane baa,banne khub saras.
@limbachiyabhavesh1651
@limbachiyabhavesh1651 6 ай бұрын
Love u baa
@manishbuthdi5263
@manishbuthdi5263 8 ай бұрын
સુંદર બહૂ સુંદર દાદી 🎉❤ હેપ્પી દિપાવલી
@Mukesh-ir9bv
@Mukesh-ir9bv 8 ай бұрын
બા ને મારા જય શ્રી કૃષ્ણ 🙏
@pravinasutariya8609
@pravinasutariya8609 8 ай бұрын
Very good ba ne vahu🥰👌👌
@harshidabavishi2121
@harshidabavishi2121 7 ай бұрын
0:24
@janijigar8093
@janijigar8093 7 ай бұрын
बहोत बढ़िया l ऐसे ही प्यार करते रहना बा को l
@kunaltrivedi6662
@kunaltrivedi6662 6 ай бұрын
so lucky to have a ba
@navinnayak4684
@navinnayak4684 8 ай бұрын
Ba tame yad ave gaya.love maadi.
@_Shiv.-.Ke.-.diwane.-.
@_Shiv.-.Ke.-.diwane.-. 8 ай бұрын
Baa na videos bahuj sarar banavo ho tame jovani khub mojj Aave🥰❤️👌👌
@nikitarathod9832
@nikitarathod9832 8 ай бұрын
Baa ne jova ma Bahu maja aave
@daivatsinhjadeja1135
@daivatsinhjadeja1135 4 ай бұрын
Bahu saras wah !
@pronnoybagchi4780
@pronnoybagchi4780 5 ай бұрын
તમે તો ખૂબ જ નસીબ વાળા કરણ કે તમારી પાસે આવા સુંદર બા છે. તમારું ઘરનું વટ વૃક્ષ છે જે તમારું ઘરનું વાતાવરણ ને સ્વચ અને પવિત્ર રાખે છે. બા ને મારુ શ્રદ્ધાપૂર્વક નમન છે. 🙏
@dhruvitkotadiya8202
@dhruvitkotadiya8202 8 ай бұрын
Jayshrikrishna🎉❤🎉
@mukeshkhetabhatiya
@mukeshkhetabhatiya 6 ай бұрын
Vah Dadi vah❤
@hetalgandhidoshi9360
@hetalgandhidoshi9360 8 ай бұрын
Baa ne malvu che mare.. Ashirwaad aapo baa..
@computermela6068
@computermela6068 3 ай бұрын
Wah... Always parents blessings shower on you. ❤
@jitendrashah7404
@jitendrashah7404 24 күн бұрын
Sooooo sweet ❤❤❤
@bhanupatel2698
@bhanupatel2698 8 ай бұрын
Jai Swami Narayan 🙏
@ddchavda8326
@ddchavda8326 8 ай бұрын
ખુબ સરસ માંનો પ્રેમ છે
@user-ku8je1pi3o
@user-ku8je1pi3o 19 күн бұрын
Baani moj bapu
@VidhyaRathod-km5ij
@VidhyaRathod-km5ij 8 ай бұрын
Bhagvan ava dikra vahu badhane de ❤🎉🙏
@chauhanmukesh3309
@chauhanmukesh3309 8 ай бұрын
ત્રણેય પાત્ર.... ખૂબ સરસ છે... જીવન જીવવા જેવું લાગે આ જોઇ ને
@rsr4139
@rsr4139 Ай бұрын
Vah ba vah...
@hareshgoswami667
@hareshgoswami667 2 ай бұрын
Aaj chhe aapana jivata jagta bhagvan 🙏🙏🙏
@shabanamansuri5770
@shabanamansuri5770 8 ай бұрын
God bless all of you.Happy Dipawali Baa and all family
@pratikpatel2021
@pratikpatel2021 8 ай бұрын
Wow beautiful hair didi ❤. Tamara Hair mast chhe
@nileshpravin3322
@nileshpravin3322 8 ай бұрын
Jai Dwarkadhiesh🙏👏👍👌✌🤓🎖🏆🏅🎲🙋🌹🌱🌷🌻🌺😷😎🚩
@user-ys8vh6og7l
@user-ys8vh6og7l 5 ай бұрын
🙏સહ પરિવાર નો પ્રેમ બા સાથે વહુની હસી મજાક જોઈને આંખો ભીની ભીની થઈ ગઈ 🙏
@arvindbhimani8553
@arvindbhimani8553 8 ай бұрын
બાને બહુ જોરદાર ભાવે છે થેપલા
@Aaruba.3112
@Aaruba.3112 7 ай бұрын
અમારે પણ બા દાદુ બંને આવી જ ઉંમર ના છે ❤❤❤❤❤
@jagrutidave4187
@jagrutidave4187 3 ай бұрын
Baa tame to bahu vhala lago eva chho tamane joine mane mara maa baap yaad aave chhe tame khub khus raho tamaara aashirvad tamara chhokara khali vedeo banava purata na sachave pan koi no jotu hoi tyare pan tamane aamj sachavata hoi to tame lucky chho ane kaliyug ma pan Tamara ghare bhagwan haajar chhe 🙏 Jay shree Krishna 🙏 Baa 🙏JAY SAT CHIT ANAND 🙏
@shilugadhiya8998
@shilugadhiya8998 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻
@dishashetty79
@dishashetty79 3 ай бұрын
Very nice baa❤
@kantibhaimakawana8131
@kantibhaimakawana8131 3 ай бұрын
Congratulations very good
@Funnyvideos-kw3ud
@Funnyvideos-kw3ud 3 ай бұрын
Baa chhe to bhagyasali chho, Happy Family
@poonampandya2190
@poonampandya2190 26 күн бұрын
❤🥰🤗
@vasantbhaimehta4751
@vasantbhaimehta4751 3 ай бұрын
Very Nice couple
@manjuparmar1167
@manjuparmar1167 8 ай бұрын
Ba is best❤❤
@darshanamodi3970
@darshanamodi3970 8 ай бұрын
Jsk baa ❤❤❤ aapna ashirwad amnay sau nay Malay jsk Diwali ni baa aapnay shubhkaamna tamay khub sweet cho baa😘😘😘
@BhuvajitendraBhuva
@BhuvajitendraBhuva Ай бұрын
વાહ સરસ
@ilaxiparikh1554
@ilaxiparikh1554 8 ай бұрын
ખૂબ સરસ બા ની દેખરેખ રાખો છો આવાં દીકરા વોવ બધા ના ઘરે હોવા જોઈએ આ વિડિઓ જોઈને ગણાય ઘરમાં સુધારો આવતો જણાય હો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 🙏🏻👍👍👍🙏🏻
@HarilalVedant-rx6of
@HarilalVedant-rx6of 3 ай бұрын
બાગેશ્ચર બાલાજી બા તથા બા ના પરીવાર ને સુખી સંપન્ન અને નિરોગી રાખે,, જય શ્રી રામ ભુજ -કરછ, ગુજરાત
@pritishah2181
@pritishah2181 8 ай бұрын
Baa na video jovu chu ne mara shshra yad aave che Happy Diwali 🪔
@rajurajnikantshah2510
@rajurajnikantshah2510 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 बा ने जय श्रीकृष्ण
@twindia
@twindia 3 ай бұрын
❤❤JAI SHREE KRISHNA❤❤
@dineshvasava317
@dineshvasava317 6 ай бұрын
Ba. Ne. Jay. Sri. Krishna
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 53 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 70 МЛН
emotional story | gujarati story | heart touching story | lessonable story
18:55
માથા ભારે વવ | Comedian vipul | gujarati comedy
9:02
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН