નિરાધાર ભાઈ બહેન Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Seva | Home | Mehsana | Khajur

  Рет қаралды 207,525

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

3 ай бұрын

Пікірлер: 1 500
@raydhanthakorofficial199
@raydhanthakorofficial199 3 ай бұрын
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે👍
@aneetapatel6638
@aneetapatel6638 3 ай бұрын
Haa ❤❤
@iamback4966
@iamback4966 3 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌😀😀😀
@khantshankar8693
@khantshankar8693 3 ай бұрын
Haa
@ashamehta2874
@ashamehta2874 3 ай бұрын
Ok👍
@nemeshthakor4600
@nemeshthakor4600 3 ай бұрын
Yes ❤❤
@RakeshRaval-bd8qy
@RakeshRaval-bd8qy 3 ай бұрын
ખજૂર મામા તમારા મદદની જરૂર છે એમના ઘરની હાલત બહુ ખરાબ છે આવાજ બે વ્યક્તિ છે એમના ઘરની હાલત ખરાબ છે ઘરની દીવાલ જીરા પડી ગઈ છે ગમે ત્યારે પડી જાય ઘરના પતરા તૂટી ગયેલ છે વરસાદના ટાઈમે ઘરમાં પાણી બહુ પડે ઘરનો વાયરીંગ ખરાબ છે માજી અને એમનો ભણ્યો બે એકલા રહે છે માજી ને કોઈ નથી ઘરવાળા ને કે છોકરો ને ભાણીયા ને મા-બાપ નથી ભાણીયા ને ભણવું છે પણ ઘરની જવાબદારી ના કારણે ભણી નથી શકતો આટલી મદદ કરજો ખજૂર મામા હું તમારા આભારી રહીશ અમારા માટે ભગવાન બનીને આવજો એમનું એડ્રેસ તમને આપો ગામ ભૂમેલ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા એ માજી નું નામ કમળાબેન મેલાભાઈ રાવળ એમનો કોન્ટેક નંબર તમને આપો7990077408 જેટલો બને એટલો ખજૂર ભાઈ ને મેસેજ મોકલો એટલી મદદ થશે ભગવાન તમારું સારું કરશે એટલો મેસેજ મોકલો ભાઈ બહેનો હાથ જોડીને વિનંતી કરું છું🙏🙏🙏🙏
@M.n.sengal
@M.n.sengal 3 ай бұрын
ભાઈ વિડિયો બનાવી,તેમની id માં ડાયરેક્ટ મોકલી દે,ટાઇમ મળ્યે જરૂર થી આવશે,જેથી કરી ને બીજાના વિડિયો માં ચગવું નહિ પડે🙏🙏🙏🙏🙏
@user-nb3qk1oe7x
@user-nb3qk1oe7x 3 ай бұрын
ખજૂરભાઈ ખુબ જ આનંદ ની વાત છે કે તમે આ ભાઈ બહેન નવા ઘર બનાવવા નુ નક્કી કર્યુ..ઘર નવુ જોવા ની ખુબ ઈચ્છા છે આવી જ સેવા કરતા રહેજો..જય માતાજી જય શ્રીકૃષ્ણ રાધે રાધે રાધે જય દારકાધિશ...😀🤗🤗🤗🤗🤗🫶🫶🫶🫶🫶🌄🌄🏡🏡🏡🏚🏚🏚🏚🏚⚘️🙏🙏🙏🙏🙏🙏👌👌
@ajitsinhhadiyol2947
@ajitsinhhadiyol2947 3 ай бұрын
ખજુર ભાઈ તમને મલવુ છે બસ ભગવાન ને પ્રાર્થના કરૂ છું કે તમારા દર્શન જલદી કરાવે ભાઈ તમને ભગવાન ખુબ જ ખુશ રાખે ને ખુબ લાંબુ આયુષ્ય આપે ધન દોલત નાં ભંડાર ભર્યા રાખે એવી પ્રાર્થના કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી ગોગા મહારાજ
@vajaparesh1891
@vajaparesh1891 3 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻
@govindgagiya5480
@govindgagiya5480 3 ай бұрын
ખજૂર ભાઈ તો કલિજુગ ના ભગવાન કૃષ્ણ જેવા અને રામ જેવા છે જય શ્રી કૃષ્ણ
@vinabenvinaben5890
@vinabenvinaben5890 3 ай бұрын
ધન્યવાદ ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન આપને ભગવાન હંમેશા ખુશ રાખે સાવ સાચી વાત છે સરકાર ની વિવિધ યોજનાઓ જરૂરિયાત સુધી પહોંચતી નથી મોદી જી એ ખજુર ભાઈ ને આ કામ માટે મદદ કરવી જોઈએ આભાર ધન્યવાદ ખજુર ભાઈ
@rakeshpanchal3344
@rakeshpanchal3344 3 ай бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને ને જય શ્રી રામ 🙏❤️🕉️
@vickychavda6743
@vickychavda6743 3 ай бұрын
બધી સરકારી યોજના ની સાચી જરૂર આવા લોકોને છે પણ અફસોસ ની વાત છે આમના સુધી પહોંચતી નથી ખજૂરભાઈ ની મહેનત ને દિલથી સલામ 🙏🙏
@GANESH_BHAU
@GANESH_BHAU 3 ай бұрын
ભગવાન જેવા ખજુર ભાઈ છે પછી સુ ચિંતા ગરીબ ને 🙏🤗
@dhirensolanki9268
@dhirensolanki9268 3 ай бұрын
મત તો નેતાઓને આપો છો..આવી સગવડ સરકારે કરવાની હોય..તમારા મતથી જીતીને એ લીલાલહેર કરે છે.. વિચારીને મત આપો..
@dhirensolanki9268
@dhirensolanki9268 3 ай бұрын
ભીમડાદ ગામના સરપંચ ને કયો.
@dhirensolanki9268
@dhirensolanki9268 3 ай бұрын
કે પછી ગામ આખું ફાટેલી નોટો નું છે..😂
@dharmeshjoshi4709
@dharmeshjoshi4709 3 ай бұрын
જેનું કોઈ નથી એના માટે ભગવાને ખજુર ભાઈ ને મોકલ્યા છે ❤
@jaydwarkadhish_77
@jaydwarkadhish_77 3 ай бұрын
ધન્ય છે ખજૂરભાઈ ને આવા તડકામાં પણ અડીખમ ઉભા રહીને kam કરે છે ❤
@Dada_Digital
@Dada_Digital 3 ай бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રીને જન્મ આપ્યો. હું મારા કુળદેવી માઁ ને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તમે ખૂબ આગળ વધો અને આમને આમ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@KhajurBhai_Fans7739
@KhajurBhai_Fans7739 3 ай бұрын
ખજૂરભાઈ જેવું કોણ કરે આ દુનિયા માં કોઈ નિરાધાર માટે ❤️💯🔥🙌
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
કોન કોન ખજૂર ભાઈ ના સાચ્ચા ચાહકો છે 🙏🏻❤️🫡 ??????
@-radha5
@-radha5 3 ай бұрын
Very nice bhai😢
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
અને સુ આજે મારી 500 ફેમિલી ❤️🤞🏻 પૂરી થશે ????????
@AmratthakorKarodiya
@AmratthakorKarodiya 3 ай бұрын
અમરતભાઈ ઠાકોર
@user-el9gk7yr5v
@user-el9gk7yr5v 3 ай бұрын
ભાઈ બધાં સાચા ચહ કોજ 6
@bharatsorameeya9105
@bharatsorameeya9105 3 ай бұрын
ખજુર ભાઈ તમને ભગવાન બીજાની સેવા કરવામાં કોઈ દિવસ પાછા નો પડવા દે ભગવાન પ્રાર્થના કરું છું
@entertainmentt8563
@entertainmentt8563 3 ай бұрын
એ બધાં ભાઈઓ અને બહેનોને જય માતાજી, જય દ્વરકાધીશ ની અસીમ કૃપા વરસે તેવી પ્રાર્થના..... જેમને આ બહેન નો વીડિયો ખજુર ભાઈ હુંધી પોચડ્યો.....
@joshishalesh8017
@joshishalesh8017 3 ай бұрын
ખજૂર ભાઈ મારો ભગવાન દ્વારકાધીશ છે ❤❤❤
@kapilgoswami6081
@kapilgoswami6081 3 ай бұрын
મારા મહાદેવ આવી ગયા ખજૂરભાઈ અને તરુણભાઈ
@rajameldi7721
@rajameldi7721 3 ай бұрын
Khajur bhai is supar hiro khub khub dhanyawad khajurbhai ❤❤❤❤❤❤ KING OF NITINBHAI JANI ❤❤❤
@raja_chamundvala
@raja_chamundvala 3 ай бұрын
2 દિવસ પેલા જ વિડિયો જોયો તો ઈન્સ્ટાગ્રામ મો મને ખબર હતી ખજૂર ભાઈ ત્યાં જાસે જ (જય માતાજી) જીવન માં ખૂબ પ્રગતિ કરો
@user-we6xl7ci4v
@user-we6xl7ci4v 3 ай бұрын
હે પરમ કૃપાળુ પરમાત્મા યુગો યુગો સુધી અમર રહેજો મારા ભાઈ
@mahipatamarshihbhai8435
@mahipatamarshihbhai8435 3 ай бұрын
શ્રી સોમનાથ મહાદેવ તમને જીવન મા ખુબ પ્રગતિ કરાવે એવી શુભકામના જય હો તમારી નીતિન ભાઈ
@natvarsinhsolanki1150
@natvarsinhsolanki1150 3 ай бұрын
સાહેબ,આપ પોતે જ ભગવાન છો.. દુશ્મન ની પણ આવું દુઃખ ભગવાન ના આપે..ખરેખર આ બેન જ ભાઈની સેવા કરી શકે..સાહેબ..આપ જે પ્રમાણે મદદ કરી રહ્યા છો..એ પણ દુર્લભ છે.. જય માતાજી..ભગવાન આપને ખૂબ ખુશ અને સુખી રાખે..બાકી શબ્દો જ નથી આપના માટે..❤❤❤
@HarisangkVala
@HarisangkVala 3 ай бұрын
ખજુરભાઈ ભીમડાદ ગયા છો તો એક વાર રાજભા પરમાર ના ઘરે જજો પ્લીઝ... એમને જીવ્યા ત્યા સુધી આખા ગામ ની સેવા કરી છે🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anishvohra2268
@anishvohra2268 3 ай бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
@Jkpatel9112
@Jkpatel9112 3 ай бұрын
Khajur bhai ne koi yaad kre and khajur bhai na poche evu bane j nai i proud of u khajur bhai ❤
@thakormorji6552
@thakormorji6552 3 ай бұрын
ખજૂરભાઈ ખૂબ ખૂબ તમારા અભિનંદન હાર્દિક સુહાગત બને સેવા કરો છો તમને ભગવાન જરૂરથી
@panchalmahesh5364
@panchalmahesh5364 3 ай бұрын
ખજૂરભાઈ હું ભગવાન ને પ્રાથના કરું સુ કે ભગવાન આવા સારા કામ કરવા માં તમને ખૂબ ખૂબ સપોર્ટ કરે જય માતાજી
@yoyonavsari4031
@yoyonavsari4031 3 ай бұрын
Reyal God of khajurbhai..
@VinodRaykaVlogs
@VinodRaykaVlogs 3 ай бұрын
अंत है आरम्भ है शिव ही प्रारंभ है❤❤❤khajur bhai ♥️ ❤️ 👌
@123.bulbul
@123.bulbul 3 ай бұрын
જય માતાજી ખજૂરભાઈ ખૂબ ખૂબ તમને ધન્યવાદ દેવીપૂજક સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું તમારો અને અમારી માતા તમારી રક્ષા કરે એવી દરરોજ
@kapilmakwana1866
@kapilmakwana1866 3 ай бұрын
ખરેખર કળિયુગ નો કલ્કી અવતાર એટલે, ખજૂર ભાઈ, જુગ જુગ જીવો 🙌🙌🙌
@pareshbaraiya5906
@pareshbaraiya5906 3 ай бұрын
ધન્યવાદ છે ખજૂર ભાઈ તમને🙏🏻❤️‍🔥
@BhaveshChaudhary857_
@BhaveshChaudhary857_ 3 ай бұрын
ખરેખર ખજૂર ભાઇ ને જે ભગવાન મને તે બથા લાઈક કરો ❤❤❤
@himatkavad4004
@himatkavad4004 3 ай бұрын
હર હર મહાદેવ ખજૂર ભાઇ તમને ખુબ ખુબ અભિનંદન પાઠવું
@Premnivat
@Premnivat 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ નિતીનભાઈ જાની સાહેબ પ્રવીણભાઈ પ્રણામી ટૂંક સમયમાં હું મદદમાં આવું છું લાઈટ ફિટિંગ નળ ફિટિંગ જીઓ હજારો સાલ
@GroundLevel0
@GroundLevel0 3 ай бұрын
મિત્રો આજથી એક સંકલ્પ લઇએ કોઇપણ સેલિબ્રિટી ને ત્યારે જ પસંદ કરી શુ તેમની મુવિ કે વિડીયો ને લાઇક કરિશુ જ્યારે તે ગરીબ કે બેજુબાનો ને મદદ કરશે ભગવાને એમને ખુબ આપેલુ છે
@pparmar8983
@pparmar8983 3 ай бұрын
Maa ખોડીયાર રે તમને નિમિત્ત બનાયા ખજૂર ભાઈ જય mata ji
@ravidangadhvi6145
@ravidangadhvi6145 3 ай бұрын
Dhanya chhe Khajur Bhai Tamne
@vipulbhailoriya302
@vipulbhailoriya302 3 ай бұрын
Jay Mataji Jay sree krishna khajur Bhai amara Devipujak ni madad karvate dhniyavad
@bhaliyavijay.m1100
@bhaliyavijay.m1100 3 ай бұрын
ખજૂર ભાઈ ભગવાન નું રૂપ છે 🙏🙏
@parvtisolanki3997
@parvtisolanki3997 Ай бұрын
ખજૂર ભાઈ તમે સુખી રહો ને મારા તમને ખુબ પ્યાર ભરી વિનંતી છે પ્રભુ તમને ખુબ મદદ કરે જયમાડી ખુબ સરસ
@SuhaniDarbar-su2ih
@SuhaniDarbar-su2ih 3 ай бұрын
રામ રામ ખજુર ભાઈ અને આપની ટીમને,માં ચામુંડા ના આશીર્વાદ સદાય આપની પર બની રહે.માં ચામુંડા ને શિવ હરી આપને ઘણું આપે.🙏🙏
@VijayParmar-lw9cv
@VijayParmar-lw9cv 3 ай бұрын
ધન્ય છે તમારી જનેતાને ખજૂરભાઈ જે કામ સરકારને કરવાના હોય એ કામ તમે કરી રહ્યા છો તમારો દિલથી આભાર...❤❤
@surekhathakor9586
@surekhathakor9586 3 ай бұрын
Fast like comment mari khajur bhai 🙏
@lalubhathakor7949
@lalubhathakor7949 3 ай бұрын
ખરેખર ભગવાન ગમે ત્યાં પહોંચી શકે..એ ખજૂર ભાઇ એ સાબીત કરી બતાવ્યું...એક વીડિયો ના માધ્યમ થી ખજુર ભાઇ.આ બે ભાઇ બહેન ની સેવા માં પહોચી ગયા... love you bro 🥰 Mahadev bless you ❤
@CartoonClubss
@CartoonClubss 3 ай бұрын
SACHA BHAGWAN JOVA MALIYA E KHAJUR BHAI NA DIL MA 🙏🙏🙏
@narendrasinhchavda4387
@narendrasinhchavda4387 3 ай бұрын
Dil thi thanks गरीबों mate god bane nitin bhai team temno work karo cho Har Mahdev 😊
@chetanapatel323
@chetanapatel323 3 ай бұрын
મહાદેવ સદાય તમને ખુશ રાખે ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને.
@user-jj9gj1kq1l
@user-jj9gj1kq1l 3 ай бұрын
GJ. 19 ..... Bardoli Na MLA Khajurbhai❤
@pruthvisinhamarsinh1049
@pruthvisinhamarsinh1049 3 ай бұрын
ખજુર ભાઈ માણસ નથી પણ રામ ભગવાન નો અવતાર છે ❤❤
@sunilvaghela71095
@sunilvaghela71095 3 ай бұрын
ખુબ ખુબ અભિનંદન 🙏ખજૂર ભાઈ ભગવાન તમને હર પલ ખુશ રાખે એવી મારી ભગવાન ને પ્રાર્થના ❤🙏
@user-es9ib3tz4b
@user-es9ib3tz4b 3 ай бұрын
ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન સે તમે આવા ગરીબો ની સેવા કરો છો આવા ઘોર કળયુગ મા, ❤❤❤
@sanjaymakwana1211
@sanjaymakwana1211 3 ай бұрын
ખૂબ ખૂબ આગળ વધો ખજૂર્ભાઈ
@darjiravi3417
@darjiravi3417 3 ай бұрын
જય દ્વારકાધીશ જય ગૉગા મહારાજ ખજુર ભાઈ
@talsaniyaharesh199
@talsaniyaharesh199 3 ай бұрын
Jay mataji nitinbhai Tarunbhai
@rajubhasodha1592
@rajubhasodha1592 3 ай бұрын
Jay dwarikadhis khajur bhai ❤
@stutibhatt5766
@stutibhatt5766 3 ай бұрын
Har Har Mahadev... Jay Mataji Khajurbhai 🙏🏻✨
@gskdigitalcreator8897
@gskdigitalcreator8897 3 ай бұрын
10 million subscribe તો હોવા જોય બધા ગુજરાતી સપોર્ટ કરો
@ramdevdigital4913
@ramdevdigital4913 3 ай бұрын
❤❤❤❤❤ વાહ ખજુર ભાઈ તમે તો સાક્ષાત કર્ણ ના અવતાર છો .
@hardikpathar4243
@hardikpathar4243 3 ай бұрын
Love you khajur bhai
@bhavikkatariya4273
@bhavikkatariya4273 3 ай бұрын
Mahadev Har 🤩
@Androidmobilegaming451
@Androidmobilegaming451 2 ай бұрын
,,, ખજૂરભાઈ તમારા ખૂબ જ આભાર અમારા દેવીપૂજક સમાજની હેલ્પ કરી એટલે
@JadavVaishali
@JadavVaishali 3 ай бұрын
Tamaro Khub khub abhar Lila Ben nu ghar banava mate🙏🙏🙏
@samji1067
@samji1067 3 ай бұрын
ભગવાન તમાને હંમેસા ખુશ રાખે ખજુર ભાઈ
@spgavthikukud1825
@spgavthikukud1825 3 ай бұрын
Jai ho....khajurbhai..🫡
@rekhadudhat6714
@rekhadudhat6714 2 ай бұрын
જય માતાજી ખજુરભાઇ તમારા આ કામને લાખો વાર સલામ કરીએ તો પણ ઓછી કહેવાય તમને દીલથી પનામ અને તમને જાજાથી જય ક્ષી્ સીતારામ🙏🙏🇮🇳🇮🇳
@mojemoj-is7cv
@mojemoj-is7cv 3 ай бұрын
વાહ ખજુર ભાઈ તમે ખરેખર ભગવાન છો
@hardikpathar4243
@hardikpathar4243 3 ай бұрын
Khajur bhai mate 1 like thay jay all friends
@gopalbhaibharvad1737
@gopalbhaibharvad1737 3 ай бұрын
જય હો ખજુર ભાઈ ❤❤
@maulikdave7063
@maulikdave7063 3 ай бұрын
Jay ho mara Mahadev khajur bhai ne love you khajur bhai ❤❤❤
@chauhanpravinsinh5389
@chauhanpravinsinh5389 3 ай бұрын
Khajurbhai ne joine avu lage che a duniyama ❤ ram prabhu a avtar dharn karyo che khajurbhai ne ❤abhinandan
@kalpeshchekhliya746
@kalpeshchekhliya746 3 ай бұрын
Jay mataji khajurbhai gaam. Chhataral
@valaashokbhai3608
@valaashokbhai3608 3 ай бұрын
જય શ્રીરામ
@GAMINGKING-ip7zf
@GAMINGKING-ip7zf 3 ай бұрын
જય મહાકાળી માં જય કુળદેવી માં જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ThakorMehul-en9ih
@ThakorMehul-en9ih 3 ай бұрын
મેહુલ ઠાકોર (દાંતા) બનાસકાંઠા ❤❤
@sonal732
@sonal732 3 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ
@victargaming6898
@victargaming6898 3 ай бұрын
Khajur bhai ❤
@gohelramesh3479
@gohelramesh3479 3 ай бұрын
આજે ભગવાન ની જગ્યા એ તમે સો ભાઈ ખૂબ સરસ❤❤
@sandeeppadhiyar9281
@sandeeppadhiyar9281 3 ай бұрын
Jay mataji Khajur bhai
@SHYAM_GAMER_621
@SHYAM_GAMER_621 3 ай бұрын
Jay mataji khajur bhai
@kinjalvasani9632
@kinjalvasani9632 3 ай бұрын
ખજૂર ભાઈ તમને ભગવાન હંમેશા ખુશ રાખે ખૂબ ખૂબ આગળ વધો
@dashrathprajapati4536
@dashrathprajapati4536 3 ай бұрын
ધન્ય છે ગુજરાત ના સાવજ તમને નીતિન ભાઈ જાની સાહેબ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramdevstudiobhimadad5417
@ramdevstudiobhimadad5417 3 ай бұрын
Jay ho kaliyug no karn
@Ravivala9095
@Ravivala9095 3 ай бұрын
Nitin Bhai you are the power of poor people...
@pranaypandya394
@pranaypandya394 3 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ સારા આશીર્વાદ મેળવો છો બધાના
@gopalbharvad9555
@gopalbharvad9555 3 ай бұрын
Kon kon khajurbhai ne bhagvan Mane se ❤
@THE_KAMU_PATEL
@THE_KAMU_PATEL 3 ай бұрын
Very good 😊
@2heart1Soul_Sp
@2heart1Soul_Sp 3 ай бұрын
આ દુનિયા મા એવા કેટલાય જીવ છે જે આવા વિડિયો જોઇ ને પોતાના મન માંથી એક અવાજ નિકળે છે કે મધ્યમ વર્ગ પરિવાર હોય એના માટે કોઈ ખજૂરભાઇ કયાય જન્મયોજ નથી આ દુનિયા મા કેટલાય લોકો એવા પણ છે જે મન માં મુંજાય છે પોતાની પરીસ્થિતિ કોઈ ને પણ કહી શકતા પણ નથી અને પોતાનુ દુઃખ દર્દ ભગવાન નો પ્રસાદ સમજી ને જીવ્યે જાય છે જય ભવાની....જય પરશુરામ
@dhulajizala0766
@dhulajizala0766 3 ай бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ..તમે તો ગરીબો માટે ભગવાન છો. ભગવાન તમને ખુબજ પ્રગતી કરાવે....
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
ખજૂર ભાઈ ના વિડિયોઝ પર ખરેખર Millions મા Views આવા જોઈએ ❤🙏🏻 સાચી વાત ને મિત્રો ??????
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
અને સુ આજે મારી 500 ફેમિલી ❤️🤞🏻 પુરી થશે ??????
@Dasartha
@Dasartha 3 ай бұрын
પેલા કમેન્ટ આપડી ❤❤❤❤
@ajaydantani4069
@ajaydantani4069 3 ай бұрын
Jay mataji khajur bhai sihori mata tamne ganu aape ❤❤❤❤
@hemubaraiya3379
@hemubaraiya3379 3 ай бұрын
કેવાય છે કે કોય અમિર માણસ ગરીબની એક થી બે ટાઇમ ની ભુખ ભાંગી શકે પણ અમારા ખજુરભાઇ તો ભવની ભાંગી નાખે હો "જય હો"
@P-MEHUL
@P-MEHUL 3 ай бұрын
Jay mataji jay Sri krishna khajur bhai salam che tamne salute 🫡
@raviboricha4624
@raviboricha4624 3 ай бұрын
Jay shree Swaminarayan khajurbhai bov jjjjjjjjjjjjjj saru kam Karo chho bhai jay shree krishna
@vishalthakor1433
@vishalthakor1433 3 ай бұрын
ખજુંર Bhai ને દિલ થી સલામ છે
@jayesvhchheda
@jayesvhchheda 3 ай бұрын
ક્યા છે બધા ગુજરાતી લોકો...ખજૂર ભાઈ કેઉ સરસ કામ માટે... Subscribe and share Jarur kar jo ખજૂર ભાઈ જે કામ કરેછે...? આપહે એક કામ જરૂર કરજો મારી ગુજરાત ની પ્રજા... આપહે 1/4/2024 થી 31/12/2024 સુઘી 10 મીનીયેન પોચાડા ભઈલા મારા... જીગર ભાઈ મહેનતને કાંઈક રંગ આપો ચાલો તયારે... ગાડી ચાલુ કરો.... દાદો મોજ કરે ❤️🙏🏻
@user-sh7hg8fd8d
@user-sh7hg8fd8d 3 ай бұрын
🙏ખજુરભાઈ ગરીબોના ભગવાન૧૦૦
@RameshSankhat-vq8fc
@RameshSankhat-vq8fc 3 ай бұрын
સાખટ મમતાબેન રમેશભાઈ નિચાકોટડા ખજુર ભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે જય માતાજી
@lhmavani7779
@lhmavani7779 3 ай бұрын
વાહ નીતિનભાઈ જાની વાહ લવજી દાદા માવાણી કામરેજ સુરત 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 110 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 22 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15