Рет қаралды 3,975
पुलिस द्वारा फिरसे एडवोकेट मेहुल बोघरा पर जानलेवा अटैक किया गया
ફરી એકવાર એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો..
પુણા પાટીયા સુરત ખાતે ટ્રાફિક ચોકી ની બાજુમાં જ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની પોલીસ ટેગ વાળી અને દંડો રાખેલ હોય તે બાબતે વિરોધ નોંધાવતા પોલીસ કર્મચારીએ હુમલો કરેલ છે આજે આ હુમલો મેહુલ બોઘરાં પર છે; કાલે જનતા પર કરશે અને કોઈ પગલા નહીં લો તો ભવિષ્યમાં તમારા નેતાઓ પર આ બેફામ લગામ વગરના બેઇમાનો હુમલા કરશે એ યાદ રાખજો#politics #political #viralvideo #advmehulboghara #rahulboghara #viralvideo #viral #politics #subscribe #subscribers