પુનર્જન્મ વાળી બાળકીની જિલ્લા કલેકટર સાથે મુલાકાત | India News Gujarat

  Рет қаралды 123,158

India News Gujarat

India News Gujarat

14 күн бұрын

બનાસકાંઠા જિલ્લાની પાલનપુર તાલુકાની ખસા ગામની સાડા ત્રણ વર્ષની બાળકી જે પૂનરજન્મની આપવિતી લોકો સમક્ષ રજૂ કરી રહી છે જેને લઇ બાળકી ચર્ચાસ્પદ બનેલી જોવા મળી રહી છે બાળકી એ ગુરુવારે જિલ્લા કલેકટર ની મુલાકાત કરી હતી જેથી કલેક્ટરે પૂછેલા તમામ પ્રશ્નોના કડકડાટ હિન્દીમાં જવાબ આપતા કલેક્ટર પણ તેની વાણીને જોઈ અચરજ પામી ગયા હતા..
A three-and-a-half-year-old girl from Khasa village of Palanpur taluk of Banaskantha district who is presenting the story of reincarnation to the people, about which the girl is being seen as controversial. Was surprised to see...
#palanpur #reborn #banaskantha #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : indianewsgujarat.com
Facebook: / ingujarati
KZfaq : / indianewsgujarat
Twitter : / in_gujarati

Пікірлер: 21
@saumil8546
@saumil8546 11 күн бұрын
પત્રકાર બે ન દિકરી માટે જરૂરી કપડાં ‌ભણવાનુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે❤❤❤🎉🎉
@DamorPratap-lq5ys
@DamorPratap-lq5ys 11 күн бұрын
🎉 દક્ષા ને આ ઉંમર મા ભૂકંપ થયો ધાબુ મારા પર પડયું હુ મરી ગઈ એ બધુ યાદ છે જે બાલ્યાવસ્થા ભગવાન રૂપ માનવામાં આવેછે ભુકંપ એટલો તીવ્ર હતો કે ખંડેર 😮😮 બની ગયું હતું લાશો ના ઢગલા કાટમાળ નીચે 😢 રહી ગયાં હતાં જે નો સરકાર પાસે પણ હિસાબ નથી આખેઆખો પરિવાર ખતમ થઈ ગયો હતો
@avanivyas1141
@avanivyas1141 12 күн бұрын
એકના એક જવાબ પૂછે છે અને એ જ નો એ જ જવાબ આપે છે બાળકી
@vaishalikamani
@vaishalikamani 6 күн бұрын
કલેકટર ને કયે બીજા અગત્યના ના કામ કરો.આમાં કય તપાસ ન કરવાની હોય.
@kiranthakor7002
@kiranthakor7002 6 күн бұрын
Ok
@hiral3630
@hiral3630 11 күн бұрын
Bija vido ma chokri keti ati mami papa bachi gaya ne aaa video ma key mari gaya amm
@user-ij7of8ll3y
@user-ij7of8ll3y 11 күн бұрын
Hu to manu k jyare dhrti no ant aavano hoy to bhgvan no koi pan rup ma janm thay
@jayeshbhai7967
@jayeshbhai7967 12 күн бұрын
સમાંતર શ્રેણી બ્રહ્માંડ નો નિયમ લાગુ પડે છે આ બાળક બીજી દુનિયા માંથી આવેલુ છે ત્યાંનું અંજારમાં ગુજરાતી ભાષા નહી પણ હિન્દી ભાષા નો ઉપયોગ થાય છે
@nandlalahir7633
@nandlalahir7633 11 күн бұрын
હોય સકે ❤
@ashavasava1410
@ashavasava1410 11 күн бұрын
દુનિયા તો એકજ છે
@jayeshbhai7967
@jayeshbhai7967 11 күн бұрын
@@ashavasava1410 ,, કલ્પના સત્ય છે
@jayeshbhai7967
@jayeshbhai7967 11 күн бұрын
@@ashavasava1410 તમે કોઈ પણ કાળે કરેલી કલ્પના સત્ય સાબિત થાય છે
@jayeshbhai7967
@jayeshbhai7967 11 күн бұрын
@@ashavasava1410 તમારા માટે એકજ છે અમારા માટે અનંત દુનિયા છે
@valapareshsinh8783
@valapareshsinh8783 11 күн бұрын
Dhong chhe aek types no
@user-qh9cy5ge2p
@user-qh9cy5ge2p 12 күн бұрын
तेसबजुठहोसकताहे जयादातरकयोकीयाहोतोसबकुयादहोगायेसबकुछनहीबताती
@hiral3630
@hiral3630 11 күн бұрын
Chokro juthi bole se
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 102 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 9 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 102 МЛН