Parshottam Rupala | રૂપાલાનું ટેન્શન વધારનારૂં સમીકરણ | Lok Sabha Election | Gujarati News | N18V

  Рет қаралды 701,241

News18 Gujarati

News18 Gujarati

2 ай бұрын

Rupala's equation of tension rise. The equations of the Rajkot seat became interesting. Kshatriya resentment, new equation with Dhanani's entry
રૂપાલાનું ટેન્શન વધારનારૂં સમીકરણ. રાજકોટ બેઠકના સમીકરણો બન્યાં રસપ્રદ. ક્ષત્રિયોની નારાજગી, ધાનાણીની એન્ટ્રીથી નવા સમીકરણn18oc_samachar
#parshottamrupala #kshatriyasamaj #loksabhaelection2024 #gujaratinews18 #gujaratinews
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер: 799
@sureshbhaiparmar6327
@sureshbhaiparmar6327 2 ай бұрын
જય ભવાની રાજકોટ થી ભાજપ જવાની.
@Sigam.jay2
@Sigam.jay2 2 ай бұрын
Good one 😂,👍🔥
@jadejadivyarajsinh8963
@jadejadivyarajsinh8963 2 ай бұрын
Paresh Bhai j aavse
@ravithakor817
@ravithakor817 2 ай бұрын
Pure utar Gujarat se jayegi😂😂😂😂😂😂
@shaileshdighari1942
@shaileshdighari1942 Ай бұрын
બ્રાહ્મણ ક્ષત્રિયોની સાથે છે
@jadejasiddharajsinh2219
@jadejasiddharajsinh2219 2 ай бұрын
વિરોધ ને એક બાજુ રાખો તો પણ, સાંસદ તરીકે રૂપાલા કરતા ધાનાણી ૧૦૦૦ ટકા સારા .
@RajaBhaiya-ot9cr
@RajaBhaiya-ot9cr 2 ай бұрын
😂😂😂😂😂 kai no aave baki manas sara
@KanaiyaDjSound
@KanaiyaDjSound 2 ай бұрын
ભાજપ સિવાય બધા સારા
@narendravankar2954
@narendravankar2954 2 ай бұрын
Sache ?
@vimaljoshi6499
@vimaljoshi6499 2 ай бұрын
Bjp is a best indian hindu
@Kavya.pandya27
@Kavya.pandya27 2 ай бұрын
હારી જવાના ધાનાણી સાહેબ
@sureshbharwadsureshbharwad3702
@sureshbharwadsureshbharwad3702 2 ай бұрын
પરેશ ધાનાણી સાહેબ રાજકોટ વન વે જીતશે પરેશ ધાનાણી સાહેબ માણસ રીતે અને પ્રજા માટે સારા છે લોકો પ્રશ્ન ઉઠાવે છે.પરેશ ધાનાણી સાચે જીતવા જોઈએ મારો વોટ પરેશ ધાનાણી સાહેબ ને
@UmeshSohaliya
@UmeshSohaliya 2 ай бұрын
Ha bhai amreli ni bau pragti kari have rajkot ma karshe
@vasanthirapara7186
@vasanthirapara7186 2 ай бұрын
​@@UmeshSohaliya😂😂😂
@Kavya.pandya27
@Kavya.pandya27 2 ай бұрын
હારી જવાના
@anirudhvadher9178
@anirudhvadher9178 2 ай бұрын
Right
@sureshbharwadsureshbharwad3702
@sureshbharwadsureshbharwad3702 2 ай бұрын
@@UmeshSohaliya અમરેલી કરી છે એટલે અમે રાજકોટ માં લાવ્યા એ રૂપાળા બહુ પ્રગતિ માં કરી તો તમે કાઢી કેમ મૂક્યા ત્યાં રાખવા તો આખી ગુજરાત અમારા રાજકોટ પત્તર ખાડી છે.પેલા કોલીયે માસ આવી ગોળા માર મર કરે છે
@RohitPatel-jm1bz
@RohitPatel-jm1bz 2 ай бұрын
જય સરદાર જય પાટીદાર. પરેશ ભાઈ જ જીતશે. રૂપાલા ભાજપ ને ડુબાડશે
@pgchauhan4097
@pgchauhan4097 2 ай бұрын
100%
@vimaljoshi6499
@vimaljoshi6499 2 ай бұрын
Congress is a islaame parte to
@vimaljoshi6499
@vimaljoshi6499 2 ай бұрын
Bjp best hindu the kashmir files
@solankimehul7350
@solankimehul7350 2 ай бұрын
​@@vimaljoshi6499 bhrahman bhai bjp chor ane beimano ni party 6e. .😂
@jagdishbhaimganbhai6632
@jagdishbhaimganbhai6632 2 ай бұрын
પરેશભાઈ જીતે ke રૂપાલા જીતે કોઈ ફરક nhi પડે હા જો પરેશભાઈ જીતે તો એના ભાવ વધે અને પાછા ભાજપ માઁ 😂
@GlobalPolitics2024
@GlobalPolitics2024 2 ай бұрын
જય માતાજી, ક્ષત્રિય ને ચેલેન્જ કરી એનો જવાબ મતદાન માં દેખાશે. હવે બધા એકમત છે.
@dharmendrarathod3149
@dharmendrarathod3149 2 ай бұрын
Right brother rupala chodo rajput jago batado kab tak gulami Karo boycott BJP ki batado rajput community BJP free Gujarat India
@hareshdhaduk1490
@hareshdhaduk1490 2 ай бұрын
Matadan karavajo vadhu ne vadhu
@BhaveshDabhi-1986
@BhaveshDabhi-1986 2 ай бұрын
Hh99⁹⁹olkĺ​@@hareshdhaduk1490
@muktarjuneja9275
@muktarjuneja9275 Ай бұрын
Muslim samaj tamari shateh che jay mataji
@dr.habibbhairajpura7219
@dr.habibbhairajpura7219 2 ай бұрын
ખૂબ જ સારું થશે. પરેશ ધાનાણી જેવા યુવા શિક્ષિત સાંસદ મળશે રાજકોટ ની જનતા ને .
@haribhaichangani9461
@haribhaichangani9461 2 ай бұрын
રૂપાલા હારી જસે 100 ટકા
@hareshsilot4745
@hareshsilot4745 Ай бұрын
મોટા ભાઈ રૂપાલા ભલે જાય પણ મોદી સાહેબ નું જોવાય
@user-yk8iq7pn3u
@user-yk8iq7pn3u 2 ай бұрын
રૂપાળો જાય છે
@bhavanrathavi2988
@bhavanrathavi2988 2 ай бұрын
તું મિયો લાગેશે
@user-ho3rc1cn4p
@user-ho3rc1cn4p 2 ай бұрын
રૂપા લો જાય
@narayanvirani6553
@narayanvirani6553 2 ай бұрын
પથારી ફેરવવાની શરૂઆત રાજકોટ થી થઈ હતી..... પનોતી ઉતરવાની શરૂઆત પણ રાજકોટ થી જ થાય એવી શુભેચ્છાઓ
@jkpatel2064
@jkpatel2064 2 ай бұрын
100 %
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 2 ай бұрын
पार्टी के नेताओं के अहंकार का परिणाम ? बहुत हुई महगाई की मार, परिवर्तन ही एक उपाय !
@RajaBhaiya-ot9cr
@RajaBhaiya-ot9cr 2 ай бұрын
Na thay
@harendrasinhparmar2959
@harendrasinhparmar2959 2 ай бұрын
Right
@jaysomnath4273
@jaysomnath4273 2 ай бұрын
😂😂😂
@bipinpatel311
@bipinpatel311 2 ай бұрын
🙏 ભાઈ ઓ આ રાજકોટ ની એક બેઠક ઊપર હરાવો તો નવો રેકોડ બનશે 🙏🙏
@stboys1932
@stboys1932 2 ай бұрын
😅😅😅😅😅mazak
@KadidasZala
@KadidasZala 2 ай бұрын
જય રાજપુતાના સરકાર
@kevlamsecurity9418
@kevlamsecurity9418 2 ай бұрын
પરેશ ભાઈ ધાનાણી ખૂબ ખૂબ અભિનંદન અગાઉ તમે જીતો છે
@k.j.jadeja6326
@k.j.jadeja6326 2 ай бұрын
પરેશભાઈ જીતે છે જય પાટીદાર જય સરદાર જય શ્રીરામ જય માતાજી જય રાજપુતાના
@SanketPatel0-_-0
@SanketPatel0-_-0 2 ай бұрын
ઓ હો હો... દરબારના મોઢે થી જય પાટીદાર ને જય સરદાર વાહ.....🙏🏻 એ લાવો લાવો સ્ક્રીનશોટ📸 લય રાખું, 🙆🏻‍♂️પાછો આવો અજુબો જોવા મળે નો મળે. 🤭😅
@japdigital1458
@japdigital1458 2 ай бұрын
Amreli ma kay nathi karile pareshan se
@SanjayPatel-xl7rk
@SanjayPatel-xl7rk 2 ай бұрын
ભાઈ છેલ્લી ઘડીએ સમાધાન થઈ જાય તો બચારા પરેશભાઈ નો તો દાવ થઈ જશે ને??
@kapildave5361
@kapildave5361 2 ай бұрын
​@@SanketPatel0-_-0😂😂😂
@Sanskritmataram
@Sanskritmataram 2 ай бұрын
હવે તો આખું ગુજરાત રાજપૂત બની ગયું છે
@atulimakvana1092
@atulimakvana1092 2 ай бұрын
Pareshbhai Dhanani strong candidate
@pnjadejajadeja3802
@pnjadejajadeja3802 2 ай бұрын
રૂપાલા.બાઇબાઇ
@GovindsinhVaghela-lb8li
@GovindsinhVaghela-lb8li 2 ай бұрын
રૂપાળું જાય છે
@pareshvaja4179
@pareshvaja4179 2 ай бұрын
Koli samaj 🚩🚩🚩 Paresh Dhanani sathe che 💯💯💯✅✅✅
@stboys1932
@stboys1932 2 ай бұрын
Jai mandhata vanshi bhai I'm st full sapport our kshtriya brothers
@nirubhazala6736
@nirubhazala6736 2 ай бұрын
રૂપાલા.હારે.છે.પરેશભાઇઆવેછે
@RajaBhaiya-ot9cr
@RajaBhaiya-ot9cr 2 ай бұрын
Na aave
@KanaiyaDjSound
@KanaiyaDjSound 2 ай бұрын
ભાજપ પોતાના પોટલાં બાંધી લ્યો
@vkvala5501
@vkvala5501 2 ай бұрын
Jay mataji
@Babaji-nl1pu
@Babaji-nl1pu 2 ай бұрын
રાજપૂત. નો. એક. પણ. વોટ. નહિ. આપે.
@udaypatel123
@udaypatel123 2 ай бұрын
તમારા વોટ ની જરૂર પણ નથી. 😂
@prakashsinhrajput6106
@prakashsinhrajput6106 2 ай бұрын
E Tara ba ne puch k jarur nth em
@ghanshyamsinhgohil6044
@ghanshyamsinhgohil6044 2 ай бұрын
Layle
@yuvrajsinhjadeja8555
@yuvrajsinhjadeja8555 2 ай бұрын
​@@udaypatel123joyu jay have to
@jbrphilosophy
@jbrphilosophy 2 ай бұрын
Tamara vote thi bjp nathi jitati amara mat thi j jitati hati have ae vote vorodhma jase aetle bjp harse​@@udaypatel123
@rajeshsuthar1782
@rajeshsuthar1782 2 ай бұрын
પરેશ ભાઈ વિંજય થશે
@bhavsinhrajput2292
@bhavsinhrajput2292 2 ай бұрын
રાજપુત ક્ષત્રિય કારડીયા
@royalbanna9001
@royalbanna9001 2 ай бұрын
Jai Rajputana
@rajdeepsinhzala5906
@rajdeepsinhzala5906 2 ай бұрын
Hata samelan ma karadiya mane garv che aaj sudhi hu tamne rajput ganto nai pan aajthi ganu chu tame sacha rajput cho je Samy aavye ek thai jaay hamesa ❤❤❤
@parmarmahipatsinh1489
@parmarmahipatsinh1489 2 ай бұрын
@@rajdeepsinhzala5906 tamara manva na manva thi kay fer nathi padvano je che e che j
@dilubhaikasela5334
@dilubhaikasela5334 2 ай бұрын
​@@rajdeepsinhzala5906जय श्री माँ भवानी जय श्री माँ सक्ति ।। जय हो क्षत्रिय समाज नो ।।
@stboys1932
@stboys1932 2 ай бұрын
Jai rajputana ab in kurmiyuse dar gaye Kshtriya thakor katadiya
@rahulnai1723
@rahulnai1723 2 ай бұрын
મને મારા છત્રીય રાજપુત ભાઈઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે દુનિયા આમથી આમ થઈ જશે પણ તે પરેશ ધાનાણી ને જ વોટ આપશે/કેમ કે ક્ષત્રિય એક વાર વચન આપ્યા પછી ક્યારે પણ ફરતા નથી...................
@paramjitsinghrathore2600
@paramjitsinghrathore2600 2 ай бұрын
रुपाला को हराना है
@stboys1932
@stboys1932 2 ай бұрын
Patel nafrat karte hai Kshtriya se
@jadejarb8704
@jadejarb8704 2 ай бұрын
પરેશ ભાઈ ... વિજયી ભવ:
@jadejabapu9112
@jadejabapu9112 2 ай бұрын
congratulations paresbhai
@user-wn6so6pe5h
@user-wn6so6pe5h 2 ай бұрын
Dhanani🎉
@ghanshyamsinhzala849
@ghanshyamsinhzala849 2 ай бұрын
રૂપાલા - બાય-બાય
@AnnoyedMountainGoat-bs9el
@AnnoyedMountainGoat-bs9el 2 ай бұрын
પરેસભાઈજીતશે
@kuldeepsinhgohil5962
@kuldeepsinhgohil5962 2 ай бұрын
પરેશ ભાઈ 5 લાખ ની લીડ થી જીતે છે
@rajupanachandbhai5222
@rajupanachandbhai5222 Ай бұрын
એડવાન્સ માં અભિનંદન 🎉 સાંસદ રૂપાલા સાહેબ
@festive377
@festive377 2 ай бұрын
Paresh is a good personality
@l.n.chauhan4765
@l.n.chauhan4765 2 ай бұрын
જો કોળી સમાજ રાજપૂતો સાથે રહે તો રૂપાલા ભાઈ જાય સે..
@nh3_ammonia898
@nh3_ammonia898 2 ай бұрын
E nai thai bhai
@user-su8zd5bq6g
@user-su8zd5bq6g 2 ай бұрын
કોલી સમાજ દલિત સમાજની સાથે છે
@Sanskritmataram
@Sanskritmataram 2 ай бұрын
બધું થાય
@mohitdabhi6127
@mohitdabhi6127 2 ай бұрын
શું થાય😂😂😂
@jaysomnath4273
@jaysomnath4273 2 ай бұрын
ના કેમ થાય?? કોળીઓ ક્ષત્રિય નથી?? બાપાની પાઘડી ઉછળી ને લોહી ગરમ ન થતું હોય તો એ ક્ષત્રિય લોહી ન હોય
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 2 ай бұрын
मां भवानी स्वरूपा एन्करजी को शत् शत् नमन करते हैं, आपकी रजुआत बहुत बहुत,सोलीड,,सटिक, तटस्थ निर्भरता के साथ, बहुत बहुत मीठी मीठी भाषा में,, है, आपके मुखारविंद पर भव्य लावण्या, मां जगदम्बा जैसी बालकृष्ण जैसा भोला भाला नटखटपन,, है,, फिर से आपको, आपके मात पिता को भी शत् शत् नमन करते हैं, गुजरात की ओर से,,,!!!!!!❤❤😂😂❤😂😂, हाहाहाहाहा ठोको ताली, मां भवानी स्वरूपा के लिए,,रूपाला को क्षत्रिय वीरांगनाओं का माछीमारो का मालधारी समाज का और गायों का तीव्रतम खौफनाक श्राप बद्दुआएं हैं, है राम तेरा क्या होगा तेरी गौमैया का क्या होगा,,,, राम चन्द्र भगवान का जन्म गायकी वजह से हुआ वे गाये अपना पेट भरने केलिए शहर शहरके गली गली के कचरेके ढेरों मे मुंह डालत मजबुरन फिरत है अरे भुतकाल में बादशाहों भी गायों के पंचगव्यों का अमुल्य जीवनलक्षी उपयोगिता समझ कर वीआईपी सुविधाएं उपलब्ध करवाते थे और आज की सनातन संस्कृति की रखवाली सरकार के, शासन में,,!!!!?!!❤❤😂😂😂😂😂 हाहाहाहाहा यह गायों का तीव्रतम खौफनाक करुण स्वर में रूदन कल्पांत है,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय जगत जय जय श्री राम जय द्वारकाधीश जय माताजी जय जगत,,, बोलने से कुछ नहीं होगा,,, पहले गायों को पेटभरनेके लिए एक रोटी तो दो,,,,, हहहह,
@user-xg5mx8sm2p
@user-xg5mx8sm2p 2 ай бұрын
Rajkot ma pares dhsnani jite she
@yashpalsinhjadeja5012
@yashpalsinhjadeja5012 2 ай бұрын
Kshotriy Ekta jindabad jay mataji
@zalapragnesh
@zalapragnesh 2 ай бұрын
જય રાજપુતાના 🚩🚩🚩
@dipakbhaichauhan4266
@dipakbhaichauhan4266 2 ай бұрын
આવજો રૂપાબેન
@Vijaybhai-rq2wh
@Vijaybhai-rq2wh 2 ай бұрын
Bye bye rupala
@patelkevin25
@patelkevin25 2 ай бұрын
Congrass
@meenabazala8684
@meenabazala8684 2 ай бұрын
પુરષોત્તમ રૂપાલા તું તો ગાય😂 Jay mataji
@RajaBhaiya-ot9cr
@RajaBhaiya-ot9cr 2 ай бұрын
Saheb kevay😂😂
@rameshrajput5321
@rameshrajput5321 2 ай бұрын
રૂપાલા જોકર છે
@YuvrajsinhChavda-kr7ih
@YuvrajsinhChavda-kr7ih 2 ай бұрын
बीजेपी बॉयकॉट🚫🚫🚫😡😡😡😡
@vipchauhan2361
@vipchauhan2361 2 ай бұрын
પરેશ ધાનાણી જીતે છે આ વખતે 💥💥
@savjibhaigadhiya4921
@savjibhaigadhiya4921 2 ай бұрын
પરસોત્તમ રૂપાલાએ એક મત જીતવાનું છે
@sureshvaghasiya2353
@sureshvaghasiya2353 2 ай бұрын
રૂપાલા સાહેબ હવે તમે જાઓ ને આરામ કરો
@royalbanna6702
@royalbanna6702 2 ай бұрын
Rupala ભાઈ જાઈ જાઈ છે...
@parmarkanak9113
@parmarkanak9113 2 ай бұрын
જય માતાજી રૂપાલા જીત માટે હેં ભગવાન શ્રીરામ
@manishagajjar4521
@manishagajjar4521 2 ай бұрын
Rupali to gyo jay bhavani
@parsottampatel1385
@parsottampatel1385 2 ай бұрын
પરેશ ધાનાણી ☝️
@jenil12123
@jenil12123 2 ай бұрын
Paresh Dhanai 6,86,986 Mat thi jitse
@pinakinpandya9458
@pinakinpandya9458 2 ай бұрын
રૂપાલા જીતશે
@user-iy5ie5ch4g
@user-iy5ie5ch4g 2 ай бұрын
Wel-come pareshbhai.
@harendrasinhparmar2959
@harendrasinhparmar2959 2 ай бұрын
Jay bhavani
@Mukesh_Mehta09
@Mukesh_Mehta09 2 ай бұрын
Aavti Kaaley Rupala Haar Joi ney Raajinamu Aapse, Atyaar Sudhi Jitva ni Aasha a Jor Karyu...
@dhruveersinghjetavat4472
@dhruveersinghjetavat4472 2 ай бұрын
જય માં ભવાની ભાજપ જવાની
@jaydeepsinhvaghela6240
@jaydeepsinhvaghela6240 2 ай бұрын
EVM કાઢો તો સાચું પરિણામ મળે 🇮🇳👍🙏🙏
@pjpatel4498
@pjpatel4498 2 ай бұрын
Bhai DELHI ma evm mate open meeting thai ti badhi party ne invitation hatu ELECTION COMMITY nu India ma jeni aokat hoy e hack kri batav koi party nati kri saki never possible bro ❤😂
@hanifbhai2856
@hanifbhai2856 2 ай бұрын
😢rupala
@rathodlaljibhai77
@rathodlaljibhai77 2 ай бұрын
હુ કોળી છું ક્ષત્રિય સમાજ સાથે છુ....... પણ હિન્દુ વિરોધી પાર્ટી સાથે નહી❌ નોટા બટન✅
@yoguthakor3999
@yoguthakor3999 2 ай бұрын
જય ભવાની ભાજપ જવાની
@AbheshangbhaiDabhi
@AbheshangbhaiDabhi 2 ай бұрын
ભારત માતા કી જય
@user-fc6qh8wd3n
@user-fc6qh8wd3n 2 ай бұрын
Only Pareshbhai
@kantariyakantariya8771
@kantariyakantariya8771 2 ай бұрын
કોળી સમાજ પણ બહુ મોટી સંખ્યામાં છે.
@hareshrabari8932
@hareshrabari8932 2 ай бұрын
Rupala the end
@udabhaipatel9631
@udabhaipatel9631 2 ай бұрын
Rupalasaheb.jitse
@tezabbharat2595
@tezabbharat2595 2 ай бұрын
Paresh bhai dhanani welcome to rajkot
@h-58jaydipsinhrathod38
@h-58jaydipsinhrathod38 2 ай бұрын
Rupala by by
@chauhanbaldevbhaikuberbhai9749
@chauhanbaldevbhaikuberbhai9749 2 ай бұрын
Rupala hare se 100/.
@dineshrajputb4192
@dineshrajputb4192 Ай бұрын
જય ભવાની ભાજપ આવવાની 🙏🚩
@RajThakor-de9cd
@RajThakor-de9cd 2 ай бұрын
Rupala Jay se
@dalpatbhaisolanki7389
@dalpatbhaisolanki7389 2 ай бұрын
મોદીનેપહેલારાજકોટવારેસીટબેસાડીયો પણપતનરાજકોટથીથાસે
@bhikhubhaigodhani1386
@bhikhubhaigodhani1386 2 ай бұрын
ધાનાણી જિતછે
@pravinantiya8607
@pravinantiya8607 2 ай бұрын
Rupal win
@NarshihGohil-lq9mv
@NarshihGohil-lq9mv 2 ай бұрын
Khub saras
@dipsinhrathod5818
@dipsinhrathod5818 2 ай бұрын
પરેશ જીતે
@firojbloch6451
@firojbloch6451 2 ай бұрын
ક્ષત્રિય સમાજની સાથે દરેક સમાજને રહેવું જોઈએ. આજે ક્ષત્રિય નો વારો છે તો કાલ આપણો પણ વારો.આવસે
@stboys1932
@stboys1932 2 ай бұрын
Dekh lo not only rajput me st and sc votebsp congress
@vipulyadav1290
@vipulyadav1290 2 ай бұрын
આહીર સમાજ નો ફૂલ સપોર્ટ સે રૂપાલા ને
@KadidasZala
@KadidasZala 2 ай бұрын
જય રાજપુતાના આ
@anjanihathi7792
@anjanihathi7792 2 ай бұрын
Evm, Agencies Govt.power
@SikandarKhan-vl3nx
@SikandarKhan-vl3nx 2 ай бұрын
મારા ઘણા મિત્રો રાજપૂત છે એટલે અમારો પુરો સપોટ રાજપૂત સમાજ ની સાથે છે
@JagdisRadhod-dy1bw
@JagdisRadhod-dy1bw Ай бұрын
❤ जय शनिदेव न्यायप्रिय है 🙏
@user-qn7ov9jv5h
@user-qn7ov9jv5h 2 ай бұрын
Rupala moti lead thi harse ane biji BJP ni seato ma Rupala vivaad na lidhe BJP harse…Rupala ne hatai dyo
@user-wc2bu8gf7y
@user-wc2bu8gf7y 2 ай бұрын
Kamal ka ful hamari bhul
@dineshthakkar1538
@dineshthakkar1538 2 ай бұрын
એક લાખ એકાવન હજાર મત થી પરેશ ધાનાણી જીતે છે
@Mansurbhai-ig3cf
@Mansurbhai-ig3cf Ай бұрын
@devendravaishnav7922
@devendravaishnav7922 2 ай бұрын
Jay Shri Ram
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 2 ай бұрын
Sardar patel na sidha varshdar paresh dhanani jite se bhai
@udaypatel123
@udaypatel123 2 ай бұрын
Rupala Jitshe
@user-ki8qe8hp1g
@user-ki8qe8hp1g 2 ай бұрын
patelo sudhre to saru, leva ane kadva krvama 3ja fve se
@raghubharana3389
@raghubharana3389 2 ай бұрын
👏👏👏
@nathankherala4916
@nathankherala4916 Ай бұрын
Congrats 👏🎉
@sodhasurubha8646
@sodhasurubha8646 2 ай бұрын
Rupalaa bay bay
@vanrajkhuman1170
@vanrajkhuman1170 2 ай бұрын
Dhanani
@KnowledgeTv214
@KnowledgeTv214 2 ай бұрын
Jay rajputana
@ARYAN.d.
@ARYAN.d. 2 ай бұрын
I miss you😢😢😢
@sachinparmar4560
@sachinparmar4560 2 ай бұрын
Paresh bhai
@akbhatt9008
@akbhatt9008 2 ай бұрын
विकराल वानर jaychhe
@v.drajgor5506
@v.drajgor5506 Ай бұрын
ઓમ શાન્તિ
@navalpuranvairagi3600
@navalpuranvairagi3600 2 ай бұрын
જો રુપાલા હારે તો એમ સમજવાનું કે જયાથી ભા જ પ ની શરુઆત થયેલ ત્યાથી વળતા પાણી થાય એ ચોક્કસ
@mrsadhiwala5953
@mrsadhiwala5953 2 ай бұрын
परेस भाई सारा माणसछे
@dasharathbahipatel8281
@dasharathbahipatel8281 2 ай бұрын
ई वि एम से कर्नाटक जीता तो ई वि एम ठीक तेलंगाना जीता तो ई वि एम ठीक दिल्ली जीता तो ई वि एम ठीक लेकिन भाजप जीते तो ई वी एम गोलमाल वाह दोहरी नीति वाह
UFC Vegas 93 : Алмабаев VS Джонсон
02:01
Setanta Sports UFC
Рет қаралды 222 М.
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 163 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 13 МЛН
आ गया नेता विपक्ष | Rahul Gandhi to be Leader of Opposition
20:36
UFC Vegas 93 : Алмабаев VS Джонсон
02:01
Setanta Sports UFC
Рет қаралды 222 М.