No video

નારાયણ રાજગોર સાથે આ શું થયું હતું | Narayan rajgor biography in Gujarati | Gujarati movie videos

  Рет қаралды 224,275

Chauhan K videos

Chauhan K videos

Күн бұрын

Пікірлер: 50
@Prakrutidekho_100
@Prakrutidekho_100 Ай бұрын
ફિલ્મ નિર્માતા ની બેદરકારી ને લીધે એક મહાન કલાકાર ને ગુમાવ્યા નું બહૂ જ દુઃખ થયુ .
@mustakahemad761
@mustakahemad761 3 ай бұрын
નારાયણ રાજગોર જી ની સાથે છેલ્લી ચા લકકી સ્ટૂડિયો મા મે અને ગોર જી એ સાથે પિધી હતી . તે દિવસે હુ સ્ટૂડિયો મા એક મીત્ર ને લઈને ગયો હતો ત્યારે ફિલ્મનુ આખું યુનિટ હાલોલ નજીક આવેલા કણજરી ગામ માં ગયાં હતાં અને બાપા એકલા મેકઅપ કરીને બેઠા હતા ત્યારે મે પૂછ્યું કે બધા કયા ગયાં છે તો તેમણે મને કહ્યું કે આઉટડોર શૂટિંગ માટે કણજરી ગામ માં ગયાં છે ત્યાર બાદ હુ ઘરે ગયો અને થોડા સમય પછી સમાચાર મળ્યાં હતા કે બાપાને ગોળી વાગી છે જે આકસ્મિક રીતે ફિરોજ ઈરાની થી વાગી હતી દેશરે ફિલ્મનુ લગભગ શૂટિંગ મારી હાજરીમાં થયુ હતું.
@santvani581
@santvani581 2 ай бұрын
પણ ફિલમ તો પૂરી પુરી જોઈ પણ આ ઘટના ક્યારે બની હતી કેમ કે નારાયણ રાજગોર એન્ડ સુધી જોવા માં આવ્યા હતા.. ઇ તમે જણાવો
@mustakahemad761
@mustakahemad761 2 ай бұрын
@@santvani581 ભાઇ તમે સવાલ બહુજ સરસ કર્યો છે આમા ફિલમ ની આખી વાત સમજવી જરૂરી છે હુ તમોને જવાબ આપી શકુ કેમકે તેમા હુ કામ કરી ચૂક્યો છું ટુક મા સમજ આપુ તો પહેલા કથા ની પસંદગી થાય પછી તેની પટ કથા લખવામાં આવે ત્યાર બાદ સરૂથી એન્ડ સુધી કયા લોકેશન પર આખી ફિલ્મના કેટલા દ્રશ્યો આવે તે બધા સીન ત્યાં પુરા કરવા મા આવેછે તેનાં માટે ફિલ્મનુ કલેપ એક બોર્ડ ઉપર લખીને જેતે સીનનું નંબર લખીને શૂટીંગ કરવામાં આવે છે ત્યાર બાદ ફિલ્મ નુ શૂટીંગ પૂરું થયા પછી મિક્સિગ માં જાય છે ત્યાર બાદ ડોલ્બી સ્ટૂડિયો મા તેના દ્રશ્ય મા અલગ થી તેના નાના નાના મૂવમેન્ટ ને વધારે અવાજ થી ઉમેરીને તેને ફાઇનલ કરેછે દા.ત.કે ચૂડી ખનકે તે પણ તમને સંભળાઈ સકે છે કાનમાં વાત કરે તે પણ તેટલાં અવાજ મા આપણે સાંભળી સકતા હોઈએ છીએ હવે તમે પૂછ્યું કે તે એન્ડ સુધી જોવા મળે છે તો આવી રીતે આ બધુ શક્ય બને છે. આપડે બે અઢી કલાક મા કપડાં ખંખેરીને થિયેટર માં થી બહાર નીકળી જઈએ છીએ પણ આમા કેટલા લોકો ની મહેનત હોય છે તે તમે જોવો તો જ ખબર પડે માનો કે એક સીન આજે સૂટ કર્યુ પછી મહિના બાદ એ સૂટ જ્યાંથી અધૂરું રહ્યુ હોય તો તેના મહિના પહેલા તે કલાકારે કેવો મેકઅપ કેવા કપડાં પહેરેલા હતા હાથમો કડો કે ઘડિયાળ કે જે કંઈ પહેરવેશ ધારણ કર્યો હોય તેજ પ્રમાણે નુ પુરે પૂરું દેખવું જોઈએ તેનાં માટે અલગ થી એક સ્ટીલ ફોટોગ્રાફર હોય છે આ બધુ આર્ટ ડાયરેકટર ની જવાબ દારી હૉય છે એક ગીત નુ શૂટીંગ ઓછા મા ઓછું એક વિક થી ઉપર ફિલ્માવવામાં થાય છે બધી ગણી વાતો તમને જાણવું પણ સમય નથી આભાર.
@RameshbhaiVora-xr2fw
@RameshbhaiVora-xr2fw 2 ай бұрын
Narayanrajgoraeksuparvilanhatapadapachhalaajeaapanetemayadaavec
@jiteshchudasama2081
@jiteshchudasama2081 Ай бұрын
News paper ma aavyu hatu Gujarat samachar ma aavyu hatu
@rajeshparmar6000
@rajeshparmar6000 Ай бұрын
​@@mustakahemad761તમે કીધું કે 2 કલાક માં ફિલ્મ ખંખેરી ને લોકો ઉભા થઇ જાય છે તો એ તમારી મહેનત જોવા આવે? લોકો મંનોરંજન માટે આવે જે મનોરંજન આપે એની હાલી જાય લોકો ને કોઈ ફરક નથી પડતો અને પડવો પણ ના જોઈએ મહેનત લોકો માટે કરો છો ? મફત કરો છો ? થોડું વિચારી નો બોલો એ લોકો ફિલ્મ જુએ તો તમે છો બાકી કંઈ નથી
@kkdigitalhilol9880
@kkdigitalhilol9880 2 ай бұрын
તમારી તમામ જાણકારી ને સલામ કરૂ છું....પણ ગુજરાતી ફિલ્મો ના ગીતકાર કાન્તિ અશોક વિષે માહિતી હોય તો આપ શ્રીમતી ને વિનંતી કરૂ છું કે જણાવો...
@karangoradiya9610
@karangoradiya9610 11 күн бұрын
ખુબજ દિગ્ગજ કલાકાર હતા 👌👌👌👌
@dipakchauhan6809
@dipakchauhan6809 3 ай бұрын
Amna family vise jnavo
@mitalsodha5737
@mitalsodha5737 3 ай бұрын
65 0:31
@mehulsolanki7808
@mehulsolanki7808 3 ай бұрын
Om shanti
@KetanBhatt-si7ne
@KetanBhatt-si7ne Ай бұрын
Ghatkopar Mumbai..pant nagar ma rehta hata
@shermahmadshma1548
@shermahmadshma1548 3 ай бұрын
ભયંકર ગુજરાતી ભાષા ની કોમેન્ટરી....
@rajkhurana5737
@rajkhurana5737 26 күн бұрын
મારા ફેવરીટ કલાકાર હતા ❤ પડદા પર એમને જોવાની મજા જ કંઈ અલગ હતી
@danabhaidangar7512
@danabhaidangar7512 3 ай бұрын
સરસભાઈ જયદુવારકાધિશ
@KishorRajyaguru-jw7ho
@KishorRajyaguru-jw7ho Ай бұрын
મારાં સગા કાકા છે અમે વર્ષો પહેલા સોડસલા.. માં રહેતા તે કામ કરવા મુંબઈ ગયા હતા
@akkicreative9049
@akkicreative9049 Ай бұрын
તમારા કાકા ની એક્ટિંગ જોરદાર હતિ
@KetanBhatt-si7ne
@KetanBhatt-si7ne Ай бұрын
He was my mother's cousin mama hata...
@hasmukhjadeja3830
@hasmukhjadeja3830 Ай бұрын
તમારા કાકા ખૂબ સરસ અભિનેતા હાતા..🙏
@KishorRajyaguru-jw7ho
@KishorRajyaguru-jw7ho Ай бұрын
@@hasmukhjadeja3830 ha bhai તે એવા નેગેટિવ રોલ ના પાત્ર ભજવતા
@sanjaygosai1601
@sanjaygosai1601 16 күн бұрын
@chetansinhjadeja4161
@chetansinhjadeja4161 3 ай бұрын
Good aktar🙏🙏🌹🌹👌👌
@chavdanaran749
@chavdanaran749 3 ай бұрын
સુપર 🎉❤🎉
@kunalpatel5597
@kunalpatel5597 3 ай бұрын
Khubsaras mahiti aapi
@user-yx8tp8kt3w
@user-yx8tp8kt3w 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@CNGohilCNGohil-ii9qd
@CNGohilCNGohil-ii9qd 29 күн бұрын
આજ થી પાત્રિશ વર્ષ પહેલા હું અપ ડાઉન કરતો ત્યારે બસ માં જોયેલા
@bujadarvind3810
@bujadarvind3810 3 ай бұрын
Jay Dwarkadhish Jay parshuram
@jaygurumaharaj6099
@jaygurumaharaj6099 3 ай бұрын
Des re Joya dada Pradesh Joya super hit vilon bataye che Arvind trivedi sathe
@harshadsolanki4251
@harshadsolanki4251 2 ай бұрын
Snehlataji na haal na pic sathe haal ni letest mahiti aapva vinanti
@MaahiThakor-et5ce
@MaahiThakor-et5ce 3 ай бұрын
આવા વિડિયો બનાવીએ તો ચેનલ મોનીટાયઝ થાય છે બહેન
@shlokdabhi6490
@shlokdabhi6490 2 ай бұрын
કોઇને જાણકારી નથી તો તમને કેવીરીતે જાણકારી મળી 😀😀😀
@kiritsoni6039
@kiritsoni6039 2 ай бұрын
આવી વાત તેમના મૃત્યુ સમયે સાંભળી હતી, હવે પુષ્ટિ થઈ
@amitbhaijebaliya1795
@amitbhaijebaliya1795 2 ай бұрын
ભાઈ બિલકુલ સાચી વાત છે નારાયણ રાજગોર નું મૃત્યુ બંધુકની ગોળી વાગવાથી શૂટિંગ ના સ્થળે જ થયું
@chavdanaran749
@chavdanaran749 3 ай бұрын
એ ની ફેમીલી વિશે જણાવો
@renige1985
@renige1985 3 ай бұрын
News paper ma already aa news avya hata k sathi kalakar Firoz Irani thi accidentally trigger press thayelu Jena karan e emnu death thayu hatu
@amitmistry8283
@amitmistry8283 2 ай бұрын
lokhand ni godi vagi hati accidently
@chhaganbhaipipaliya8252
@chhaganbhaipipaliya8252 Ай бұрын
"નિમ્રતા" નહીં, "નિર્માતા" 😅
@harshadparekh3135
@harshadparekh3135 Ай бұрын
મેરુ માલણ ફિલ્મ મા ડાયલોગ બોલ્યા હતા
@pathubhaiahir4982
@pathubhaiahir4982 Ай бұрын
F.i.r.thavi jove jani joyne mardar thyu voy
@parmardhursinh8966
@parmardhursinh8966 3 ай бұрын
बहुत सुंदर कलाकार
@La.Diplomate
@La.Diplomate 2 ай бұрын
Mostly fake info
@chavdanaran749
@chavdanaran749 3 ай бұрын
સુપર 🎉❤🎉
@user-wt2ov4lr7g
@user-wt2ov4lr7g 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 85 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 94 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 46 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН