પાંડવ કાલીન ભીમ ગુડો (જનાણ) કચ્છ

  Рет қаралды 17,588

Proud to be ગુજરાતી

Proud to be ગુજરાતી

3 жыл бұрын

ભીમ ગુડો, જનાણ-ખડીર બેટ કચ્છ
ભીમ ગુડો એ ખુબજ અદ્ભુત જગ્યા છે. પાંડવો અજ્ઞાતવાસમાં અહીંયા રોકાયા હતા અને ભીમ એ ગુડો (ગોઠણ) માર્યો હતો જેથી અહીંયા પાણી અવિરત ચાલુ હોય છે ક્યારેય ખૂટતું નથી અને પથ્થરો ડાયનાસોર સમયગાળાના છે એટલે કે ૧૭ કરોડ વર્ષ પહેલાંના છે!
It is also believed that Pandavs of Mahabharat had stayed at ’Gedi’, near Rapar, during their last incognito year of the exile to the forests. A place known as ‘Bhim-gudo’ exists even now in that region.
Unexpered place Bhimgudo
ખડીર બેટ ની એક એવી જગ્યા જ્યાં સ્થાનિક સિવાય કોઈ પહોંચી શક્યું નથી એવી જગ્યા લઇ ને આવી રહ્યા છીએ આપણી સમક્ષ ભીમ ગુડો!
સ્થળ - ભીમ ગૂડો
જનાણ થઈ ને ભીમ ગુડો સ્થળ સુધી પહોંચી શકાય છે! (ધોળાવીરા )
કુદરત ની કમાલ જોવા જેવી છે. પથ્થર ના આકાર જોઈ દિલ ખુશ થઇ જાય અને એમાં પણ જવાનો રસ્તો offbeat છે
આ જગ્યા એ જવા માટે સંપર્ક કરો જનાણના સ્થાનિકોનો અને જોવો આવી અદ્ભુત જગ્યાઓ અને મજા માણો ખડીરબેટ ની અલભ્ય જગ્યાઓ. આ જગ્યા ભીમ ગુડો એ ખુબજ અદ્ભુત જગ્યા છે અહીંયા પાંડવો અજ્ઞાત વાસમા અહીંયા રોકાયા હતા અને ભીમ એ ગુડો (ગોઠણ) માર્યો હતો જેથી અહીંયા પાણી અવિરત ચાલુ હોય છે ક્યારેય ખૂટતું નથી અને પથ્થરો ડાયનાસોર સમયગાળાના છે એટલે કે ૧૭ કરોડ વર્ષ પહેલાં ના છે!
અમારી કચ્છની નદીઓ પ્રાચીન નદીઓ છે - ગંગા, યમુના, સિંધુ - સરસ્વતી, આપણા કચ્છની પ્રાચીન નદીઓની એક મહાન મહાન ભવ્ય પુત્રીઓ છે. હિમાલય - હિમાલયના અશ્મિભૂત અધ્યયન અહેવાલ મુજબ લગભગ 5.5 થી 6.5 ક્રેર્સ (55 -65 મિલિયન વર્ષ) વર્ષ જૂનું કહેવામાં આવે છે.
ગંગા અવતાર લગભગ M 55 મિલિયન વર્ષો પહેલા કહેવામાં આવે છે - હિમાલયના અસ્તિત્વ પહેલાં સ્વાભાવિક રીતે ગંગા, સિંધુ સરસ્વતી અસ્તિત્વમાં નહોતી. આનું આગલું પોસ્ટમાં વાસ્તવિક ગણતરીત્મક વર્ણન પોસ્ટ કરવામાં આવશે.
આપણી ઝડકો - ઝાડકી નદીઓ અને કચ્છ મુખ્ય ભૂમિની ખારી નદી અને VAGAD ની ભીમ ગુડ્ડા નદી એ 1-190 થી 200 મિલિયન વર્ષ જૂની કહેવાય છે.
નદીઓ આશ્ચર્યથી ભરેલી છે, કોલોરાડોની કોલોરાડો નદી અને કોલોરાડો નદીની ભવ્ય ખીણ સાથે તુલના.
અહીં કોતરના નદીઓના ઇનસાઇડના કેટલાક દૃશ્યો છે.

Пікірлер: 16
@maheshjoshi3941
@maheshjoshi3941 10 ай бұрын
વાહ ભાઇ વાહ
@radheradhe-bb8mk
@radheradhe-bb8mk 2 жыл бұрын
Kach na video mast hoy maja aave Jova ni
@solankisurya5523
@solankisurya5523 Жыл бұрын
Jay ho khadir
@SUVAIHIGHSCHOOLEDUCATIONAL
@SUVAIHIGHSCHOOLEDUCATIONAL 2 жыл бұрын
પવિત્ર જગ્યા છે
@bhagavanjidabhi9392
@bhagavanjidabhi9392 3 жыл бұрын
ખુબ ખુબ આભાર
@parbatrabari6756
@parbatrabari6756 3 жыл бұрын
જય હો ભીમગુડા ખડીર જનાર
@viralkumardave1170
@viralkumardave1170 3 жыл бұрын
Good information
@SamrudhKisan
@SamrudhKisan 3 жыл бұрын
Very good 👌
@ilapathak2178
@ilapathak2178 3 жыл бұрын
Very nice 👍
@minapandya4290
@minapandya4290 3 жыл бұрын
Wah...Sari mahiti...👌👍🏻
@vipulvinjavadiya9715
@vipulvinjavadiya9715 11 ай бұрын
અમારા ગામ પાસે પણ ભીમગુડા ગામ શે તીયા ભીમ નો ઇતિહાસ શે
@OTIST123
@OTIST123 2 жыл бұрын
Can you tell exactly where is it located?
@proud2Bgujarati.vasantteraiya
@proud2Bgujarati.vasantteraiya 2 жыл бұрын
Bhimgudo Near Village Janan
@proud2Bgujarati.vasantteraiya
@proud2Bgujarati.vasantteraiya 2 жыл бұрын
Balasar Ratanpar Janan to Dholavira @Khadirbet
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 31 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 112 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 5 МЛН